Nikhil Shukl

Nikhil Shukl

@shuklnikhilyahoocoin

(62)

Ahmedabad

4

3.8k

16.8k

About You

મોડી રાત્રીઓ..ધુમાડો..કોફી..કોડિંગ..એક્સપ્લોઇટ્સ..ગઝલો..બાઇકિંગ..જંગલો..પથ્થરો..લોકો..પુસ્તકો..રખડપટ્ટી.. ખુબ નાની બાલમંદીરની ઉંમરે લખતાં/વાંચતાં શિખ્યો અને માતૃભાષા ગુજરાતી સિવાયની ભાષાઓના સંપર્કમાં આવ્યો , વળી વારસામાં પુસ્તકો અને દંડબેઠકો મળી અને એટલે વાંચન/મનનનો દૌર અને દાયરો મારી રખડપટ્ટી જેટલો જ વિશાળ અને વૈવિધ્યસભર રહ્યો અને નાસ્તિકતાના અગોચરમાં પણ દેવી સરસ્વતીએ કૃપા રાખી છે. ગમે તે વિષય અને ક્ષેત્રમાં સરળતાથી ઓતપ્રોત થઈ શકું છું અને આ બધાંની પશ્વાતઅસરની જેમ , મારે કહેવાનું અભિવ્યક્ત કરી શકું છું. સોફ્ટવેર ડેવલપિંગ અને સિક્યુરિટી ડોમેઇનમાં ફ્રિલાન્સિંગ કર્યું પછી, આંતરરાષ્ટ્રિય એકમોમાં નોકરી પણ કરી. સ્વેચ્છાએ કોલેજ સ્ટુડન્ટ્સને વિનામુલ્યે લેક્ચર્સ પણ આપ્યા. કોઇ સરકારી એકમોને સમાજસેવા, વિશેષ તો દેશભક્તિ સમજીને સ્વયંસેવક તરીકે જરૂર પડ્યે સેવાઓ આપી, અને કોઇ ગાંઠના પૈસે ગોપીચંદન કરતાં માનવશ્રેષ્ઠોની નિષ્ઠાને અંજલી રૂપે કંઈક કામ લાગી શક્યો તો એ પણ કર્યું. એક સમયે મુક્ત અભિવ્યક્તિને સમર્પિત "સાતત્ય" નામનું પ્લેટફોર્મ પણ ચલાવ્યું અને ત્યાંથી એક "ઇમેગેઝિન" પણ બનાવ્યું. અને માતૃભાષા સાથે

    • 4k
    • (15)
    • 3.5k
    • (31)
    • 5.8k
    • (13)
    • 3.5k