Nandini Mehta

Nandini Mehta

@tinanandinishah

(21)

Ahmedabad

1

1.3k

7.2k

About You

મારો પરિચય...! ને, હું વિચારવા લાગી .... શું આપું હું મારો પરિચય ...!!! ચાંદનીમાં બારી બહાર મહેકતા મોગરાની સુગંધ કહું કે - ઉડવા માટે મને ઘર નો ઉંબરો મળ્યો .... મારું આકાશ એટલે ચાર દિવાલોની વચ્ચે રચાયેલી પ્રેમ ભરી માયાજાળ કહું કે , પછી રસોડાબદ્ધ મારું જીવન ... તોયે હું રણકતી... ઝબકતી... ને - ઉડાઉડ કરતી એક સ્ત્રી ...! નામે નંદિની

    • (21)
    • 7.2k