થોડા છુટ્ટા શેર કહીને બીજી ગઝલ એ બેસી જઈશું,
જોવું હોય તો જોઈ લેજો, પછી આપણે છુટ્ટા પડસુ,
તોય તમારી સાથે રહીશુ. 🌟
ભાઈ, તું ગ્રાહક ખરો પણ,
આ મધુ ની વાત છે,
ચાખવાની છોડ, સીધી ઝુમવાની વાત કર. 🤝
કાપડ ઓછું છે તો ગજવાની હઠાવતું,
ઝબ્બો મારો કોલોર વાળો બનાવ તું. 🎨 - શ્રી મધુસૂદન પટેલ
#matrubharti #gujaratiliterature #gujaratipoems #poetrycommunity #gazalshayari #gujaratiwriter #gujaratikalakar #gujaratijokes #gujaratis #gujaraticinema #gujaratijalsa #dilthigujarati❤️
Browse Us on your Device: https://apps.matrubharti.com/
Follow Us On
-------------------------------
Facebook: https://www.facebook.com/matrubharti
Instagram: https://www.instagram.com/matrubharti_community
Twitter: https://twitter.com/MatruBharti