Chal Mann fari jivi le book and story is written by PANKAJ BHATT in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chal Mann fari jivi le is also popular in Drama in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચલ મન ફરી જીવી લે (નાટક ) - Novels
by PANKAJ BHATT
in
Gujarati Drama
વિનોદ , દિનેશ ,સુરેશ ત્રણ લંગોટીયા મિત્રો સ્કુલ કોલેજ મા સાથે ભણેલા . ૬૫ વર્ષ ની ઉમરે વર્ષો પછી ભેગા થાય છે અને નક્કી કરે છે બચેલુ જીવન આખુ ભારત ફરતા ફરતા સાથે રેહ્શે .
કોઇ પણ જગા ઉપર બે મહિનાથી વધારે રોકાવુ નહિં એમ નક્કી કરી શરુઆત નાશિક ના એક સેનીટોરીયમ થી કરે છે .
એક યોગા ટિચર દિપીકા પાસે યોગા શિખે છે જે દિખાવે સુંદર છે.ત્રણે એને impress કરવાની કોશિશ કરે છે.પણ એમને ખબર પડે છે કે દિપિકા દુઃખી છે અને એની મદદ કરવાનુ નક્કી કરેછે અને એક મુસિબત મા ફસાય છે.
વાચક મિત્રો આ વાર્તા એક નાટક રૂપે લખાયેલી છે પડદો ખુલે અને સ્ટેજ ઉપર નાટક ભજવાય એ રીતે આને જોવાનો પ્રયત્ન કરશો.
ચલ મન ફરી જિવી લે ભાગ ૧કથા સારવિનોદ , દિનેશ ,સુરેશ ત્રણ લંગોટીયા મિત્રો સ્કુલ કોલેજ મા સાથે ભણેલા . ૬૫ વર્ષ ની ઉમરે વર્ષો પછી ભેગા થાય છે અને નક્કી કરે છે બચેલુ જીવન આખુ ભારત ફરતા ફરતા ...Read Moreરેહ્શે .કોઇ પણ જગા ઉપર બે મહિનાથી વધારે રોકાવુ નહિં એમ નક્કી કરી શરુઆત નાશિક ના એક સેનીટોરીયમ થી કરે છે .એક યોગા ટિચર દિપીકા પાસે યોગા શિખે છે જે દિખાવે સુંદર છે.ત્રણે એને impress કરવાની કોશિશ કરે છે.પણ એમને ખબર પડે છે કે દિપિકા દુઃખી છે અને એની મદદ કરવાનુ નક્કી કરેછે અને એક મુસિબત મા ફસાય છે.વાચક મિત્રો
ચલ મન ફરી જીવી લે ભાગ ૨દિનેશ [ ફોન કટ કરે )સુરેશ - કેવુ લાગે છે ?દિનેશ - બધો બોજ ઉતરી ગયો . બધુ શાંત થઈ ગયુ .વિનોદ - બોલી નાખવાનુ દોસ્ત મનમા ભરી ને નહિં રાખ્વાનુ .આપણે કાંઇજ ...Read Moreનથી કરી રહ્યા .સુરેશ - એકદમ કરેક્ટ ઇસ બાત પે તો પાર્ટી બનતી હે બોસ .દિનેશ - મેનેજર શું કહિ ને ગયો ભુલી ગયો . દારુ પિવાની શ્ખ્ત મનાઇ છે .સુરેશ - દોસ્ત કાયદા બનેજ તોડવા માટે . એક્વાર દરવાજો બંદ. પછી અંદર આપણે શું કરિએ છીએ કોણ જોવાનુ છે?[ દરવાજો બંદ કરવા જાય ત્યાં કામવાળી બાઇ આવે મોબાઇલ મા
ચલ મન ફરી જીવી લે ભાગ ૩ACT IScene 2[ fade in ત્રણે મિત્રો મેહફીલ જમાવી બેઠા છે હાથ મા ગ્લાસ છે]સુરેશ - કોન હે જીસ ને મે નહિં પી હે [૨] કોન જુઠી કસમ ઉઠાતા હે [૨] મેકદે ...Read Moreજો બચ નિકલતા હે તેરી આંખો મે ડુબ જાતા હે .વિનોદ - વાહ.. ક્યા બાત હે .સુરેશ - સાલુ વિશ્વાસ નથી થતો આપણે ખરેખર બધુ છોડી ને આવિ ગયા . આ સાચુ છે કે સપનું ?દિન્યા ચુટલો ખણ તો ... આ... સાચુ છે આતો.દિનેશ - હા યાર વિશ્વાસ તો મને પણ નથી થતો કે હું... મારુ ઘર છોડી ને આવી ગયો
ચલ મન ફરી જીવી લે ભાગ ૪ACT IScene 3[ fade in morning music સુરેશ સોફા પર ચાદર ઓઠી સુતો છે , ટેબલ સાફ છે એના પર એક ટિફીન મુકેલુ છે, વિનોદ આળસ ખાતો બેડરુમ મા થી બહાર આવે છે ...Read Moreચાદર હટાવી સુરેશ ને હલાવે ,સુરેશ પાછી ચાદર ઓઠી લે છે , કિચન મા ,નાના બેડરુમ મા જઈ દિનેશ ને ગોતે ]વિનોદ - ઉઠ ભાઇ ઊઠ..સુરેશ - સુવાદે ને યાર રજા ઓ ચાલે છે.દિનેશ - રજા વાળા ઘડીયાલ સામે જો ૯ વાગ્યા ,આ કામવાળી નાસ્તો મુકી ગઈ છે , આ ટેબલ કોણે સાફ કર્યુ ? દિનેશ કયાં ગયો ?સુરેશ -
ચલ મન ફરી જીવી લે ભાગ પ[ દિનેશ યોગા ટિચર સાથે આવે જે લગ ભગ ૪૦ વર્ષની દેખાવળી સ્ત્રી છે . ટ્રેક પેન્ટ, ટિ સર્ટ ને ગોગલ્સ પેહરયાછે સુરેશ એને જોતો જ રહિ જાય -સોંગ તુને મારી એન્ટ્રીયા ઓર ...Read Moreમે બજી ...]દિપીકા - વેલ તમારા માથી વિનોદ સતરા કોણ છે?વિનોદ - હાય i am vinod satraa તમે ?દિપીકા - હાય i am dipika. તમે એક યોગા instructer માટે enquiry કરી હતી .વિનોદ - હા બિલકુલ આવો બેસો .દિપીકા - થેંક્યુ.વિનોદ - આ માર મિત્રો છે દિનેશ રાવલ અને સુરેશ યાદવ અમે અહિં હવા ફેર માટે આવ્યા છીએ બે મહિના