Prem Aatmano book and story is written by ર્ડો. યશ પટેલ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem Aatmano is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ આત્માનો - Novels
by ર્ડો. યશ પટેલ
in
Gujarati Horror Stories
ભુકાકૂતરી નામ નું એક રમણીય ગામ.... લીલી વનરાજી થી ઘેરાયેલું, ક્યાંક ક્યાંક ઊંચા ઘાસ થી આચ્છાદિત જમીન, પર્વતો ને તળેટી માં વસતુ ભુકાકુતરી નામ નું આ ગામ એટલે રૂઢિ અને પરંમપરા સાચવતા આવેલા વડીલો માટે જાણીતું.ગામની નજીક વહેતી વાત્રક નદી ગામના સૌદર્ય માં વઘારો કરતી કરતી પસાર થાય.ગામમાં વસતા દરેક ખેડૂત ને ત્યાં ગુગરાનો અવાજ કરતુ એ ગાયો નું ધણ, આંગણમાં પડેલા ઘાસ ના ઢગલા ઓ, અને ધોતિયા,, ઝભો પહેરી અને હા, માથે પાગડી પહેરી ફરતા ગામના ખેડૂતો અલગ જ છાપ મૂકી જાય.ગામના મુખિયા હરજીવન ભાઈ .... નાતે પટેલ ...આખું ગામ હરજીવન ભાઈ ના વખાણ કરતા થાકે નહિ...
(ભાગ 1)ભુકાકૂતરી નામ નું એક રમણીય ગામ.... લીલી વનરાજી થી ઘેરાયેલું, ક્યાંક ક્યાંક ઊંચા ઘાસ થી આચ્છાદિત જમીન, પર્વતો ને તળેટી માં વસતુ ભુકાકુતરી નામ નું આ ગામ એટલે રૂઢિ અને પરંમપરા સાચવતા આવેલા વડીલો માટે જાણીતું.ગામની નજીક વહેતી ...Read Moreનદી ગામના સૌદર્ય માં વઘારો કરતી કરતી પસાર થાય.ગામમાં વસતા દરેક ખેડૂત ને ત્યાં ગુગરાનો અવાજ કરતુ એ ગાયો નું ધણ, આંગણમાં પડેલા ઘાસ ના ઢગલા ઓ, અને ધોતિયા,, ઝભો પહેરી અને હા, માથે પાગડી પહેરી ફરતા ગામના ખેડૂતો અલગ જ છાપ મૂકી જાય.ગામના મુખિયા હરજીવન ભાઈ .... નાતે પટેલ
(આગળ ના ભાગ માં જોયું કે નટવર ને તેના ઘોડિયા લગ્ન ની જાણ હોતી નથી, તે કોલેજ માં પાયલ નામની છોકરી ના પ્રેમ માં પડે છે )સુશીલા બેન હરજીવન ભાઈ ને :સાંભળો છો, હવે દીકરો મોટો થઈ ગયો, હવે ...Read Moreતેના લગ્ન ની જાણ તેને કરી દેવી જોઈએ.હરજીવનભાઈ :તમારી વાત સાચી છે, દીકરો એકવીસ વરસનો થયો, આપણે હવે તેના લગ્ન ની જાણ તેને કરી દેવી જોઈએ, પરંતુ હું વિચારું છું કે દીકરા નું ભણતર પૂરું થઈ જાય પછી તેને જણાવીશુ અને વહુ ને તેડાવી લાવીસું.સુશીલાબેન :હવે સમય થોડો બદલાયો છે, હવે આવા ઘોડિયા લગ્ન ની પ્રથા આપણા સમાજ માં બંધ
(આગળ ના ભાગ માં જોયું કે નટવર ને તેના ઘોડિયા લગ્ન ની જાણ થતા તે ચિંતા તુર બની જાય છે અને રડવા લાગે છે )જમતા જમતા....હરજીવનભાઈ :બેટા, નટવર તું જન્મ્યો એ વખતે આ ઘોડિયા લગ્ન ની પ્રથા હતી બેટા, ...Read Moreઆપણી રૂઢિ ઓને સાચવવા તારા લગ્ન કરેલા...સુશીલા બેન :અરે ઉભા રો, દીકરા ને થોડું આપડી વહુ વિશે તો જણાવો પછી તમારી પંચાયત કરજો.હરજીવન ભાઈ :હા, હા... હું તો ભૂલી જ ગયો.જો બેટા તારા લગ્ન આપણા જ બાજુમાં ગામમાં ગોવિંદપૂર કર્યા છે. તારા જેની જોડે લગ્ન થયાં છે તેનું નામ નીલમ છે, ખુબ જ રૂપાળી અને સંસ્કારી છોકરી છે બેટા, એના
(આગળ ના ભાગ માં જોયું કે નટવર અને પાયલ બન્ને મંદિરે મળી જાય છે, નટવર પાયલ ને બધી હકીકત કહે છે, પાયલ પણ પોતાના પ્રેમ ને અંદર રાખી નટવર ને સમજાવે છે અને તેને તેના જીવન માં આગળ વધવાનું ...Read Moreછે.)નટવર પોતાના ઘરે જાય છે, તેને ચેન પડતું નથી, પાયલ ના જ વિચારો તેના મગજ માં ફર્યા કરે છે.સુશીલા બેન :શુ થયું બેટા, ચિંતા ના કર છોકરી ના નહિ પાડે, એને તો બે ઘર ની ઇજ્જત સાચવવાની હોય બેટા.નટવર :કઈ નઈ મમ્મી, તું એમ કે એ કેટલા વાગે આવે છે, આપણે ત્યાં???સુશીલા બેન :બપોર પછી આવવાના છે, સાંજે વાળું કરી
(આગળ ના ભાગ માં આપણે જોયું કે નટવર ને અજીબ પ્રકાર ના અનુભવ થાય છે, તે પાયલ ને મળવા જાય છે, પણ તે મળી શકતો નથી ) નટવર સાંજે ઘરે જમી ને આગણાં માં આટા મારતો હોય છે, ત્યાં ...Read Moreતેની બાજુ માં કોઈ ચાલતું હોય તેવો અહેસાસ થાય છે, નટવર ચિંતા માં આવી જાય છે. બીજે દિવસે સાંજે નટવર પાયલ ને મળવા નીકળે છે, પણ જાણે એને કોઈક રોકી રહ્યું હોય તેવું લાગે છે. નટવર ગાંડા જેવો થઈ જાય છે અને બૂમો પાડે છે.."કોણ છે... જે હોય તે સામે આવ... " ત્યાંજ એક અટહાસ્ય સંભાળય છે. "હા.. હા... નટવર