Anhad Prem book and story is written by Meera Soneji in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Anhad Prem is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અનહદ પ્રેમ - Novels
by Meera Soneji
in
Gujarati Love Stories
નમસ્કાર વાચક મિત્રો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું ફરી એક વાર તમારા માટે એક લવ સ્ટોરી લઈને આવી છું. આશા છે કે આપ સૌ મારી આ વાર્તાને પણ એટલો જ પ્રેમ આપશો જેટલો પ્રેમ મારી બીજી બધી નવલકથાને મળ્યો છે. રોમાંચથી ભરપૂર એક અલગ જ વાર્તાની સફરમાં હું તમને લઈ જઈ રહી છું. આશા છે કે વાર્તાની અંત સુધી આ સફરમાં મને તમારો સાથ મળી રહેશે. આ એક અનોખી જ પ્રેમ કહાની છે. આ એક એવા પ્રેમી યુગલની વાર્તા છે જે શરીરથી નહિ પણ આત્માથી જોડાયેલા છે. એક ઓનલાઇન એપ્લિકેશન્સ થી થયેલી મુલાકાત પહેલા તો દોસ્તી અને પછી બંને વચ્ચે પ્રેમ ક્યારે અંકુરિત થયો એ ખબર જ ના પડી. તો ચાલો માણીએ એક અનોખી પ્રેમ કહાની. આ નવલકથાના પાત્રો અને વાર્તા કાલ્પનિક છે વાસ્તવિક જીવનમાં તેનો કોઈ સંબંધ નથી. અને હા કોઈ ભૂલચૂક થતી હોય તો કહેતા રહેજો. તમારા અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. તમારા પ્રતિભાવ મને વધુ ને વધુ સારું લખવામાં મદદ કરશે. તો ચાલો માણીએ એક અનોખી પ્રેમ કહાનીની સફર..
અનહદ પ્રેમ પાર્ટ -1 નમસ્કાર વાચક મિત્રો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું ફરી એક વાર તમારા માટે એક લવ સ્ટોરી લઈને આવી છું. આશા છે કે આપ સૌ મારી આ વાર્તાને પણ એટલો જ પ્રેમ આપશો જેટલો ...Read Moreમારી બીજી બધી નવલકથાને મળ્યો છે. રોમાંચથી ભરપૂર એક અલગ જ વાર્તાની સફરમાં હું તમને લઈ જઈ રહી છું. આશા છે કે વાર્તાની અંત સુધી આ સફરમાં મને તમારો સાથ મળી રહેશે. આ એક અનોખી જ પ્રેમ કહાની છે. આ એક એવા પ્રેમી યુગલની વાર્તા છે જે શરીરથી નહિ પણ આત્માથી જોડાયેલા છે. એક ઓનલાઇન એપ્લિકેશન્સ થી થયેલી મુલાકાત પહેલા
અનહદ પ્રેમ Part 2 મોહિત આકાશમાં ઘેરાયેલા વાદળોને નિહાળતો કઈક યાદ આવી ગયું હોય તેમ મલકાય છે. અને વિચારે છે " કે કાશ મારી મિષ્ટી અહીંયા હોત તો કેવી મજા આવત. આ વરસતા વાદળ, ભીની માટીની મહેક રોમે રોમ ...Read Moreબનાવી દે છે. એમાં પણ હું ને મીષ્ટી ,મારા હાથોમાં મિષ્ટિનો હાથ હોય આહા કેટલું સુકુન છે એ પળમાં!, જેમ વરસાદની બુંદો ધરતી પર પડતાં જ માટીની મહેક પ્રસરી જાય છે એમ હું પણ મિષ્ટીની લાગણીના સ્પર્શથી મહેકી ઉઠું છું. આ વરસાદ પણ ગજબ છે જ્યારે પણ આવે ને ત્યારે મિષ્ટીની યાદ સાથે લઈને જ આવે છે. એટલામાં પાસે આવેલી
અનહદ પ્રેમ Part-3 વિજયની વાત સાંભળીને મોહિતના ચહેરા પર નિરાશા છવાય ગઈ. પરંતુ થોડીવાર કઈક ઊંડો વિચાર કરીને નિસાસો નાખતા બોલ્યો" હા ખબર છે મને કે હું અને મિષ્ટી આ જન્મમાં તો એક થઈ શકવાના જ નથી. પણ મિષ્ટી ...Read Moreનહિ મળે એ વિચારીને હું એને પ્રેમ કરવાનું બંધ કરી દવ તો એને પ્રેમ થોડો કેહવાય. પ્રેમમાં પામવાનો કોઈ મોહ હોતો જ નથી. અને મારો અને મિષ્ટીનો સબંધ કઈક અલગ જ છે. મિષ્ટી સાથે ભલે હું શરીરથી નથી મળી શકતો પણ અમારું આત્માનું મિલન તો ક્યારનું થઈ ગયું છે. રાધા કૃષ્ણ ની જેમ શરીર ભલે અલગ છે પણ અમારી આત્મા
અનહદ પ્રેમપાર્ટ - 4 વિજય પોતાના મોબાઈલની સ્ક્રીન પર જોવે છે તો દિશાનો કોલ હોય છે. વિજય મોહિતથી થોડો દૂર જઈને દિશાનો ફોન ઉપાડે છે અને કહે છે." હા દિશા બોલ, શું કામ છે?".." અરે વિજય આ મોહિત ક્યાં ...Read Moreનથી મારા કોલ ઉપાડતો કે નથી. મારા મેસેજ જોતો. હું ક્યારની એને કોનેટેક્ટ કરવાની કોશિશ કરું છે. પણ ખબર નહિ એ કંઈ દુનિયામાં ગાયબ છે." દિશા ખૂબ જ ચિંતિત સ્વરે બોલી.." તારો મોહિત મજનું બનીને લેલા લેલા કરતો ફરે છે." વિજયે વ્યંગ કરતા કહ્યું..." શું હું કઈ સમજી નહિ. વિજય તું શું કહેવા માંગે છે? " દિશા આશ્ચર્ય ભાવથી બોલી.."અરે
અનહદ પ્રેમ પાર્ટ - 5 " આરવી શાહ. તેના ચહેરા પર એટલી માસૂમિયત છલકતી હતી કે મે એ રીલ વારંવાર જોયા જ કરી. તેની પાણીદાર આંખોમાં ગજબનું તેજ હતું. દેખાવે રૂપાળી અને આકર્ષક બાંધો. અને હોઠ તો જાણે ગુલાબની ...Read Moreજ જોઈલો. તેના સહેજ કથ્થઈ રંગના પાતળા વાળ અને આંખોમાંનું કાજળ તેના ચહેરાને વધુ સુંદર બનાવતું હતું. દિલને ઠંડક આપી જાય એવું તો મોહક સ્મિત હતું. કાળાશનો એક ડાઘ પણ તેના હદયને લાગ્યો ન હોય તેવો સ્વરછ અને વહાલ ઉપજાવે તેવો તેનો ચહેરો હતો. તેના ચહેરા પર નિખાલસતા અને નિર્ભયતા નું તેજ હતું. વળી તેના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ છલકતો