Marriage Love book and story is written by Dt. Alka Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Marriage Love is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મેરેજ લવ - Novels
by Dt. Alka Thakkar
in
Gujarati Short Stories
મારે આ સગાઈ કરવી જ નહોતી..... રહી રહીને આર્યાના મગજમાં આ શબ્દો હથોડાની માફક વાગી રહ્યા હતા. માથું ભમી રહ્યું હતું, માથું જ નહીં જાણે આખી દુનિયા ગોળ ગોળ ફરી રહી હતી. આંખમાંથી આં લીસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા...
તેની આંખો સામે અયાન સાથે નો વાર્તાલાપ રમી રહ્યો... તો કેમ કરી સગાઈ ?? ત્યારે જ ના પાડી દેવી હતી ને,
કારણ કે તું મારા પપ્પા ની મોસ્ટ ફેવરિટ ગર્લ હતી. મને આ સગાઈ માટે ના પાડવા માટે કોઈ અવકાશ નહોતો. તને જોવા આવવાનું ગોઠવ્યું એ પણ એક ફોર્માલિટી જ હતી મારા પપ્પાની. બાકી હું તો તને જોવા આવ્યો ત્યારે જ મારા પપ્પાએ તારા ઘરના ની હા પાડી દીધી હતી. અને મેં આ સગાઈ માટે ના પાડી તો કહી દેવામાં આવ્યું કે મોટાભાઈ ની સગાઈ એકવાર તૂટી છે અને હવે જો આ સગાઈ પણ તૂટે તો સમાજમાં બદનામી થાય અને એટલે મારા પપ્પાની આબરૂ સાચવવા મારી બલી ચડાવી દેવામાં આવી છે. અને એટલે જ મને તારા માટે નફરત થઈ ગઈ છે મારી જિંદગી બગડી એનું કારણ તું છે. તું ભલે બધી રીતે પરફેક્ટ છે as a life partner એક વ્યક્તિ સામેના પાત્રમાં જે ઈચ્છે તે બધું જ તારી પાસે છે but I don't like you...
મારે આ સગાઈ કરવી જ નહોતી..... રહી રહીને આર્યાના મગજમાં આ શબ્દો હથોડાની માફક વાગી રહ્યા હતા. માથું ભમી રહ્યું હતું, માથું જ નહીં જાણે આખી દુનિયા ગોળ ગોળ ફરી રહી હતી. આંખમાંથી આં લીસુ રોકાવાનું નામ નહોતા લઈ ...Read Moreઆંખો સામે અયાન સાથે નો વાર્તાલાપ રમી રહ્યો... તો કેમ કરી સગાઈ ?? ત્યારે જ ના પાડી દેવી હતી ને, કારણ કે તું મારા પપ્પા ની મોસ્ટ ફેવરિટ ગર્લ હતી. મને આ સગાઈ માટે ના પાડવા માટે કોઈ અવકાશ નહોતો. તને જોવા આવવાનું ગોઠવ્યું એ પણ એક ફોર્માલિટી જ હતી મારા પપ્પાની. બાકી હું તો તને જોવા આવ્યો ત્યારે જ
આર્યાને થાય છે આ તે કેવી શરત ? મેરેજ માટે કોન્ટ્રાક્ટ કરવાનો? યાર આપણી રિયલ જિંદગી છે કંઈ ઢીંગલા ઢીંગલીની રમત થોડી છે ..... લગ્ન માટે વળી એવી શરતો હોતી હશે કે થોડોક ટાઈમ સાથે રહેવાનું ફાવે તો ઠીક ...Read Moreનહીં તો પોત પોતાના રસ્તે, અરે આ ભારત છે આપણું ભારત જ્યાં સંસ્કૃતિ પૂજાય છે સંસ્કાર પૂજાય છે , જ્યાં હિન્દુ શાસ્ત્રોમાં જીવનના 16 સંસ્કાર બતાવવામાં આવ્યા છે અને એ 16 સંસ્કાર માં નો એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર. લોકોના જીવનનું મૂલ્ય સચવાઈ રહે એના માટે ઋષિમુનિઓએ લગ્ન સંસ્થા નો મજબૂત પાયો નાખ્યો અને એના પર સંસ્કારની, ગુહસ્થ જીવનની સુંદર
લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રખ્યાત કેટરર્સના મેનુ પરિવારના મેમ્બર્સની લેબમાં સ્વાદ ટેસ્ટિંગ થઈ આઈટમો ડિસાઈડ થઈ રહી છે. ડિઝાઇનર કપડા અને ડિઝાઇનર જ્વેલરી ની શોપિંગ થઈ રહી છે. પરિવારના દરેક સભ્ય પોતાની લાડલી ના લગ્ન માટે પોતાના ...Read Moreઆવેલી જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છે. પરિવારની લાડલી ના લગ્ન એક યાદગાર પ્રસંગ બની રહે એના માટે ની મથામણો બધા કરી રહ્યા છે.... પરિવારમાં ખુશી અને ઉદાસી મિશ્રિત વાતાવરણ છે. એક બાજુ આંખના તારાનું લગ્ન રંગે ચંગે કરવાની ખુશી તો બીજી બાજુ કાળજાના કટકાને આ ઘરમાંથી વિદાય આપવાની છે એની ઉદાસી બધાના ચહેરા પર દેખાઈ રહી છે. આર્યા નમ આંખોએ
' માયરા માં મંગળિયા વરતાય રે પહેલું પહેલું મંગળિયું વરતાય ર પહેલે મંગળ સોનાના દાન દેવાય રે ' માયરા માં મંગળફેરા સાથે સાથે જાનૈયાઓની માંડવીયા ઓ સાથે હસી મજાક- મીઠી નોંક ઝોંક, વરરાજાના બુટ ચોરી , સામ સામે ફટાણાની ...Read Moreઅને આતશબાજી વચ્ચે માયરામાં ચોથો મંગળ ફેરો પણ ફરાઇ ગયો. ચોથું ચોથું મંગળિયું વરતાય રે અગ્નિ દેવની સાક્ષી એ ફેરા ફરાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે લગ્નની વિધિ તો સંપન્ન થઈ ગઈ. હવે આર્યા ની નવી સફર શરૂ થવાની હતી. આમ તો લગ્ન પછી દરેક યુવતીએ અંજાની રાહ પર કદમ માંડવાના હોય છે જીવનમાં ઘણા બદલાવા આવી જાય
આર્યા નવા ઘરે - પોતાના સાસરે સરસ સેટ થઈ ગઈ, બધા સાથે હળી મળી ગઈ હતી. થોડા સમયમાં જ આર્યા જાણે આખા ઘરની રોનક બની ગઈ. વહેલી સવારે આર્યાનો દિવસ ચાલુ થઈ જાય, સવારે વહેલા રેડી થઈ ભગવાન ની ...Read Moreપ્રાર્થના કરે, ધીરે ધીરે આખો પરિવાર તેની સાથે પ્રાર્થનામાં જોડાઈ ગયો. આર્યાના મધુર કંઠે ભગવાનની આરતી - ભજન ચાલુ થાય એ સાથે તો આખો પરિવાર રેડી થઈને મંદિર પાસે આવી જાય. એ પછી આર્યા બધા માટે ચા નાસ્તાની તૈયારીમાં લાગી જાય. બધાને આર્યા ના હાથની ચાય ની અને રસોઈનું ઘેલું લાગી ગયું. આર્યા ના હાથ ની ચાય ની તો વાત