Ek Saḍayantra book and story is written by Mittal Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Saḍayantra is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક ષડયંત્ર... - Novels
by Mittal Shah
in
Gujarati Women Focused
નમસ્કાર વાચક મિત્રો,
આપના મળેલા પ્રેમ બદલ હું ખૂબ ખૂબ આભારી છું. આ વખતે હું એક નવી નવલકથા લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. જો કે મેં તો દર વખતે મારી નવલકથા રહસ્યમય કથા કે સામાજિક કે પ્રેમકથા જ લખી છે, જેટલી પણ લખી એ બધી જ અલગ અલગ જ લખી છે. પણ આ વખતે એક નવા ટિવસ્ટ સાથે લઈ હું આવેલી છું, તો તમે આ નવલકથા ગમી કે નહીં તે મને જરૂરથી જણાવજો.
મારી નવલકથા વિશે કંઈ કહું તો એ સામાજિક અને પ્રેમકથાનું ફયુઝન જરૂર છે, અને તમે એક સળગતો સામાજિક પ્રશ્ન પણ કહી શકાય. એ બાબતમાં કહું તો,
‘આમ તો એવું કહેવાય છે કે ‘પ્રેમ આંધળો છે.’ અને સાચે જ પ્રેમમાં પડનાર વ્યકિત સાચું શું, ખોટું શું છે? તે ક્યારે નથી સમજતો કે તેની જીદ ના તો યોગ્ય, અયોગ્ય કે પોતાના કહે છે તે એના માટે ભલા માટે છે, તે પણ નહીં.
નમસ્કાર વાચક મિત્રો, આપના મળેલા પ્રેમ બદલ હું ખૂબ ખૂબ આભારી છું. આ વખતે હું એક નવી નવલકથા લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. જો કે મેં તો દર વખતે મારી નવલકથા રહસ્યમય કથા કે સામાજિક કે પ્રેમકથા જ ...Read Moreછે, જેટલી પણ લખી એ બધી જ અલગ અલગ જ લખી છે. પણ આ વખતે એક નવા ટિવસ્ટ સાથે લઈ હું આવેલી છું, તો તમે આ નવલકથા ગમી કે નહીં તે મને જરૂરથી જણાવજો. મારી નવલકથા વિશે કંઈ કહું તો એ સામાજિક અને પ્રેમકથાનું ફયુઝન જરૂર છે, અને તમે એક સળગતો સામાજિક પ્રશ્ન પણ કહી શકાય. એ બાબતમાં કહું તો,
(સિયા તેના દાદા દાદીને સવારના આઠ વાગ્યા જેવી મંદિર લઈ જાય છે. ત્યાં તેની ફ્રેન્ડ રોમા મળે છે. તે બંને પંડિતજીના પ્રવચન સાંભળવા બેસે છે, જેમાં માના રૂપની અને તાકાત વિશે કહી રહ્યા છે. હવે આગળ....) સ્ત્રી એટલે કે ...Read Moreઆગળ કોઈનું પણ ના ચાલે એનું ઉદાહરણ છે, દત્તાત્રેયનો જન્મ. જેમ શિવ, વિષ્ણુ અને બ્રહ્મા ત્રણે જણા એક ઋષિની પત્નીને ચલિત કરવા આવ્યા પણ તેને તો પોતાના સતીત્વથી જ એમને બાળક બનવાની એમના પર જ તેની મમતા લૂંટાવી દીધી. એ પણ એમની મમતા સામે નતમતસ્ક થઈ બાળક બની એમના ખોળામાં રમવા લાગ્યા.... એમાં જ્યારે એક સામાન્ય સ્ત્રી માતાનું રૂપ ધરે
(મંદિરમાં પંડિતજી પ્રવચન આપે છે, એ પ્રવચનમાં સિયા ખોવાઈ જાય છે. તેને પંડિતજીના પ્રવચનમાં તરબોળ થાય છે અને આ બાજુ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં શપથવિધિ ચાલી રહ્યા છે. હવે આગળ.....) સંરક્ષણ પ્રધાન કે પોલીસ કમિશ્નર આશ્ચર્યમાં પડે છે. અને મનમાં ...Read Moreકે, “એ કનિકા એવી કોણ વ્યક્તિ છે? નામ પરથી તો લાગે છે છોકરી, પણ એવું તો શું છે એનામાં કે જેના માટે ખુદ પોલીસ ટ્રેનિંગ સેન્ટરનો હેડ પણ ઊભો થઈ જાય તેવી આ વ્યકિત કોણ?’ “આ કનિકાને જોવી જરૂર પડશે જ કે, આટલી રિસ્પેક્ટ મેળવનાર કેવી હશે? રોમાળી, એકદમ લાંબી અને ચાબુક જેવું લચીલુપણું. જેની ચાલ હરણી જેવી અને આંખો
(સિયાની મિત્ર રોમા પંડિતજી નું પ્રવચન હંબગ ગણાવે છે. સિયા નારાજ થઈ જાય છે. સિયાના દાદા દાદી ઘરે જવા નીકળે છે અને તે જેવા ઘરે પહોંચે છે, તો સિયાના પપ્પા સિયાના લઈ જવા બાબતે તેમને બોલે છે. હવે આગળ.....) ...Read Moreતમને કેટલી વાર કીધું છે કે સિયાને પ્રવચન સાંભળવા નહીં લઈ જવાની, પણ તમને તો સમજાતું જ નથી. તમારા બંનેને પ્રવચન સાંભળવો હોય તો સાંભળો, એમાં મારી ના નથી. તમારી ઉંમર છે એટલે તમે ભજન કરો, આરામ કરો. પણ સિયાની થોડી ઉંમર થઈ છે, તો તમે એને તમારી પાસે સાંભળવા લઈ જાવ છો. તમારા કાનમાં મારી વાત કેમ નથી પહોંચતી.”
(સિયાના પપ્પા તેના દાદા દાદીને બોલે છે. સિયાને તેના દાદા કોલેજ ભણતરનું મહત્વ સમજાવે છે. અને એ ભણતરનો ઉપયોગ કરીને બધે જ આગળ વધી શકાય એ સમજાવવા થી તે કોલેજ જવા માની જાય છે. હવે આગળ....) “કૈસે ઔર કયો ...Read Moreસારી બાત હમારા એક બરખુદાર બતાયેગા. વો સમજાયેગા કી ઐસા ક્યોં કરના હૈ? કીસ કે લીએ કરના હૈ?” એટલામાં જ એક વ્યક્તિ ત્યાં આવે છે, એને જોઈ મૌલવી એને ગળે મળ્યો અને એને મૌલવીનો હાથ તેના હાથમાં લઈ અને ચૂમ્યો. મૌલવીએ એની પીઠ થપથપાવી. તે માણસે તેમને કહ્યું કે, “અસલામ વાલે કુ.” “વાલે કુ અસલામ. ઈન બચ્ચો કો અબ તુમ્હી