Niyati book and story is written by Priya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Niyati is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નિયતિ. - Novels
by Priya
in
Gujarati Love Stories
અહમદાવાદ ગુજરાત નું ધબકતું હાર્ટ .. અહમદાવાદ ગુજરાત ની ગૌરવવંતુ શહેર .. અહમદાવાદ એટલે ગુજરાતી નું ગૌરવ..અહમદાવાદ એટલે ગુજરાત ની શાન ...
અહમદાવાદ આજ ખુબ પ્રખ્યાત સાત્વિક ઇન્સ્ટિટ્યૂટે ઓફ સાયન્સ માં આજ ખુબ ચલપહલ હતી કારણકે આજે ફ્રેશર નો પહેલો દિવસ હતો આખા ગુજરાત માંથી ઘણા બધા સ્ટુડેંટ્સ અલગ અલગ શહેર માંથી પોતપોતના સપના લય ને આવ્યા હતા . ઇન્સ્ટિટ્યૂટ આજ ખુબજ સરસ લાગી રહ્યું હતું.બધા સ્ટુડન્ટ ક્લાસ શોધવા અને પોતે કેમ સપના પૂરા કરશે અને પોતાને કેવા મિત્રો મળશે એ વિચારતાં હતા.
નિયતિ ભાગ ૧ અહમદાવાદ ગુજરાત નું ધબકતું હાર્ટ .. અહમદાવાદ ગુજરાત ની ગૌરવવંતુ શહેર .. અહમદાવાદ એટલે ગુજરાતી નું ગૌરવ..અહમદાવાદ એટલે ગુજરાત ની શાન ... અહમદાવાદ આજ ખુબ પ્રખ્યાત સાત્વિક ઇન્સ્ટિટ્યૂટે ઓફ સાયન્સ માં આજ ખુબ ચલપહલ હતી કારણકે ...Read Moreફ્રેશર નો પહેલો દિવસ હતો આખા ગુજરાત માંથી ઘણા બધા સ્ટુડેંટ્સ અલગ અલગ શહેર માંથી પોતપોતના સપના લય ને આવ્યા હતા . ઇન્સ્ટિટ્યૂટ આજ ખુબજ સરસ લાગી રહ્યું હતું.બધા સ્ટુડન્ટ ક્લાસ શોધવા અને પોતે કેમ સપના પૂરા કરશે અને પોતાને કેવા મિત્રો મળશે એ વિચારતાં હતા . ત્યાં અચાનક એક બ્લેક કલર ની કાર કેમ્પસ માં દાખલ થઈ અને બધા
નિયતિ ભાગ-૨રોહન સાથે ઝઘડિયા પછી વિધિ પોતાના ઘરે જતી રહે છે રોહન પણ પોતાના ઘરે જતો રહે છે વિધિ એક સામાન્ય પરિવારની જે પોતાના પરિવારનું શાન છે. વિધિના પરિવારમાં એના પપ્પા રમેશભાઈ એના મમ્મી ભક્તિબેન અને નાની બહેન સ્નેહા ...Read Moreછે રમેશભાઈ સામાન્ય કંપનીમાં મેનેજર હોય છે ભક્તિ બહેન ગુહીણી હોય છે અને સ્નેહા સ્કૂલમાં ભણે છે. વિધિ પોતાના ઘરમાં બધાને બહુ જ લાડકી હોય છે ખાસ કરીને એના રમેશભાઈ ની.. (બીજે દિવસે સવારે)રમેશભાઈ: વિધિ ક્યાં રહી ગઈ દીકરા તારા પપ્પા રાહ જુએ છે છે... સાથે સ્નેહા ને પણ લેતી આવજે એને પણ આપણે સ્કૂલમાં વચ્ચે મુકતા જઈશું.વિધિ: હા પપ્પા
વિધિ કોલેજથી ઘરે આવીને પોતાના મમ્મી ભક્તિ બહેનને ઘરકામમાં મદદ કરાવે છે ત્યાં જ રમેશભાઈ અને સ્નેહા આવી જાય છે પછી આખો પરિવાર સાથે મળીને જમે છે. વિધિ પોતે સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે તે જણાવે છે.રમેશભાઈ: આ તો ...Read Moreતે બહુ સારું કર્યું આમ પણ તારો અવાજ ખૂબ જ સરસ છે જાણે તારા અવાજ માં સરસ્વતી બેઠા હોય..ભક્તિ બહેન: હા દીકરાવિધિ: પણ મમ્મી પપ્પા મને ડર લાગી રહ્યો છે કે સિંગિંગ કોમ્પિટિશનમાં અમારી કોલેજમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે.સ્નેહા: દીદી તું ડર નહીં આમ પણ તું ખૂબ જ સારું ગાય છે.ભક્તિબેન: હા દીકરા તું એવી ચિંતા નહીં કર
નિયતિ ભાગ 4આજે અમદાવાદનું સાત્વિક ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું કારણ કે આજે ફ્રેશર પાર્ટીનું આયોજન કરેલું હતું બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા ફ્રેશર પાર્ટીને લઈને કારણ કે આજે સિંગિંગ ડાન્સિંગ જેવી અનેક ...Read Moreઆયોજન કરેલું હતું અને આજે કોલેજમાં મિસ એન્ડ મિસિસ ફ્રેશર પણ જાહેર થવાના હતા. ફેશર પાર્ટીનું આયોજન કોલેજના કેમ્પસમાં જ કરવામાં આવ્યું હતું એટલે કોઈ વિદ્યાર્થીઓને અગવડતા ના પડે. આમ તો સાત્વિક ઇન્સ્ટિટયૂટ ખૂબ જ મોટું હતું પણ આજે વિદ્યાર્થીઓના કારણે ખૂબ જ સુંદર અને ચહલપહલ વાળું લાગી રહ્યું હતું. બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ તૈયાર થઈને આવ્યા હતા અમુક
નિયતિ ભાગ 5રિદ્ધિ અને કૃણાલ ની વાત સાંભળીને વિધિ થોડીવાર વિચાર કરે છે કે રોહન સાથે સિંગિંગ કોમ્પીટીશનમાં ભાગ નથી લેવો કે નહીં થોડીવાર પછી વિધિ રોહન સાથે કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે માની જાય છે અને રોહન અને વિધિ ...Read Moreપોતાની તૈયારી કરે છે ત્યાં જ થોડી વારમાં બંનેનું નામ અનાઉન્સ થાય છે. રીધી અને કૃણાલ બંનેને ઓલ ધ બેસ્ટ કહે છે અને બંને સ્ટેજ પર જાય છે.રોહન તો કોલેજમાં પહેલેથી જ સિંગર તરીકે જાણીતો હતો પણ વિધિ આ કોલેજમાં નવી હતી એટલે એને થોડુંક ડર લાગી રહ્યો હતો. રોહન વિધિ ને આંખના ઇશારેથી જ હિંમત આપે છે.(નીચે) રિધ્ધિ: કુણાલ