Besharm Ishq book and story is written by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Besharm Ishq is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બેશર્મ ઈશ્ક - Novels
by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં
in
Gujarati Fiction Stories
(લગ્નના બંધન વગર પ્રેમના બંધને બંધાઈ લિવઈનમાં રહેતા કપલની જીવનસફર....)
(નમસ્કાર હું શૈમી ઓઝા "લફ્ઝ"આપ સમક્ષ સમુદ્ર મંથન ધારાવાહિક સ્પર્ધામાં એક નવલકથા પ્રસ્તુત કરું છું,એક મનમોજીલા યુવાન અને સિદ્ધાંતવાદી યુવતીનું એકાએક ટકરાવવુ ને આમ પ્રણયપાશમા બંધાઈ શાનભાન ભુલી જવું... એ આકસ્મિક ઘટનાને સિરીઝમાં પ્રસ્તુત કરીશ....."બેશર્મ ઈશ્ક"....આપ વાચી પ્રતિભાવ આપવાનું ચુકશો નહીં...)
(બેશર્મ ઈશ્ક) (લગ્નના બંધન વગર પ્રેમના બંધને બંધાઈ લિવઈનમાં રહેતા કપલની જીવનસફર....) (નમસ્કાર હું શૈમી ઓઝા "લફ્ઝ"આપ સમક્ષ સમુદ્ર મંથન ધારાવાહિક સ્પર્ધામાં એક નવલકથા પ્રસ્તુત કરું છું,એક મનમોજીલા યુવાન અને સિદ્ધાંતવાદી યુવતીનું એકાએક ટકરાવવુ ને આમ પ્રણયપાશમા બંધાઈ શાનભાન ...Read Moreજવું... એ આકસ્મિક ઘટનાને સિરીઝમાં પ્રસ્તુત કરીશ....."બેશર્મ ઈશ્ક"....આપ વાચી પ્રતિભાવ આપવાનું ચુકશો નહીં...) બેશર્મ ઈશ્ક ભાગ:1 અમદાવાદના નારોલ વિસ્તારમાં હતો,લોકો દિવસ હોય કે રાત માનવમેળાથી છલકાઈ રહ્યો હોય છે અને જો એવું ન હોય તો આશ્ચર્યજનક કહેવાય,આ વિસ્તારમાં એક મનહરભાઈ શાહનો પરિવાર રહેતો હતો,તેમના પરિવારમાં એમનાં ધર્મપત્ની સુનંદાબહેન તેમની દિકરી સિયા અને દિકરા પ્રધ્યુમ્ન સાથે રહેતા હતાં,નાનુ કુટુંબ સુખી કુટુંબ
બેશર્મ ઈશ્ક ભાગ:2 (આપણે જોઈ ગયા કે પ્રધ્યુમ્ન ગાયબ છે પરિવારના સભ્યોની માનસિક હાલત પણ ઠીક નથી,મમ્મી પપ્પાના ઝગડાનુ નિરાકરણ લાવવા પણ સિયા પણ યથાર્થ પ્રયાસ કરે છે પરંતુ બધું જ વ્યર્થ સમાધાન કે સુલહ થવાના બદલે વધુ ને ...Read Moreમામલો ગરમાય છે.સૌ પ્રધ્યુમ્ન આવે એની રાહ જોવાની મુર્ખામી કર્યા કરતાં શોધવા નિકળવુ વધુ યોગ્ય સમજે છે. હવે.....આગળ..... તેના બધાં જ મિત્રો ને ફોન લગાડી જોયા,પરંતુ કોઈને પ્રધ્યુમ્ન ની ખબર નો'હતી.ત્યાં જ સુનંદા બહેન ઉકળાટ કાઢતા કહે"જોવો મારા દિકરાને કંઈ થયું તો તમને આજીવન હું માફ નહીં કરું," હવે તો મનહરભાઈ ને પણ ચિંતા થવા લાગી છે.તેઓ ગાડી નિકાળે છે,ત્યાં
બેશર્મ ઈશ્ક ભાગ:3 આપણે જોઈ ગયા કે પ્રધ્યુમ્નની તબિયતમાં ધીરે ધીરે સુધાર આવે છે,ધોરણ 10નું પરિણામ પણ આવે છે,સિયા ચિંતામાં સુતી નથી ને અહીં વિપરીત પરિસ્થિતિ પ્રધ્યુમ્નની છે,આંખ ખૂલતી નથી,હવે આવશે આતુરતાનો અંત પરિણામ શું આવ્યું દસમા ધોરણનુ તે ...Read Moreજોઈએ.... હવે....આગળ.... સવારનો સમય હતો નેટ બહુ ફાસ્ટ હતું તો સૌ પોતાની આખાય વર્ષના ફળની આતુરતા પુર્વક રાહ જોઈ રહેલા, એમાંના પ્રધ્યુમ્ન અને સિયા પણ હતા.સૌ પહેલાં સિયાનુ પરિણામ જોવાની ઘરમાં ઈચ્છા હતી.સિયા અમદાવાદ જીલ્લામાં પ્રથમ આવી ઘરમાં આનંદનો માહોલ છવાઈ ગયો. મનોહરભાઈએ આખાય મહોલ્લામાં પેડા વહેચવા બોક્સ લાવ્યા પણ પ્રધ્યુમ્ન નું પરિણામ પણ જોવાની ઈચ્છા હતી...પ્રધ્યુમ્ન પણ સારા એવા
બેશર્મ ઈશ્ક ભાગ:4 (આપણે જોઈ ગયાં કે સિયાની ઝળહળતી સફળતા બદલે ઘરમાં ઉજવણી થતી હતી. સિયાના મેરિટલિસ્ટ મુજબ વડોદરા નંબર આવ્યો,તો હોસ્ટેલમાં જવા માટે સામાન ભરતા હોય છે, કંઈ છુટી ન જાય એની તૈયારી કરતાં હોય છે,પણ સામાનની ગોઠવણી ...Read Moreકરતાં સિયા કંટાળી જાય છે...મમ્મી તેને મદદ કરાવે છે. હવે.....આગળ.... સામાન ભરાઈ ગયો.આમ ને આમ રાત્રી.થઈ ગઈ ખબર જ ન રહી.સવાર થઈ ગઈ મનોહરભાઈ,સુનંદાબહેન સિયાને હોસ્ટેલ મૂકવા આવ્યા,પરંતુ વાત વાતમાં ક્યારે હોસ્ટેલ આવી ગઈ ખબર ન પડી.હોસ્ટેલ વોર્ડને સિયાને સ્માઈલ સાથે એક રુમની ચાવી આપી,ત્યાં સુનંદાબહેન સિયા સાથે સામાન ગોઠવાવા ગયાં.લેડીઝ હોસ્ટેલ હોવાથી જેન્ટ્સની એન્ટ્રી કોઈ કાળે શક્ય નોહતી,એટલે મનોહરભાઈ
બેશર્મ ઈશ્ક ભાગ:5 (આપણે આગળ જોઈ ગયાં કે મમ્મી પપ્પા સિયાને હોસ્ટેલમાં મુકવા ગયાં, સિયાને ખુબ શિખામણ ઘરે ગયાં સિયાને વોર્ડન મેડમે રુમ આપ્યો,સિયાની રુમ પાર્ટનર સારી હતી,કોલેજના મિત્રો સારા હતાં, સિયાના પપ્પાને સિયાની છોકરા સાથેની દોસ્તી ખટકતી હતી.પરંતુ ...Read Moreને આ બાબતે સમજાવતા સમજાવતા પ્રધ્યુમ્ન અને પપ્પા વચ્ચે બબાલ થઈ ગઈ.બાપ દિકરા વચ્ચે એક દિવાલ થઈ ગયેલી મનોહરભાઈ સમાજની દ્રષ્ટિએ દિકરો માની તમામ ફરજો અદા કરતાં પરંતુ આ સંબંધમાં લાગણીને કોઇ સ્થાન નો'હતુ,દિવસો વિતતા ગયા,સિયાની કોલેજમાં ક્લાસમેટ પણ સારા હતા સિયા ટોપર હતી,પ્રોફેસરની નજરમાં તેનું સ્થાન ઘણું સારું હતું,એક સેમ પુરુ થયું,સિયાની કોલેજમાં સિનિયરો તરફથી જુનિયરોનુ શોષણ થતું હતું.સિયાથી