Yaar, Pyaar ane Aekraar book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Yaar, Pyaar ane Aekraar is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
યાર, પ્યાર અને એકરાર - Novels
by Hitesh Parmar
in
Gujarati Love Stories
પ્યાર તો ખૂબ કરે છે એ મને... જો ને એક કોલ કરવાની સાથે તો..." રચના એ મનમાં જ વિચારો રચવા શુરૂ કરી દીધા!
"હા... પણ છે હજી કેટલે એ! મને તો કહેતો કે હમણાં આવી જાઉં! શું છોકરો છે યાર! પ્રિતેશ... નામ પણ એના અર્થને સાર્થક કરે! પ્રીત કરવાની થાય એવો! એના વિશે જેટલું કહેવાય ઓછું છે..." રચના હજી વિચારોમાં જ ખોવાયેલી હતી, જાણે કે આજુ બાજુનું અસ્તિત્વ સાવ એ ભૂલી જ ગઈ ના હોય!
આજુ બાજુના ટેબલ પર કોણ જાણે કઈ કેટલાય લોકો આવ્યા અને કોફી ડ્રિંક કરી ને ચાલ્યા પણ ગયા; પણ કોઈના ઇન્તાઝારમાં હજી રચના ખાયલોમાં જ ખોવાયેલી હતી!
ખરેખર આવા જ તો કોઈ સમયે મન વિચારો કરવા લાગે છે... બધું જ એક પછી એક યાદ આવવા લાગે છે!
"પ્યાર તો ખૂબ કરે છે એ મને... જો ને એક કોલ કરવાની સાથે તો..." રચના એ મનમાં જ વિચારો રચવા શુરૂ કરી દીધા! "હા... પણ છે હજી કેટલે એ! મને તો કહેતો કે હમણાં આવી જાઉં! શું છોકરો છે ...Read Moreપ્રિતેશ... નામ પણ એના અર્થને સાર્થક કરે! પ્રીત કરવાની થાય એવો! એના વિશે જેટલું કહેવાય ઓછું છે..." રચના હજી વિચારોમાં જ ખોવાયેલી હતી, જાણે કે આજુ બાજુનું અસ્તિત્વ સાવ એ ભૂલી જ ગઈ ના હોય! આજુ બાજુના ટેબલ પર કોણ જાણે કઈ કેટલાય લોકો આવ્યા અને કોફી ડ્રિંક કરી ને ચાલ્યા પણ ગયા; પણ કોઈના ઇન્તાઝારમાં હજી રચના ખાયલોમાં જ
યાર, પ્યાર અને એકરાર - 2 (કલાઈમેક્સ) કહાની અબ તક: નેહા કેફે માં કોઈ નો ઇન્તજાર કરે છે, પવન ની લહેર એણે ભૂતકાળ માં ખેંચી લઈ જાય છે. એણે વધુ યાદ આવવા લાગે છે. એ અને એની એક ફ્રેન્ડ ...Read Moreફ્રેન્ડ નાં બી એફ ને મળી ને આવતા હોય છે, ત્યારે જ રસ્તા માં એમની એકટીવા માં પેટ્રોલ ખૂટે છે. એકટીવા બંધ થઈ જાય છે. એની ફ્રેન્ડ એના બી એફ નાં કલોઝ ફ્રેન્ડ પ્રિતેશ ને કોલ કરે છે. અને હા, પ્રિતેશ એ એ જ વ્યક્તિ છે કે જેનો વેઇટ નેહા હમણાં કેફે માં કરી રહી છે. એણે બધું યાદ આવે