Shankhnad book and story is written by Mrugesh desai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shankhnad is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શંખનાદ - Novels by Mrugesh desai in Gujarati Classic Stories 203 20.8k Downloads 39.9k Views 14 Likes Writen by Mrugesh desai Read Full Story Download on Mobile Novels Description ૧૫ એપ્રિલ ,2015 ઉનાળા ના બપોર ના લગભગ ૧૨ વાગવા આવ્યા હતા ..દિલ્હી ના ચાંદમી ચોક માં દરરોજ ની જૅમ ચિક્કાર ગીર્દી હતી ...અહીં મૉટે ભાગે રેડીમેડ કપડાં અને સાડી નો ના ભવ્ય શૉ રૂમ આવેલા છે ..તેમાંય ચાંદી ચોક માં સાડી નો એક મોટો શોરૂમ આવ્યો છે ..' હિન્દ સાડી ભંડાર ' ..આ શોરૂમ ફક્ત દિલ્લીમાં નહિ પરંતુ પુરા ભારત માં સાડીઓ માટે પ્રખ્યાત હતો અહીં માધ્યમ વર્ગ થી માંડીને માલેતુજાર વ્યક્તિઓ કે જેમની સંપત્તિ ની દ્રષ્ટિએ દુનિયામાં એક થી દસ માં નંબર આવે તેવા લોકો પણ સાડી ખરીદવા આવતા !! હિન્દ સાડી ભંડાર દિલ્હી નો નહિ ભારત નો મોટા માં મોટો સાડી ભંડાર હતો ..એટલે ફક્ત ચાંદની ચોક માં જ નહિ પરંતુ હિન્દ સાડી ભંડાર માં પણ એટલી જ ભીડ રહેતી ..આજે પણ અહીં બહુ ભીડ હતી ..સાત માલ ના આ શોરૂમ માં દરેક માલ પર ગ્રાહકો ની ભીડ રહેતી ..આ શોરૂમ માં દરેક સમયે ઓછા માં ઓછા ૨ હજાર ગ્રાહકો તો રહેતા જ તેથી શોરૂમ ના મલિક રૃપરામ સિંધી એ પોતાના સ્ટાફ ની અજબ ગોઠવણ કરી હતી ..તેમને પોતાની ઓફિસે બેઝમેન્ટ માં રાખી હતી કે જ્યાં એક લાખથી વધુ ની કિંમત ની સાડીઓ રહેતી ..અને ત્યાં પ્રીમિયમ ગ્રાહકો ને જ આવવાની પરમિશન હતી ..તદુપરાંત હિન્દ સાડી ભંડાર માં દરેક માળ પર જુદા જુદા મેનેજર અને જુદા જુદા સ્ટાફ હતા ..અહીં એટલી ચીવટ થી કામ કરવા માં આવ્યું હતું કે દરેક માળ ના સ્ટાફ નો ડ્રેસ પણ અલગ અલગ હતો !! જે થી કરીને કર્મચારી ના ડ્રેસ પરથી જ ઓળખી શકાય કે કયો કર્મ ચારી કાયા માળ નો છે .. More Interesting Options Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Load More Best Novels of 2024 Best Novels of 2024 Best Novels of January 2024 Best Novels of February 2024 Best Novels of March 2024 Best Novels of April 2024 Best Novels of May 2024 Best Novels of June 2024 Best Novels of July 2024 Best Novels of August 2024 Best Novels of September 2024 Best Novels of October 2024 Best Novels of November 2024 Best Novels of 2023 Best Novels of 2023 Best Novels of January 2023 Best Novels of February 2023 Best Novels of March 2023 Best Novels of April 2023 Best Novels of May 2023 Best Novels of June 2023 Best Novels of July 2023 Best Novels of August 2023 Best Novels of September 2023 Best Novels of October 2023 Best Novels of November 2023 Best Novels of December 2023 //= $best_novels_two_yr_ago_links; ?> Novels શંખનાદ - 1 New ૧૫ એપ્રિલ ,2015 ઉનાળા ના બપોર ના લગભગ ૧૨ વાગવા આવ્યા હતા ..દિલ્હી ના ચાંદમી ચોક માં દરરોજ ની જૅમ ચિક્કાર ગીર્દી હતી ...અ... Read Free Novels શંખનાદ - 2 New રૃપરામ સિંધી ની નજર તેની સામે રહેલા જુદા જુદા સી.સી.ટી.વી સ્ક્રીન પર ફરતી હતી . તે આજે સવારથી જેની રાહ જોતો હતો તે અબીના... Read Free Novels શંખનાદ - 3 New રૃપરામ ની એ આલીશાન કેબીન માં બંને પાર્ટીઓ ભેગી થઇ હતી ..પેલી ૩ કરોડ ની સાડી માં સૌ કોઈ ને રસ હતો .." તો મી.કમલશ પાટીલ તમ... Read Free Novels શંખનાદ - 4 New સાડી પોતાની ઓટોમેટિક બેગ માં પોચી ગઈ હતી ..ત્યારબાદ રૂપરમે કમલેશ પાટીલ , અનિલ પાટીલ અને શ્વેતા પાટીલ માટે લંચ નો ઓર્ડર આ... Read Free Novels શંખનાદ - 5 New અબીનાશ ચેટર્જી ના રૂપ માં હિન્દ સાડી સેન્ટર માં વેપારી બની ને જે રહસ્યમય સાડી વેચવા આવ્યા હતા એ ખુદ ભારત ના જાગૃત ગૃહ પ્... Read Free Read all episodes on App //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>