વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ Home Paperback Viprani Videshyatra Paperback Name : વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ By દીપક ભટ્ટ(Author) હિમાલયના સાનિધ્યમાં રહેલો નાનકડો દેશ નેપાળ કેટકેટલી ખૂબીઓ સાચવીને બેઠો છે પર્વતાધિરાજ હિમાલયની વિવિધ પર્વતમાળાઓને વિશ્વના સૌથી ઊંચા એવરેસ્ટ પર્વતને વિશ્વના બે મહાન ધર્મોની - હિન્દૂધર્મ અને બૌધ્ધધર્મ - ધરોહરને ભગવાન શિવજીના કાયમી નિવાસસ્થાનને સીતા માતાના જન્મસ્થળને ભગવાન રામ અને માતા સીતાનું લગ્નસ્થળને વળી એક્સમયનો વિશ્વનો એકમાત્ર હિન્દૂ દેશ નેપાળ એટલે સ્વર્ગ સમાન ભૂમી કે જયાં ભગવાન શિવજીના, ભગવાન બુદ્ધના, માતા સીતાના અને ભગવાન રામના પગલા પડેલા છે એવી ભૂમિના દર્શન કરવા અને એ ભૂમિને નમન કરવા એ જીવતેજીવ સ્વર્ગની અનુભૂતિ મેળવવા બરાબર કહી શકાય એપ્રિલ ૨૦૧૪માં એ સ્વર્ગ સમી ભૂમિને નજીકથી નિહાળવાનો લ્હાવો મને પ્રાપ્ત થયો સ્વર્ગ સમી એ ભૂમિની યાત્રાની અને જાત્રાની યાદોનો અને વાતોનો ટૂંકસાર અહીં વર્ણવ્યો છે જે વાંચ્યા પછી અને જે જાણ્યા પછી નેપાળની યાત્રાની અને નેપાળની જાત્રા કરવાની તમારી ઉત્કંઠા અવશ્ય વધી જશે Buy Now Share Selling Price : 300 MRP : 350 You save : 50 FREE Delivery (7 to 10 days across India)In stock. ADD A NEW DELIVERY ADDRESS Name : Enter your full name Mobile : Enter your mobile number Address Line 1 : Enter your address Address Line 2 : Enter your address City : Search your city State : Search your state Address Type: Select Office Home Select your address type Pincode : Enter your pincode number Order Now Price details Price (1 Item ) 350 Delivery Charges Free Discount 50 Amount Payable 300 Qty : { 1 { 2 { 3 { 4 { 5 { 6 { 7 { 8 { 9 { 10 Your Total Savings on this order 50