Tasvir - Ruhani Takat -7 in Gujarati Adventure Stories by Yagnesh Choksi books and stories PDF | તસ્વીર- રૂહાની તાકત - 7

Featured Books
Categories
Share

તસ્વીર- રૂહાની તાકત - 7

કાળું અને કુંવારીકા ની વિકૃત લાસ મળી કુંવારીકા પહેલા મળેલી કુંવારીકા નું માફક નગ્ન હાલતમાંજ મળી.કાળું અને કુંવારીકા ની ગાળાના ભાગ ના હાટકાઓ દેખાતા હતા એમાંથી ખુબ લોહી વહી જવાને કારણે એમનું મૃત્યુ થયું હતું.ગાળાના ભાગ માં જે ઘાવ હતા એવા ઘાવ કુંવરબા અને ગામ વાળા એ પહેલા પણ જોયેલા હતા. માનસિંહ ના ગાળા માં પણ અવાજ ઘા હતા અને કુંવરબા ને હવે અંદર થી ડર લાગવા લાગ્યો હતો.

ગામ માં તો એકજ વાત ચાલતી હતી કે માનસિંહ ની આત્મા નું આ કામ છે અને માનસિંહ ને જીવતા તો હરાવી શકાય પણ આત્મા બની ગયેલા માનસિંહ ની સામે કોણ જાય અને હવે એ વધારે ખુંખાર બની ગયો છે.જે રીતે ગામ માં હત્યા થતી હતી એના પરથી તો હવે કુંવરબા ને પણ પ્રેતમાં વળી વાત પાર વિશ્વાસ થવા લાગ્યો હતો.

ગામવાળા બધા ભેગા થઈને કુંવરબા ને વિંનતી કરી અને કોઈ સાધુ કે મહંત ને બોલાવી કોઈ વિધિ કરવાની અને આ આત્મા પાર કાબુ મેળવી લેવો જોઈએ નહિ તો ગામ માં કેટલા લોકો ના જીવ જશે એ કહેવું મુશ્કેલ છે.ગામવાળા એકદમ ડરી ગયેલા હતા.ગામ માં જે રીતે રહસ્યમયી ઘટનાઓ બની રહી છે.એની પાછળ કંઈક તો રહસ્યમયી બની રહ્યું છે.કુંવરબા વિચારો માં ખોવાયેલ હતા અને ગામ વાળાઓ એમને વિનંતી કરી રહ્યા હતા.કુંવર બા ને કેદ ખાન માં રહેલી મહિલા સાથે વાત કરવાનો અને આ રહસ્યમયી ઘટના જે બની રહી છે એ બધી વાત પર જો કોઈ પ્રકાશ પડી શકે તો એ કેદખાના માં રહેલી મહિલાજ છે.એટલે કુંવરબા એ પહેલા એ મહિલા સાથે વાત કરવાનું વિચાર્યું.એમને ગામ લોકો ને સાંત્વના આપી કે એ સિદ્ધયોગી બાપુ ને જાતે મળશે અને આખી ઘટના વિશે વાત કરશે અને સમસ્યા નું સમાધાન કરશે.

કુંવરબા એમની હવેલીના ગુપ્ત કેદખાના માં ગયા અને અંદર રહેલી મહિલાને બહાર બનેલી ઘટનાઓ વિશે વાત કરી.વાત સંભાળી અને પેલી મહિલા અટહાસ્ય કરવા લાગી એનું હાસ્ય કોઈ રાક્ષસી જેવું હતું એ કુંવર બા સામે ઘુરકિયાં કરીને બોલવા લાગી કે તમે જે કર્યું છે એનો બદલો મારો ત્રિકમ જરૂર લેશે.જીવતા એ જેટલો ખતરનાક હતો એના કરતા મરેલો એ દસ ઘણો વધારે ખતરનાક થઇ ગયો.એના માં હવે બદલ ની ભાવના છે. એ હવે બહુ જ જલદી બધા ને મારી અને પોતાના મંચ્છા પુરી કરશે.

કુંવરબા એની સામે જોઈ રહ્યા હતા કુંવરબા ને કઈ સમજાતું નહતું.એવામાં પેલી સ્ત્રી ને માનસિંહ ની યાદ આવી એટલે એ અચાનક રડવા લાગી અને કુંવરબા સામે જોઈને બોલવા લાગી કે તારા લીધે હું મારા પ્રેમ ને ના પામી શકે.અને એ મહિલા એ કુંવરબા પર હુમલો કર્યો એને બંને હાથ થી કુંવરબા નું ગાળું દબાવી દીધું.કુંવરબા એ વળતો પ્રહાર એના પેટ માં જોરથી લાત મારી ને કર્યો.કુંવરબા ની એક લાત પડતા પેલી સ્ત્રી સામે ની દીવાલ પર જઈને અથડાઈ.

કુંવરબા એ એને એકદમ નમ્રતા થી શાંત રહેવા માટે કીધું અને જે પણ બની રહ્યું છે એ ની પાછળ શુ રાઝ છે અને કેમ આવી ઘટનાઓ બની રહી છે એના વિશે વિસ્તૃત માં જાણવા માટે કીધું અને એના અને માનસિંહ ના સંબંધ અને એના વિશે માહિતી માંગી.પેલી સ્ત્રી એ ખુબ વિચાર કર્યો અને કુંવરબા સામે જોઈને કીધું કે અમે ભલે માનસિંહ સાથે કાપડ કર્યું હોય પણ એ કપટ ના ભાગ રૂપે જે પ્રેમ નું નાટક મેં માનસિંહ સાથે કરેલું એ શરૂઆત માં તો નાટક હતું પણ ધીમે ઘીમેં મને માનસિંહ જોડે પ્રેમ થવા લાગ્યો હતો.પણ ત્રિકમ મને ઘણી વાત ચેતવતો અને મારા અહીં આવવાના હેતુ અને અમારો ઈરાદો સમજાવતો.પણ હું માનો મન માનસિંહ ને ખુબ પ્રેમ કરવા માંડી હતી.

મેં ત્રિકમ ને પણ ઘણી વાર વાત કરી પણ એનો જે ઈરાદો હતો એમાં માનસિંહ નું મારવાનું નક્કી હતું એના હેતુ ની સિદ્ધિ માટે માનસિંહ ની બાલી જરૂરી હતી.પણ હું મારા પ્રેમ ની બાલી આપવા નહતી માંગતી એટલે મેં એ અમાસ ની રાતે માનસિંહ ને બચવા નો પ્લાન કરેલોજ હતો પણ અચાનક તમે આવી ગયા અને જે ઘટના બની અને હવે જે ઘટનાઓ બની રહી છે એ એ દિવસ નુજ પરિણામ છે.કુંવરબા એ પેલી સ્ત્રી ને એના અને ત્રિકમ વિશે જાણવા માટે કીધું.

પેલી સ્ત્રી એ કુંવરબા સામે જોઈને કીધું કે મને તમારા માં કે આ ગામવાળા પ્રત્યે કોઈ હમદર્દી નથી.પણ હા માનસિંહ ના લીધે હું મદદ કરીશ અને માનસિંહ ભલે મૃત્યુ પામ્યા હોય પણ અત્યારે એ આત્મા બની ગયા છે અને એમની આત્મા ને પણ ચેન નહિ પાડવા દેતો હોય ત્રિકમ એટલે હું માનસિંહ ને ખાતર મદદ કરીશ.

પેલી સ્ત્રી એ કુંવરબા સામે જોઈને કીધું કે મારુ નામ મંજુ છે અને પેલા અઘોરી નું નામ ત્રિકમ છે.અમે બંને પ્રેમી હતા.વારસો પહેલા ત્રિકમ એ મારા પાર એવોતો જાદુ કરેલો કે હું એના પ્રેમ માં ગાંડી થઇ ગઈ.મારા પિતા ગામ ના સરપંચ હતા હતા ત્રિકમ ગામ માં આવેલો ત્યારે એ વ્યવસ્થિત દેખાતો હતો અને માં અઘોરી જેવા કોઈ લક્ષણ નહતા પણ એને મને જયારે પહેલી વાર જોઈ અને મેં એને જયારે પહેલી વાર જોયો પછી મને એના જોયા વગર ચાલતું નહતું.

ધીમે ધીમે અમે બંને જણા ચોરી છુપાઈ ને મળવા લાગ્યા અને ધીમે ધીમે અમારા બંને વચ્ચે પ્રેમ એકદમ ગાઢ થતો ગયો.ગામ આખામાં અમે લોકો ચર્ચાનું વિષય બની ગયા હતા.એમાં મારા પિતાજી ને જયારે વાત થઇ ત્યારે એ માન્ય નહિ અને મને ઘર માં પુરી દીધી એ દિવસે એ મને લેવા માટે આવ્યો અને મને ઘરમાં થી ભગાડી ગયો.બહાર મારા પરિવાર વાળા બેહોશ પાળેલા હતા અને અમે ત્યાંથી ભાગી ગયા.

અમે લોકો બંને અલગ અલગ ગામ માં વસવાનું ચાલુ કર્યું ધીમે ધીમે મને એની સાથે રહેવાથી જાણ થઇ કે એ તાંત્રિક વિદ્યા જાણે છે.જયારે મેં એને પહેલી વાર સ્મશાન માં વિદ્યા કરતા જોયેલો ત્યારે હું ખુબ ડરી ગઈ હતી.એને મને વિશ્વાસ માં લીધી અને મારા પાર કોઈ જાદુ જેવું કર્યું કે મને એને બધી વાત સાચી લગતી હતી.

ત્રિકમ મેં મને વાત કરી કે એના પિતા અને એ બંને સાથે તાંત્રિક વિદ્યા કરતા હતા અને એ એના પિતા પાસેજ બધું શીખ્યો છે.અને આજે અમને શીખવેલી વિદ્યા થી એ પોતાના પિતાનો બદલો લેવા માંગે છે.

કુંવરબા બોલ્યા " બદલો!" "કેવો બદલો"

મંજુ બોલી હા બદલો એના પિતા ઇન્દ્રપ્રસ્થ ગામ ના સ્મશાન માં કોઈ તાંત્રિક વિધિ કરી રહ્યા હતા અને એમને ત્યાં એક બિલાડી અને બકરી બાલી માટે બાંધેલી હતી.માનસિંહ પોતાની આદત મુજબ રાત્રે જયારે ગામ માં ટહેલવા નીકળ્યા ત્યારે એમને સ્મશાન માં બનેલી ઘટના વિશે એમના કોઈ સેવકે જાણ કરી એટલે માનસિંહ સ્મશાન માં પહોંચ્યા અને એમને એ અઘોરી ને એ વિધિ કરતા અટકાવ્યા.પેલો અઘોરી મગજનો ફરેલો હતો એટલે એ એની વાત પાર અડગ હતો. બંને વચ્ચે ખુબ બોલાચાલી થઇ અને એ બંને માંથી કોઈ માનવ તૈયાર નહતું એવામાં માનસિંહ ગુસ્સા માં અને આવેશ માં એ અગોરી પાર તલવાર થી હુમલો કર્યો અને એને મારી નાખ્યો બીજા દિવસે ત્રિકમ ત્યાં આવાનોજ હતો એ જયારે આવ્યો ત્યારે એને પોતાના પિતાની લાસ મળી અને એ સહેમી ગયો.

ત્રિકમે પોતાના પિતાની લાસ સાથે એ ગામ માંથી વિદાય લીધી અને માનસિંહ અને ગામવાળા જોડે બદલો લેવાના પ્રણ લીધા અને માનસિંહ ને ફસાવા માટે મને ફસાવી.અને આ આખો કારસો ઘટી કાઢ્યો માનસિંહ એ ત્રિકામે જોયેલો નહતો અને ત્રિકમ લોકો સામે બઉ નહતો આવતો એ દ્વિ મુખી વ્યક્તિત્વ ધરાવતો હતો અને એની તાંત્રિક વિદ્યા એના પિતા કરતા વધારે અસર કારક અને ખતરનાક હતી.

ત્રિકમે જયારે મને પહેલી વાર જોયી ત્યારેજ આખું કાવતરું ઘટી કાઢ્યું હતું.એની યોજના હતી કે હું માનસિંહ ને ફસાવું અને એની પાસે લાવું અને એ માનસિંહ પર તાંત્રિક વિદ્યા કરે અને એના પછી માનસિંહ ત્રિકમ કે એમ કરશે અને એ પોતાનો બદલો અને બધી મિલકત પચાવી પાડશે.

અમે લોકો ઇન્દ્રપ્રસ્થ ગામ માં આવ્યા અને માનસિંહ પાસે ગામ માં સરણ લેવા માટે એની હવેલી પર ગયા.માનસિંહ ના દરબાર માં જઈને મેં અને એક પહેલા થી બનાવેલી કાઢેલી પૂરની અને બેસહાય ની વાત કરી.માનસિંહ એ જયારે મને જોઈ ત્યારે એ મને જોતો જ રહી ગયો.માનસિંહ મારી સામે એકધારું જોઈ રહ્યો હતો.કદાચ એ ત્રિકમ દ્વારા કરવામાં આવેલી કોઈ વિદ્યા હતી.માનસિંહે અમને નદી કિનારે આવેલી હવેલી માં જગ્યા આપી.અમે લોકો ત્યાં રહેવા માટે ચાલ્યા ગયા.ત્રિકમ એ એ દિવસે સાંજે ત્યાં કોઈ વિદ્યા કરી.

બીજા દિવસે સવારે મને નદી માં નાહવા ની ઈચ્છા થઇ એટલે હું નદી માં નાહવા માટે ગઈ. અને મારા કપડાં મેં કિનારે પથ્થર પર મુક્યા. એવા માં માનસિંહ ઘોડા પાર ત્યાં આવ્યા અને અંદર આવતાજ એમની નજર માંરા કિનારા પાર પડેલા કપડાં પર ગઈ અને એ સીધા નદી પર આવ્યા.હું માત્ર બે કપડાં માં હતી એક કપડું મારા છાતી ના ભાગ અને અને એક કપડું મારા નીચેના ભાગ ની ઢાંકી રહ્યું હતું.કિનારા પાર આવીને માનસિંહ પણ ટગર ટગર તાકી રહ્યા હતા.મને એમના આવી રીતે જોવા થી શરમ આવી રહી હતી.

મેં માનસિંહ ને જવા માટે કીધું પણ માનસિંહ ના માન્ય મેં એમને ઉંધા ડરી જવા માટે કીધું એટલે એ માની ગયા અને ઊંધા ફરી ગયા.હું જયારે પાણી માં હતી ત્યારે કમર થી નીચેનો ભાગ તો પાણી માં હતો.એટલે હું ધીમે ધીમે બહાર આવી માનસિંહ ને લાગ્યું કે હું બહાર આવી ગઈ છું એટલે એ મારી તરફ ફર્યા અને એકદમ મંત્રમુગ્ધ થઇ ગયા.એ મારા દેહ ને એકદમ ઘુરી ઘુરી ને જોઈ રહ્યા હતા.

દેખાવ માં હું એકદમ ગોરી અને પતલી કમર અને મારા વૃક્ષસ્થળ મારા આખા શરીર ની શોભા વધારતા હતા.મેં લાલ કલરના કપડાં થી મારા વ્રક્ષસ્થળ ને ઢાંકેલા હતા.કપડું પલળી ગયું હતું એટલે એ કપડાંની આરપાર દેખાઈ રહ્યું હતું.મારા વૃક્ષસ્થળ બહાર નીકળું નીકળું કરી રહ્યા હતા.મારા વાળ ભીના હતા અને એમાં થી પાણી ની નાની નાની બૂંદો પડી રહી હતી.આખર શરીર પર નાની નાની પાણી ના બિદું હતા.

મેં નીચે પણ લાલ કપડાં થી મારુ બદન ઢાંકેલું હતું.મારા ગોરા પગ તડકામાં ચમકી રહ્યા હતા.મારી પાતળી કમર અને ગોરા ચમકતા દેહે માનસિંહ પાર જાદુ કરી નાખેલો હતો.મારુ ભીંજાયેલું શરીર અને માનસિંહ જે રીતે મને જોતો હતો હું પણ રોમાંચિત થઇ ગઈ હતી.માનસિંહ મારી પાસે આવ્યો અને મને બહુ પાસ માં લઇ લીધી.એના હાથો ના સ્પર્સ એ મને એકદમ રોમાંચિત કરી દીધી.મારા શરીર ના રુંવાટા ઉભા થઇ ગયા હતા.અને હું એકદમ રોમાંચિત થઇ થઇ ગઈ હતી.

માનસિંહ એ અચાનક મને એની બાહોમાં લીધી હતી એટલે શરૂમાં તો મને કઈ ખબર ના પડી પછી હું થોડી સ્વસ્થ થઇ અને હું અને માનસિંહ એક બીજા ની આંખો માં ખોવાયેલા હતા.એવામાં અચાનક માનસિંહે મારા હોઠ પાર તસતસતું ચુંબન કર્યું.મને માનસિંહ ના હૃદય ના ધબકારા સંભળાઈ રહ્યા હતા અને મારુ હૃદય પણ એકદમ જોર જોર થી ધબકી રહ્યું હતું.માનસિંહે ફરીથી મારા હોઠ પર ચુંબન કર્યું અને એક હાથ મારા નિતંબ પર ફેરવી અને નિતંબ દબાવ્યા.અમારા બંને ના શરીર એકદમ ગરમ થઇ ગયા હતા.

માનસિંહે મને લાબું ચુંબન કર્યું અને એના હતો માં ઉઠાવી લીધી અને મને મહેલ માં લઇ ગયો એ દિવસે ત્રિકમ બહાર હતો.મને એ શયનખંડ માં લઇ ગયો અને મારા શરીર પર રહેલા નામ માત્ર કપડાં ને કાઢી દીધા હવે હું એકદમ નગ્ન અવસ્થામાં માનસિંહ ની સામે ઉભી હતી.માનસિંહ મને જોઈને એક ડેમ વિચલિત થઇ ગયો હતો અને એની આંખો માં રહેલી કામુકતા દેખાઈ રહી હતી.માનસિંહ અને મેં એ દિવસે તમામ હદો પર કરી નાખી હતી.એ દિવસે હું અને માનસિંહ સાંજ સુધી શયનખંડ માં રહ્યા.

સાંજે માનસિંહ ગયા અને ત્રિકમ ઘરે આવ્યો ત્યારે મેં માનસિંહ સાથે બનેલી વાત કરી એ એકદમ ખુશ થઇ ગયો એની વિદ્યા અનુસાર જો મારુ અને માનસિંહ નું શારીરિક મિલાન થાય તો એ મારા અને એના વસ માં આખી જિંદગી રહે.ત્રિકમ ખુશ હતો અને એ રાતે એને એની વિધિ માં બિલાડા ની બાલી આપી અને કોઈ વિધિ કરી અને મારી સામે જોઈને કીધું કે આજથી માનસિંહ આપડો ગુલામ છે.એ આપડા કહ્યા મુજબ કરશે.

બીજા દિવસે સાંજે માનસિંહ ફરી હવેલી પર આવ્યો હું ત્રિકમ અને માનસિંહ બેઠા હતા.એવા માં માનસિંહ મારી સામે વારંવાર જોઈ રહ્યો હતો.ત્રિકમ ને હવે વિશ્વાસ થઇ ગયો હતો કે માનસિંહ પર વાસિનીકરણ થઇ ગયું છે.એને એ દિવસ માનસિંહ ને એના વસ માં કરી લીધો અને એ કોઈ વિધિ કરવા લાગ્યો જેમાં એને કુંવારી કન્યાનો ની બાલી ની જરૂર હતી.એ અમર અને હંમેશા જુવાન રહેવા માંગતો હતો.એટલે એની વિધિ માં કુંવારીકા ની બાલીઓ આપવાની હતી.એની વિધિ પંદર દિવસ સીધી એટલે અમાસ ના દિવસે પતવાની હતી અને દરરોજ એક કુંવારીકા ની બલી આપવાની હતી.

ગામ માંથી રોજ એક છોકરી લેવાનું કામ માનસિંહ એકદમ શાંતિ થી કરી શકે.માનસિંહ નું ગામ પર રાજ હતું અને એના માટે આ કામ એકદમ આસાન હતું એટલે માનસિંહ ની પસંદ કરવા માં આવી હતી.અને માનસિંહ આવું કામ કરે એટલે ગામ વાળા પણ એને ધુત્કારવા મંડે અને એનો બદલો પણ આસાની થી પૂરો થઇ જાય.એ દિવસે ત્રિકામે પોતાની વિધિ ચાલુ કરી અને એને માનસિંહ ને હુકમ કર્યો કે ગામ માંથી એક કુંવારીકા લઈને આવ.માનસિંહ આદેશ સાંભળતાજ ભણાવેલા પોપટ ની માફક નીકળી પડ્યો.

અને ગામમાંથી એક કુંવારીકા એ ઉઠાવની ને લાવ્યો અને એ દિવસે ત્રિકામે એની બાલી આપી દીધી અને ગામ વાળા એ કુંવારીકા ને લઈને જતા ગામ વાળા જોઈ ગયા હતા અને બીજા દિવસે એ કુંવારીકા ની નગ્ન અવસ્થામાં લાશ મળી.કુંવરબા એ મંજુ ને પૂછ્યું કે કેમ કુંવારિકાઓ ને નગ્ન કરતો હતો. એમની જોડે એ શું કરતો હતો?

મંજુ એ કીધું ના એ કુંવારિકાઓ સાથે શારીરિક નહતો થતો એ કપડાં એટલે ફાડી નાખતો કે એ કુંવારીકા ને પવિત્ર કરી શકે અને કોઈ અશુદ્ધ કુંવારીકા ની બલી એને વિધિ સફળ ના કરાવે એટલે એ આવું કરતો.એટલેજ દરેક કુંવારીકા જે એના દ્વારા બલી ચડાવેલી એ બધી નગ્ન અવસ્થા માં મૃત મળતી હતી.