gujarati Best Magazine Books Free And Download PDF

Stories and books have been a fundamental part of human culture since the dawn of civilization, acting as a powerful tool for communication, education, and entertainment. Whether told around a campfire, written in ancient texts, or shared through modern media, Magazine in gujarati books and stories have the unique ability to transcend time and space, connecting people across generations and cultur...Read More

Languages
Categories
Featured Books

ગર્ભ સંસ્કાર By vaani manundra

??‍♀️ ગર્ભ સંસ્કાર...! ??‍♀️ ......પ્રકાશિત લેખ :- બી કે ન્યૂઝ..... કેટલા સુંદર વિષય સાથે આજ કલમ ઉપડી છે . એક જીવ ની ઉત્પતિ ....માં બનવું અને એ બાળક ને આ દુનિયામા...

Read Free

અન્નદાતા થી અન્ન બગાડની સફર By vaani manundra

? અન્નદાતા થી.... અન્ન બગાડની સફર..!!? ખોબો ભરી મોકલું જળ સાચવી લે, છે અમૃત તણી મીઠાશ જીલી લે..! અન્નદાતા કોણ ? તો જવાબ મળશે ઈશ્વર પરંતુ આપણો ખરેખર અન...

Read Free

ચાલશે By vaani manundra

સંતોષી માનવ પ્રકૃતિ :ચાલશે..!! જેને બધું આ દુનિયામાં ચાલે ,તે બધા આ દુનિયામાં ચાલે..!! મિત્રો , આ ત્રણ અક્ષરના શબ્દમાં કેટકેટલી સંવેદના ધરબાયેલી છે.દરેક સૃષ્ટિ પરનો જીવ ક્યાંક...

Read Free

વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 3 - સંપાદન - દર્શના વ્યાસ By વાર્તાવિશ્વ કલમનું ફલક

આ સંપાદનમાં સમાવેલ કૃતિઓમાં નામ, વર્ણ,વ્યવસાય, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પનાનું સર્જન છે. જીવિત કે મૃત વ્યક્તિઓ કે વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ પ્રકારની સામ્યતા જણાય તો તે વિશુદ્ધરૂપે...

Read Free

મધ્યમવર્ગની દુનિયાદારી By vaani manundra

મધ્યમવર્ગની દુનિયાદારી..! આ દુનિયાની દુનિયાદારી ત્રણ તબક્કે ચાલે છે.એક અમીર વર્ગ જે ધારે તે એક તાળી પાડી બધું હાજરાહજૂર મંગાવી શકે છે.તેને પૈસે ટકે કોઈ વાતની ઉણપ નથી અને જાહોજલાલ...

Read Free

ખોરવાયેલી માનવતા By vaani manundra

મહામારી ટાણે ખોરવાયેલી માનવતા ...!!! મિત્રો કહેવાય છે મંદિરોની દીવાલે જેટલી દુઆ નથી સાંભળી તેટલી હાલ ના સમય માં હોસ્પિટલમાં સંભળાય છે.કોરોનાની મહામારીમાં જનજીવન બેબાકળું બની ગય...

Read Free

ફિનલેન્ડની શિક્ષણ પદ્ધતિ   By Kevin Changani

ફિનલેન્ડની શિક્ષણ પદ્ધતિ ભારતનો સૌથી મોટો પ્રોબ્લેમ એ જ છે કે વિદ્યાર્થીઓના મનમાં શિક્ષણ મેળવવાની ભણવાની આશા જ જન્મથી નથી. તમે જે અવારનવાર સાંભળ્યું છે કે ભણવ...

Read Free

Hi હી By Viraj Pandya

એને ક્યાં કશું કહેવાની ટેવ છે .?એ તો સતત ચૂપ રહી બધાનું વિચારે છે. એને બહુ બધા કપડાં નથી જોતા, એતો એક બે જીન્સ ને એકબે ટીશર્ટ- શર્ટમાં પણ કાયમ હેન્ડસમ જ લાગે છે અને ખુશ રહે છે.....

Read Free

વસ્તુ જે છે નાની પણ તેના પરિણામો બહુ મોટા છે. By પરમાર રોનક

જય શ્રી કૃષ્ણ મિત્રો , આપણી દુનિયામાં ઘણીબધી મહત્વની વસ્તુઓ છે. પણ આપણે માત્ર મોટી વાતુને કે વસ્તુઓને જ વધુ મહત્વ આપીએ છીએ. proton અને neutron એ સૌથી સારા ઉદાહરણ છે. કહે...

Read Free

શું છે આપણું ભવિષ્ય ..? - 2 By પરમાર રોનક

જય શ્રી કૃષ્ણ મિત્રો , તો આજે આપણે આગર વાત કરીશું ભવિષયની. કે કઈ કઈ આજની આપણી ભૂલો છે જેનાથી ભવિષ્ય ખતરામાં આવી શકે છે. Part - 1 માં આપણે વાત કરી global warming. આજે આ...

Read Free

લોકશાહીમાં લોકભાગીદારીનું મહત્ત્વ By Parth Prajapati

‘ લોકશાહી ‘ શબ્દ સાંભળતાં જ અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનનું એક પ્રસિદ્ધ વાક્ય યાદ આવે કે, લોકશાહી એટલે " લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. " લોકશાહી વિશે ઘણાં...

Read Free

માહોલ અને મન (લેખ) By Kuntal Sanjay Bhatt

*માહોલ અને મન*Be positive.. અત્યાર સુધી દરેક પરિસ્થિતિમાં કારગત નિવડતો આ મંત્ર! પણ હવે એમ કહેવું પડે છે કે પોઝિટિવ ને નેગેટિવ કરવામાં હાંફી ગયા છીએ!હમણાં દરેક જગ્યાએ ભીતિ અને...

Read Free

Happy valentine day By Mani

Happy valentine kon....? વેલેન્ટાઈન કોણ❓?____________________?ચહેરા પર કરડાકી લાવી ખર્ચા ઓછા કર તારા બાપને પૈસા ઝાડ પર નથી ઊગતા... એમ કહી પ્રેમ થી જાણબહાર પાંચસો ની નોટ મનીષ ના પર્...

Read Free

તારા વિના નહીં જીવી શકું By Nidhi_Nanhi_Kalam_

''તારા વગર નહીં જીવી શકું''આ વાક્યમાં તથ્ય કેટલું ? સંબંધ કોઈ પણ હોય, માં-દીકરાનો હોય કે પ્રેમી-પ્રેમિકા, બાપ-દીકરી હોય કે મિત્રતા, ભાઈ-બહેન હોય કે પતિ-પત્ની. ક્યા...

Read Free

WhatsApp Status v s Real Status By Vijita Panchal

નમસ્કાર મિત્રો,"સ્ટેટ્સ" આજકાલ આ શબ્દનો ઉપયોગ થોડો વધુ પડતો થવા લાગ્યો છે. પણ ખબર એ નથી પડતી કે કયું સ્ટેટસ લોકોને વધુ પ્રભાવિત કરે છે.વોટસઅપ પર જે મૂકવામાં આવે છે એ કે પછી...

Read Free

શબ્દો કે સ્પર્શ By SHAMIM MERCHANT

પ્રેમ, એક ખુબજ મીઠો એહસાસ. હ્ર્દય ના ધબકારા વધારી દે, ચેહરા પર મુસ્કાન બનાવી રાખે અને આસ પાસ બંધુજ ગમવા લાગે. પ્રેમ ના અનેક રૂપ અને રંગ હોય છે, ઇન્દ્રનધનુષ ની જેમ, સતરંગી. હર સંબંધ...

Read Free

વ્રૃદ્ધાશ્રમ માટે જવાબદાર કોણ? By jadav hetal dahyalal

આ જગતમાં જો સાચો કોઇ પ્રેમ કરવાવાળુ હોય તો સૌથી પહેલા માતાપિતા હોય છે.માતા કે જે નવ મહિના કષ્ટ વેઠીને પછી પ્રસુતિ ની અસહ્ય વેદના સહીને સંતાન ને જન્મ આપે છે.એ પછી માબાપના જીવન નું ક...

Read Free

દીલ ની કટાર-નાગ સર્પ દૈવ યોની ભાગ-3 By Dakshesh Inamdar

દિલની કટાર...."નાગ સર્પ દૈવ યોની.."ભાગ-3દીલની કટાર ખેતર જોવા ગયાં હતાં ત્યાં મને એહસાસ થયો કે આગળ કોઇ ફેણીદાર નાગ છે અને આશરે 100 પગલાં આગળ ગયાં હોઇશુ અને મોટો કાળો ફેણીદાર નાગનાં...

Read Free

જીવનનું અનુસંધાન By અમી

જીવનનું અનુસંધાન જ ઇશ્વર છે, સૌથી પહેલાં આત્માનું અનુસંધાન થાય ઇશ્વર સાથે, ઇશ્વર આપણને શરીર ધારણ કરાવે પંચમહાભૂતો ના તત્વોથી, પછી આપે કારાવાસ "માં' ની કોખમાં, જીવનનું બહુમૂલ્ય...

Read Free

સાહિત્ય દર્પણ By અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

આજના બર્થડે સર્જક*સુમન શાહ*(લેખન સંકલન અને સ્કેચ: 'શિલ્પી' બુરેઠા કચ્છ) *રખેવાળ દૈનિક 01/11/2020* ગુજરાતી સાહિત્યક્ષેત્રે વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર,સમીક્ષક, અનુ...

Read Free

વિવિધ લેખો By અમી

એકલતા...એકલતાનો ચાહક છું, પણ એકલતા મને ડંખે છે.એકલતા હવે લોકોના દિલમાં ઘર કરવા લાગી છે, પહેલા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા બધા સાથે એટલે એકલતા શુ છે તેનો ખ્યાલ જ નહતો, હવે વિભક્ત કુ...

Read Free

જનસંખ્યા નિયંત્રણ કાનૂન- સબ દર્દો કી એક દવા By parth brahmbhatt

ભારત નો ડંકો આજે વિશ્વ માં વાગી રહ્યો છે અને બધા જ ક્ષેત્રો માં ભારતવર્ષ હરણફાળ ભરી રહ્યું છે એ પછી ચંદ્રયાન ની વાત હોય કે શૈન્યશક્તિ કે પછી બ્રિટેન તથા ફ્રાન્સ જેવી મહાસત્તાઓ ને પ...

Read Free

માનવીય મુલ્યોનું મહત્વ By Parth Prajapati

આજે ચોરી, લૂંટફાટ, હત્યા, બળાત્કાર, ભ્રષ્ટાચાર વેગેરે જેવા ગુનાઓની ખબરોથી સમાચારપત્રો ઊભરાઈ રહ્યાં છે. વર્ષો પહેલાં હજારોમાં કહેવાતાં આ બધા ગુનાઓની સંખ્યા આજે લાખોમાં પહોંચી ગઈ છે....

Read Free

ગાંધીજીની વિચારધારા આજના સમયે By Urmi Chauhan

પ્રેમ નામના પ્રદેશમાંથી પોસ્ટ બધીયે બાંધી , સતનું સરનામું છે ગાંધી ! ને ગાંધીજીના ખાના સામે અમે કરી છે ટીક, પાર કરીશું બધી પરીક્ષા છો ને વૈકલ્પિક !! મહાત્મા ગાંધીજીના...

Read Free

એન્ટાર્કટિકા બર્ફીલા રેગિસ્તાન ની રોમાંચક સફર By MILIND MAJMUDAR

એન્ટાર્કટિકા બર્ફીલા રેગિસ્તાન ની રોમાંચક સફર ‘એન્ટાર્ટિકા’ શબ્દ સાંભળતાની સાથે જ શરીરમાંથી સૂસવાટા ભર્યો પવન પસાર થઈ જાય. આંખો સમક્ષ ઢગલા અને ડગુમગુ ચાલતા પેંગ્વિનની વણઝાર તરવરવ...

Read Free

કાનયાકજાતિ: જ્યાં અહિંસા એ જ ધર્મ By MILIND MAJMUDAR

કાનયાકજાતિ: જ્યાં અહિંસા એ જ ધર્મ પૂર્વોત્તરના હિમાલયમાં લીલીછમ ચાદર ઓઢીને સુતેલું એક રાજ્ય એટલે નાગાલેન્ડ. ઉત્તરીય હિમાલયની જેમ અહીં બર્ફીલી નદીઓ નથી. વણબોલાવ્યા મહેમાનની જેમ આવી...

Read Free

રાજીપાનાં બદલાતાં સરનામાં By Kuntal Sanjay Bhatt

*રાજીપાનાં બદલાતાં સરનામા!*રાજીપો,ખુશ રહેવાનાં કારણો ઘણાં હોય છે.દરેક ઉંમરે, દરેક પરિસ્થિતિએ,દરેક પડાવે એ બદલાતાં રહેતાં હોય છે.આમ જુઓ તો સરળ અને સહેલો શબ્દ અને સહેલો અર્થ પણ એ મેળ...

Read Free

પ્રેમ ની સમજણ ભાગ ૪ By Komal Mehta

પ્રેમ ની સમજણ ભાગ ૪ *પ્રેમ માણસ ને ક્યારે કરવામાં નથી દેતો, નફરત માણસને ખીલવા નથી દેતી.* આ બે લીટી માં સરસ સમજૂતી સમજવી છે પ્રેમ ને લઈને. જ્યારે તમને કોઈ નાં પ્રેમ થાય છે ને ત્યારે...

Read Free

વિચારના સથવારે - 2 - સ્ત્રી- એક નવું પગરણ. By HETAL a Chauhan

સ્ત્રી એટલે શું? તેને માટે એક શબ્દ, એક વાક્ય, એક કવિતા, કે એકાદ વાર્તા કે નવલકથા ? કે એક મહાકાવ્યનો પ્રારંભ! કોઈ અબળા તો કોઈ સબળા. કોઈ સુંદરતાનો પર્યાય છે તો કોઈનાં માટે...

Read Free

વ્હેરે હેસ ધ ટાઈમ ગોન By શ્રેયસ ભગદે

ચંદુ ઉર્ફ ચંદ્રકાન્ત અને ચાર્લી આ બે એકબીજાને સમયે આપેલી ભેટનો સંબંધ છે. મુંબઈ જેવા મોટા શહેરમાં એક માણસ બીજા માણસને શોધે છે.. પોતાનો સમય વિતાવવા માટે. સતત ભાગતા રહેતા આ શહેરમાં વસ...

Read Free

વિચારોના સથવારે - 1 - સમયની સાથે. By HETAL a Chauhan

આજે ઘણાં સમય પછી હું કંઈક લખવા બેઠી છું. વિચારોની આવનજાવન સતત શરુ છે.પણ આ વિચાર લખાણ સ્વરૂપે કેમે કરી અભિવ્યક્ત થતાં નથી. અને આ સમય છે કે ઉભો રહેતો જ નથી. કેટલીવાર કહ્યુ...

Read Free

કૈશમાં જ ધંધો  કરીએ? By Mahendra Sharma

કોઈપણ સામાન્ય ધંધાની ગણતરી હોય છે કે નફો ઓછો જ બતાવવો એટલે ટેક્સ ઓછો ભરવો પડે. કૈશ મળતા હોય તો લઈ લેવા, એટલે ટર્નઓવર ઓછો બતાવાય અને ગવરમેન્ટની માથાકૂટથી દુર રહીએ.

Read Free

લખનારને લાખની વાત By SUNIL ANJARIA

નેશનલ બૂકફેર 2018 માં મેં 3 દિવસ બપોરે 12 થી 4.30ની વર્કશોપ એટેન્ડ કરેલી. તેમાંથી કેટલાંક jottings, કઈંક નોટ લીધેલી તેનું સંકલન ટૂંકમાં આપ સહુ સાથે શેર કરીશ.નાટયલેખન શિબિર : મહેશ...

Read Free

માતૃભાષાની દશા, ‌દિશા અને સંભાવના By Urmi Chauhan

માતૃભાષાની દશા,દિશા અને સંભાવના जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी । વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વની છે સંસ્કૃતિ.જેમ ખોરાક ની ઓળખ તેમાં રહેલા સ્વાદથી થાય છે તેવી જ રી...