Free Best trending stories in gujarati, hindi, marathi and english language Home Stories Trending Now Filter: Best Gujarati Stories Filter: Gujarati Hindi Marathi તુસી હો ગ્રેટ બડ઼ે પાપા - ભાગ 1 by Ramesh Desai 6.7k ત્રણેક વરસની અત્યંત કુમળી વયે મારી જનેતાનું એક અસાધ્ય બીમારીમાં નિધન થયું હતું ! મને તો બિચારાને માતાના દૂધનો સ્વાદ પણ યાદ નહોતો . માતાના અવસાન બાદ હું મારા ... અભિષેક - ભાગ 7 by Ashwin Rawal અભિષેક પ્રકરણ 7" મારે તમને એક દિવ્ય વ્યક્તિ પાસે લઈ જવા પડશે. તમે તૈયાર છો ? " થોડીવાર પછી ધ્યાનમાંથી બહાર આવીને ઋષિકેશ અંકલ બોલ્યા." જી બિલકુલ તૈયાર છું. ... સંઘર્ષ જિંદગીનો - 6 by Jaypandya Pandyajay 564 (ગયા અંકથી આગળ ) બીજા દિવસે ફરીથી એક જ બાબત રિપીટ થાય છે. અજય તૈયાર થઈને સુરજિત પાસે આવે છે. અને પૂછે છે પપ્પા હું એક્ઝામ આપું કે ... સંઘર્ષ જિંદગીનો - 8 by Jaypandya Pandyajay 538 (ગયા અંકથી આગળ ) અજય અર્ચના પાસે પાછો ચાલ્યો જાય છે. અને તેને રસોડામાં જઈને મદદ કરે છે. અને સૌ જમવા બેસે છે. જમીને સૌ સુઈ જાય છે. અજય ... સંઘર્ષ જિંદગીનો - 9 by Jaypandya Pandyajay 514 (ગયા અંકથી આગળ ) અજય મનમાં વિચારે છે કે ભગવાન આપણી જિંદગી સાથે કેટલી અને કેવી રીતે ક્યારે અને શુ રમત કરે છે. તેની ખબર પડતી નથી. સમય પાણીના ... સંઘર્ષ જિંદગીનો - 10 by Jaypandya Pandyajay 444 (ગયા અંકથી આગળ ) અજય ઘરેથી તો એકદમ હસતા મોઢે નીકળી જાય છે. જાણે તેના મનમાં હવે કાંઈ જ તકલીફ ન હોય પરંતુ ઘરની બહાર આવી રસ્તા પર ... સંઘર્ષ જિંદગીનો - 11 by Jaypandya Pandyajay 270 (ગયા અંકથી આગળ ) બંને સાંજે પોતાના ઘરે પાછા આવતા હોય છે. ત્યારે અજય અને અમિત વચ્ચે વાતચીત થતી હોય છે. અજય - અમિત... એટલું ધીમા અવાજે બોલીને અટકી ... દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 6 by Shailesh Joshi 260 આગળનાં ભાગ પાંચમા આપણે જોયું કે,વિરાટની મમ્મીનો મેડીકલ રીપોર્ટ વિરાટને અતિ ગંભીર કરી દે એવો આવ્યો છે.આજે ડૉક્ટરે વિરાટ ને સાફ સાફ શબ્દોમાં કહી દીધું છે કે,જો તેઓ પોતાની ... અભિનેત્રી - ભાગ 16 by Amir Ali Daredia 262 અભિનેત્રી 16* "ચાલ ફટાફટ તૈયાર થઈ જા જોઉ.""ના સુનીલ.મારો હવે ક્યાય જવાનો મૂડ નથી."ઉર્મિલાએ ઠંડા અને ... અભિષેક - ભાગ 6 by Ashwin Rawal 322 અભિષેક પ્રકરણ 6અંજલીનો મેસેજ આવ્યા પછી અભિષેક શરૂઆતમાં તો ખૂબ જ ખુશ થઈ ગયો હતો. આવી લાઈફ પાર્ટનર મળે તો જિંદગી રંગીન બની જાય ! પરંતુ અંજલીએ છેલ્લે બે ... શીર્ષક by ASHVIN BHATT 620 નામ એમનું રામનાથ.નાનકડા ગામમાં નાની એવી દુકાન.લોકોના કપડાં સીવી ગુજરાન ચલાવવાનું ત્રણ જીવનું. મોટો સૌરભ અને નાની કુસુમ.એની માતા તો બંનેની જવાબદારી રામનાથ ને સોંપી મોટી અનંત યાત્રા પર ... રાય કરણ ઘેલો - ( છેલ્લો ભાગ ) by Dhumketu 312 ૪૩ રાય હરણ! [ઉપસંહાર] દધિપદ્રથી થોડે છેટે ગાઢ જંગલમાં, માલવ પ્રદેશ તરફ જવાને રસ્તે, ગુજરાતની માતા જેવી મહી નદી મળવા જનારી એક નાનકડી શાખા વહે છે. વર્ષો પહેલાં ... માનવતા હજી જીવંત છે. by Dhamak 404 માણસ હજી જીવંત છે મનની સતત લાગતી ભૂખમનની ભૂખને કંઈક ને કંઈક આપવું જ પડે. નહીં ... બિલ્લી બંગલો - ભાગ 1 by Dhamak 724 આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છેજેમાં બીજી કાલ્પનિક વાર્તા ઉમેરી અને લખવામાં આવી છેઆ વાર્તા ના કેટલાય કિસ્સા અમે નાનપણમાં સાંભળેલા છેઅને અમુક કિસ્સા મારા નજરે જોયેલા ... ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 1 by Bhaveshkumar K Chudasama 760 *એક ઐતહાસિક નવલકથા* એવો સમય કે જ્યારે મોગલ સામ્રાજ્ય તેના સર્વોચ્ચ શિખર પર હતું, તેની સામે બાથ ભીડવાની હિંમત કોઈથી ન થતી ત્યારે...... સંવેદનાનું સરનામું - 4 by Jaypandya Pandyajay 482 યજ્ઞેશ - તે મારા માટે જે કર્યું છે, અને અત્યારે પણ જે કરી રહી છે તે માટે હું સદા તારો ઋણી રહીશ. એક વાત કહું તને ?આહુતિ - હા ... મારા અનુભવો - ભાગ 33 by Tr. Mrs. Snehal Jani 264 ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 33શિર્ષક:- સ્વામી માત્રાનંદજીલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 33. "સ્વામી માત્રાનંદજી"હીરા અને રત્નોને જો ધરતી ઉપરથી મેળવી ... Rebirths - The Mysterious tale of Marriage - 2 by Hemangi 350 CHAPTER 2કેમ સમજવું મારી લાચારી?રાત્રે હું અને પપ્પા ડાઇનિંગ ટેબલ પર બેસીને વાતો કરતા હતા. ને મેં પપ્પા ને પુછ્યું કે શું એક મુલાકાતમાં હું નક્કી કરી શકું કે ... વરદાન કે અભિશાપ - ભાગ 40 by Payal Chavda Palodara 1.9k વરદાન કે અભિશાપ (ભાગ-૪૦) (રાતના અઢી વાગ્યે પોલીસ ઇન્સ્પેકટર નરેશને તેના ભાઇ-ભાભીના અકસ્માતના સમાચાર આપે છે. ફોન મૂકયા પછી નરેશ સતત રડયા જ કરે છે. સુશીલા ગભરાઇ જાય ... શિક્ષિકા તરીકેની મારી સફર by Tr. Mrs. Snehal Jani 2.7k લેખ:- શિક્ષિકા તરીકેની મારી સફરલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.નમસ્તે વાચકમિત્રો અને સખીઓ. આ લેખ મેં ત્રણ વર્ષ પહેલાં શિક્ષકદિન નિમિત્તે લખ્યો હતો. આપ સૌ સાથે વહેચું છું.આ લેખમાં આપેલ ... નિતુ - પ્રકરણ 98 by Rupesh Sutariya 488 નિતુ : ૯૮ (વિદ્યા અને નિકુંજ)"વિદ્યાને લઈ જનાર એ વ્યક્તિ કોણ હતી?" નિતુએ નિકુંજને પૂછ્યું."રમણ.""રમણ? યુ મીન રમણ દેસાઈ, પેલા કોન્સ્ટેબલ?" નિતુએ આશ્વર્યથી પૂછ્યું."હા... એ તેને લઈને સીટી હોસ્પિટલ ... તું પહોંચી વળીશ by Shailesh Joshi 434 જો તમે તમારા આજ સુધીનાં જીવનમાં કોઈપણની સાથે જાણી જોઈને ઈરાદા પૂર્વક કંઈ ખોટું નથી કર્યું,તો પછી તમારે તમારા જીવનમાં જરા સરખી પણ ચિંતા કરવાની જરૂર રહેતી નથી.પરંતુ આપણો ... અભિષેક - ભાગ 5 by Ashwin Rawal 540 અભિષેક પ્રકરણ 5અભિષેકને એનાં કાન્તાફોઈએ કન્યા જોવા માટે અમદાવાદ બોલાવ્યો હતો. ફોઈએ એમની કઝીન નણંદની દીકરી રેખા સાથે અભિષેકનું ચોકઠું ગોઠવ્યું હતું.રેખા સાથે મીટીંગ વખતે રેખાએ અભિષેકને જણાવ્યું હતું ... ભૂલ છે કે નહીં ? - ભાગ 3 by Mir 1.8k નવરાત્રિ આવે છે એમ વિચારી હું મનોમન ખુશ થતી હતી કે પાછા એ મને જોવા મળશે. અને હું મામાને ત્યાં ગઈ. ગરબા શરુ થયા ને હું ફળિયામાં ગઈ. મેં ... लघुकथा आध्यात्मिक कथा फिक्शन कहानी प्रेरक कथा क्लासिक कहानियां बाल कथाएँ हास्य कथाएं पत्रिका कविता यात्रा विशेष महिला विशेष नाटक प्रेम कथाएँ जासूसी कहानी सामाजिक कहानियां रोमांचक कहानियाँ मानवीय विज्ञान मनोविज्ञान स्वास्थ्य जीवनी पकाने की विधि पत्र डरावनी कहानी फिल्म समीक्षा पौराणिक कथा पुस्तक समीक्षाएं थ्रिलर कल्पित-विज्ञान व्यापार खेल जानवरों ज्योतिष शास्त्र विज्ञान कुछ भी क्राइम कहानी વિશ્વ ચકલી દિવસ by Priyanka vyas 388 બા મેં તો બાગમાં બાંધી નિશાળકનુ મનુ જનુ છનુ આવ્યા’તા ભણવાત્યાં ચકલીઓ ભણવાને આવે છે ચારબા મેં તો બાગમાં બાંધી નિશાળ.......એક સમય એવો હતો કે જ્યારે વહેલી સવારે થતી ... ન બોલવામાાં નવ ગણુ , કે બોલે તેનાાં બોર વેચાય – શ્રેષ્ઠ શું? by Nensi Vithalani 554 આ કહેવતનો સીધો અર્થ સમજીએ તો, એક સિક્કાના બે પાસા સમાન છે– એક બાજુ બોલવું અને બીજીબાજુ મૌન રહેવું . શબ્દો ના રાજા પાસે રાણીથઈ રહેવું કે ગુલામ થઈ ... નીરા આર્ય by Tr. Mrs. Snehal Jani 322 ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 37મહાનુભાવ:- નીરા આર્ય - ભારતની પ્રથમ મહિલા જાસૂસલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનોંધ:- આ લેખની માહિતિ માટે ઘણાં બધાં વેબપેજ વાંચ્યા બાદ જે બે વેંબપેજની માહિતિ વધારે ... અભિનેત્રી - ભાગ 15 by Amir Ali Daredia 382 અભિનેત્રી ,15* શર્મિલા એ ફોન કટ કર્યો.અને થોડીવાર પોતાનુ માથુ પોતાની બન્ને હથેળીઓમાં જકડી ને ... સંવેદનાનું સરનામું - 5 by Jaypandya Pandyajay 386 અહીં 2 દિવસ બાદ યજ્ઞેશ પોતાના ઘરે આવે છે. ઘરે આવ્યા બાદ પણ તેના મનને નિરાંત ન હતી.એટલા સુખ સાહ્યબી ભર્યાં બંગલામાં તેને અકળામણ થતી હતી. બંને જણા સતત ... અભિષેક - ભાગ 4 by Ashwin Rawal 560 અભિષેક પ્રકરણ 4બે દિવસની ટ્રીટમેન્ટ પછી શિવાની એકદમ નોર્મલ થઈ ગઈ.નાનકડી પથરી બહાર નીકળી ગઈ. એને ત્રીજા દિવસે બપોરે જ ડિસ્ચાર્જ કરવામાં આવી." તમે પપ્પાને મળવા ચોક્કસ આવજો અને ...