Hasya Manjan book and story is written by Ramesh Champaneri in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hasya Manjan is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હાસ્ય મંજન - Novels
by Ramesh Champaneri
in
Gujarati Comedy stories
આજકાલ લગનની મૌસમ બુલેટ ટ્રેનની માફક દૌડી રહી છે બોસ..! ઠેર ઠેર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલતી હોય, એમ લગનના માંડવા બંધાયેલા જ હોય..! કોઈનું પણ ખિસ્સું ખંખેરો તો એમાંથી અડધોએક ડઝન કંકોત્રી નીકળે, ક્યાં તો ચાંદલાના કવર નીકળે. એના કપાળમાં કાંદા ફોડું, સામાન્ય પગારદારની હાલત એવી ભૂંડી થઇ જાય કે, પગાર કરતા ચાંદલાની રકમ વધી જાય..! ચાંદલા કરવા લોન લેવી પડે..! છતાં, બની ઠનીને નીકળેલા કોઈપણ માણસની બોચી ઝાલો તો ખબર પડી જાય કે, એ લગનનો જંગ જીતવા જ નીકળ્યો હોય..! પણ થાય એવું કે, સીધો સરળ અને ડાહ્યો લાગતો માણસ પણ લગનની મૌસમ ફાટે ને ‘હડકાયો’ બની જાય. કોઈને પણ ફોન કરો એટલે, માણસને બદલે ડીવાઈસ બોલવા માંડે કે, “ઇસ રુટકી સભી લાઈન વ્યસ્ત હૈ..! એમ માણસ લગનમાં જ વ્યસ્ત દેખાય. પતંગના માંજાની માફક કોઈને કોઈ તો લગનને ‘એટેન્ડ’ કરવામાં ગૂંચવાયેલો જ હોય..!
ઝાકળ ભીનું પ્રભાત..... . આજકાલ લગનની મૌસમ બુલેટ ટ્રેનની માફક દૌડી રહી છે બોસ..! ઠેર ઠેર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલતી હોય,એમ લગનના માંડવા બંધાયેલા જ હોય..! કોઈનું પણ ખિસ્સું ખંખેરો તો એમાંથી અડધોએક ડઝન કંકોત્રી નીકળે,ક્યાં તો ...Read Moreકવર નીકળે. એના કપાળમાં કાંદા ફોડું,સામાન્ય પગારદારની હાલત એવી ભૂંડી થઇ જાય કે,પગાર કરતા ચાંદલાની રકમ વધી જાય..! ચાંદલા કરવા લોન લેવી પડે..! છતાં, બની ઠનીને નીકળેલા કોઈપણ માણસની બોચી ઝાલો તો ખબર પડી જાય કે, એ લગનનો જંગ જીતવા જ નીકળ્યો હોય..! પણ થાય એવું કે, સીધો સરળ અને ડાહ્યો લાગતો માણસ પણ લગનની મૌસમ ફાટે ને‘હડકાયો’બની જાય.કોઈને પણફોન
ભાડુઆતનું ભાંગડા નૃત્ય હસવાની ઈચ્છા થાય ત્યારે મનને મારવું નહિ, પોતાનું નહિ તો કોઈનું પણ પેટ પકડીને હીહીહીહી કરી લેવાનું..! હસવા માટેના અનેક ધોરીમાર્ગ છે, એમાંથી એકાદ પકડી લેવાનો. કોઈ ભાડુઆત મકાન ખાલી નહિ કરતો હોય તો, એનું ...Read Moreનૃત્ય જોવાનું. એને મળશો તો કહેશે કે, ભાડે આપતી વખતે મકાન માલિકની શરત હતી કે, 'જે સ્થિતિમાં મકાન ભાડે આપ્યું એ જ સ્થિતિમાં મકાન પરત સુપ્રત કરવાનું રહેશે.' એના કપાળમાં કાંદા ફોડું, એટલા ઊંદર-માંકડ-ચાંચડ-વંદા-પલવડા મળવા સહેલા છે યાર..? અને મળે તો પણ એ ખરીદવા માટે કોઈ મને કોઈ બેંક લોન આપવાની છે..? જેને હસવું જ છે, એને આવી 'નોટ'
હાસ્ય કલાકારનો પ્રેમપત્ર..! વ્હાલી માંકડી ઉર્ફે મસ્તાની..! તારું નામ માંકડી હોવાનું તો જગ જાહેર છે. તને ‘મસ્તાની’ થી એટલે સંબોધી કે, આટલી સર્વાંગ સુંદર દેખાતી હોવા છતાં, ફાંકડીને બદલે, કોઈ તને માંકડીથી સંબોધે તો મને નહિ ગમે..? ટામેટાને ...Read Moreઓળખ આપતો હોય એવું લાગે..! શબ્દકોશ ઉથલાવ્યો ત્યારે ખબર પડી કે,માંકડું એટલે તો એક પ્રકારનો વાંદરો થાય..! ને માંકડીનો અર્થ..! જા નથી કહેવું..! મારે શું કામ કહેવું જોઈએ કે, ‘વાંદરી’ થાય.( સોરી..કહેવાય ગયું..!) આવું કહેવાથી મારી સંસ્કારિતા લાજે..! આ તો જ્ઞાનની વાત..! બાકી એમાં તારો શું દોષ હોય શકે..? આઝાદી પહેલાની‘પ્રોડક્ટ’છે ને..? આ પ્રોડક્ટનોઆખોય ફાલ સંસ્કારી અને સદગૃહસ્થી હોવા છતાં,
પતંગ ચગાવવો પણ એક મહા જંગ છે..! જંગ ખેલવો એટલે બખ્તર-ટોપા ચઢાવીને તલવારબાજી કરીએ એને જ જંગ કહેવાય એવું નથી. ખુલ્લા આકાશ નીચે પતંગબાજી કરીને કાપા-કાપી કરીએ, એને પણ યુદ્ધ કહેવાય..! ફેર એટલો કેમ પેલામાં માણસોની કત્લેઆમ થાય, ...Read Moreપતંગબાજીમાં પતંગોની..! આ દિવસ જ એવો કે, શાંતિનિકેતન જેવાં ધાબાઓ પતંગના સૈનિકોથી ઉભરાવા માંડે. કોલાહલથી ભરાવા માંડે, અને મરવા પડેલા ધાબાઓમાં પ્રાણ ફૂંકાવા માંડે..! ધાબે ધાબે ફૂટબોલની મેચ ચાલતી હોય એમ, શોરબકોર અને ચિચિયારીઓથી ધાબાઓ કકળવા ને કણસવા માંડે. આમ તો મકર સક્રાંતિ એટલે તલ તલ જેટલા સ્નેહની વહેંચણી કરવાનો દિવસ, પણ એની જાત ને
Sun, 31 Dec, 2023 at 7:41 am બટાકાની બોલબાલા..! બટાકાને ક્યારેય કમજોર માનવાની ભૂલ નહિ કરવાની. મોંઘીદાટ ગાડીમાં ‘એરબેગ’ આવે એમ, આપણા પેટને એરબેગ જેવા એ જ બનાવે..! અનેકના જઠરમાંઆદિકાળથી બટાકા એટલા પથરાયેલા છે કે, એને ભેગા કરવામાં ...Read Moreતો બે-ચાર હિમાલય થાય..! ગીફટ સીટી ગાંધીનગરમાં દારૂનીહળવાશ થઇ એની સાથે બટાકાને આમ તો કોઈ લેવા દેવા નહિ, પણ હલચલ એટલી થઇ કે, લોકો વગર પીધે ગુલાંટીયા ખાતાં થઇ ગયા. દાળ-ભાત કરતા દારૂની ચર્ચા વધી ગઈ..! અમુકને તો લાલી આવી ગઈ..કે, હવે પાટલી-માટલી-ખાટલી સાથે બાટલીની સવલત પણ વધવાની..! ઘણાના મોર કળા