Rajendra Joshi

Rajendra Joshi

@rsjoshi0212yahoocom

(23)

NAVI MUMBAI

1

924

3.1k

About You

હું વ્યવસાયિક લેખક કે કવિ નથી. અછાંદસ કાવ્યો ઘણા વર્ષો થી લખતો હતો અને લખું છું. એક વર્ષથી ફેસબુક પર કાર્યરત થયા પછી ગદ્ય ઉપર પણ હાથ અજમાવ્યો અને કથા-કડી નામ ના ગ્રુપના સભ્ય તરીકે ત્રણેક વાર્તા લખવામાં ભાગ લીધો. આ અનુભવ ચિરસ્મરણીય રહ્યો. નીવાબેન ની પ્રેરણા અને સાથી લેખકો અને વાંચક મિત્રો ના પ્રોત્સાહન થી આ સફર ચાલુ રાખવાની ખેવના છે. આગળ પ્રભુ ઈચ્છા ......

    • (23)
    • 3.1k