નિરેન ભટ્ટ સાથે સંવાદ ભાગ - ૫

Gujarati   |   13m 27s

આજે આપણે નિરેન ભટ્ટ સાથે રૂબરૂ થઈશું. શરતો લાગુના ગીતકાર છે. તારક મેહતાના ડાયલોગ લેખક છે. લવની ભવાઈના ગીતકાર છે. સતરંગીરે ગીત ખુબ પ્રખ્યાત બન્યું. લવયાત્રીના લેખક અને ગીતકાર છે.

×
નિરેન ભટ્ટ સાથે સંવાદ ભાગ - ૫