Oh ! Nayantara - 16 in Gujarati Fiction Stories by Naresh k Dodiya books and stories PDF | ઓહ ! નયનતારા - 16

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

ઓહ ! નયનતારા - 16

ઓહ નયનતારા


પ્રકરણ – 16


સર્જનહાર પોતે પુરુષ



સાંજના લગભગ સાડા છનો સમય છે. બધા ઑફિસ છોડીને એક પછી એક રવાના થાય છે. એટલે પ્રવીણભાઇ ફરીથી વાફાને બોલવીને કહે છે કે 'મારા મિત્રને શુક્રવારે રાત્રે તારી સાથે લઈ જજે અને લંડનની સેર કરાવજે.' એટલે વાફા મારી સામે હસતા હસતા બોલી, 'ઈન્ડિમેન,તને મારી કંપની ફાવશે ને ?'

હું પણ હસતાં હસતાં વાફાને જવાબ આપું છું કે 'નસીબદાર હોય તેને જ વાફા જેવી અરેબિયન નાઈટની પરીની કંપની મળે.'
વાફા આંખો નચાવતા બોલક, 'હેય...? ઇનડીમેન, રિયલી ? યુ મેક મી ક્રેઝી.'

'જોયું ને આપણું કામકાજ કેવું છે ? અડધા દિવસમાં છોકરી સાથે દોસ્તારી કરાવી દીધી, આપણી સાથે ભાઈબંધી રાખીશ તો તને લંડનમાં જલસા થઈ જશે.' પ્રવીણભાઈ હસતા હસતા મારે ખભે હાથ રાખીને બોલ્યા.

અમે કિંગ્સબરી રવાના થયા જયાં રાહુલ મારી રાહ જોઈને બેઠો હતો. ઘરમાં પ્રવેશતા જ રાહુલ બોલ્યો : 'સવારનો કયાં ગુમ થઈ ગયો હતો ?'

'કયાય નહીં યાર ! પ્રવીણભાઈની ઑફિસે ગયો હતો.'

'નયનતારાને અહીંનો નંબર આપ્યો છે અને કહ્યું છે કે જયારે સમય મળે ત્યારે ફોન કરજે.'

'શું કહેતી હતી,નયનતારા ?'

'કાંઈ નહોતી કહેતી, તારે ફોન કરવો જયારે સમય મળે ત્યારે અને તારા ઘરે જ રહેવાની છે.'

'રાહુલ ! આજે રાતનું જમવાનું ફઈબાના ઘરે છે. આપણે બધા સાથે જવાનું છે.' મેં રાહુલને કહ્યું.

' તારા ફઈબા અહીં ઈંગ્લેંન્ડમાં પણ તારા પપ્પાની જેમ અસલ કાઠિયાવાડી ભાષા બોલે છે.' રાહુલ બોલ્યો.

રાત્રે મારા ફઈબાના ઘરે બધા ખેલાડીઓ જમીને ઘરે પાછા ફરે છે. મેચ તો શનિવારે શરૂ થવાની હતી એટલે બધા રિલેકસ મૂડમાં હતા. કોઈ ટેલિવિઝન જોવામાં મશગુલ છે. કોઈ સૂવા જવાની તૈયારી કરે છે. કોઈ પત્તા રમે છે અને હું નયનતારાને લેટર લખવાની તૈયારી કરું છું

મારી નાગરાણી નયનતારા,

તારાથી છુટ્ટા પડીને હું દિવસ ચોથો ગણું છું. તને ગણતરી આવડે છે ખરી ? ગણતરી કરે તો તેમાં મિનિટ અને સેકન્ડની ગણતરી પણ સાથે કરજે. કયારેક દિવસ ઓછા થાય તો મને યાદ કરવા માટે આ બાકી બચેલી મિનિટ અને સેકન્ડ કામ લાગશે.
એકઝામની તૈયારી કેવી ચાલે છે. ? તૈયારી બરાબર કરજે. મને બહુ યાદ કરતી નહીં અને વધુ યાદ કરીશ તો કદાચ તારે પ્રશ્નપત્રો કોરા છોડવા પડશે.

આજે તારા જેવી જ કર્લિ લેટાવાળી છોકરી મારા મિત્ર પ્રવીણભાઇની ઑફિસમાં જોઈ હતી. તારી યાદ એટલી આવે છે કે તેની કર્લિ લટ્ટોમાં તને શોધવાની કોશિશ કરું છું.

પ્રવીણભાઈએ તે છોકરી સાથે ઓળખાણ કરાવી છે. પણ હજુ સુધી વધુ વાત થઈ નથી એટલે તારો ઉલ્લેખ હજુ સુધી કર્યો નથી. તારી હા હોય તો તેની સાથે દોસ્તી કરવાની ઈચ્છા છે.

તારા કહેવા મુજબ મારા કબાટમાં યાદ કરીને મારું મેલું ગ્રે કલરનું શર્ટ રાખેલું છે. મને તારા પાગલપન પર હસવું આવે છે. મારા શરીરની ગંધને જીવંત રાખવા માટે શર્ટને ખરાબ કરવાની કોશિશ ના કરતી
કદાચ હું ત્યાં આવીશ તો મારું શર્ટ મારો રકીબ ના બને તે ખ્યાલ રાખજે. જીવંત પ્રેમ મારા સિવાય તને કોઈ નહીં કરે.

અહીં લંડન તમારી નાગર કોમના સ્ત્રી-પુરુષો કરતા ગોરા ગોરા પુરુષો અને સ્ત્રીઓથી ઉભરાય છે. ગોરી ગોરી છોકરીઓમાં તારી બરાબરની ખૂબસૂરતી શોધવાની કોશિશ કરું છું પણ દરેક વખતે કોશિષ કામિયાબ નથી બનતી.

આંખોમાં નિંદર ઘેરિય છે એટલે આ પત્ર ટૂંકમાં પૂરો કરું છું અને બીજા પત્રમાં લંબાણપૂર્વક તને મારી વ્યથા જણાવીશ. રાહુલે તને યાદી આપી છે.

લિ. તારો બ્રિટિશ વેપારી પતિ.

છેલ્લા ચાર-પાંચ વર્ષથી ધંધાના કારણે કામકાજમાં વ્યસ્ત થયેલ જિંદગીમાં પહેલી વખત આરામના દિવસો આવ્યા છે. એક વિકમાં બે દિવસ મેચ રમવાના અને પાંચ દિવસ કાઢવા મને આકારા લાગશે જે લંડન પહોંચ્યા પછી ત્રણ દિવસમાં ખબર પડી ગઈ છે. એટલે અઠવાડિયામાં સોમવારથી શુક્રવાર પ્રવીણભાઈની ઑફિસમાં જોબ કરવાનું પાકું કર્યુ છે. પ્રવીણભાઈની વેપારી સ્કીમ 'નોકરી સાથે છોકરી'ની મારા એકલા માટે ખાનગીમાં જાહેર કરી છે અને આવતા સોમવારથી મારે પ્રવીણભાઈને 'યસ સર' કહેવા સવારે અગિયારના ટાઈમે પહોંચી જવું જરૂરી છે. કારણ કે સમયના પાબંદ એવા અંગ્રેજોનો દેશ છે.

અગ્રેજો આપણા દેશમાં શાસન કરી ગયા અને અંગ્રેજી ભાષા છોડતા ખરા પણ સમયને કસમય બનાવી હિન્દુસ્તાનમાં છોડી ગયા અને સમયને સમયસર ઈંગ્લેંન્ડ લઈ ગયા જે ઈંગ્લેંન્ડમાં આવ્યા પછી ખબર પડી હતી.

શનિવારનો દિવસ છે. બપોરે બાર વાગ્યે અમારો મેચ જે ટીમ સાથે છે તે ટીમમાં મોટાભાગના કાળીયા ખેલાડીઓ છે. પહેલી મેચ મારા માટે ઠીક ઠીક રહી. મેં ફકત બે વિકેટ ખેરવી હતી. બસો ત્રેવીસ રન અમારી ટીમે ત્રણ વિકેટે કરી અને મેચ જીતી ગયા. મારી બેટીંગ પાંચમા ક્રમે હતી. બેટીંગ કરવાનો વારો ન આવ્યો. મેચ પૂરી થયા બાદ આ નિગ્રો ઈલેવને અમારા માટે ડીનર પાર્ટી ગોઠવી હતી.

નિગ્રોની પાટીઁનો માહોલ શરીરમાં આસુરી શકિત પેદા કરી નાખે તેવો છે. વેસ્ટ ઈન્ડિયન કેલિપ્સો સોંગની ધૂન નાછૂટકે પગને નાચવા માટે પાનો ચડાવે છે. સ્કોચ વ્હીસ્કીની બૉટલોનું પિયર ઈંગલેંન્ડ હોવાથી વ્હીસ્કી બહેનો અહીંયા વેકેશન ગાળવા આવી છે.

'ફોસ્ટર', 'બેકસ' 'કી' ' વ્હાઇટ કેપ ' 'કેસલ લાગર' અને તેના જેવા અનેક નામધારી યુરોપિયન બિયરની ટીન આ વ્હીસ્કી બહેનોના ભાઈઓ જેવા લાગતા હતા.

એક બાર્બેકયુમાંથી બળતા મસાલાની ગંધથી નાકનાં નસકોરા ફૂલાય છે. એડવર્ડ અને ફિલિપ્સ નામના બે નિગ્રો ક્રિકેટરો ફરજિયાત અમારી ટીમના ખેલાડીઓને નાચવા લઈ જાય છે.

નિગ્રો ખેલાડીઓ અને તેની ગર્લફ્રેન્ડ થોડા ગોરા છોકરાઓ અને છોકરીઓ અને અમારી ટીમના ખેલાડીઓ મન મૂકીને નિગ્રોની મનપસંદ સંગીતની ધૂનો પર નાચે છે. ખાસ કરીને નિગ્રો છોકરીઓનું નૃત્ય મન અને તનને ડોલવી નાખે તેવું છે. ભગવાને નાચતી કાળી (શ્યામ) સ્ત્રીઓને અને નવરાત્રીમાં ગરબાના તાલે નાચતી આપણી ગુજરાતણોને નૃત્ય કલાનું અનોખું વરદાન આપ્યું. આ બન્ને જેવી લય અને લચક દુનિયાની કોઈપણ સંસ્કૃતિની સ્ત્રીઓમાં જોવા મળતી નથી.

અમારી ટીમના અડધા ખેલાડીઓ શાકાહારી છે પણ દારૂ પીવામાં ફકત અમારા કોચ સિવાય કોઈને પ્રોબ્લેમ નથી. અડધા ખેલાડીઓના હાથમાં બિયરના ટીન છે અને અડધા ખેલાડીઓના હાથમાં શરાબના ગ્લાસ છે. માહોલમાં કાળી ચામડીની ચમચમાતી કાળા નમક જેવી ખુશબો રેલાય છે. આ ખુશ્બો કદાચ ઉછળતી નાચતી કાળી છોકરીઓના થરથરાતા નિતંબો અને ઉછળતી છાતીના પરસેવાની હોયતેવું મને લાગતું હતું. આ પાર્ટીને કારણે મારે એક નવી દોસ્તી થાય છે. એડવર્ડ એક ગેરેજમાં મિકેનિક છે અને પાર્ટ ટાઈમ ક્રિકેટર છે. પાર્ટીમાંથી વિદાય લેતી વખતે નિગ્રો એડવર્ડ ભેટીને કહે છે : 'યો...મેની સી યુ નેકસ્ટ ટાઈમ.'

ખુશનસીબી દરેકને નસીબ નથી હોતી. કદાચ ખુશનસીબી ખુશનસીબ દોસ્તારોની યારીની ઈબાદત હશે અને ઇબાદતને કદાચ ખુશનસીબી કહેવાતી હશે. એટલે તો કહેવાય છે કે : 'યાર બિના ચેન કહાં રે, સોના નહીં ચાંદી નહીં યાર તો મિલા.' રવિવારની મેચ અમારા માટે બહુ ખરાબ હતી. હેરોની ટીમની સામે અમારી ટીમ લગભગ ઘૂંટણીયે પડી ગઈ હતી.

મહેન્દ્ર જાડેજા સાંત્વન આપે છે : 'બૉય્ઝ નિરાશ થવાનું નથી, આ આપણી બીજી મેચ હતી એટલે નેકસ્ટ સેટર્ડેના મેચ ઉપર ધ્યાન આપવાનું છે. ' ગુડનાઈટ કહી પોતિના રૂમમાં જાય છે.

રાહુલને પણ મારા ફઈબાના પુત્ર કાન્તિએ નોકરીમાં રખાવી દીધો છે. કન્ઝયુમરનાં એક સ્ટોર્સમાં કલાકના ચાર પાઉન્ડ રાહુલને મળે છે અને રાહુલબાબા ખુશ છે.

સોમવારનો દિવસ ઊગે છે. સવારે દસ વાગ્યે કોટ-પેન્ટ-ટાઈમાં કિંગ્સબરીનાં મકાનની બહાર હું અંગ્રેજની જેમ ઊભો છું અને પ્રવીણભાઈની 'મર્ક' ગાડીની રાહ જોઉ છું. અહીં ઈંગ્લેંન્ડમાં મર્સીડીસ કારને 'મર્ક' કહે છે.

ઑફિસમાં પ્રવેશતા જ પ્રવીણભાઈનો સ્ટાફ 'ગુડ મોર્નિંગ સર' કહીને પ્રવીણભાઈનું સ્વાગત કરે છે. પ્રવીણભાઈ મને હાથથી ઈંશારો કરી તેની પાછળ આવવાનું કહે છે. તેની ઑફિસમાં અંદર અએન્ટર થયા પછી કહે છે કે 'તારું કામ વાફા પાસેથી સમજી લેવાનું છે. અને ઑફિસના કલાકોમાં નો રોમાન્સ અને નો ટાયલાવેડા સમજયો ?'

'યસ સર.'

પ્રવીણભાઈ મારી સામે આંખ મારે છે અને મને વાફા પાસે જવાનું કહે છે. પ્રવીણભાઈ વાફાને ઈન્ટરકોમમાં બધું સમજાવતા હોય છે ત્યારે વાફા પાસે પહોંચું છું અને વાફા હાથથી ઇશારો કરી બાજુની ચેરમાં બેસવાનું કહે છે.

ફોનમાં વાત પૂરી થયા પછી વાફા મારી સામે ગુલાબી હોઠમાંથી સફેધ દાંતની રહસ્યમય હારમાળા હસતાં હસતાં દેખાડે છે. '
હેય...ઈન્ડિમેન, વોટ એ સરપ્રાઈઝ', વાફા મારી ટાઈ સાથે ગમ્મત કરતા બોલે છે. વાફા મને મારું કામ સમજાવે છે. મારે ફકત ઈમ્પોર્ટ બીલોના અલગ અલગ ચાર જાતના ચલણ ભરવાના હતા, પ્રવીણભાઈનું ઈમ્પોર્ટનું કામ બહુ મોટું છે. હિન્દુસ્તાન સિવાય બીજા દસથી બાર દેશોમાંથી માલ આયાત કરે છે, જે ઈમ્પોર્ટ બીલોના ચલણ ભરતા મને ખબર પડે છે.
વાફા પૂછે : 'તારું વિક એન્ડ કેવું ગયું ?'

'ઠીક ઠીક.'

'તું મને શુક્રવારે કેમ લેવા ના આવી ?'

'સોરી ઇન્ડિમેન, મારી મોમ માન્ચેસ્ટરથી ત્રણ દિવસ માટે આવી હતી અને પપ્પાનું મકાન વેચવાનું હતું જે મારી મોમના નામે હતું. ચિંતા નહીં કરવાની. શુક્રવારની કસર હું આજે સાંજે પૂરી કરીશ.' આમ કહીને મારા ગાલ પર ધીમેથી ટપલી મારે છે અને આંખો ચૂંચી કરીને ખંધું હાસ્ય કરે છે, ત્યારે સામેના ટેબલ પર બેઠેલી બે કાળી છોકરીઓ અમને બન્નેને જોઈને હસે છે.

પ્રવીણભાઇની ઑફિસનો માહોલ યુવાન છોકરાઓ અને છોકરીઓથી ભરપૂર છે. ફકત બે ગોરા ઑફિસરો છે જેની ઉંમર લગભગ પિસ્તાલીસની આસપાસ હશે. પણ અહીં ઈંગ્લેંન્ડમાં યુવાનો અને આધેડોમાં ખાસ ફર્ક નથી. અહીંના આધેડો પણ યુવાનોને આંટી મારે તેવા છે.

અચાનક મારી સંસ્કૃતિ, મારું ગુજરાતીપણું, મારું વતન અને નયનતારા,આ બધાની અસર ધીરે ધીરે ઓગળતી જાય છે એવું મને લાગે છે, પણ જયારે એકલો પડું છું ત્યારે નયનતારા સિવાયની કોઈ વ્યકતિની યાદ નથી આવતી. કદાચ નયનતારાને દિલથી પ્રેમ કરું છું અને વાફા સાથે ટૂંક સમયની દોસ્તી કરવા ઈચ્છું છું,જેથી નયનતારાની ખૂબસૂરતીની યાદોને ઈંગ્લેંન્ડમાં પણ વાફાના નયનરમ્ય દેહમાં જીવંત રીતે માણી શકું. કદાચ એક અલગ પ્રકારનો ભિન્ન સંસ્કૃતિનો પ્રણય ત્રિકોણ રચાશે. આર્યવંશી હિંદુ પુરુષ, બેકિટ્રયન ગ્રીક છોકરી અને અરબ સંસ્કૃતિની છોકરી વચ્ચેનો જે દુનિયાનો સૌપ્રથમ પ્રણય ત્રિકોણ હશે.

અહીં ઈંગ્લેંન્ડમાં રોમાંસની જે મજા છે તેવી હિન્દુસ્તાનમાં નથી. હિન્દુસ્તાની પુરુષોનો રોમાન્સ સ્ત્રીની નાભિ સુધી આવીને અટકી જાય છે અને ઈંગ્લેંન્ડમાં પુરુષોનો રોમાન્સ સ્ત્રીના પગની પાનીથી શરૂ થાય છે. કદાચ હિન્દુસ્તાનમાં શાકાહારી મહિમા હોવાથી હિન્દુસ્તાની પુરુષોના નાકને નાભિ નીચેના સ્ત્રી સૌંદર્યની ગંધમાં કદાચ માંસાહારી વ્યંજનની ખુશબો આવતી હશે !

સાડા છ વાગ્યાનો સમય છે. ધીરે ધીરે પ્રવીણભાઈની ઑફિસ ખાલી થવા લાગે છે. પ્રવીણભાઈ મારી પાસે આવીને બોલ્યા : 'આજે વાફા સાથે લંડનની સેર કરજે, ખાવાનું પીવાનું, નાચવાનું અને સમજયો કે નહીં...? ગુડલક તારા માટે અને બેડ લક વાફા માટે.' અને પ્રવીણભાઈ રવાના થાય છે.

'લેટ્સ ગો ઈન્ડિમેન, નાઉ ટાઈમ ફોર ફન.' વાફા મારી સામે નીચી નમીને ટેબલના ખાનામાંથી તેનું પર્સ બહાર કાઢે છે. મારું ધ્યાન તેના લાંબા-ગોરા પગ પર પડીને તેના ચહેરા સુધી પહોંચે છે. વાફાની નજર મારા ઉપર પડે છે અને કહે છે : 'ઇટ ઇઝ ટુ અર્લિ રાઈટનાવ.' વાફા હાથથી બહાર જવાનો ઈશારો કરે છે.

વાફાની કાર સીધી ટ્રાફાલ્ગરસ્કેવર પહોંચે છે. હું અને વાફા થોડી વાર ત્યાં ફુવારા પાસેની પાળી પર બેસીએ છીએ. વિશ્વભરના પ્રવાસીઓ સાંજના સમયે અહીંયા જોવા મળે છે. ગોરા, કાળા, ચીનાઓ જેવા માણસો, આપણા હિન્દુસ્તાનીઓ દરરોજ જોવા મળે. યુવાનો અને યુવતીઓ હાથમાં હાથ નાખી જાહેર રોમાન્સમાં મશગુલ છે. વાફા પાળી પર ધીરે ધીરે પગ હલાવતી મારા ચહેરાનું નિરીક્ષણ કરે છે.

'મારા ચહેરામાં તને શું દેખાય છે ?'

'સમથિંગ, આઈ કાન્ટ એકસપ્લેઈન.'

"રિયલી !...'

'યુ લાઈક વાફા ?'

'યસ...આઇ લાઈક ટુ મચ ?'

'ઓહ...! આઈ લાઈક કોપરશેડ.'

'તને મારું તામ્રવણઁ જેવું શરીર ગમે છે ? પણ મેં તો કપડાં પહેરેલાં છે અને પહેરેલાં કપડાં સાથે કેવી રીતે અનુમાન કરી શકે છે ?'

'કદાચ જેને જોવા માટે ફકત આજ રાત સુધીની રાહ જોવાની છે, માય કોપરમેન.'

'વાફા ! ડ્રીમીંગ અબાઉટ મી ઓર માઈ બોડી ?'

'બોથ (બન્ને).' વાફા ટૂંકમાં જવાબ આપી અને થોડું ખસીને મારી નજીક આવીને ચિપકીને બેસે છે અને મારા ડાબા હાથને તેના જમણા હાથથી દબાવે છે અને તેનો ચહેરો નમાવીને મારા ચહેરા સામે જોયા રાખે છે, એક બે વખત તેના કર્લિ હેરની લટો અમારા બન્નેના ચહેરા વચ્ચે આવે છે.

'ચાલ, હવે આપણે લેસ્ટર સ્કૂવેર જઈએ.'

'હા ચાલો.'

વાફાની કાર લેસ્ટર સ્કેવર નામના વિસ્તારમાં પહોંચે છે. આ પ્રખ્યાત જગ્યાને જોતાં જ ખ્યાલ આવી ગયો કે અહીંયા આપણી ધણી હિન્દી ફિલ્મોના શૂટીંગ થયા હશે ! અહીંયા હેર કલર કરેલા પંક લોકો વધારે દેખાતા હતા. ચિત્ર-વિચિત્ર વેશભૂષા, વિચિત્ર કલર કરેલા બાઈક, ઘુમઅક્કડ જેવા લાગતા આ પંક સ્ત્રી પુરુષોની પહેચાન છે. થોડા જંગલી જેવા લાગતા લોકો મને જરા પણ ગમ્યા નહીં. કદાચ મારો ચોખલિયો સ્વભાવ કારણભૂત બન્યો છે.

મને અહીંની બ્રિટિશ ઇંગ્લિશ ભાષા ધીરે ધીરે સમજમાં આવતા માંડી છે. વાફા અહીંની ઑકસફર્ડની ગ્રેજયુએટ થયેલી આરબ છોકરી છે, જે મને પ્રવીણભાઈએ કહ્યું ત્યારે ખરેખર આશ્વર્ય થયું અને કહ્યું કે 'વાફા શોખ ખાતર નોકરી કરે છે. તેના પિતા તેના માટે બે મકાન અને ચાર લાખ (ફોર હન્ડ્રેડ થાઉઝન્ડ) પાઉન્ડ છોડી ગયો છે. આ મિલકત વાફાના નામે કરી હતી એટલે તેની મા સાથે હંમેશા રકઝક થતી હતી અને પછી તેની માએ પણ બીજા લગ્ન કર્યા અને માન્ચેસ્ટર ચાલી ગઈ.'
મને વિચાર આવ્યો કે હું ફકત દસ ધોરણ ભણેલો ધંધાદારી માણસ, નયનતારા ડૉકટરી સર્જન બનવાનો અભ્યાસ કરે છે અને મારાથી ચાર-પાંચ વર્ષ ઉંમરમાં મોટી વાફા ઑકસફર્ડ ગ્રેજયુએટ છે. કદાચ પૈસાનો પ્રભાવ અને થોડુંક આકર્ષક વ્યકિતત્વ અને અંગ્રેજી ભાષાની જાણકારીના કારણે આ તફાવત નજર-અંદાજ બને છે. ભગવાન પણ કેવા કેવા ખેલ કરાવે છે ! કદાચ આ બધું તેના માટે પારાટટાઈમ આનંદની પ્રવૃત્તિ હશે એવું મને લાગ્યું અને હું મનોમન હસી પડયો. એટલે મને જોઈ વાફા ફરીથી બોલી, 'સ્ટિલ ડ્રીમીંગ અબાઉટ મી ઓર માય બોડી ?' અને હું પણ ટૂંકમાં જવાબ આપું છું : 'બોથ' (બન્ને). હું અને વાફા બને હસી પડયાં. હવે થોડી હળવાશ અનુભવાય છે.

અમારી કાર 'બકિંગહામ' પેલેસ પાસે પહોંચે છે. કારને રોડની એક સાઈડમાં પાર્ક કરીને હું અને વાફા પેલેસના દરવાજા પાસે પહોંચ્યાં. અહીંયા પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી. . દુનિયાભરના અલગ અલગ ચહેરાઓ મારી આંખોમાં સમાઇ જાય છે. પેલેસના દરવાજા પાસે અને દરવાજાની અંદર બ્રિટનનાં શાહી દરવાનનો ડ્રેસ પહેરેલા દસ-બાર ગાર્ડ નજરે પડે છે. આ ફોટાઓ મેં ઘણા મેગેઝિનમાં જોયા હતા. વાફા મારી કોણીમાં આંકડીયાની જેમ પોતાના હાથને ભેરવે છે. વાફાની શરીરની ખુશબો મારા નાક સુધી પહોંચે છે.હવામાં ઊડતી તેની લટો પરથી નજર હટતી નથી. એટલે વાફા તેના ચહેરાને મારા ચહેરાની નજીક લાવીને ધીરેથી બોલે છે...'યુ ડ્રાઈવ મી ક્રેઝી.'

રાત્રીના નવ વાગ્યાનો સમય છે. 'લેસ્ટર સ્કેવર' પાસેની 'ટેક અવે' માંથી થોડું ડીનર પેક કરાવીને હું વાફા સાથે તેના ઘરે જવા તેની કારમાં બેસું છું. રસ્તામાં એક ટેલિફોન બુથ પાસે કાર ઊભી રાખવીને અમારા કેપ્ટનને કહ્યું ક, 'મને આવવામાં મોડું થશે અને હું જમવાનો નથી.' અને ટૂંકમાં ફોન પૂરો કરું છું. કાર પાસે પહોંચતા સામેની વાઈનશોપમાંથી વાફા બિયર અને કોકના ટીન ખરીદી પાછી કાર તરફ વળે છે.

અમારી કાર વાફાના ફિચંલી રોડના મોટા મકાનના પાર્કિગમાં પહોંચે છે. લગભગ ચાર કે પાંચ બેડરૂમના મકાનમાં 'વાફા બદર ખલીલ' એકલી રહે છે. ઘરમાં પ્રવેશતા જ બ્રિટિશ સ્ટાઈલનું શાનદાર ફર્નિચર,સાફસુથરું ઘર અને થોડી એન્ટીક વસ્તુઓ નજરે પડે છે. આજે ઠંડી ઠીક ઠીક હતી, એટલે મેં કોટ ઉતાર્યો નહીં.

વાફા મારા ખભા પર બન્ને હાથ રાખીને નમીને કહે છે કે 'હું ન્હાવાં જાઉ છું. ત્યાં સુધી ટેલિવિઝન જોઈને તારો ટાઈમ પસાર કરજે'. મારા તરફ સાંકેતિક સ્મિત ફેંકે છે.

વાફાના એક સ્મિતે કાઠિયાવાડી,ગુજરાતી, ગુજુઓ, ગિરમિટીયા, દેશી અને ભારતીય આ બધા નામો ભૂલાવી મને 'ગ્લોબલમેન'બનાવી દીધો. સંસ્કૃતિની અસર કેટલી જલદી થાય છે. તેની ખબર પડતા બહુ વાર લાગતી નથી. આપણી ગુજરાતી ભાષાએ અરેબિક, ફારસી, પોરાટુગીઝ, તુર્ક, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાના કેટલાય શબ્દો પોતાનામાં સમાવ્યા છે.

કદાચ ગુજરાતીઓ એટલે જ દુનિયામાં બધી જગ્યા એ 'ગ્લોબલ ગુજરાતી' તરીકે ઓળખાય છે.

વાફા શરીરને છુપાવવા ખાતર ગોઠણથી ગળા સુધી ટુવાલ વીંટીને બાથરૂમમાંથી બહાર નીકળીને મારી બાજુમાં બેસે છે અને મને પૂછે છે કે 'તને ભૂખ લાગી છે ?'

'શેની ભૂખ...? તારી કે જમવાની ?'

'હેય...! કોપરમેન ! આર યુ સ્ટિલ ઈન ડ્રેસ ?'

'તને હું પહેરેલ કપડામાં સારો લાગતો નથી ?'

'નો....! આઈ લાઈકકોપરસેડ વીથ કોપરમેન !'

આ બોલતાની સાથે જ મારા શરીરમાં ઠંડીની મૌસમમાં નસોમાં ગરમગરમ લોહી ગતિ પકડે છે. અધૂરામાં પૂરું વાફાના ભીના ભીના વાળની ભીની ભીની ખુશ્બૂએ પૂરું કર્યું. એટલે હું વાફાની સામે ઊભો રહ્યો. બાકીનું કામ વાફા વગર હુકમે પૂરું કરે છે.

વાફા ટુવાલને ફેંકે છે. વાફાની સામે રોમન સ્થાપત્યની અવસ્થામાં ઊભવામાં હિન્દુસ્તાની શરમ હિબકાં ભરે છે. હિન્દુ સંસ્કૃતિના ખોળિયામાંથી મારો જીવ નગ્ન સુંદરતાને કલાત્મક રીતે પેશ કરતી પશ્વિમી સંસ્કૃતિમાં ખોળિયામાંથી મારો જીવ નગ્ન સુંદરતાને કલાત્મક રીતે પેશ કરતી પશ્વિમી સંસ્કૃતિમાં ખોળિયામાં પ્રવેશે છે. વાફા ઈશારાથી મને નીચે જમીન પર બેસવાનું કહે છે. વાફાની રહસ્યમય આંખોએ મારા પર વશીકરણ કયુઁ છે. ગોઠણના ટેકે અરબ સંસ્કૃતિની સૌંદર્યમૂર્તિ વાફાની પૂજા કરતો હોય તેવું લાગ્યું. વાફાના શબ્દો યાદ આવ્યા : 'માય સ્પોટલેશ બોડી એન્ડ નો હેર.' અને વાફાની ટૂંકમાં બોલવાની આદત યાદ આવી. અચાનક વાફા મારું માથું બે પગ વચ્ચે દબાવે છે. અચાનક શાંત માહોલમાં તોફાનો સર્જાય છે. મારા કાનમાં સમુદ્રનાં મોજાં ઉછળતાં હોય તેવા અવાજો સંભાળય છે. અચાનક મારી જીભને સમુદ્રની ખારાશનો અનુભવ થાય છે. કદાચ વાફાના શરીરમાં ઉછળતા અરબી સમદ્રની ખારાશ હશે એવું મને લાગ્યું. વાફાની બંન આંખો જાણે બોલતી હોય તેવું લાગ્યું અને તોફાનમાં ફસાયેલી એક છોકરીના બચાવ માટેના અવાજ તેની આંખોમાંથી સંભાળાય છે. વાફાના શરીરની અંદરનો અરબી સમુદ્ર શાંત થાય છે. હવે વાફાની જબાન બોલે છે : 'યુ આર ટ્રોપ કલાસ.... ઈન્ડિમેન, માય બૉય...'

ઈંગ્લેંન્ડની ઠંડીમાં વાફાના મકાનમાં હીટર સ્ટાર્ટ કરવાની જરૂર રહેતી નથી. વાફા અને મારા શરીરની ગરમી માહોલમાં ગરમી ઉત્પન્ન કરે છે. વાફા સોફા પરથી નીચે ઊતરે છે. મને ધક્કો મારીને જમીન પર લેટાવે છે. ભરઊંઘમાં હાથમાં છરી લઈને છાતી ઉપર ચડીબેસેલા ખૂની જેવી લાગતી વાફામાંનાં હાથમાંથી છરી ગાયબ હતી. કદાચ મારું ગળું દબાવીને મારી નાખવાની ઈચ્છા રાખતી હશે.

અરેબિક સૌંદર્ય આજે ખૂની બનીને મારા ઉપર સવાર થયું છે. વાફાના વાળમાં હજી પણ ભીનાશ છે. જયારે જયારે મારી છાતીને અડકે છે ત્યારે થોડા પાણીનાં ટીપાં મારી ગરમ છાતી પર પડીને બાષ્પીભવન થઈ જાય છે. વાફાની આંખોનો રંગ બદલતો દેખાય છે. થોડી થોડી વારે મારા તરફ નમતા ચહેરામાંથી આંખોની લાલાશ સાફ નજરે ચડે છે. અચાનક નયનતારાના અને વાફાના પુષ્ટ પયોધરની તુલના કરવાની ગુસ્તાખી કરી બેસું છું. કદાચ બન્નેનાં શરીરની આ ઠોસ ઓળખાણ મારા માટે નસીબની બલિહારી છે. બન્ને શરીરના ખાસ આકર્ષણ મારા માટે સર્જાયા છે એવું લાગ્યું.

વાફાના શસ્ત્ર વગરના ખાલી હાથ જોઈને હુમલો કરવાની પેરવી કરું છું ત્યાં આ વાફા નામની હુમલાખોર નમી જાય છે. શરીરનું બેલેન્સ ન જળવાતા મારા બે પગ વચ્ચે ફસડાઈ જાય છે. હવે વાફા મને નમન કરે છે અને એ પણ ખુલ્લી આંખે, પ્રસાદી આપવાની ઈચ્છા થાય છે પણ વાફાના ગલોફા ભરાયેલા છે. મને ખબર છે કે વાફાને સતત ચ્યુંગમ ચાવવાની આદત પડી છે.

અચાનક વાફા ચ્યુંગમ થૂંકી નાખે છે. હવે વાફાનો રંગ બદલાય છે. તેના હોઠો પર વિષ લગાડયું હોય તેવું લાગે છે. વાફાના કર્લિ હેર આજે મને એકત્રીસ ડિસેમ્બરની સાડી પહેરેલી નયનતારાની યાદ અપાવે છે. 'ઓહ નયનતારા....આજે તું ચહેરા પર આવરણ ચડાવી લે.' તને જિંદગીભરનું સુખ આપવાનું ટયુશન વાફા નામની અરબી શિક્ષિકા મને આપે છે. વાફા પોતાના વિષ લગાડેલા હોઠોનો મને શિકાર બનાવે તે પહેલાં જ તેના ખુલ્લા વાળને પકડીને અને તેના હોઠોનો શિકાર મારા હોઠ કરી નાખે છે. વાફા કોપરમેનની મેલ-અપીલની ભોગ બની છે.

દુનિયાની તમામ સંસ્કૃતિની સ્ત્રીઓની પુરુષાકર્ષણની ભાષા મને ધીરે ધીરે સમજમાં આવવા લાગી છે. કોપરમેન, તામ્રવર્ણ, ટેન, ડાર્ક, લાલ રંગનો પુરુષ, બ્લ્યુ રંગની આંખોવાળો પુરુષ, ધઉંવર્ણા પુરુષોની લાલ રંગથી ઉપસેલી નસોથી છલોછલ ભરેલું શરીર અને ભીનો વાન ધરાવતો અને કાળી આંખો અને કાળા વાળ ધરાવતો પુરુષ; આ બધા શબ્દોનો અર્થ સ્ત્રીઓના ટોળાને સત્તાવાહી અવાજે અને સ્વર બુલંદ બનાવીને પૂછશો તો આ ટોળાની તમામ સ્ત્રીઓ ગરીબ ગાયની જેમ પગમાં આળોટીને એકીઅવાજે જવાબ આપશે. ભાષા ભલે અલગ હોય પણ જેનો અર્થ એક જ થાય છે : 'મર્દ', 'માય મેન', 'માય બૉય', 'ઓહ, માય ડ્રીમ મેન' અને કાઠિયાવાડી અર્થ 'મારો ભાઈડો', મારું પુરુષ વિશેનું વર્ણન સાંભળીને વાફા ખડખડાટ હસે છે અને હસતા હસતા ઝૂલે છે અને આંખો ખોલબંધ કરે છે. આ મોકાનો લાભ ઊઠાવીને વાફાનો શિકાર કરી નાખું છું.

વાફાની દર્દભરી હલકી ચીસ સંભળાય છે. વાફાનું મુલાયમ શરીર સતત ધ્રૂજારી અનુભવે છે. અરેબિયન સ્ત્રીની સહનશકિતની તાકાતનો અંદાજો મને ન આવ્યો. કદાચ દર્દ સહન કરવાની શકિત વાફામાં વધુ પ્રમાણમાં છે. શસ્ત્રો અને શાસ્ત્રો જીવાડે છે અથવા મારી નાખે છે. સ્ત્રીઓના ગુણાકાર કરે છે અને પુરુષોના ભાગાકાર કરે છે અને બાળકોના સરવાળા કરે છે અને બૂઢાઓની બાદબાકી કરે છે.

મને હંમેશા ઊડતી અને ઝુલતી વસ્તુઓ પસંદ પડે છે. ઊડતા દુપટ્ટાઓ, ઊડતી સાડીઓ, બીજા કે ત્રીજા માળે સૂકવતી સાડીઓ, ઝૂલતા પુલો, ઊડતાં પક્ષીઓ, ઊડતક સમડીઓ, હાંફતી છાતીઓ, ડોલતાં શરીરો, નૃત્ય કરતી વખતે ઉછળતી સ્તનયુગ્મોની જોડીઓ, હિન્દુસ્તાનના ખાડાટેકરાવાળા રસ્તાઓ ઉપર ટુ વ્હીલર પર સવારી કરતી લલનાઓનાં ઉછળતાં શરીરો અને મોરને રીઝવવા ઢેલનાં નૃત્યો; આ તમામ કરામતોને ધરતી પર ઉતારીને સર્જનહાર પોતે પુરુષ છે આ સાબિત કયુઁ છે.