Relationship nu Startup book and story is written by Suspense_girl in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Relationship nu Startup is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રીલેશનશિપ નું સ્ટાર્ટઅપ - Novels
by Suspense_girl
in
Gujarati Love Stories
સૌ પ્રથમ આપ સૌનો આભાર કે મારા શબ્દ ને સમજવા માટે અને મને એક નવા રસ્તા પર ચલાવતા શીખવાડવા માટે દરેક નો આભાર.
હું પહેલી વાર લખી રહી છું એક પ્રેમ નું સ્ટાર્ટઅપ જે હું મારા શબ્દ ના જોડાણ સાથે તમારી વચ્ચે લાવી રહી છુ.અને હા ટાઇટલ જોઈ ને વિચાર આવ્યો હસે કે આ તો ઇંગલિશ માં હશે પણ ના હું ઇંગલિશ અને ગુજરાતી નું મિશ્રણ એટલે કે ૫૦ ૫૦ બનેનો સરવાળો ૧૦૦ થાય એવી જ રીતે ઇંગલિશ ગુજરાતી એ બને ને સાથે મળી ને જ આ સ્ટાર્ટઅપ ની શરૂઆત થશે.
જો ગુજરાતી માં આનું નામ કહું તો એક પ્રેમ ની શરૂઆત અને હિન્દી માં કહું તો મોહબત કી શરૂઆત. તો મારા આ ઇંગ્લિશ ગુજરાતી ના કોમ્બિનેશન પર થી કંઈ આઈડિયા આવ્યો ?
સૌ પ્રથમ આપ સૌનો આભાર કે મારા શબ્દ ને સમજવા માટે અને મને એક નવા રસ્તા પર ચલાવતા શીખવાડવા માટે દરેક નો આભાર.હું પહેલી વાર લખી રહી છું એક પ્રેમ નું સ્ટાર્ટઅપ જે હું મારા શબ્દ ના જોડાણ સાથે ...Read Moreવચ્ચે લાવી રહી છુ.અને હા ટાઇટલ જોઈ ને વિચાર આવ્યો હસે કે આ તો ઇંગલિશ માં હશે પણ ના હું ઇંગલિશ અને ગુજરાતી નું મિશ્રણ એટલે કે ૫૦ ૫૦ બનેનો સરવાળો ૧૦૦ થાય એવી જ રીતે ઇંગલિશ ગુજરાતી એ બને ને સાથે મળી ને જ આ સ્ટાર્ટઅપ ની શરૂઆત થશે.જો ગુજરાતી માં આનું નામ કહું તો એક પ્રેમ ની શરૂઆત