Aliens v s God - 1 in Gujarati Moral Stories by Abhijit A Kher books and stories PDF | Aliens v s God

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

Aliens v s God

Book is dedicated to our beloved

Prime Minister Shree Narendra Modi for Spreading Hindu Sanskrit Phrase in Modern World

Vasudhaiva Kutumbakam

“World is a Family”

***

“Aliens v/s God”

(The Power Game)

(Part-01)

About the Book

“Language of the Book is Gujarati & its Science Fiction Short Story about the Power game between Aliens & God in which how Earth Mans playing the vital Role, & it’s interesting work by them”

***

જેટ્લુ અંતર પૃથ્વી થી પ્લુટો ગ્રહ નું છે તેટલુંજ અંતર આ અલીએઅન ગ્રહ નું છે. નામ છે “દુએત્રોન”.

પુર્થ્વીના માનવજાતી કરતા પણ બહુજ ઉન્નત જીવન જીવે છે.આ ગ્રહ ના માનવી ને “દુએત્રોનેર્સ” કહેવા માં આવે છે.ગ્રહ ની વિશાળતા પૃથ્વી ની વિશાળતા કરતા અડધી છે. ૭૦% ભૂ ભાગ છે અને ૩૦ % વાયુંમય તળાવ છે. પાણી નથી પણ પાણી વગર પણ જીવન ચાલે છે. તે આજ ના વિજ્ઞાન માટે ચુનોતી સમાન છે, કારણકે પૃથ્વી નું વિજ્ઞાન તેને આધાર બનાવી ને ચાલે છે.

દુએત્રોનેર્સ નું અસ્તિત્વ એ વૈજ્ઞાનિક કોઈડા સમાન બની જાય છે જો પાણી વગર પુર્થ્વીના માનવી દ્વારા તેની કલ્પના કરવામાં આવે. એક ને એક બે થઈ શકે, એ આપના ગણિત પ્રમાણે બની શકે, પણ ઈશ્વર નિર્મિત બ્રમ્હાંડ માં નિયમ કદાચ અહિયાં સાચો પડતો નથી જેનું ઉદાહરણ “દુએત્રોન” ગ્રહ છે.અને તેના વાસીઓં છે.

ખેર, આપણે વિજ્ઞાનને એક ફોટો ફ્રમે માં બંધ કરી ને જાયો, “પરખો અને પ્રયોગો” ઉપર પ્રયોગ કરી ને સિધાંત બનાવી દઈએ છે.

આપણો, આ દ્રષ્ટીકોણ બદલવા ભૂતકાળ માં ના પૃથ્વી પરના જીવન ને અને દુએત્રોન ગ્રહ ના વાસીઓ ના જીવન નો અભ્યાસ કરવા પડે જે સમગ્ર બ્રમ્હાંડ ને સમજવામાં એક આધારબની શકે છે.

જવાદો, આપણે માત્ર દુએત્રોન ગ્રહ વિશે જ વાત કરીશું .

દુએત્રોન ગ્રહ પર એકજ વ્યવસ્થા ચાલે છે, જેને “દ્રોન્નીશ વ્યવસ્થા” કહેવામાં આવે છે. તેના વડાને “અક્ટૂમાં” કહેવા માં આવે છે. દ્રોન્નીશ વ્યવસ્થા માં દરેક ને પોતાને લાગતુંવળતું કામ જોવાનું હોયે છે. અને તેના કાયદા નું પાલન કરવાનું હોય છે.

દુએત્રોનેર્સ નું આયુષ્ય ૧૦૦૦ વર્ષનું હોય છે, જે તેમને પોતાની ટેકનોલોજી થી પ્રાપ્ત કરેલ છે પૃથ્વીની સાપેક્ષમાં તેઓ ૧૦૦૦ વર્ષ આગળ ગણી શકાય.

હાલ અક્ટૂમાં ની મીટીંગચાલી રહી છે, અક્ટૂમાં પોતાના વહીવટકર્તાઓની મીટીંગલય રહ્યા છે.

અને તેમના કામની વહેચની કરી રહ્યા છે.તેને ત્રણ વિભાગ પાડેલા છે.જેમાં દરેક વિભગ ને બે દુએત્રોનેર્સ વડે ચલાવવામાં આવે છે.જેમાનો નીચેનો વિભાગ શાકતૂન (પુરૂષ) અને શાકતુયન (સ્ત્રી) ને જોવાનો છે આ વિભાગ ને “પૃથ્વીની દરેક ગતિવિધિનું મોનીટરીંગ અને રીપોર્ટીંગ કરવાનું કહેવા માં આવે છે.ખાસ કરીને Science & Technology માટે.જેના માટે પોતાના સાથી મિત્રો ને વિવિધ દેશોમાં તેમની નિમણુંક કરે છે.તેઓને તેમના data collection કરીને તેમના વડાને આપવાના હોય છે.

બીજા વિભાગ ને “સત્ય શોધક (Fact Finding) તરીકે ઈશ્વરની શોધ કરવાનું, તેમના અસ્તિત્વની અસર પૃથ્વીપર પરના માનવજાતિ પર, અહિ એકવાત નું ધ્યાન રાખવામાં આવેકે દુએત્રોનેર્સ ઈશ્વરને એક શક્તિશાળી વ્યક્તિ સમજે છે, જેનું કારણ માનવજાતિ દ્વારા તેમની પૂજા, તે થીજ તેઓ એ દરેક ધર્મમાં તેમના તથાકથિત સાથીયો ની નિમણુંક કરેલ છે, તેવો ને દરેક ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરવાનો અને તેનો પ્રચાર કરવાનો હોય છે.જેથી કરીને અંતિમ સત્યસુધી પહોચી શકાય. જેના વડા છે જેનોમ (પુરૂષ) અને જેનોમી (સ્ત્રી) છે.

ત્રીજો વિભાગ ને “પૃથ્વીની પ્રાકૃતિક સંપતિ અને તેના પર પૃથ્વી ના જલવાયુની અસર, વધારેમાં તેની ઉપોગીતા દુએત્રોન ગ્રહ માટે શું છે, જેના વડા છે આફ્તુંયન (પુરૂષ) અને આફ્તીન (સ્ત્રી) છે, જેવો પોતાની લેબ માં તેનું વિષ્લેશણ કરતા હોઇ છે. અને તેના કારણો અને તેની ભવિષ્ય પર ની અસરો જોવાનું કામ કરે છે.આ લેબ એ સમુદ્રના પેટાળ માં આવેલી છે, જે હાલ ના બર્મુડા Triangle તરીકે જાણીતી છે.જેમાં પણ ઘણા લોકો કામ કરે છે.

ઉપરની ત્રણેય જોડિયો એ અક્ટૂમાં ના કાયદા નું પાલન કરવાનું હોય છે.

અક્ટૂમાં ના નિયમ નીચે મુજબ છે.

૧). પૃથ્વીવાસી ઓની કોઈપણ સંપતિને જેમકે સજીવ કે નિર્જીવ ને તેમના થકીકોઈ નુકસાન તવું જોઈએ નહિ.

૨). પૃથ્વીવાસીના કોઈપણ કાયદા અને કાનુન માં હસ્તક્ષેપ ન કરવો.

૩). પોતાની ગુપ્તતા પૃથ્વીવાસીઓ ના વૈજ્ઞાનિકોને કે સામાન્ય માનવી ના ધ્યાન પર ન આવવી જોઈએ.

૪). પોતાની વૈજ્ઞાનિક શક્તિનોદુરુપયોગ ન કરવો.

ઉપરના કોઈ પણ નિયમ માં જો કોઈ ભૂલ થઇ તો આ ત્રણ જોડીએ તેને સુધારીને માનવજાતિ ના માનસ પટલ પર થી તેને દુર કરવી.

અક્ટૂમાં પૃથ્વીથી પાછા ફરેલ આ ત્રણે જોડી ને તેમના Presentation માટે ધન્યવાદ કરે છે . તે દરેક ના કામ થી ઘણો ખુશ છે. પણ પોતાની એક નારાજગી તેના ચહેરા પર દેખાઈ આવે છે. જે તેઓને વ્યકત પણ કરે છે.

અક્ટૂમાં “પૃથ્વીની અંદર એવુ તો શું છે. જે આપને મેળવી કે જાણી શક્યા નથી, એ શું છે જે ચેતન્યે છે અને આપની સમાજ ને બહાર છે. જયારે મન થાય ત્યારે આપને પૃથ્વીને ગુલામ બનાવી શકીએ, આપણે પૃથ્વી પરના વિશ્વયુદ્ધનો, નરસંહાર, કેટ કેટલાક પ્રલય, જોયા છતાંઆજે પણ પૃથ્વીની ચૈતન્યતા સમાપ્ત થઇ શકી નથી.”

આફ્તુંયન અક્ટૂમાંને વચ્ચે રોકતા “માફ કરજો, શ્રીમાન અક્ટૂમાં, હવે આપણે પોતાને શક્તિઓ થકી પૃથ્વી પર પોતાનો અંકુશ મેળવી લેવો જોઇએ, કારણકે પૃથ્વીવાસીઓ પાસે આપણી ટેકનોલોજી નો તોડ નથી અને મારા હિસાબે તેઓ આપણાંથી ૫૦૦૦ વર્ષ પાછાળ છે.”

શાકતૂન “ઓહ, હા, હું આફ્તુંયન ની વાત સાથે સંમત છુ.”

અક્ટૂમાં બે ની સામે વિચારમય ચહેરા સાથે જોઈ રહ્યા છે. તેવામાં તેમની નજર જેનોમ, જેનોમી ના અસમંજસ ચેહરા પર પડે છે.

અક્ટૂમાં “જેનોમ, જેનોમી મને લાગે છે કે તમારે કશુંક કહેવુ છે. શુ વાત છે ?.”

જેનોમ અક્ટૂમાંને “પૃથ્વી જીતવી એ અશક્ય છે, જો આપણે તે ભૂલ કરીશું તો અંતે આપણો જ કદાચ વિનાશ થશે.”

મીટીંગ હોલ માં એકદમ થી શાંતિ છવાય જાય છે, બધા લોકો જેનોમ તરફ તેના કારણ ના જવાબની રાહ જોવે છે.

પણ જવાબ જેનોમી આપે છે.

જેનોમી “પૃથ્વી અને દુએત્રોન કે પછી સમસ્ત દુનિયા પર એકજ શક્તિ કામ કરે છે. જે સમસ્ત જીવોનું સંચાલન કરે છે. તે મારું અને તમારું પણ સંચાલન કરે છે”

અક્ટૂમાં પોતાના કરતા શક્તિશાળીની વાત સાંભળતાજ “કોણ છે તે શક્તિ?”

જેનોમી “ હું નથી જાણતી, માફ કરજો અક્ટૂમાં”

અક્ટૂમાં તો પછી તું કેમ અને કઈ રીતે મારી સામે શક્તિશાળી સાબિત કરવા માગે છે”

જેનોમ જેનોમી ને રોકતા.

જેનોમ અક્ટૂમાંને “આપ મહાશય તમારી ચિંતાનો જવાબ પણ તે જ છે. જે તમે નથી જાણીશક્યા, જે પૃથ્વી પર નું ચેતન્ય છે.”

અક્ટૂમાં જેનોમ ને “જરા વિસ્તાર થી કહે”

જેનોમ અક્ટૂમાંને “મહાશય, હું તમને એક દાખલો આપું, આપણેકોઈપણ જીવનું સર્જન આપણી લેબ માં કરી શકીએ છીએ. જે આપણે છેલ્લા ૧૫૦૦ વર્ષ થી જાણીએ છીએ. જે અનાયેસે પૃથ્વી પર ભુલાય ગઈ છે કે તેનો નાશ થયો છે. જેના પર હાલ પૃથ્વી પર સંશોધન ચાલુ છે. આજ થી ૫૦૦૦ વર્ષ પહેલા મહાભારત માં તેનો ઉલ્લેખ કરવા માં આવ્યો છે. આપણે પૃથ્વી ને છેલ્લા ૧૫૦ વર્ષ થી સંપર્ક માં આવ્યા છીએ.”

જેનોમ એટલુજ નહિ મહાશય, મહાભારત માં ૧૪ બ્રમ્હાંડ ની વાત કરવા માં આવી છે, હાલ આપણે બીજા બ્રમ્હાંડ સુધી પોહચવા પ્રયત્ન કરી રહીયા છીએ. મહાભારત એક શાસ્ત્ર છે જે કદાચ પૃથ્વીવાસીઓ દ્વારા એક મહાકાવ્ય કે મહાગ્રંથ સિવાય કશું નથી. તેવો પોતાની મહાન સંસ્કૃતિ ને ભુલાવીને મહા વિનાસકારી સંશોધન ને આધુનિક વિજ્ઞાન સમજે છે. પણ તેના મૂળ માં જતા નથી. જોકે તેમા તેવો હવે જાગૃત બન્યા છે.”

અક્ટૂમાં જેનોમ અને જેનોમી ને “તો પછી એ શક્તિને જાણવી અને મેળવી પડે. જે દુએત્રોનવાસી ઓને સારા ભવિષ્ય તરફ લઈ જશે.”

અક્ટૂમાં જેનોમ અને જેનોમી ને “વારુ, મારા તરફતી તમને વધારે સમય તમારા સંશોધન માટે ફાળવું છુ. જેમ બને તેમ આ અભિયાન ને પૂરું કરીને પાછા આવજો.”

આ ત્રણે જોડી અક્ટૂમાંની રજા લઈને પોતાના યાન માં બસી ને પૃથ્વી તરફ રવાના થાય છે. પૃથ્વીના વાતાવરણ માં પ્રવેશતાની સાથેજ તેઓ પોતાની રેડીયેસન સિસ્ટમ દ્વારા પોતાના યાન ને પૃથ્વીના રડાર થી બચાવવા ચાલુ કરી દે છે. જેથી કરી ને પૃથ્વીવાસીઓને માત્ર કોઈ ઉલ્કા પૃથ્વી પર પડી હોય તેમ ભાસ થાય. તેઓં ગુજરાતના કચ્છ ના રણ માં ઉતરાણ કરે છે. વિજ્ઞાનીકો તે જગ્યા પર તાબડતોડ એ સ્થળ પર જઇ પહોચે છે.

પણ વિજ્ઞાનીકો ને એક મોટા ઉલ્કા સિવાય બીજુ ક્યમળતું નથી. આ બધા વૈજ્ઞાનિકો માં એક છે સ્ટીફન જે એક વૈજ્ઞાનિક અને મોસાદનો જાસૂસ પણ છે. જે ઇજરાયલ દ્વારા ભારત માં થતી નવી તકનીક અને ભૂગર્ભ સંસોધન પર વોચ રાખવાનું કહેવામાં આવે છે.

સ્ટીફન ને ઊંડે સુધી ખાતરી છે કે જે ઉલ્કા ગુજરાત ના રણમાં પડી છે તે કોય સામાન્ય ઉલ્કા નથી, પણ તેની જોડી કઈક તો ખાસ વસ્તુ જોડાયેલ છે. તેથીજ તે ભારત સરકાર ની મંજૂરી લયને તે ઉલ્કા નું સેમ્પલ એક સંસોધન ના ભાગ રૂપે સાથે લય જાયે છે.

સ્ટીફન ના અભ્યાસ માં જાણવા મળે છેકે ઉલ્કામાં હજુ પણ રેડીયેસનની અસર છે, તેમાં અમુક પ્રકાર ના બેક્ટેરિયા અતિ થી અતિ સુક્ષ્મ અવસ્થામાં જોવા મળે છે જે આમ માનવી ના શરીર પર જોવ મળતા હોય છે. રેડીયો એક્ટીવ પદ્ધતિ થી જાણવા મળું કે તે ઉલ્કા ને નિર્મિતથયાને ફક્ત એકજ દિવસ થયો છે. જેથી તેને એકજ વાત સંપાદિત થાય છે કે કોઈ અલીએઅન આ પૃથ્વી પર આગમન કરી ચુકયું છે.

આ વાત ને સાબીત કરવા તે દુનિયાભરના વૈજ્ઞાનિકો ને આમંત્રીત કરે છે. બીજાજ દિવસે સમગ્ર વિશ્વમાં તે વાતે લોકોની ઊંઘ ઉડાડી દે છે કે પોતે આ દુનિયા માં એકલા નથી પણ બીજા ગ્રહવાશીઓં પણ આપણીં પૃથ્વી પર આપણો સંપર્ક કરી રહ્યા છે. જે પાણી વગર પણ જીવન જીવી શકે છે. લોકો તેમની વાતો અને સંશોધનની મજાક બનાવે છે જેમાં મોટાભાગે દુએત્રોન ના એજન્ટ હોય છે. દુએત્રોનેર્સ ચાલાકી પૂર્વક તેમના સંશોધને ખોટું સાબિત કરી દે છે દુનિયા સામે.

પણ સ્ટીફન બહુજ ચતુરાઈ પૂર્વક એક ઉલ્કાના બે સેમ્પલ માંથી એક ને વિશેષ પાત્રમાં કવર કરીને રાખી દે છે. જયારે બીજાને સાબિતી માટે. જેથી કરીને તેમના પહેલા વાળા સબુત અને સંશોધન ને કોઇ છેડછાડ થાય નહી. તેમને ખબર પડી ગય હતીકે તેમ ને ખોટા સાબિત કરવા એ કોય સામાન્ય વ્યક્તિ નું કામ નથી.

સ્ટીફન ને તેમના આ કારનામ માટે તેમની સરકારમાંથી નિષ્કાસિત કરવામાં આવે છે કારણ કે તેમના કારણે જ તેમના દેશ નું અપમાન સહન કરવાનું થયું. લોકો તેમના અને તેમના દેશ વિશે મજાકિયા કાર્ટુન Social Media અને સમાચાર પત્રો માં ફરતા થવા લાગી ગયા.

પણ સ્ટીફન સમજતા હતા કે આ કાર્ય માટે તેમને એકલાયેજ આગળવધવું પડશે. પોતાના જાસુસી કામ ના અનુભવ દ્વારા તેમને શંકા છેકે કોઈ અદ્રશ્ય શક્તિ તેમની ઉપર નજર રાખી ને તેમનું કામ બગાડીસકે છે તેથી તેમને થાળંતર કરીને ન્યુઝિલેડ માં પોતાની પિઝ્ઝા હર્ટ ખોલીને પોતાની જિંદગીની શરૂઆત કરછે.

પિઝ્ઝા હર્ટ ના બહાને તેવો તેમના જુના મિત્રો ને કે જેવા નિવૃત જીવન વિતાવે છે અને કોઈ એજન્સી માં કામ કરતા હોય , જેમાં તેઓને પોતાના કામ થી કે તેમના બોસ દ્વારા અન્યાય થયો હોય તેવા વ્યકિતી ઓ ને ગુપ્ત રીતે સંપર્ક કરે છે.

આ રીતે સ્ટીફન પોતાની “અક્સ” ટીમ બનાવે છે . તેનો મતલબ અને અજેન્ડા એકજ છે ”દુનિયાને પોતાના કોઈપણ કાર્યને દુનિયા સમક્ષ પોતેજ ખોટું સાબિત કરવું અને પોતાના ઉદેશ્ય ને પ્રાપ્ત કરવું.”

“અક્સ” ટીમ ના જંકશનમાં સ્ટીફન છે અને તેના ચાર સભ્યો છે. જે નીચે મુજબ છે.

અમેરિકા થી અબ્રાહમ, ભૂતપૂર્વ સી.આઈ.એ. એજન્ટ અને ડેલ્ટા ફોર્ર્સ નો કમાન્ડર, જેનો કોર્ટ માર્શલ કરવામાં આવ્યો હોય છે. તેના પર આરોપ હતોકે તેને ચાર પોતાનાજ અમેરિકન સૈનિકો ને ગોળી મારી દીધી હતી. કારણકે તે એક મુસ્લિમ હોવાને નાતે તેને એક ટેરરીસ્ટ ઓપેરશન માં પોતાની ધાર્મિક ભાવના ધરાવતા લોકોની જગ્યાએ તેમની હત્યા કરી દીધી. અબ્રાહમ પોતાની નિર્દોષતા સાબિત ન કરી શક્યો હતો જેથી તેને પાછલા ટ્રક રેકોર્ટ ને ધ્યાનમાં રાખીને ૧૦ વર્ષ ની જેલની સજા થાય છે. અબ્રાહમ ને પોતાના ઉપર લાગેલા દાગને દુર કરવા માટે એકજ રસ્તો દેખાતો હતો જે હતી “અક્સ” ટીમમાં.

રશિયા થી ઓનાશ જે ભૂતપૂર્વ અવકાશયાત્રી અને અવકાશ વૈજ્ઞાનિક હતો. તેપણ ૧૫ વર્ષ ની જેલમાંથી મુક્ત થઈને અક્સ ટીમ માં જોડાયે છે. તેની ઉપર આરોપ છેકે તેને પોતાની ટેકનોલોજી વેચી છે. જે રશિયનોમાટે અવકાશ માટે નવા સંશોધન માં ઉપયોગી સાબિત થતા. તેને ખુબજ માનસિક ત્રાસ આપવામાં આવે છે પણ પોતાની નિર્દોષતા સાબિત કરી સકતો નહોતો. જે પોતાની શિક્ષીકા પત્ની સાથે ન્યુઝિલેડમાં સ્થાયી થઇ જાય છે. જયારે સ્ટીફન તેનો સંપર્ક કરે છે તો તે સમજે છે કે આના થકીજ તે સત્યે બહાર લાવી શકે છે.

ભારત થી લુબના અહેમદ જે ની ઉંમર ૨૧ વર્ષની છે અને એક શોફ્ટવેર એન્જીનીયર છે જે ભારત ની ટેકનો શહેર બેન્ગલુર માંથી એક સામાન્ય પરિવાર માંથી આવે છે. મિ. અક્સ તેને પોતાના કેમ્પસ ઈન્ટરવ્યુ માંથી સિલેક્ટ કરી ન્યુઝિલેડમાંટે જોબ ની ઓફર કરે છે. મિ. અક્સ જયારે ભારત માં કામ કરતા હતા ત્યાર થી તેના કામ વિશે જાણકારી હતી કે લુબના એક “સુપર મેથેમેટિકલ કેલ્ક્યુલેશન પ્રોગ્રામ” ઉપર કામ કરી રહી છે.

અને છેલ્લે તેમની ટીમ માં છે, પાકિસ્તાન થી અશફાક ગની નિવૃત ડી.જી. આઈ .અસ.આઈ. જેને મધ્ય અશિયા ના એક્સ્પટ કહેવામ આવે છે. જેને સોવિયત, ઈરાક, ઈરાન, અફઘાનીસ્તાન વગેરે ની રાજનીતિ ના જાણકાર માનવા માં આવે છે. નેવના દાયકામાં તેમને અમેરિકા ને એક મજબુત આધાર તરીકે મધ્ય અશિયામાં સ્થાપિત કરવા મહત્વ પૂર્ણ ભાગ ભજવ્યો હતો. પોતે એક પાક સાફ વ્યક્તિ હોવાથી પાકિસ્તાની રાજકારણના ભોગ બનેલા, જેવો માનતા કે ધર્મ ને એક હથિયારતરીકે વધારે પડતો ઉપયોગ એ પણ રાજકારણમાટે ના કરવો જોઈએ. તેવો આવનારી પેઠીને ગેરમાર્ગે દોરવનાર તત્વોની વિરોધ માં હાતા. જે તેમના વહેલી નિવૃત્તિ નું કારણ બની ગઇ.

મિ.એક્સ તેમના જુના મિત્ર હતા તેથી તેમને પણ એક ગુપ્ત પત્ર દ્વારા ન્યુઝિલેડ ફરવાના બહાને બોલાવવામાં આવે છે.અને તેમની ટીમ માં જોડાય જાય છે.

મિ. અક્સ બધા સાથે પોતાના પિઝ્ઝા હર્ટના ગુપ્ત રૂમ માં બ્રીફ કરી રહ્યા છે.

મિ. અક્સ “આપણે બધા એક વિનાસકારી પ્રલય કે પોતાના વિનાશ ના કારણ બની શકીએ છીયે. પૃથ્વીવાસીઓ એક અઘોષિત ભાર્મિત કરનારું યુદ્ધ જેના સુકાની ખુદ પૃથ્વીવાસીઓ નથી. જલવાયુ પરીવર્ત એ માનવનિર્મિત એ ચોક્કસ આપણીદેન છે, પણ કદાચ ના પણ હોય. ટુંકમાં, જેમ એક કમ્પ્યુટર ના પ્રોગ્રામ માં જે રીતે ડેટા નાખીએ તેમ તે પ્રોગ્રામ કામ કરે છે. અને પ્રોગ્રામર તેમાં તેના કામ મુજબ ફેરફાર કરી શકે છે. તેવીજ રીતે આપણે પણ એક ડેટા તરીકેનું કામ તો નથી કર્તાને?. જેનો પ્રોગ્રામર કોય બીજોજ હોય સકે છે.?.

બધા મિ.અક્સ ને ધ્યાન થી સામભળી રહ્યાતા. તેમને બોલવાનું બંધ કરતા બધા એકસાથે “કોણ છે તે પ્રોગ્રામર?.”

મિ.અક્સ “તે કોય વ્યક્તિ કે સુપર વ્યક્તિ કે.... પછી...?

“કે પછી શું?” બધા એક સાથે.

મિ. અક્સ “અલીયન, જેવો પૃથ્વી પર આવી ચૂકયા છે.”

ફરીથી બધા એકબીજાનું મો તાકતા ને ઉસુકતા સાથે “શું અલિયન પૃથ્વી પર છે ક્યાં છે? તેમના માં ઉસુકતાનો વધારો થતો જોવા મળે છે અને મિ. અક્સ ને થોડું વિસ્તાર થી સમજવા કહે છે”

મિ. અક્સ “અલીયન ને પૃથ્વીવાસીઓનો કન્ટ્રોલ લય લીધો છે તેવો સાચા અર્થ માં ડાયરેક્ટર છે અને આપણે એક્ટર...!.તેવો દરેક જગ્યાએ હાજર છે તેવો મારો પોતાનો મત છે. જો હું સાચો હોવ તો કદાચ આપણી પાસે બહુ ઓછો સમય છે આ પૃથ્વી ને બચાવવા માટે. તેવોને ઓળખી સકતા નથી, જાણી સકતા નથી તેથી મેં તમારા બધાની મદદ લીધી છે જેવો આ કામ કરી સકે છે. જેના માટે મેં “અક્સ” ટીમ બનાવી છે. આપણે કોય પણ સરકારી કે ગેરસરકારી તત્વો ની મદદ લેવાની નથી જેનાથી ટીમ વર્કને નુકસાન થઇ સકે છે.”

મિ. અક્સ “ મારા અનુભવ પ્રમાણે અબ્રાહમ અને ઓનાશ તેના ઉદાહરણ છે.જે એલીયન ના કાવતરાનો ભોગ બનેલા છે.

અબ્રાહમ “ હા, હું ૭ સેકંડ માટે સુધબુધ ખોઈ ચૂકયો હતો તે કોફીબારમાં, મને બરાબર યાદ છે તે લીલા પ્રકાશ માં હુ મારું ભાન ભૂલી ગયેલો. મને આજ સુધી ખબર નથી પડી કે મારાથી ખોટુ શૂટિંગ કેમ થઇ ગયું.”

મિ. અક્સ “ તમે શોર્ટ મેમોરી લોસ નો ભોગ બનેલા, જેમાં તમારી મેમરી માંથી અલીએઅન ની જે આકૃતિ તમે જોઈ હતી તેને તેવોએ તમરા મગજ માંથી દુર કરી નાખી હતી., જેથી એ ખોટું શૂટિંગ તમારા દ્વારા થઇ જાય છે. મારા હિસાબે શોર્ટ મેમોરી લોસ કઈ સ્થાય લોસ નથી હોતો.”

મિ. અક્સ “મારા મિત્ર ઓનાશ તમે પણ કદાચ આજ રીતે ભોગ બનેલા છો.”

ઓનાશ “મને મારી જાત ને નિર્દોષ પુરવાર કરવી છે મિ. અક્સ. તેના માટે હું પૂરી જીન્દગી તમારો અહેસાસમંદ રહીશ.”

મિ. અક્સ “મિત્ર મારા માટે નહિ પણ આપણેબધા આ ધરતી ના પુત્રો છીએ અને આજે આપણે આ ધરતી ને તેનું ઋણ ચૂકવવાનો મોકો આપેલ છે. જે આપણા બધા ના જીવન દઈને, ના કે મરીને આપી શકાય.”

બીજી બાજુ લુના ને મિ. અક્સ આ કાર્ય માટે મદદ કરવા આગ્રહ કરે છે, પણ અંતિમ નિણર્ય તેની ઉપર છોડે છે.

લુબના મિ. અક્સ ને “ મારી સો જીદંગી પણ મને માફ ના કરે જો હું આ મહાન કાર્ય માટે ના કહું તો. હું મારી તમામ શક્તિ, મહેનત લગાડી દેવાની છુ મિ. અક્સ. બેફીકર રહો, અલીયને ને તેમ ની જગ્યા દેખાડી દેવાની છુ.”

અશફાક ગની ટેબલ પર હાથ થબ થબાવતા લુબના ની વાત પર અને મિ. અક્સ ને બહુજ શાંતિ થી મિત્ર મારા માટે શું કાર્ય છે.

અશફાક ગની મી. અક્સ ને “માફ કરજો મી. અક્સ, પણ અત્યારે આપણે હવામાં વાત કરી રહ્યા છીએ, સવ થી પહેલા તેમનો મત અને ઉદેશ જાણવા પડે. કેમ કે અંધારામાં કામ કરવાથી કશું નહિ વળે. “

“હા ચોકસ, તેના માટે હવે તેને અંજામ આપવાનો સમય થઇ ગયો છે.” મિ. અક્સ.

મિ. અક્સ ઓનાશ ને “તમે તમારી સ્પસ ટેકનોલોજી ના ઉપયોગ ને લુંનાના સુપર મેથેમેટિકલ કેલ્ક્યુલેશન પ્રોગ્રામ સાથે જોડીને તે શક્ય બનાવી શકો છો. તેવું મારું માનવું છે”

“લુબના આ કામ માટે મિ. ઓનાશ તમને ખુબજ ઉપયોગી થશે. જેમની પાસે અનુભવ નો ભંડાર છે જે તમારી નાની ઉમર જોતા તમારી કારકિદી માટે ઉપયોગી સાબિત થશે. “ મિ. અક્સ.

લુબના “ચોકસ, મારી કારકિદી એ પૃથ્વીવાસીઓ ના જીવન થી મૂલ્યવાન નથી અને આ મહાન કાર્ય માટે મિ. અક્સ મારી પસંદગી તમે કરી તે મારા અને મારા દેશ ભારત માટે ગર્વ ની વાત છે.”

લુબના અને ઓનાશ પોતાના કામ માં લાગી જાય છે. તેવો ખુબજ ઓછા સમય માં તે કામ પૂરું કરી નાખે છે . હવે તેવો એક એવો વાઈરસ બનાવે છે જેનાથી કોઈ પણ ઉપગ્રહ સાથે જોડાય શકાય અને તેનેં ડેટા નું ડીકોડીંગ કરી શકાય વગર ચાલુ સિસ્ટમ ને નુકસાન પોહચાડીયા સિવાય. તેવો સ્પસ ની જી.પી.અસ સિસ્ટમ ને હેક કરીને સ્પસ ટેકનોલોજીની જોડે જોડી દે છે. હવે તેવો પૃથ્વી પર ની કોય પણ હિલચાલ પર નજર રાખે સકતા હતા.

મિ. અક્સ બંને જણાને અભિનંદન આપે છે.

હવે મિ. અક્સ તેમન પાછલા દિવસોમાં થયેલ ઘટનાઓ ચેક કરવા સ્પસ ના મુખ્ય સર્વરને હક કરવાનું કહે છે જેનાથી જે દિવસે ઉલ્કા પડી તે સમય નાખીને તેની ગતિ અને આકાર વિશે જાની શકાય.

લુબના “કેમ નહિ મિ. અક્સ”

તેવો મિ. અક્સ પાસે થી સમય અને તારીખ લય લે છે અને તેમની જોડેથી એક દિવસ વધારાનો માગી લે છે , તે કામ પૂરું કરવા.

બીજા દિવસે સવારના ચાર વાગે મિ. અકસ ની ટેલીફોનની રીંગ વાગી ઉઠે છે.

મિ. અકસ “હેલ્લો, કોણ”

સામે થી લુબના “સર, જલ્દી આવો, હું ફોન પર સમજાવી નહિ શકું?”

મિ.અકસ પોતાની પિઝ્ઝા હર્ટ ના ગુપ્ત રૂમ માં હાજરથાય છે.

ઓનાશ “મિ. અકસ તમે જે સમય અને તારીખ આપી હતી તેને અમે સિસ્ટમ માં નાખતા અદભૂત અને ચોકાવનારી આકૃતિ જોવા મળી જે પુર્થ્વી તરફ એક પતંગીયા આકાર માં વિષુવવૃત્ત માંથી પુથ્વી ના વાતાવરણ મા પ્રવેશ મેળવે છે અને ગુજરાત ના કચ્છ ના રણ માં ઉતરાણ કરે છે. તેમાંથી છ છબીઓ તેમાંથી ઉતરતી જોવા મળે છે. જે માંથી એક જોડી ગુજરાત ની બીટા એન્જીનીયરીંગ કોલેજ માં દાખલ થાય છે. અને બીજી બે જોડી અરબ સાગર માંથી થઇ ને બુર્મુડા Triangle ના નામે જાણીતા સમુદ્રમાં ગાયબ થઇ જાય છે. જયારે જે આકૃતિ પતંગીયા ના રૂપ માં હતી તેમાંથી તેનું રૂપાંતર એક ઉલ્કા માં થઇ જાય છે, અને થોડીજ વાર માં તેમાંથી આવતા રડીયેસન બંધ થઈ જાય છે. આ છ જોડી પણ તેમના સ્થાને ગયા પછી તેમજ કરે છે.”

મિ. અકસ સ્થિતિની ગંભીરતા સમજી જાય છે ને તાત્કાલિક પોતાન અન્ય સાથીઓને બોલવે છે અને તેમની જોડે મીટીંગ કરે છે.

મિ. અકસ અબ્રાહમ ને “તમારો અનુભવ શું કહે છે આ બાબતે?”

અબ્રાહમ “મિ. અકસ મને લાગે છે કે તેવો પૃથ્વી પર પોતાની ઓળખ તેટલા માટે છુપાતા લાગે છે કે જેથી કરી ને પૃથ્વીવાસીઓ દ્વારા અજાણતા તેમને કોય નુકસાન ના પોચાડે. તેથીજ તેવો કદાચ સમ્પર્ક માં ના આવતા હોય.”

અશરફ ગની “તેનો મતલબ એ નથી કે કોય પણ અજાણ્યા લોકોને પોતાના ઘર ની જાસુસી કરવા દેવાય. તેમની મંછા શું છે તે જાણવું અગત્ય નું છે અબ્રાહમ.”

અબ્રાહમ “ ચોકસ તેમાં કોય શંકાને સ્થાન નથી.”

મિ. અકસ “અબ્રાહમ તમને સારો અનુભવ છે દુશ્મનોના ગુપ્ત ઓપરેશ પાર પાડવાનો તો બતાવો શું પગલા લય શકીએ.”

અબ્રાહમ “ “Track & Trap”(TT)” જૂની અને જાણીતી પદ્ધતિ. સૌથી પહેલા તમારે તેમના લોકેશન અને તેમના વચે ની વાતચીત/મેસેજ ને ડીકોડ કરવા પડે. તેવો કયા લોકેશન પર છે ને ક્ય સિસ્ટમ નો ઉપયોગ કરી રહ્યા છે તે જાણવું પડે.”

મિ. અક્સ “લુબના શું તમે તે કામ કરી શકો કે જેનાથી તેમના લોકેશન ની ખબર પડે.? કારણકે સમય અને તારીખ વગર તે જાણવું મુસ્કેલ બને.”

અશરફ ગની એકદમ થી ઓનાશ અને લુનાને કહે છે “વાતચીત થી!”

મિ. અક્સ “ક્ય રીતે?”

અશરફ ગની “મારા હિસાબે એલિયન કદાચ હાલ ની આપણી કોમુનીકેસન સિસ્ટમ નો જરૂર ઉપયોગ કરી શકતો હશે. ખાસ કરીને સૈનિક ઉપગ્રહ અને જાસુસી ઉપગ્રહનો ઉપયોગ કરી શકે છે કોય ચોકસ ફ્રિકવન્સી પર, કારણકે કોમુનીકેસન એ ફ્રિકવન્સીની વેવ લેન્થ પર કામ કરતા હોય છે, જોકે હું કોય વૈજ્ઞાનિક નથી પણ મારા અનુભવ દ્વારા સમજી શકું છુ. આના વિશેની વધારે ખબર તો મિ. અક્સ તમને હોય. ખરું કે?”

મિ. અક્સ “૧૦૦% વાત તમારી સાચી મિ. ગની, તમારી કલ્પના એ હકીકત માં એક સંસોધનનો વિષય છે.”

મિ. અક્સ લુબના, ઓનાશ તમે સૈનિક,જાસુસી ઉપગ્રહનોની સિસ્ટમ ને હક કરો અને તેમાં થતી ફ્રિકવન્સીની વેવ લેન્થ ને ડીકોડ કરો જેમાં ચોકસ સુક્ષ્મ વે લેન્થ હશે જે પકડાઈ શકતો નથી. જેને તમારે પોતાની ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમાં તેનું વિશ્લેષણ કરવાનું છે. આગળ તમારે શું કરવાનું છે તે તમે જાણો છો, જેન્ટલમેન/ગર્લ .”

ઓનાશ મિ. અક્સ મને ફક્ત કલાક આપો હું તમને તે કામ કરી આપીશ, તમે સારા મેન્ટર છો, મિ. અક્સ “

દરેક સંસોધન માટે એક વિચારની જરૂર હોય છે જે તમે અને આ મહાનુભવો થી શીખવા મળ્યું.”

મિ. અક્સ “ચોકસ કેમ નહિ, અમે પણ તમારી જોડે ઉભા રહીશું.”

કલાક પછી,

ઓનાશ તેના કમ્પ્યુટર માં ફ્રિકવન્સીને સેટ કરીને, લુબનાને તેના સુપર પ્રોગ્રામ દ્વારા તેની લેન્થ ચેક કરવા કહે છે.

લુબના “અનબીલીવેબલ, આટલી બધી ફ્રિકવન્સીની ઉપર રજ, બહુજ ચતુરાઈ થી ખુબજ થી ખુબજ એક માઈક્રો વેવ લેન્થ એલિયન પોતાની વાતચીત/મેસેજ માટે કરે છે, જેના લોકેશન તમામ વિકસીત દેશો માંથી મળી આવે છે. તેવો સામાન્ય વ્યક્તિ થી માંડીને હાલ ના ફેલ કન્ટ્રીસ (Fail Countries) જેવાકે ઈરાક અને સીરિયા માં પણ મોજુદ છે જેમાં તેવો અસૈનિક ઉપગ્રહ નોજ વપરાશ કરે છે.”

અબ્રાહમ “તેનો મતલબ કે તેવો સમ્પૂર્ણપણે આપણી ઉપર અસ્તિત્વ સ્થાપી ચૂકયા છે. તેવો આપણા ઘર ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. જે ખુબજ ખતરનાક સાબિત પુરવાર થઈ શકે છે.”

મિ. અક્સ “મિ. ગની, બધું સમજાય તવું છે, પણ એક વાત સમજાતી નથી. જે છે એલિયન શા માટે ગુજરાતની એન્જીનીયરીંગ કોલેજ માં દાખલ થયા. તેમને ત્યા શું જાસુસી કરવી હશે.?”

અશરફ ગની “મિ. અક્સ, તમે અને હું તેમને ટ્રક કરી શક્યા, પણ તેમને ઓળખી કેવી રીતે શકીશું.?”

મિ. અક્સ “ તેના માટે અબ્રાહમ મદદ કરી શકે છે”

અબ્રાહમ “ઓહ્હ, કઈ રીતે!!”

મિ. અક્સ “તમે જે ગન ના લેન્સ માંથી જયારે આતંકવાદીઓ ને ટાર્ગેટ કરવાન હતા તે બારમાં , તે સમયે લીલા રંગ ની રોશની હતી, જેમાં તમે એલિયન ને ટ્રાન્સફોર્મ(એક શરીર માંથી બીજા શરીર માં જવું). અવસ્થા જોયાતા. જેની તેમને ખબર પડી જતા, તમારી મેમરી ને તેવોએ ભૂસી નાખે છે.’

મી. અક્સ “યુ.અસ ના સ્ટેટ રિપોર્ટમાં તે સમય પાડેલા તે જગ્યાના ફોટા પરથી મને તે લીલા રંગ રોશની દયાન પર આવી હતી. મોસાદે તે સમયે ગુપ્ત રીતે મને તમારો કેશ જોવા કહેલું. મેં આ કેશ જોકે બંધ કરી ને કશું અજુગતું નથી બન્યું તેવું મારી સમરીમાં લખીને આપી દીધું હતું. પણ મારું મન ત્યારે ખટક્યું જયારે મને પોતાને ખોટો સાબિત કરી દીધો આ એલીયનો એ, તેથીજ મેં તમારા જુના ફોટો ફરી થી જોયા અને મારો શક મજ્બુત થઇ ગયો.”

અબ્રાહમ”મિ. અક્સ મને વિસ્તાર થી સમજાવો, હું બહુજ અસમંજસમાં છુ”.

મિ. અક્સ “સારું, અબ્રાહમ તમે એક કામ કરો તમે મને આંખના ચશ્માં બનાવી આપો, જેમાં તેનો ગ્લાસ લીલા રંગ નો હોય અને તેનો નંબર તે ગનના લેન્સમુજબ હોય.”

અબ્રાહમ “મિ. અક્સ હું તમારું તાત્પર્ય સમજી ગયો. તેવા એક નહિ પણ ઘણા જોડી બનાવવા પડશે, જે હું કરી આપીશ.”

મિ. અક્સ “લુબના તું ભારત પાછી ફર, જયારે તને મિ. અબ્રહામ તને ચશ્માં આપી દે, જેના દ્વારા તું તેમ ને ઓળખી શકીશ. તારે ગુજરાત ની તે એન્જીનીયરીંગ કોલેજ માં તપાસ અર્થે જવાનું છે જેમાં તારે કમસેકમ એકાદ મહિનો લાગી જશે, માહિતી એકઠી કરવામાં, તારે આગળ શું કરવું તે તારે મને ત્યાં પોહચીને સેટેલાયટ ફોન થી પૂછી લેવું. હું તને તેની જાણકરી અત્યારે નહિ આપું.”

મિ. અક્સ “ મિ. ગની તમે તમારાપ્રભાવનો ઉપયોગ કરી ને ઈરાક અને સીરિયાના ઉગ્રવાદીઓ નો કન્ટ્રોલ લઇ, તેનું વર્ચસ્વ લય લો. કારણ કે તેમાં પણ અલીયનો હોય શકે છે. જે ભગવાન ના કરે તેમના થકી કોય વિશ્વયુદ્ધ તરફ લઇ જાય આ દુનિયાને. જેના માટે પ્રાથમિક તબક્કામાં તેમને અલગ પાડી તેમાં થી સારા યોદ્ધાઓને તૈયાર કરો છે આવનાર સમય માં તેવો આપને આખરી લડાય માં મદદ રૂપ બને. આ કામ ખતરનાક છે પણ મને વિશ્વાસ છે કે તમારા સિવાય બીજું કોય આ કામ નહિ કરી શકે, મિત્ર ગની.”

મિ. ગની હસતા હસતા “તમને મારા વિશે ખબર છે અને વિશ્વાસ છે તે મારા માટે બહુ મોટી બાબત છે.”

બે દિવસ પછી મિ. ગની અને લુબના બને પોતાના દેશ પાછા ફરે છે.

લુબના ભારત માં પોતાના ઘર બેગ્લુરુ આવી ગય છે અહિયા તે બે દિવસ આરામ કરે છે. પોતાના ઘરમાં કોય ને શંકા ન જાય તે માટે તે ખાસ સોફ્ટવેર ટ્રેનીગ લેવા માટે અમદાવાદ જવાનું બહાનું કાઠે છે. તેને ત્યાં એક મહિનો લાગશે તેમ તેના મમ્મી-પપ્પા ને જણાવે છે. પોતાના આયોજિત કાર્યક્રમ મુજબ તે બેગ્લુરુ થી અમદાવાદ ટ્રેન માં પોતાની મુસાફરી કરે છે. પણ અમદાવાદ પહેલાજ ટ્રેનમાં લુટારુ ગેંગ મુસાફરો ને લુટી ને, ટ્રેનને રોકવા ચેન પુલિંગ કરી તેમાંથી ત્રણ છોકરીઓનું અપહરણ કરીને લય જાય છે, જેમાં લુબના પણ હોય છે, બાકીના મુસાફરો તેમની બંધુક ને જોય ડરીને તેમનો પીછો કરતા નથી. લુટારુઓ આયોજન પ્રમાણે પેલી ત્રણ છોકરીઓના મોં ને ઢાકી ને ઘણા દુર, એક સુમસામ જગ્યાએ લય જાય છે જ્યાં એક રૂમમાં લુબનાને અને બીજા રૂમ માં પેલી બે છોકરીઓને રાખે છે. તેવો ના હાથ, પગ, મો બાંધેલ છે. બધાની આંખો ખુલ્લી રાખવામાં આવી છે.

આ બાજુ મીડીયામાં ‘ટ્રેન રોબરી વિથ થ્રી ગર્લસ” ની વાત ભારતભર માં ફેલાય જાય છે.લોકો જાહેર રસ્તામાં આવીને સરકાર સામે દેખવો કરવા લાગે છે. આ બાજુ સરકારી તંત્ર બચાવમુદ્રા માં દેખાય છે. તેમને ડર છે કે બંધક છોકરીઓ સાથે અજુગતું ના બને.

આ બાજુ બંધક લુબનાના રૂમ માં કોઈ દાખલ થાય છે જેને જોય ને તે ડરી જાય છે, આવના વ્યક્તિ તેની સામે ખુરશી પર બેસે છે તેનું મો ઢાંકેલું છે, લુબનાના ડર માં વધારો થઇ જાય છે ને રડવા લાગે છે, તે વ્યક્તિ લુબના ના મો ને ખૂલું કરી દે છે જેથી તે બોલી શકે. તે લુબના સામે તેની બેગ લાવી ને મુકે છે, લુબના સમજે છે કે તેવો દાગીના કે બીજું લેવા આવ્યા હશે, પણ તો પછી તે મારી સામે કેમ ખોલીને બતાવે છે, કદાચ તે લુટી તેણી પર બળાત્કાર ન કરે કે પછી મારી ન નાખે.

સામે ની વ્યક્તિ લુબનાને અંગ્રજી માં “To whom under you are working, Miss Lubna ahemad? & What is your motto, in which terrorist group under you work?”

“Don’t be make us fool as we know your complete bio data, so, be an innocent girl and give answer step by step what questions you have being asked by me”

લુબના ચોકી જાય છે આટલું સાંભળી, તેને પણ વાર નથી લગતી કે સામે વાળીવ્યક્તિ કોય સામાન્ય નથી. તેથી તે થોડી સ્વસ્થ થાય છે ને પેલી વ્યક્તિ ને તેના ચશ્માં આપવા વિનતી કરે છે જે મિ. અબ્રાહમે આપ્યા હોય છે. તે ચશ્માં પહેરી લે છે જેથી કરીને સામે વાળી વ્યક્તિ કોય એલીયન તો નથીને, પણ જોયને તેને સંતોષ થાય છે કે તે એક સામાન્ય વ્યક્તિ છે.

પેલો વ્યક્તિ ફરીથી “Come on, start to speak, otherwise you will be missing girl forever in tomorrow newspapers, Miss lubna !”

લુબના તે વ્યક્તિ નો પરિચય પૂછે છે. અને તેને પોતાની આટલી બધી જાણકારી કેમ રાખી છે તે પૂછે છે.

પેલો વ્યક્તિ “સારું, તે તારો વિષય નથી છોકરી, છતા પણ તારી જાણકારી માટે આટલું કાફી છે કે અમે ભારતીય ખુફિયા એજન્સી માંથી છીએ. તારા બેગ માંથી જે વસ્તુ અમને મળી છે તે કોય સમાન્ય વ્યક્તિ ઉપયોગ કરતી નથી. એટલે જો તુ નિર્દોષ હોય તો બધું અમને કે, અમે તને મદદ કરીશું”

લુબના પાસે હવે કોય છુટકો ન હતો સાચું કહેવા સિવાય , તે બધી વાત શાંતિ થી પેલી વ્યક્તિ ને કહે છે.

પેલી વ્યક્તિ તેને દયાન થી તેણી ને સમજવા કોશિશ કરે છે, બધું સ્સમજી ને આખરે તે લુબના ને એક શરત પર મદદ કરવા કહે છે.

જેમાં તારે ડબલ એજન્ટ તરીકે કામ કરવું પડશે અને જ્યાં સુધી અમે ના ઈચ્છીએ ત્યાં સુધી તારે અમારી વાત તારે તારા અક્સ ટીમ ને કહેવા ની નથી, કોલેજે માં કય રીતે તારે ડેટા ભેગા કરવા તે અમારી ટીમ ની મદદ સાથે કરવા ના રહેશે, તારી કોય પણ ભૂલ તારા માટે મુસીબત બને શકે છે. એટલા માટે તું અમારી જોડે ચાલાકી થી દુર રહેજે.

તેને છોડી મુકવામાં આવે છે, સાથે સાથે પેલી બે છોકરીઓ પોતે ભાગી જાય તેમ છટકું રાખે છે જેથી કોઇને પણને શંકા ના બેસે.

બીજા દિવસે, ભારતીય મીડિયા માં પેલા લુટારુ પકડાય ગયાના સમાચાર બતાવવામાં આવે છે, જેથી લોકોને ગેરમાર્ગે દોરી શકાય.

હવે પછી..... બીજા ભાગમાં મિત્રો.