ડૂબવા ચાહે તો એક દરિયો છે,
કીડી માટે તો ડોલ પણ કૂવો જ છે, 🌊
દોઢ રૂપિયો ભાવ છે આ વિશ્વ નો,
મારા ગાજવા માં હાજી રૂપિયો જ છે. 💰
જીવ જોખમ માં મૂકી બેઠા છીએ,
રોડ ની વચ્ચે ઉગી બેઠા છીએ, 🚦
લાવો જલ્દી પ્રશ્ન પાછો આપીદો ,
આપણે ભૂલ માં પૂછી બેઠા છીએ. 🤔 - શ્રી મેહુલ પટેલ
#GujaratiShayri #GujaratiSuvichar #Gujaratistatus #Gujaratikalakar #GujaratiShyri #gujaratimotivational #gujaratipoem #gujaratikavita #gujaratiwritter #gujaratithought #gujaratisahitya #gujaratipoetry #gujaratidayro #gujarati_books #gujartigazal #gujarati_sayar
Browse Us on your Device: https://apps.matrubharti.com/
Follow Us On
-------------------------------
Facebook: https://www.facebook.com/matrubharti
Instagram: https://www.instagram.com/matrubharti_community
Twitter: https://twitter.com/MatruBharti