Galatfemi book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Galatfemi is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગલતફેમી - Novels
by Hitesh Parmar
in
Gujarati Love Stories
"વનિતા પણ હશે ને! એની સાથે વાત કર ને!" રિચાએ સ્વાભાવિક જ કહ્યું.
"અરે, એની સાથે વાત નહિ કરવી એટલે જ તો તને કોલ કર્યો!" પાર્થે કહ્યું.
"કેમ, સામે હોય તો વાત પણ નહિ કરતો તું તો..." રિચા એ ફરિયાદ કરતા કહ્યું તો પાર્થને ખ્યાલ આવ્યો કે છેલ્લા એક દિવસથી પોતે બહુ જ બીઝી હોવાથી એણે કોઈના પણ માટે ટાઈમ જ નહોતો! ઈવન હમણાં પણ તો એ શાકભાજી લાવવાનાં કામથી જ આવ્યો હતો!
"અરે, કરું તો છું વાત!" પાર્થે લગભગ એવી રીતે કહ્યું જાણે કે કામ કરવા છત્તાં બોસ તાણા મારતો હોય!
"વનિતા પણ હશે ને! એની સાથે વાત કર ને!" રિચાએ સ્વાભાવિક જ કહ્યું. "અરે, એની સાથે વાત નહિ કરવી એટલે જ તો તને કોલ કર્યો!" પાર્થે કહ્યું. "કેમ, સામે હોય તો વાત પણ નહિ કરતો તું તો..." રિચા એ ...Read Moreકરતા કહ્યું તો પાર્થને ખ્યાલ આવ્યો કે છેલ્લા એક દિવસથી પોતે બહુ જ બીઝી હોવાથી એણે કોઈના પણ માટે ટાઈમ જ નહોતો! ઈવન હમણાં પણ તો એ શાકભાજી લાવવાનાં કામથી જ આવ્યો હતો! "અરે, કરું તો છું વાત!" પાર્થે લગભગ એવી રીતે કહ્યું જાણે કે કામ કરવા છત્તાં બોસ તાણા મારતો હોય! "રહેવા દે હવે, જ્યારે જોઈએ ત્યારે વનિતા પાસે
"ઓ પાગલ! કહેવાનો અર્થ એમ છે કે બીજા બધા દોસ્તો સાથે પણ વાત નહિ કરી શકતો એમ!" પાર્થે કહ્યું. "બીજા બધાને છોડ, તને તો વનિતા બહુ ગમે છે ને!" રિચા એ દાંત ભિંસતા કહ્યું. "જો તો આ હોટેલ બરાબર ...Read Moreને!" પાર્થે એણે એક હોટેલ બતાવતા પૂછ્યું. "ઝેર મળે એવી હોટેલ પર લઈ જા મને!" એ હજી ગુસ્સામાં જ હતી! "અરે બાબા! એની નજીક નહિ રહું." પાર્થે કહ્યું તો બંને બાઈક પાર્ક કરી હોટેલમાં પ્રવેશ્યા. દિવસભરના થાકને લીધે પાર્થે માથું ટેબલ પર ઢાળી દીધું, પછી એક ખ્યાલ એણે આવ્યો કે એણે તુરંત જ માથું ઉપર કરી દીધું. માંડ એક ઇંચથી
"આવો મજાક કરાતો હશે?! તને ખબર પડે છે હું કેટલી ટેન્શનમાં આવી ગઈ હતી!" સ્વસ્થ થતાં રિચા એ ફરિયાદ કરી. "હા, પણ મારે તો જોવું હતું ને કે કોઈ મને કિસ કરે તો તને કેવું ફિલ થાય છે!" પાર્થે ...Read Moreઅને હસી પડ્યો. "જો તને કહી દઉં છું, આવો મજાક આ પછી ક્યારેય ના કરતો!" રિચા એ કહ્યું તો પાર્થે પણ "ઓકે!" કહી દીધું. "જો હું તને નહિ ખોઈ શકતી... કોઈ પણ કિમત પર નહિ!" રિચા એ કહ્યું. "હમમ... ઓકે! સોરી હવે આવો મજાક નહિ કરું!" પાર્થે પણ માફી માંગી લીધી. થોડીવાર માં જમીને, વાતો કરતા કરતા એ લોકો ઘરે
"જા વનિતા, રિચા એ પણ ખાધું નહિ. એણે ખવાડી દે તો." પેકેટ વનિતા ને આપતાં પાર્થે હળવેકથી કહેલું. પાર્થનો અવાજ સાંભળીને આંસુઓ લૂછીને રિચા તુરંત જ ત્યાં આવી ગઈ હતી. પાર્થે એની તરફ જોયું, એ આખીય વાત સમજી ગયો. ...Read Moreખબર હતી કે પહેલાંની વાતો યાદ આવશે તો રિચા ખુદને રોકી નહિ શકે! "ચાલને યાર હવે તો ખાઈ લે!" વનિતા એ પાર્થને હાથથી પકડી ડાયનિંગ ટેબલ સુધી લઈ જવો જ પડ્યો. "હું પણ હવે જ જમીશ..." પાર્થે સાવ ધીમું કહ્યું અને રિચા ની સામે જોઈ ખાવા લાગ્યો! ખાતા ખાતા જ અચાનક જ વનિતા ને શું ખ્યાલ આવ્યો કે એણે પાર્થનાં
"ના, તું તો વનિતા ને યાદ કરતો હોઈશ... હું તો બસ તને જ યાદ કરું છું!" પાર્થને થોડું હસવું આવી ગયું કે હજી પણ રિચા ની વ્યંગ્ય કરવાની આદત ગઈ નહોતી! "જો, પહેલી વાત તો એ કે તું પહેલાં ...Read Moreથઈ જા! જો પ્લીઝ મારી માટે, હું તને પહેલાંની જેમ જોવા માંગુ છું!" પાર્થે કહ્યું. "ના, મારે સાજુ નહિ થવું... મારે તો..." એ અશુભ બોલે એ પહેલાં જ પાર્થે કહી દીધું - "ઓ બસ હવે! એક શબ્દ પણ બોલી છે ને તો કાલે તો આવું જ છું!" "હા, મરી જ જઈશ હું! હું તો મરી જ જવાની છું! તારા વિના