Agnisanskar book and story is written by Nilesh Rajput in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Agnisanskar is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અગ્નિસંસ્કાર - Novels
by Nilesh Rajput
in
Gujarati Thriller
નંદેસ્વર ગામમાં આજે માત્ર એક જ નામ ગુંજી રહ્યું હતું. " "બલરાજ સિંહ ચૌહાણ". છેલ્લા પંદર વર્ષથી નિરંતર સરપંચ બન્યા બાદ આજ ફરી સરપંચની ચુંટણીમાં બલરાજ સિંહે વિજય પ્રાપ્ત કરી હતી. આ જનતાનો ડર હતો કે મજબૂરી એ તો જનતાનું મન જ જાણતું હતું. પંદર વર્ષ પહેલાં નંદેસ્વર ગામના લોકો સુખ શાંતિથી જીવતા હતા પરંતુ બલરાજ સિંહના હાથમાં કારોબાર આવ્યા બાદ ગામ જાણે નર્ક સમાન બની ગયું હતું. બલરાજ સિંહ સામે નજર મિલાવાની હિંમત તક કોઈ વ્યકિતમાં ન હતી જેથી દરેક પંચાયતની ચુંટણીમાં બલરાજ સિંહ જ વિજય પ્રાપ્ત કરતો.
ગામના દરેક સભ્યો એક ચોકમાં ભેગા થયા હતા. બલરાજસિંહ એ ચૂંટણી જીત્યા બાદ પોતાની એક સ્પીચ આપવા ગામના સૌ લોકોને ભેગા થવા કહ્યું હતું.
નંદેસ્વર ગામમાં આજે માત્ર એક જ નામ ગુંજી રહ્યું હતું. " "બલરાજ સિંહ ચૌહાણ". છેલ્લા પંદર વર્ષથી નિરંતર સરપંચ બન્યા બાદ આજ ફરી સરપંચની ચુંટણીમાં બલરાજ સિંહે વિજય પ્રાપ્ત કરી હતી. આ જનતાનો ડર હતો કે મજબૂરી એ તો ...Read Moreમન જ જાણતું હતું. પંદર વર્ષ પહેલાં નંદેસ્વર ગામના લોકો સુખ શાંતિથી જીવતા હતા પરંતુ બલરાજ સિંહના હાથમાં કારોબાર આવ્યા બાદ ગામ જાણે નર્ક સમાન બની ગયું હતું. બલરાજ સિંહ સામે નજર મિલાવાની હિંમત તક કોઈ વ્યકિતમાં ન હતી જેથી દરેક પંચાયતની ચુંટણીમાં બલરાજ સિંહ જ વિજય પ્રાપ્ત કરતો. ગામના દરેક સભ્યો એક ચોકમાં ભેગા થયા હતા. બલરાજસિંહ એ ચૂંટણી
બલરાજ સિંહનો ડર માત્ર નંદેસ્વર ગામ પૂરતો જ નહિ પરંતુ આસપાસના બધા જ ગામોમાં હતો. એમનો મૂળ ધંધો દારૂની હેરાફેરી કરવાનો હતો. આસપાસના જિલ્લાઓમાં પણ દારૂની ડીલ બલરાજ સિંહના નામથી જ થતી હતી. એમના લગ્ન બાવીસ વર્ષની વયે હેમવતી ...Read Moreથયા હતા. લગ્ન બાદ એક જ વર્ષમાં એમને ઘરે એક દીકરાનો જન્મ થયો. જેમનું નામ રણજીત સિંહ રાખવામાં આવ્યું. લગ્નના પાંચ વર્ષ દરમિયાન બલરાજના કાળા કરતૂતોની જાણ હેમવતીને થવા લાગી હતી. સ્ત્રીઓ પ્રત્યેનો અત્યાચાર જોઈને એમનું હદય દ્રવી ઊઠતું. હેમવતી જ્યારે પણ બલરાજનો વિરોધ કરતી તો એમની સાથે મારપીટ કરીને એમનો અવાજ દબાવી દેવામાં આવતો હતો. પાંચ વર્ષ સતત સહન
" લીલા ક્યા છે??" ગુસ્સામાં બલરાજે કહ્યું. " બોસ, લાગે છે એ ગામ છોડીને ચાલી ગઈ છે, અમે આખા ગામમાં શોધખોળ કરી પણ એનો કોઈ અતોપતો નથી મળ્યો..." હરપ્રીતના ખૂન પાછળ બલરાજને લીલા પર શક ગયો હતો. " એક ...Read Moreકરો, આસપાસના બધા ગામમાં લીલાને શોધી કાઢો, મારે એની લાશ જોઈએ છે એ કોઈ પણ સંજોગે સમજ્યા...?" " ઓકે બોસ..." બલરાજના આદમીઓ આસપાસના બધા ગામોમાં લીલાને શોધવા નીકળી પડ્યા.******" અંશ બેટા....ક્યાં રહી ગયો હતો? તારી મનપસંદ ખીર બનાવી છે, ચલ આવીને જમી લે..." અંશને આવતા જોઈને કાચા મકાનમાં રહેતી લક્ષ્મીબેને કહ્યું. લક્ષ્મીબેન ચૂલામાં રોટલી શેકવા લાગ્યા. અંશ હાથ મોં ધોઈને
ત્યાં જ પાછળથી અજાણ્યા વ્યક્તિ એ લોખંડના સળિયા વડે હરપ્રીતનાં માથા પર ધા માર્યો. હરપ્રીત ત્યાં જ જમીન પર બેહોશ થઈને પડી ગયો. " કપડાં પેક કરીને કાલ સવારની બસમાં તમે જતા રહો, અહીંયા રહેશો તો બલરાજના માણસો પોતાની ...Read Moreપૂરી કરવા માટે તમારો ઉપયોગ કરતા રહેશે.." લીલા બેગ પેક કરીને પોતાના ગામડે જવાની તૈયારી કરવા લાગી. જ્યારે એ વ્યક્તિ એ હરપ્રીતને ખુરશી પર બેસાડી હાથ અને પગને મજબૂત દોરીથી બાંધી દીધા. આંખો પર કાળી પટ્ટી પહેરાવી દીધી. હરપ્રીત હોશમાં આવ્યો તો આંખ આગળ અંધારું હતું. " કોણ છે તું?? અને મને આમ કેમ બાંધી રાખ્યો છે? હું કહું છું
બાર કલાક પહેલા કે જ્યારે નાનુ કાકા યુવાન છોકરીની શોધ કરવા ગામમાં ફરી રહ્યા હતા. શોધતા શોધતા એમની નજર એક ઘરમાં પડી જ્યાં એક પંદર વર્ષની છોકરી પોતાના પરિવાર સાથે હસતી ખેલતી હતી. " થઈ ગયો છોકરીનો બંદોબસ્ત...." નાનુ ...Read Moreએ મનમાં કહ્યું. અને ઘર તરફ જઈને બારણું થપકારવા લાગ્યો. " આ સમયે કોણ આવ્યું હશે?" છોકરીના પિતા એ પોતાની પત્નીને જોઈને કહ્યું. પત્ની એ દરવાજો ખોલવાની ના પાડી. " દરવાજો ખોલ...આ બલરાજ સિંહ ચૌહાણનો આદેશ છે..." નાનુ કાકા બોલ્યો." નહિ દરવાજો ન ખોલતા... એ મારી દીકરીને લઈ જશે..." " મમ્મી, કોણ છે એ? અને તું આટલી ગભરાયેલી કેમ છે?"