The old diary - 6 in Gujarati Adventure Stories by shahid books and stories PDF | ધ ઓલ્ડ ડાયરી - 6

The Author
Featured Books
Categories
Share

ધ ઓલ્ડ ડાયરી - 6

6 – The Joker

(આપણે જોયું કે વિવેક અને સોફિયા ડિનર માટે 'વેક એન્ડ બેક રેસ્ટોરાંમાં જાય છે અને ત્યાં જ સોફિયા વિવેક ને પોતાની સાથે રહેવા માટે નિમંત્રણ આપે છે. વિવેક પણ તરત જ એની વાત માનીને એના ઘરે શિફ્ટ થવાનું નક્કી કરે છે. ત્યાર બાદ સોફિયાને ઘરે છોડતા પહેલા વિવેક એને ગિફ્ટ આપે છે અને એક મહિના બાદ ખોલવાનું કહે છે. આ બાજુ અલીફા શયાનને શોધતી શોધતી એના ઘરે પહોંચે છે. શયાન એને જતા રહેવાનું કહે છે પણ અલીફ એને 'બુક ઓફ ડેથ' મેળવવામાં મદદરૂપ થઇ શકે એ વાત સાંભળીને એને ઘરમાં આવકારો આપે છે. ત્યાર બાદ શયાન અલીફાને 'બુક ઓફ ડેથ' શું છે અને એ એના માટે કેમ આટલી મહત્વની છે એ સમજાવે છે. આ ઉપરાંત આતીફના મમ્મી-પપ્પા એને મળવા આવવાના હોય છે એ દિવસે જ પ્રિયાનો અકસિડેન્ટ થાય છે અને આતીફના મમ્મી-પપ્પા એને મળ્યા વગર જ જતા રહે છે. આપણે એ પણ જોયું કે શયાન રોહન ને કોલ કરે છે અને એની સામે શર્ત મૂકે છે કે હું જે ત્રણ કામ કહું એ તું કરીશ તો હું તને કૉર્ટ-કચેરીના ધક્કા ખાવામાંથી બચાવી લઇસ. હવે શું થાય છે અને વાર્તા માં શું વળાંક આવે છે એ જાણવા માટે આગળ વાંચો.)

(રોહન શયાનનો ફોન ઉપાડતાં...)

"હેલો...!" (રોહન)

"Hello, માય ડિયર ફ્રેન્ડ." (શયાન)

"રોહન સર, તમને ડિરેક્ટર અત્યારેને અત્યારે જ એમની ઓફિસમાં બોલાવે છે. તમે જલ્દીથી આવો." (ત્યાં જ એક પટાવાળા એ બૂમ પાડી.)

"ઓકે." (રોહન)

"સોરી શયાન પણ મારે અત્યારે જવું પડશે, હું તને ૧૦ મિનિટ પછી કૉલ કરું." (રોહન)

"નો માય બોય. તારે અત્યારે જ વાત કરવી પડશે." (શયાન એટીટ્યૂડ સાથે)

"Fine bro, fine ." (રોહન)

"Glad." (શયાન)

"આજ પછી તું ક્યારેય પણ સોફિયાનું નામ તારા મોઢા પર ન લાવીશ. આ મારી પહેલી શરત છે." (શયાન)

"ઓકે, I don't even want to." (રોહન)

"Fine." (શયાન)

"મિત્ર તારા માટે એક ગુડ ન્યૂઝ છે. આજથી તારા કૉર્ટ-કચેરીના ચક્કર બંધ કેમ કે હું કેસ પાછો લઉં છું." (શયાન)

"Thank You. હવે હું જઈ શકું?"

"Of course." (શયાન)

"Bye." (રોહન)

***

(વિવેક હોટેલમાંથી સામાન લઈને સોફિયાના ઘરે જાય છે.)

"વેલકમ ટુ હોમ, વિવેક." (સોફિયા)

"Thank You." (વિવેક)

"શું વિચારી રહ્યો છે તું?" (સોફિયા)

"કંઈ ખાસ નહિ." (વિવેક)

"અરે બોલ ને શું વિચારે છે?" (સોફિયા)

"મને પૂછતાં થોડો સંકોચ અનુભવાય છે." (વિવેક)

"કેમ? એવું તો તું શું વિચારી રહ્યો છે.?" (આશ્ચર્ય સાથે સોફિયાએ પૂછ્યું.)

"આપણે બંને સાથે સૂઈશું?" (એક્દમ ધીરા અવાજે વિવેક બોલ્યો.)

"કેમ, તારે સેક્સ કરવું છે?" (મોટેથી હસતાં સોફિયાએ કહ્યું.)

"અરે... યાર." (વિવેક શરમાતાં)

"તો કેમ તારે મારી સાથે સૂવું છે?" (ફરી એક વાર હસતાં હસતાં સોફિયાએ પ્રશ્ન કર્યો.)

"મારો કહેવાનો મતલબ એ હતો કે આપણે બંને એક જ રૂમમાં સૂઈશું કે મારા માટે અલગથી રૂમ છે?" (વિવેક)

"તારા માટે અલગથી રૂમ છે."

"તો હું ખરેખર તારા રૂમમાં સુવા ન આવી શકું?"

(સોફિયા બે ઘડી વિવેક સામે જોઈ રહે છે.)

"હા, મારે તો તારી સાથે જ સૂવું છે. કેમ કે, મને એકલા રાત્રે ડર લાગે છે." (વિવેક)

"તો હોટેલમાં એકલા સૂતાં તને ડર નહોતો લાગતો?" (સોફિયા)

"લાગતો હતો એટલે જ તો હું હોટેલમાં લાઈટ ઓન કરીને સૂતો હતો."

"ઓકે, તો તારો સામાન મારા રૂમમાં ગોઠવી દે."

"Thank You."

(વિવેક એનો સામાન લઈને સોફિયાના રૂમમાં જાય છે.)

***

(મોડી રાત્રે એક વાગ્યે...)

સોફિયા અને વિવેક એક બેડ પર સૂતાં હતા. વચ્ચે ગોળ તકિયો પડ્યો હતો, જે સોફિયા અને વિવેક વચ્ચેનું અંતર દર્શાવતો હતો. અચાનક જ બારીનો જોરથી ખટખટાવાનો આવાજ આવ્યો અને એ આવાજથી સોફિયા ઝબકીને જાગી ગઈ. હજી તો સોફિયા બારી બંધ કરવા જાય છે એટલામાં બાથરૂમમાં પાણી પડવાનો આવાજ આવવા લાગે છે. સોફિયા ડરીને વિવેક ને ઉઠાડવાની કોશિશ કરે છે પણ વિવેક તો ઉઠવાનું નામ જ નથી લેતો.

સોફિયા ઝડપથી શ્વાસ લેવા લાગે છે અને ધીરે ધીરે બાથરૂમ તરફ આગળ વધે છે. બાથરૂમની લાઈટ ઓન કરી ને અંદર જવા માટે પગ આગળ વધારે છે અને એટલામાં તો એને બાથરૂમમાંથી કોઈ છોકરીની ચીસ સંભળાય છે. સોફિયા જોર જોરથી બૂમો પાડવા લાગે છે. બૂમોનો અવાજ સાંભળી વિવેક ઉઠી જાય છે. હજી વિવેક સોફિયા પાસે આવે એ પહેલા એક વાર ફરી એક છોકરી ની ચીસ નો અવાજ આવે છે. સોફિયા ગભરાઈ ને વિવેક પાસે જતી રહે છે. સોફિયા નું આખું શરીર ધ્રુજતુ હોય છે અને પરસેવાથી રેબઝેબ થઇ ગયું હોય છે. વિવેક પણ સોફિયા જેટલો જ ડરેલો હોy છે છતાં હિમ્મત કરીને બાથરૂમના દરવાજા સુધી જાય છે અને જેવો અંદર દાખલ થવા જાય છે એવો દરવાજો એના નાક પર અથડાય છે અને વિવેક નીચે પડી જાય છે. સોફિયા ધ્રૂજતી ધ્રૂજતી કમાડમાંથી ફર્સ્ટ એઈડ બોક્સમાંથી રૂ નીકાળીને વિવેકને આપે છે અને એવામાં જ લાઈટ ઑફ થઇ જાય છે. રૂમ માં એટલું અંધારું હતું કે સોફિયા અને વિવેક એક-બીજા નું મોઢું પણ બરોબર જોઈ શકતા ન હતા. માત્ર એક બીજાના ભારે શ્વાસ મહેસૂસ થતા હતા. ઘડિયાળના કાંટાનો અવાજ પણ અત્યારે એટલા જોરથી સંભળાતો હતો કે જાણે કોઈ દરવાજો જોર જોર થી ખટખટાવતું હોય.

અચાનક જ સોફિયાના ફોનમાં સોન્ગ વાગવાનું ચાલુ થઇ જાય છે,

"રાત અકેલી હૈ, બુજ ગયે દીયે;

આકે મેરે પાસ, કાનો મેં મેરે.

જો ભી ચાહિયે કહીયે,

જો ભી ચાહિયે કહીયે."

જેવું સોફિયાના ફોનમાં સોન્ગ બંધ થાય છે, એવું જ વિવેકના ફોનમાં સોન્ગ ચાલુ થઇ જાય છે,

"પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો,

જીવન મીઠી પ્યાસ યે કહેતી હો."

વિવેક અને સોફિયા બેડરૂમ માંથી બહાર જવાની કોશિશ કરે છે પરંતુ બેડરૂમનો દરવાજો બહારથી લૉક હોય છે. આખો રૂમ અંધકારથી છવાયેલો હોય છે. એટલામાંજ બાથરૂમની લાઈટ ઝબુક ઝબુક થવા લાગે છે, ૧૦ સેકન્ડ સુધી લાઈટનું ઝબૂકવાનું ચાલુ રહે છે પછી બંધ થઇ જાય છે. ત્યાર બાદ લાઈટ ફૂટવા સાથે ફરી એક વાર અંધારું થઇ જાય છે. સોફિયા અને વિવેક જોર-જોર થી બૂમો પાડવા લાગે છે પણ એમની મદદ કરવા માટે બહારથી કોઈ નથી આવતું. "શ્શ્શ્શ્... બાથરૂમ માંથી ફરી એક વાર અવાજ આવે છે. આ વખતે અવાજ કોઈ પુરુષનો હતો. આ અવાજ સાંભળીને વિવેક અને સોફિયા વધારે ચીખવા લાગે છે, એટલામાં ફરી બાથરૂમ માંથી સિસકારા નો અવાજ આવે છે અને સોફિયા તેમજ વિવેક બંને ચીખવાનું ચાલુ રાખે છે. દીવાલ પરથી ફોટો ફ્રેમ ઉડીને જોરથી વિવેક ના માથા સાથે અથડાય છે અને ત્યાં ને ત્યાં જ વિવેક બેહોશ થઇ જાય છે. સોફિયા જોર-જોરથી રડતી હોય છે. ફરીથી એકદમ ગુસ્સાની સાથે સિસકારાનો અવાજ આવે છે આ વખતે અવાજ સાંભળતા જ સોફિયા ચૂપ થઇ જાય છે. સોફિયા ના ચૂપ થવાની 15 થી 20 સેકન્ડ પછી ફરી એક વાર બાથરૂમ માંથી અવાજ આવે છે,

"ડરો મત મેં તુમ્હે સિર્ફ માર હી ડાલુંગા. હા... હા... હા... હા... હા..."

***

(સવારના 8:45…)

સોફિયા જયારે ઉઠે છે ત્યારે વિવેક એની બાજુમાં સૂતો હોય છે અને એના માથા પર પાટા-પટ્ટી કરેલી હોય છે. રૂમમાં રહેલી બધી ચીજવસ્તુઓ એમની જગ્યા પર હોય છે. રાત્રે રૂમ જેવી હાલતમાં હતો અત્યારે પણ એ જ હાલત હોય છે. સોફિયા ઉભી થઈને બાથરૂમ જુએ છે તો બાથરૂમ પણ સાફ-સુતરું હોય છે અને બલ્બ પણ એની જગ્યાએ જ હોય છે. આ બધું જોઈને સોફિયા વધારે ગભરાઈ જાય છે અને વિચારે છે કે આ બધું અમારા સાથે શું થઇ રહ્યું છે અને વિવેકની પાટા-પટ્ટી કોણે કરી? હું બેડ પર કઈ રીતે આવી? આવા અનેક સવાલો એના મગજમાં ઘૂમતા હોય છે.

"હેય વિવેક, વેક અપ." (સોફિયા)

"અમ્મમમ... પ્લીઝ સોફિયા હટ ને." (વિવેક ઊંઘમાં બોલ્યો.)

"What the hell યાર?" (સોફિયા)

(સોફિયા મોઢું ચડાવતા કિચનમાં ગઈ.)

"ટ્ક... ટ્ક... ટ્ક..." (કોઈ દરવાજો ખટખટાવે છે.)

"કોણ?" (સોફિયા)

"મેમ, રામુકાકા."

"૨ મિનિટ, રામુકાકા."

"કેમ આજે મોડું થઇ ગયું રામુ કાકા?" (સોફિયાએ દરવાજો ખોલતા જ રામુકાકાને પૂછ્યું.)

"સોરી બેટા, આજે મીનલને લઈને દવાખાને જવાનું હતું એટલે મોડું થઇ ગયું."

"કેમ, મીનલ ને શુ થયું?"

"સીડી પરથી પડી ગયી હતી તો પગે ફ્રેક્ચર થઇ ગયું છે." (રામુકાકા હતાશપૂર્વક બોલ્યા.)

"હવે મીનલ ને કેવું છે?" (સોફિયાએ પૂછ્યું.)

"ડોક્ટરે પાટા-પટ્ટી તો કરી લીઘી છે પણ આરામ કરવાનું કહ્યું છે."

"હમમમ... રામુકાકા, મારા માટે એક કપ કોફી પ્લીઝ."

"હા, મેમ. અને મેમ, આ એન્વેલપ દરવાજાની બહાર પડેલું હતું."

"થેન્ક યુ, રામુકાકા."

સોફિયા એન્વેલપ જોઈને આશ્ચર્ય પામે છે. એણે આજ સુધી આવું અજીબ એન્વેલપ જોયું નહોતું. કેમ કે, આ એન્વેલપ રંગબેરંગી કલરનું હતું. સોફિયા એન્વેલપને આગળ પાછળ ફેરવીને જુએ છે પણ કોઈ નામ કે નિશાની જોવા મળતી નથી. સોફિયા એન્વેલપ ખોલીને જુએ છે તો અંદર એક લેટર હોય છે અને લેટર ની ઉપર "કુછ અનકહી બાતેં" લખેલું હોય છે.

(સોફિયા લેટર વાંચવાનું શરુ કરે છે...)

"ડરો મત મેં તુમ્હે સિર્ફ માર હી ડાલુંગા. હા... હા... હા... હા... હા..."

(સોફિયા એ વાંચીને ડરી જાય છે અને વિવેકને ઉઠાડવા બેડરૂમ તરફ ભાગે છે.)

"વિવેક ઉઠ." (વિવેકને હલાવતા કહ્યું.)

(વિવેક ઝબકીને ઉભો થાય છે.)

"હા, બોલ શું થયું?" (વિવેક)

"શું થયું એમ પૂછે છે મને? તને નથી યાદ કાલે રાતે શું થયુ છે?"

"રિલેક્સ સોફિયા! મને સાચે જ યાદ નથી કે ગઈ કાલે રાતે શું થયુ છે. ઉલટું હું જ તને પૂછવાનો હતો કે મારા માથા પર આ ચોટ કેવી રીતે આવી?"

(સોફિયા માથા પર હાથ મૂકીને બેસી જાય છે અને રડવા લાગે છે.)

"ફક મેન, વ્હોટ ઇઝ ગોઈંગ ઓન? આ બધું મારી સાથે જ કેમ?"

રાતે બનેલી બધી ઘટના સોફિયા વિવેકને કહે છે અને ત્યાર બાદ લેટર વાંચવાની શરૂઆત કરે છે.

"ડરો મત મેં તુમ્હે સિર્ફ માર હી ડાલુંગા. હા... હા... હા... હા... હા...

યહ મેરી ખુદ કી કહાની હે. એક દિન મેં ઔર મેરી ગ્યારહ સાલ કી બહન મેરે પાપા કે સાથ મેલે મેં ગયે થે. મેલે મેં બહુત ભીડ થી ઓર વો ભીડ મેં ઔર મેરી બહન પાપા સે દૂર હો ગયે ઓર ઉસી વક્ત કુછ લોગો ને હમે બંદી બનાકે કોઈ ઘર કે છોટે સે બાથરૂમ મેં બંદ કર લિયા થા. તબ મેં સોલહ સાલ કા થા. પહલે દો દિન તો હમે એસે હી બાંધકે વોહ લોગ ચલે ગયે. મુજે તો એસા લગને લગા થા કિ હમ દોનો ભૂખ ઓર પ્યાસ સે હી મર જાયેંગે. દૂસરે દિન રાત કો ચાર આદમી જોકર કા મુખૌટા પહનકે આયે ઔર હમારે સારે કપડે ફાડ દીયે ઔર લગાતાર મેરે ઓર મેરી છોટી બહન પર ચાર ઘંટે તક રેપ કિયા. મેં ઓર મેરી બહન ઉસ વકત બહોત ચીખે લેકિન હમારી ચીખેં સુનને વાલા કોઈ ન થા વહાં . ઉસ રાત હમેં ખાને કે લિયે મરા હુઆ કુત્તે કા બચ્ચા દિયા થા પર હમ દોનો મેં સે કોઈ ભી વહ ખા ના સકે ઔર સિર્ફ પાની પી કે પેટ ભર લિયા થા. થોડે સમય કે બાદ હમેં ફિર સે બાંધ કે વોહ લોગ ચલે ગયે. મરે હુએ કુત્તે કે બચ્ચે કી બદબુ ઇતની જ્યાદા થી કિ હમ સો તક નહિ પાતે થે. તીસરે દિન રાત કો કોઈ આઠ આદમી જોકર કે મુખૌટા લગl કે આયે ઔર લગાતાર છહ ઘંટે તક હમારા રેપ કિયા ઔર ઇસ બાર તો ચીખ ભી નહિ સકતે થે કયુંકી ચિલ્લાને પર ગરમ લોહે સે હમે જલાયા જાતા થા.

ઐસા હર રોજ ચલતા થા. અબ તો હમ વહ મરા હુઆ કુત્તા ભી ખાને લગે થે. કુછ હફતો તક એસા ચલતા રહા. ફિર ઉન્હેં એસા લગને લગા કિ હમ દોનોં યહ સબસે આદિ હો ચુકે હે પર હમ હુએ નહીં થે. આજ ભી ઇતના હી દર્દ મહેસૂસ હોતા હૈ જીતના પહલે દિન હુઆ થા. લોગ દારૂ, સિગારેટ કે આદિ હોતે હૈ ના કિ રેપ ઓર મારપીટ કે. પતા નહિ ઉન લોગો ને કૈસે સોચ લિયા થા કિ હમ દોનો રેપ ઓર મારપીટ કે આદિ હો ગયે હૈં. ઇસી કારણ સે વોહ લોગ ઓર બી ઘાતક હો ગયે. અબ તો ઉબલતે પાની મેં હમારા સર ડૂબાયા જાતા થા પર ઇતને સે બી ઉનકા પેટ નહિ ભરતા થા. હમારે હાથ ઔર પગ કે નાખૂન તક ઉન લોગોં ને નિકાલ દીયે થે. ઇતના દર્દ હોતા થા કિ ઉસે કાગઝ પાર તો મેં કૈસે બયાન કરું. વોહ તો સિર્ફ દર્દ કો મહેસુસ કરને પે પતા ચલેગા ના. કભી બર્ફ પર લેટાયા જાતા થા તો કભી ઉબલતે પાની મેં ડાલ દિયા જાતા થા. કભી બદન પર લાલ ચીંટિયા છોડી જાતી થી તો કબી કોડે મારે જાતે થે. અબ તો બદન મેં કોઈ એસી જગા ન બચી થી કી વહાં પર ઘાવ કે નિશાન ન હો. એક ઘાવ ભરતા નહિ થા ઓર દૂસરે દસ ઘાવ બદન પર બન જાતે થે. અબ તો ચૂહે બી હમકો કાટને સે ડરતે થે ક્યોંકિ અબ હમ ચૂહો કો બી ખા જાતે થે. હા... હા... હા... ઇતના હોને કે બાવજૂદ ભી હમ જિંદા થે ક્યોંકિ બાથરૂમ મેં એક જોકર કા પોસ્ટર લગા હુઆ થા વો હમસે રોજ બાતેં કરતા થા. બસ ઉસકે સાથ બાતેં કરને કે લિયે હી હમ ઝિંદા થે. વો હમેં દર્દ કો સહના સિખાતા થા. વાહ હમેં મન મેં ચિલ્લાના સીખાતા થા ઔર વો હમે યહાં પર કેસે રહના હે વહ ભી સિખાતા થા.

એક દિન દેર રાત કો એક આદમી બિન માસ્ક કે આયા ઔર આને કે સાથ હી મેરી બહન કી આંખો મેં ગરમ કિયા હુવા ચાકુ ડાલ દિયા. મેરી બહન ઇતની ચિલ્લાઈ, ઇતની ચિલ્લાઈ કી ક્યા બતાઉં. પર ઉસકો મેરી બહન કા ચીલ્લાના બિલકુલ ભી પસંદ નહિ આયા ઔર ઉસને ઉસી ચાકુ સે મેરી બહેન કિ સારી ઉંગલીયા કાટ ડાલી. ઇતના કુછ કરને બાદ ભી વહ ખામોશ ન હુવા ઓર મેરી બેહેન કે પેટ મેં લગાતાર ચાકુ મારતા ગયા ઓર મેરી છોટી બેહેન મેરી આખો કે સામને મર ગયી . ઉસકે બદન કે સાથ મેરે બદન મેં સે ભી રૂહ ચલી ગયી. મેરી બહેન કે મરને કે બાદ મેરી એક આંખ મેં ચાકુ ઘૂસેડ દિયા ગયા ઔર મેરી હાથ મેં મેરી આંખ થમા દી ગયી ઔર પૈર કી સારી ઉંગલીયા કાટ કર મુજકો હી ખીલા દી ગયી. પર ઉસ રાત કો વો એક ગલતી કર બેઠા, ઉસકા ચાકુ વો બાથરૂમ મેં હી છોડકે ચલા ગયા. ઉસ રાત કો બાજી પલ્ટી. જબ સબ સો રહે થે તબ મેં બહાર નિકલા. ઉસ રાત સિર્ફ દો જન હી ઔર મેને બારી બારી દોનો કો માર દિયા. દો સાલ, ઈક મહિના, બારહ દિન, ચૌદા ઘંટે, પંદ્રહ મિનિટ ઔર ચવાલીસ સેકન્ડ તક મેં વહાં પર કેદ રહા. પર જબ મેં બહાર નિકલા તો મેં વો પોસ્ટર વાલા જોકર હી બન ગયા થા અબ તો સિર્ફ રૂહ કે બીના સિર્ફ જીસ્મ રહ ગયા થા.

જબ મેં કિસીકો પૂછતાં થા કી હમારે સાથ એસા કયું હો રહા હે તબ એક હી જવાબ મિલતા થા,

ડરો મત મેં તુમ્હે સિર્ફ માર હી ડાલુંગા. હા... હા... હા... હા... હા...”

“A revolutionary must become a cold killing machine motivated by pure hate.” –The Joker

***

કોણ છે આ જોકર?

શા માટે એ વિવેક અને સોફિયાની પાછળ પડ્યો છે?

જોકરના બીજા રાઝ શું છે?

શયાનની નવી ચાલ શું હશે?

આ બધું જાણવા માટે વાંચતા રહો "The Old Diary".

Contact Author:-
E-mail: shahidhasan98@gmail.com
Phone no: 8866102992