Prem ni Paribhasha book and story is written by Manojbhai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem ni Paribhasha is also popular in Spiritual Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રેમ ની પરિભાષા - Novels by Manojbhai in Gujarati Spiritual Stories 28 7.8k Downloads 18.8k Views 4 Likes Writen by Manojbhai Read Full Story Download on Mobile Novels Description પ્રેમ ની પરિભાષા સમજ વી જેટલું આસાન સે એટલું જ ખૂબ અઘરું છે... આગળ બતાવેલા અનુક્રમ પ્રમાણે જ પ્રેમ સુધી પહોંચી શકાય છે પ્રેમ ને સમજ વો સામાન્ય વ્યક્તિ ના હાથ માં નથી ખુદ ભગવાન કૃષ્ણ તેમજ શ્રી રાધા પ્રેમ ને સમજાવવા આ પૃથ્વી પર અવતાર લીધો હતો શ્રી રાધા પ્રેમ ની દેવી ગણાય સે અને શ્રી કૃષ્ણ પ્રેમ દેવતા ગણાય સે સતા પણ આ સંસાર ને પ્રેમ સમજાવ વામાં ગણી કથીનાય માં થી પસાર થવું પડ્યું હતું પ્રેમ નો સંદેશો સંતો , મહાપુરુષો, પંડિતો, દેવી,દેવતા, ગંધર્વ, અપ્સરાઓ, તેમજ ઋષિ મુનિ ...વગેરે જેવા મહાન વ્યક્તિ ઓ પ્રેમ સમજાવ વા માં ગણી ભૂમિકા ભજવી સે સતાં મનુષ્ય હજી પ્રેમ સમજી શક્યો જ નથી પ્રેમ આ સંસાર માંથી મુક્તિ નું કામ કરે છે આ સંસાર આખો પ્રેમ થી ચાલે સે આ સંસાર માં કોઈ એવી ચીજ કે વસ્તુ કે વ્યક્તિ નથી જે પ્રેમ થી ના પામી શકાય આ કળિયુગ પ્રેમ વ્યક્તિ ના આત્મા ને મોક્ષ આપવી શકે છે કહેવાય સે કે દુનિયા નું સૌથી મહાન શક્તિ કહો તો એ પ્રેમ ની શક્તિ છે જેને આ સંસાર માં કોઈ હરાવી નથી શકતું પ્રેમ સમજાય સે અને પોતાની અંદર ઉતરી લે સે એ વ્યક્તિ આ સંસાર ના બધા ઋણ માંથી મુક્ત થાય છે જે આ જ્ઞાન ને પામી લે છે ધર્મ નું જ્ઞાન ,વેદોનું જ્ઞાન તમામ સંસાર નું જ્ઞાન આ પ્રેમ ની પરિભાષા મો સમાયલું સે આ સંસાર નું જ્ઞાન,મનુષ્ય જીવન નો સાર પ્રેમ છે હું તમને મારા કાળા કલુદા શબ્દો થી તમને પ્રેમ સમજાવવાનો પ્રયત્ન કરું છુ આમાં મારી કોઈ નાની મોટી ભૂલ થઈ હોય કે થાય તો મને માફ કરજો.... કેમકે જ્યારે તમે આ પ્રેમ ની પરિભાષા ને સમજાવવા કે વાચવાનું ચાલુ કરશો ત્યારે કેટલીક વાતો તમને આશ્ચર્ય માં પાડી મુક છે અને કેટલીક વાતો તમને અસત્ય જેવી પણ લાગશે ,કેટલાક ને ગુસ્સો પણ આવશે તો કેટલાક ને આત્મા માં પીડા પણ થશે કેમકે જેને પ્રેમ કર્યો હસે તેજ મારી વાત મારા શબ્દો ને લગભગ સમજી સકે છે ગણા ને લગભગ આભાસ થશે કે યે ક્યાં ભૂલ કરી બેઠા સાના કારણે ભૂલ થઇ ક્યાં ફસાયા અને કેમ પ્રેમ પર થી નફરત આજે પહોંચી ગયા ... ગણું બધું સે પ્રેમ માં જે હજી તમે નથી જાણી શક્યા જે આ પુસ્તક તમને સાચું સમજાવ છે એવી આશા કરું શું More Interesting Options Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Load More Best Novels of 2024 Best Novels of 2024 Best Novels of January 2024 Best Novels of February 2024 Best Novels of March 2024 Best Novels of April 2024 Best Novels of May 2024 Best Novels of June 2024 Best Novels of July 2024 Best Novels of August 2024 Best Novels of September 2024 Best Novels of October 2024 Best Novels of November 2024 Best Novels of 2023 Best Novels of 2023 Best Novels of January 2023 Best Novels of February 2023 Best Novels of March 2023 Best Novels of April 2023 Best Novels of May 2023 Best Novels of June 2023 Best Novels of July 2023 Best Novels of August 2023 Best Novels of September 2023 Best Novels of October 2023 Best Novels of November 2023 Best Novels of December 2023 //= $best_novels_two_yr_ago_links; ?> Full Novel Episodes Novels પ્રેમ ની પરિભાષા - 1 New પ્રેમની પરિભાષા અનુક્રમણિકા * વ્યક્તિ ના મંતવ્ય * 1 આકર્ષણ 2 ભય 3 મોહ 4 ક્રોધ 5 ઇર્ષા 6 અહંકાર 7 સમર્પણ 8 પ્રેમ * ઉપદેશ.... Read Free Novels પ્રેમ ની પરિભાષા - 2 New નમસ્કાર મિત્રો હવે તમે પ્રેમ ની પરિભાષા માં આગળ ના પડાવ માટે તૈયાર છો? મોહ સમજાય ગયા પછી નો પડાવ આવે છે..ક્રોધ... ચાલો સ... Read Free Novels પ્રેમ ની પરિભાષા - 3 New નમસ્કાર મિત્રો ...તમે પ્રેમ ની પરિભાષા માં ખૂબ વચો વચ આવી ગયા છો તમે પ્રેમ ની પરિભાષા 1 આકર્ષણ 2 ભય 3ક્રોધ આ બધું સમજી ગ... Read Free Novels પ્રેમ ની પરિભાષા - 4 New નમસ્કાર મિત્રો પ્રેમ ની પરિભાષા માં તેમને સમજાવવા માટે હું ખુદ મારા અનુભવ કરી ને કહું શું તમે પ્રેમ ની પરિભાષા માં 1 ભય,... Read Free Novels પ્રેમ ની પરિભાષા - 5 New નમસ્કાર મિત્રો .... કેમ મજા માં ! પ્રેમ ની પરિભાષા માં આપણે છેક છેલ્લા પડાવ પર આવી ગયા તમે ભય,મોહ, ક્રોધ ઈર્ષા,અને અહંકા... Read Free //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>