Rekha Bhatti

Rekha Bhatti

@rekhabhatti2798gmail

(45)

ભાવનગર

1

678

3.8k

About You

મારુ નામ રેખા ભટ્ટી હું ભાવનગર મા રહુ છુ. અભ્યાસ દસ ધોરણ ફેઈલ. વ્યવસાય નર્સ. સાહિત્ય નો ઘણો શોખ. અછાંદસ કવિતા, ટુંકી વાર્તા ઓ લેખો અને નવલકથા નાટકો લખુ છુ. નાટકો મા એક પાત્રીય અભિનય સાથે ચરિત્ર અભિનેત્રી તરીકે કામ કરુ છુ. સાથે સાથે સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યુ છે ફિલ્મો મા પણ ચરિત્ર અભિનેત્રી તરીકે કામ કરેલ છે રમતગમત ક્ષેત્રે પણ રાજ્ય કક્ષાએ 4 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ મેળવેલ છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એ પણ સાહિત્ય ક્ષેત્રે સવિશેષ પ્રદાન બદલ સ્પેશિયલ એસેસમેન્ટ એવોર્ડ એનાયત કરેલ છે

    • (45)
    • 3.8k