blood stain book and story is written by કરસનજી રાઠોડ તંત્રી in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. blood stain is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લોહીનો ડાઘ - Novels
by કરસનજી રાઠોડ તંત્રી
in
Gujarati Moral Stories
પ્રસ્તાવના લોહીના ડાઘને લગ્નના પાનેતરમાં જિંદગીભર છુપાવીને જીવનના સુખ-દુઃખ વેધ વેઢારતી ગ્રામ્ય નારીની સંઘર્ષમય કથા એટલે નવલકથા લોહીનો ડાઘ આ વાર્તાનો સમય પ્રવાહ વિક્રમ સંવત 2014 થી 2044 વચ્ચેનો છે આ કથા દ્વારા તે સમયના રીત રિવાજો રહેણી કહેણી વગેરે ઉપર પ્રકાશ પાડવાની મે કોશિશ કરી છે લગ્ન અને મૃત્યુ માણસના જીવનની અતિ મહત્વની ઘટનાઓ ગણાય છે ને આ બે ઘટનાઓ વચ્ચે શું માણસના જીવનની બધી જ જિંદગી નથી આવી જતી ? કથા ની શરૂઆત નાયિકા નાં લગ્નથી થાય છે અને કથાનો અંત નાયિકા નાં મૃત્યુ સાથે આવે છે પરંતુ આ બે ઘટના
પ્રસ્તાવના લોહીના ડાઘને લગ્નના પાનેતરમાં જિંદગીભર છુપાવીને જીવનના સુખ-દુઃખ વેધ વેઢારતી ગ્રામ્ય નારીની સંઘર્ષમય કથા એટલે નવલકથા લોહીનો ડાઘ આ વાર્તાનો સમય પ્રવાહ વિક્રમ સંવત 2014 થી 2044 વચ્ચેનો છે આ કથા દ્વારા તે સમયના રીત રિવાજો રહેણી કહેણી ...Read Moreઉપર પ્રકાશ પાડવાની મે કોશિશ કરી છે લગ્ન અને મૃત્યુ માણસના જીવનની અતિ મહત્વની ઘટનાઓ ગણાય છે ને આ બે ઘટનાઓ વચ્ચે શું માણસના જીવનની બધી જ જિંદગી નથી આવી જતી ? કથા ની શરૂઆત નાયિકા નાં લગ્નથી થાય છે અને કથાનો અંત નાયિકા નાં મૃત્યુ સાથે આવે છે પરંતુ આ બે ઘટના
વિક્રમ સંવત 2014 ના વૈશાખ સુદ સાતમનો દિવસ હતો સૂરજ ડુબવાને થોડી વાર હતી ધીબાતાણા,, ધીબાતાણા,, નીલ પરને પાદર બે ઢોલ સતત લય બંધ અને તાલબથ રીતે ધરબુકી રહ્યા હતા કેટલું બધું ઓત-પરોત હોય છે ગ્રામીણ લોકોનું ઢોલ સાથેનું ...Read Moreજીવન બૈરા નો ઢોલે રમવાનો ઢોલ કે મડચી રમવાનો ઢોલ પુરુષોનો બેસણી રમવાનો ઢોલ કે પટ્ટા બાજી રમવાનો ઢોલ મડદા નો ઢોલ કે પછી કજીયાનો પણ ઢોલ તો ક્યાંક વીવા અને વરઘોડોના પણ અલગ ઢોલ ગામડાનો 12 -15 વર્ષનો છોકરો સીમમાં ઢોર ચલાવતો હોય અને એને કાને જો ઢોલની દાડીનો અવાજ પડે તો તે તરત જ ઓળખી બતાવે કે આ
પોષ મહિનાના પાછલા દિવસો ચાલી રહ્યા હતા શિયાળાની ઠંડી જતાં જતાં પોતાનો પ્રભાવ બતાવવા માગતી હોય તેમ કડકડીને પડી રહી હોય એવું લાગતું હતું પીપળીયા નું અડધું ઞામ સીમમાં વસતુ હોય તેવું લાગતું હતું પહેલા તો આ લોકો માત્ર ...Read Moreખેતી જ કરતા પરંતુ કુદરતી કરામત ગણો કે જે ગણો તે પરંતુ ગામની દક્ષિણ દિશામાં જમીનના તળમાં એક ટીપુ પણ પાણી ન હતું ત્યારે ઉત્તર દિશામાં જમીનના તળમાં એક બે નહીં ક્યાંક તો ત્રણ કોષ ચાલે એટલું પાણી મળી આવ્યું હતું તેથી જમાના સાથે કદમ મિલાવવા આ લોકોએ શિયાળુ ખેતી પણ ચાલુ કરી હતી અને તેમા
માધા ડોસા ના ઢોલિયાની આજુબાજુ અત્યારે મોહન ,પ્રેમો, વીરદાસ ભગત, રૂપા સેંધો વગેરે ચિંતાતુર ચહેરે બેઠા હતા.માધા ડોસા ની તબિયત છેલ્લા પાંચેક દિવસથી કથળેલી તો હતી પરંતુ ગઈ સાંજ તો ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને છેલ્લા 24 ...Read Moreતો તેમણે અન્ન -પાણી લેવાનું પણ બંધ કરી દીધું હતું .શ્વાસ બિલકુલ ધીમે ધીમે ચાલતો હતો અને બોલતા પણ તકલીફ પડતી હોય તેમ તૂટક- તૂટક સાદે બોલ્યા "મોહન ,બેટા વાઘાની ખબર રાખજો હો ! ઢોલિયા પાસે ઉભેલો મોહન ,લૂંગી વડે વાયરો નાખતા બોલ્યો "તમે આમ શું હિંમત હારી જાઓ છો બાપા ! તમને ઠીક થઈ જશે કાંઈ નહીં થાય હો
વિક્રમ સંવત ૨૦૨૫ નું વર્ષ. જેઠ માસના પાછલા દિવસોમાં વાદળો અને ધૂળની ડમરી સાથે કેટલીયે આંધી આવી અને કેટલીય ચાલી ગઈ પરંતુ એ બધીયે વાંઝણી પુરવાર થઈ વરસાદનું એક ટીપું પણ ન લાવી વીજળી વગરની અષાઢી બીજ પણ પસાર ...Read Moreગઈ ને ખેડૂતોને અપશુકન કરાવીને એમના દિલને દુભાગતી ગઈ ખેડૂતો આકાશ તરફ નજર માડી-માડી નેં તેમની આંખો પણ હવે થાકી ગઈ હતી અષાઢી દશમનો નૈઋત્ય નો પવન કંઈક આશાવાદી નીકળ્યો વાયરા સાથે વાદળો તણાઈ આવ્યા ને ઝરમર ઝરમર વરસાદ વરસવા લાગ્યો.બીજવારો લાવવાની ચિંતા દાબી દઈને દરેક ખેડૂતના ચહેરા આનંદથી ખીલી ઉઠ્યા. ખ