વિકૃતિ Home Paperback Vikruti Paperback Name : વિકૃતિ By Mehul Mer(Author) ‘વિકૃતિ’ શબ્દ નકારાત્મક અભિગમ ધરાવે છે જેનો અર્થ પ્રકૃતિથી વિરુદ્ધ એવું થાય છે. કુદરત અથવા નસીબ જ્યારે પોતાનાં પાસા રજૂ કરે છે ત્યારે કોઈ પણ માણસ તેની સામે ટકી શકતો નથી. પ્રસ્તુત નવલકથા પણ કુદરતની જ એક એવી રમતને રજૂ કરે છે જેની સામે માણસ લાચાર બનવા થી વધુ કરી શકતો નથી. વાર્તાનો નાયક વિહાન, નાયિકા આકૃતિ તથા ખુશી અને ઈશાનાં પાત્રો વાંચકોનાં માનસપટલ પર ચોક્કસ છાપ છોડી જશે. બધા પત્રોને અમે ખૂબ જ નજદીકથી મહેસુસ કર્યા છે અને વાંચતી વેળાએ વાંચકોને પણ એની અનુભૂતિ થશે જ. અંતે, જેટલા લોકોએ આ નવલકથામાં ભાગ ભજવ્યો છે અને નવલકથાની સુંદરતામાં વધારો કર્યો છે તેઓનો અંતઃકરણથી આભાર માનીને અધ્યાય શરૂ કરીએ છીએ. મેર મેહુલ & મેઘા ગોકાણી Buy Now Share Selling Price : 399 MRP : 450 You save : 51 FREE Delivery (7 to 10 days across India)In stock. ADD A NEW DELIVERY ADDRESS Name : Enter your full name Mobile : Enter your mobile number Address Line 1 : Enter your address Address Line 2 : Enter your address City : Search your city State : Search your state Address Type: Select Office Home Select your address type Pincode : Enter your pincode number Order Now Price details Price (1 Item ) 450 Delivery Charges Free Discount 51 Amount Payable 399 Qty : { 1 { 2 { 3 { 4 { 5 { 6 { 7 { 8 { 9 { 10 Your Total Savings on this order 51