Karunantika book and story is written by Mausam in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Karunantika is also popular in Drama in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કરૂણાન્તિકા - Novels
by Mausam
in
Gujarati Drama
( કોલેજનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું હતું. ટૉપ ટેનમાં ફર્સ્ટ નંબરે અથર્વ આવ્યો હતો. કૃતિકા ટૉપ ટેનમાંથી બહાર આવી ગઈ હતી. પણ તેનો તેને રંજ નહોતો. તેને તો એ વાત ની ખુશી હતી કે તેનો અથર્વ ફર્સ્ટ નંબરે આવ્યો છે. તે દોડતી આવીને અથર્વને ભેટી પડે છે)
કૃતિકા : હેય અથર્વ..! Congratulations dear..! Really I proud of you..!
અથર્વ : thenks..! ( કૃતિકાને પોતાનાથી અલગ કરતા કહ્યું. )
કૃતિકા : ચાલ આજ તો પાર્ટી કરીએ. તારા ફેવરિટ પ્લેસ પર જઈ કોલ્ડ કોફી પીએ..ચાલ ને..!
( કૃતિકા અથર્વનો હાથ ખેંચી લઈ જવા પ્રયત્ન કરે છે, પણ અથર્વ એક ડગલું પણ ભરતો નથી. )
કરૂણાન્તિકા ( ભાગ 1 ) - મૌસમ દ્રશ્ય 1 સ્થળ : કોલેજનું ગાર્ડન સમય : બપોર પાત્રો : અથર્વ કૃતિકા ( કોલેજનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું હતું. ટૉપ ટેનમાં ફર્સ્ટ નંબરે અથર્વ આવ્યો હતો. કૃતિકા ટૉપ ટેનમાંથી બહાર આવી ...Read Moreહતી. પણ તેનો તેને રંજ નહોતો. તેને તો એ વાત ની ખુશી હતી કે તેનો અથર્વ ફર્સ્ટ નંબરે આવ્યો છે. તે દોડતી આવીને અથર્વને ભેટી પડે છે) કૃતિકા : હેય અથર્વ..! Congratulations dear..! Really I proud of you..! અથર્વ : thanks..! ( કૃતિકાને પોતાનાથી અલગ કરતા કહ્યું. ) કૃતિકા : ચાલ આજ તો પાર્ટી કરીએ. તારા ફ
કરૂણાન્તિકા ( ભાગ 2 ) - મૌસમ દૃશ્ય 2 સ્થળ : કોલેજનું ગાર્ડન સમય : સાંજનો પાત્રો : અથર્વ પાર્થ મૃણાલી (કોલેજના પહેલાં વર્ષનું રિઝલ્ટ આવી ગયું હતું. અર્થવ કોલેજના ગાર્ડનમાં ઉદાસ થઈ બેઠો હતો ને તેની પાસે પાર્થ ...Read Moreમૃણાલી આવ્યા.) મૃણાલી : હેય..જાન..કેમ ઉદાસ બેઠો છે..? પાર્થ : અથર્વ ફર્સ્ટ ટાઇમ સેકન્ડ આવ્યો છે..ભાઈ એટલે ઉદાસ છે..સાચું કીધું ને અથર્વ..? અથર્વ : હા યાર..ખબર નહિ પણ મારો ઈગો હર્ટ થયો છે.અને તે મારા કરતાં થોડા નહિ વધુ માર્કસથી આગળ છે. ફાઇનલ એકઝામમાં તો હું જ ફર્સ્ટ આવીશ. પાર્થ : પૉસીબલ જ નથી અથર્વ..? મૃણાલી : તું આટલા વિશ્વાસથી
કરૂણાન્તિકા ( ભાગ 3 ) -મૌસમ દૃશ્ય 3 સ્થળ : કોલેજનું ગાર્ડન સમય : બપોરનો પાત્રો : અથર્વ કૃતિકા ( અથર્વની વાતો સાંભળીને કૃતિકાને ગુસ્સો આવ્યો. તેની આંખોમાં આંસુ હતા. તેનું દિલ તૂટીને હજારો ટુકડાઓમાં વિખરાઈ ગયું હતું ને ...Read Moreપોતે પણ સાવ ભાંગી ગઈ હતી. તે ત્યાં જ પોતાની જાતને સંભાળતા નીચે બેસી ગઈ. જ્યારે અથર્વ પર તેની કોઈ જ અસર નહોતી થઈ. બસ તે ચુપચાપ કૃતિકા પાસે બેસી ગયો.) કૃતિકા : તો તે મારી સાથે પ્રેમનું નાટક કર્યું..? શું તું મને પ્રેમ નથી કરતો..?( રડતા રડતા કૃતિકાએ કહ્યું.) અથર્વ : ના..હું તને નહિ મૃણાલીને પ્રેમ કરું છું..તારી સાથે
કરૂણાન્તિકા ભાગ 4કૃતિકાએ તરત જ મોબાઈલ હાથમાં લીધો. વોટ્સએપમાં ઘણાં મેસેજ હતા પણ અથર્વનો એક પણ મેસેજ નહોતો.કૃતિકા : અથર્વ આમ, એક જ દિવસમાં સાવ બદલાઈ જવાનું..? તારા ગુડ મોર્નિંગના મેસેજથી તો મારી સવાર થતી. ને આજ એક પણ ...Read Moreનહિ..? ( આમ, વિચારી કૃતિકાએ અથર્વને ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો. પણ અથર્વએ જોયો નહિ.)કૃતિકાએ તરત જ મોબાઈલ હાથમાં લીધો. વોટ્સએપમાં ઘણાં મેસેજ હતા પણ અથર્વનો એક પણ મેસેજ નહોતો. કૃતિકા : અથર્વ આમ, એક જ દિવસમાં સાવ બદલાઈ જવાનું..? તારા ગુડ મોર્નિંગના મેસેજથી તો મારી સવાર થતી. ને આજ એક પણ મેસેજ નહિ..? ( આમ, વિચારી કૃતિકાએ અથર્વને ગુડ મોર્નિંગનો
કરૂણાન્તિકા ભાગ 5અથર્વ : ઓય.. તું આ શું કરી રહી છે..? આઈ લવ યુ બેબી..! તું બધું જાણે છે કે આપણે લોન્ગ ટાઇમથી રિલેશનશિપમાં છીએ. તો આ બધું શુ છે..? મૃણાલી : તારો શું ભરોસો..? ફરી ક્યારેક તારો ઈગો ...Read Moreથાય અને તેનો બદલો લેવા તું ફરી કોઈ સાથે પ્રેમનું નાટક કરે તો..? અને એવું પણ હોઈ શકે ને કે અત્યાર સુધી તે મારી સાથે પણ પ્રેમ નું નાટક જ કર્યું હોય તો પણ શું ખબર..? અથર્વ : આ તું શું બોલી રહી છે મૃણાલી..? રિયલી આઈ લવ યુ બેબી..! મૃણાલી : સાચું તો બોલી રહી છું. કૃતિકા સાથે નાટક