Sameera Patrawala

Sameera Patrawala

@sameerapatrawala2329

(131)

Mumbai

8

10.5k

38.6k

About You

પોતાના વિશે અભિપ્રાય આપવા બેસીએ તો એક સરસ મજાની વાર્તા બની જાય! દરેકના જીવનમાં અને આસપાસ વાર્તાઓ વણાતી રહે છે. એટલે ક્યારેક એ ઘટનાઓને જોડીને અને એમાં થોડા ક્લ્પનો ભેળવીને મારી કલમ વાર્તા રચી નાંખે છે. અને આમ કરવું એ નિજાનંદ આપે છે. સ્કુલ સમયમાં કવિતાઓ લખતી , થોડી ગઝલો પણ લખી પણ વાર્તા મારો સૌથી પ્રિય વિષય છે. વ્યવસાયે સોફ્ટ્વેર એન્જિનિયર છું. પણ હાલ હાઉસવાઈફ બની મારા વાંચન અને લેખન શોખને માણી રહી છું. શબ્દાવકાશ સંપાદિત કથાક્ડીમાં નવોદિત લેખિકાની ભૂમિકા ભજવી, જે 'લિમ્કા બુક ઓફ રેકોર્ડ' લેવા જઈ રહી છે એનો મને ગર્વ છે. એક વાર્તા 'રોટલી' ભાવનગરનાં પ્રતિભા ઠક્કર સંપાદિત 'સ્ત્રીઆર્થ' નામનાં પુસ્તકમાં છપાઈ છે અને વાચકો દ્રારા પસંદગી પામી છે. બીજી ઓન ધ વે છે. આ સિવાય આકાશવાણી મુંબઈમાં પોતાના વિચારો વ્યક્ત કરવાનો મોકો મળ્યો છે. માત્રુભારતીએ લખવાનો જુસ્સો બમણો કરી દીધો છે. મને આ લ્હાવો દેવા બદલ માત્રુભારતીનો ખુબ ખુબ આભાર અને મને વાંચીને બિરદાવવા બદલ વાચકોનો ખુબ ખુબ આભાર. આ રીતે આપનો પ્રેમ મળતો રહેશે તો કલમ પણ ચાલતી રહેશે એવી આશા. આપનો અભિપ્રાય મળશે તો આનંદ થશે.

    • (51)
    • 2.6k
    • (17)
    • 3.1k
    • (16)
    • 3.7k
    • (12)
    • 17.9k
    • (15)
    • 3k
    • 2.3k
    • 2.9k
    • 3.2k