Sasan-Gir Dairies book and story is written by Bharat(ભારત) Molker in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sasan-Gir Dairies is also popular in Travel stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સાસણ-ગીર ડાયરીઝ - Novels
by Bharat(ભારત) Molker
in
Gujarati Travel stories
मानो या ना मानो! યાદ છે? ઈરફાન ખાન એ કાર્યક્રમ ના સંચાલક તરીકે આવતો, હોસ્ટ ઓફ ધ શો. એમાં જાણવા મળ્યું કે આપણા ગુજરાત માં આવું કોઈ કુતૂહલાત્મક, ભૂતિયા સ્થળ પણ છે. કિસ્સો એવો છે કે,
જુનાગઢ માં ત્યારે નવાબ નું રાજ હતું ને, એ શિકાર પર જતા ત્યારે રાત રોકાણ Anthoniya Bunglow પર કરતા, અને ત્યાં એમના મનોરંજન માટે એક નર્તકી/તવાયફ(આ શબ્દ પ્રયોગ ત્યાં ના એક વ્યક્તિ એ કર્યો હતો, વાત ની આ બાજુ પણ નકારવી જોઈએ નહિ) રહતી હતી. એક અંગ્રેજ મેહમાન ને શિકાર પર લઇ જવાયો, ને રાત રોકાણ કર્યું બંગલા પર. નર્તકી પર પેલા અંગ્રેજ ની દાનત બગડી, એની જબરદસ્તી નર્તકી ઉપર હાવી થઇ રહી હતી. બચવાની કોઈ આશા નહતી. જેમ તમે પોતાને છોડાવી એ ભાગી, અંગ્રેજ ની હવાસ ને શરણાગત થવાને બદલે એણે બંગલા ના ધાબા પરથી નીચે છલાંગ લગાવી. કેહવાય છે કે એ નર્તકી ની આત્મા આજે પણ એ બંગલા માં ને આસ પાસ માં ફરે છે. આ એપિસોડ youtube પર છે જ. પણ એમાં સેજ અતિશયોક્તિ છે. Dramatic liberty, પણ જયારે તમે જાતે તે જગ્યા નો અનુભવ કરો, પછી જ તમે હકીકત શું અને અતિશયોક્તિ એનો ભેદ સમજી શકો. ટી વી પરનો એપિસોડ જોયા પછી તો આ સ્થળ મારી ટોપ લીસ્ટ માં હતું.
સાસણ-ગીર ડાયરીઝ Sasan-Gir Diaries Anthoniya Bunglow/એન્થોણીયા બંગલો (સાસણ માં એવું બોલાય છે) मानो या ना मानो! યાદ છે? ઈરફાન ખાન એ કાર્યક્રમ ના સંચાલક તરીકે આવતો, હોસ્ટ ઓફ ધ શો. એમાં જાણવા મળ્યું કે આપણા ગુજરાત માં આવું ...Read Moreકુતૂહલાત્મક, ભૂતિયા સ્થળ પણ છે. કિસ્સો એવો છે કે, જુનાગઢ માં ત્યારે નવાબ નું રાજ હતું ને, એ શિકાર પર જતા ત્યારે રાત રોકાણ Anthoniya Bunglow પર કરતા, અને ત્યાં એમના મનોરંજન માટે એક નર્તકી/તવાયફ(આ શબ્દ પ્રયોગ ત્યાં ના એક વ્યક્તિ એ કર્યો હતો, વાત ની આ બાજુ પણ નકારવી જોઈએ નહિ) રહતી હતી. એક અંગ્રેજ મેહમાન ને શિકાર પર
સાસણ-ગીર ડાયરીઝ Sasan-Gir Dairies આંબાવાડી/MANGO ORCHARD અહી અમદાવાદ ના આંબાવાડી વિસ્તાર ની કોઈ વાત હશે એવું ના સમજતા. સાસણ ની અમુક અંતરે આવેલી એ જગ્યા નું નામ મને યાદ નથી, પણ ત્યાં અસંખ્ય આંબા ના ઝાડ હતા. આપણા ...Read Moreમાં નહિ પણ બીજા અન્ય દેશો માં ત્યાની કેસર કેરી પહોછે છે. સાસણ થી ૭-૮ કિલોમીટર દુર હશે. ત્યાં જતા પેહલા મને બહુ કંટાળાજનક વિચારો આવતા હતા, આંબા ના બાગ માં જઈને કરવાનું શું? પણ જવું પડે એમ હતું, કારણ કે એ દિવસે ત્યાં લંચ/બપોર ના જમવા માટે નું આમંત્રણ હતું. નહિ તો ખર્ચો. અને ખર્ચો કરવો કેમ? એટલે હવે