Ek Pagal ni Gazal in Gujarati Poems by Viral Desai books and stories PDF | Ek Pagal ni Gazal

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

Ek Pagal ni Gazal

‘એક પાગલ ની ગઝલ’

‘‘પાગલ’’

વિરલ દેસાઈ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

આ પુસ્તક મારી દિલ ની લાગણી ના ઉતાર ચડાવ નુ પ્રતિબિંબ છે.આ પુસ્તક મારી આશાઓ અને સપના નુ કરાર નામુ છે.મારી રાજકુમારી મારી કલમ પ્રેરણા ને મારુ એકરાર નામુ છે.મારા દરેક હીતદર્શકો ને આ પુસ્તક અર્પણ.

‘એક પાગલ ની ગઝલ’

‘‘પાગલ’’

(વિરલ દેસાઈ, કોઈન્તિયા)

હ્મદ્વબાલઇ :- ૮૭૩૨૯૭૦૮૪૫

ઈમઆલ :- દઇસઆવારઅલ૯૩રુગમઆલ.ચદ્વમ

એ એની નીચી નજર હતી

પાગલ ની એ પેહલી ગઝલ

મારી અને એની લાબી સફર હતી

પાગલ ની એ પેહલી ગઝલ

એની ગલી,એની જે ડગર હતી

પાગલ ની એ પેહલી ગઝલ

એના ર્દદ ની જે માદક અસર હતી

પાગલ ની એ પેહલી ગઝલ

તમારા દિલ મા રેહવા મા જે સફલ હતી

પાગલ ની એ પેહલી ગઝલ

ગણતરી મારી બધી ખોટી રહી

જ્યા સુધી એ સામુ જોતી રહી

ને તુ આવી ને જતી પણ રહી

પછી પણ નજર ન જાણે કોને શોધી રહી

તે તસાવ્યો વધારે કે પછી જુદાઈ યે તારી

જીદગી બસ એ જવાબ છે ખોજી રહી

હુ આશુ ન વહાવી શક્યો મારા ર્દદ માટે

એટલે કદાછ સદીયો મારી ગઝલ રોતી રહી

વાક કોઈ એક નો કેમ ગણવો’’પાગલ’’

હોઈ શકે કે મોહબ્ત મારી ઓછી રહી

બધુ જાણીને એ અજાણ છે

મારા પ્રેમ ની એજ તો મોકાણ છે

શુ નશા દુનિયા કરતી હશે

મારે તો એ પગલી નુ બધાણ છે

એજ મારો ર્ધમ એજ ઈબાદદ મારી

એજ કાબા,એજ કાશી ને એજ મારુ સજાણ છે

એ ગુનેગાર છે મારી દિલ ની સરકાર ની

આ દિલ મા એનુ ઘણુ ગેરકાયદેસર બાધકામ છે

એ કહે હા કે પછી ના કહી દે ‘‘પાગલ’’

ચાલી રહીયુ દિલ મા એના પણ રમખાણ છે

બહુ ઝગડે બહુ બગડે મારી રાજકુમારી

નાની નાની વાતે અકળે મારી રાજકુમારી

એને જોઈ હુ થોળ બેબાકળો થઈ જવ

અને દાતો મા હોઠ મસળે મારી રાજકુમારી

મારી દુનિયા બધી એની આસપાસ છે

આ દિલ હર વખત ઝખે મારી રાજકુમારી

બેરગ હતી જીદગી આ ‘‘પાગલ’’ તણી

દરેક રગે રનગે મારી રાજકુમારી

આપણા ને તો ખબર નહી કઈ ‘‘પાગલ’’

ભાઈ કહે કે તુ રાતે બબળે મારી રાજકુમારી

પ્રેમને વેમ બન્ને હુ કરી ને બેઠો છુ

તુ જે ભણે છે ચોપડી એ હુ ભણી ને બેઠો છુ

હજુ નદી તરો છો ને મને કહો તારુ કામ નઈ ‘‘પાગલ’’

અરે હુ આવાતો કેટલાય દરીયા તરી ને બેઠો છુ

તને દુશ્મન ની બીક અને હુ મરો જ ભય છુ’’પાગલ’’

તને લોકો ડરાવે ને હુ ખુદથી ડરી ને બેઠો છુ

હુ આખી જિદંગી સમજી ના શકયો ‘‘પાગલ’’

બસ ધૅમ ના નામે મારી મરી ને બેઠો છુ

મને યાદ છે એ આદત ભુલવા ની તારી

એ વડની ડાડે આદત જુલવા ની તારી

હસે તારી યે મજબુરી કોઈ આ દ્‌ર્દ આપવા ની

નહી તો નોહતી આદત છોડવા ની તારી

પડી તો હવે દૅદ નો કોઇ પાર નથી કોઈ

કેહ તો હતો ને આદત ખાડા ખોદવા ની તારી

જાણીને આચંબો થાય કે તુ રડવે છે ‘‘પાગલ’’

આશુ તો આદત્ત હતી રોકવા ની તારી

હુ દરેક સવાલ નો જવાબ થવા નો હતો

મહોબ્ત મા હુ બેમીશાલ થવા નો હતો

એતો કહો કે મોત એ બચાવી લીધી તને બાકી જિદગી

જો વખત મડીયો હોત તો તરો હીસાબ થવાનો હતો

તમે એક પાના મા પતાવી દીધો મુજ ‘‘પાગલ’’ ને

બાકી ઓકાત થી તો કીતાબ થવા નો હતો

બહુ જલ્દી મુકી દીધી વાટ મીલન ની તમે

બસ આગલા મોડ પર જ આપડો મિલાપ થવા નો હતો

શારૂ થાય એનુ કે જેને આસુ મારા લુછીયા

નદી જો થાત સમુદ્ર તો પછી સેલાબ થવા નો હતો

હુ સમજી ના શક્યો દિલ તારુ વ્યથા તારી

તુ છે મારી ર્વાતા હુ કથા તારી

હવે શુ કહવુ ‘‘પાગલ’’ મારે તને

હતો અધડો કે ના જોઈ શક્યો વફા તારી

હવે ક્યા છે એવા દીવસો પેહલા જેવા

પણ હા હજુ પણ દિલ મા એટલી જ જગાહ તારી

કહે છે લોકો કે બીમાર છો વર્ષો થી,કઈ દવા કરો

આપણે પણ કહી દિધુ કે દવા મારી બસ નજર તારી

ભલે તુ દુનિયા સામે ફરે હસી ખુશખુશાલ

‘‘પાગલ’’ જાણે છે કે ર્દદ થી ભરેલી છે દશા તારી

મોહબ્ત સારા સારા ને પાગલ કરી નાખે

લક્ષ્ય કોઈ પણ એ હાસલ કરી નાખે

ને આ બહુ અત્ભુત છે ને મોહબ્ત ના ખેલ

એ સીક્કા ખોટા ને અસલ કરી નાખે

ન જાશો કોઈ એના શહેર મા ભુલથી પણ

ન જાણે શુ ત્યા કોઈ કામણ કરી નાખે

‘‘પાગલ’’ જો રોયો તો દરીયો ભરી નાખે

ને તરસ મારી સમદર પણ રણ કરી નાખે

એમ ની પાસે ના મારણ હતુ

ના હવે બીજુ કારણ હતુ

મે જોયુ છે ર્દદ એક જ એને

એના દિલ પર બહુ ભારણ હતુ

બાકાત ના કોઈ ને મે કરીયા જીવન માથી

છેક સુધી કોરૂ મારૂ ઝારણ હતુ

ખોલી ને બારી શુ સવાલ ઉભા કરો છો

આવો તો અદબ થી સામે જ બારણ હતુ

પ્રેમ નથી કોઈ પુરો પામી શક્યો હજુ

‘‘પાગલ’’ નુ તો બસ આ એક જ તારણ હતુ

પ્રેમ શુ એના નામ થી પણ બીક લાગે છે

મને દુનિયા આખી તારા જેમ લાગે છે

તારા ગયા પછી દિલ બિલોરી કાચ થયુ

બરબાદ,ગમ,મોત આ બધુ નજીઅક લાગે છે

જે ક્યારેક દુશ્મન હતા કટર બહુ

નશો,શરાબ હવે અજીજ લાગે છે

એટલો થયો અનુભવ મોહબ્ત કરી મને

બહુ ગરીબ નીક્ળે છે દિલ ના,જે આમ અમીર લાગે છે

સજાવી દિલ ને પછી બરબાદ કરવુ ‘‘પાગલ’’

એમની તો જીવન જ આ રીત લાગે છે

આ સળગતા અગારા જેવા તારા હોઠ

બોલેતો વિસ્ફોટ,ના બોલે તો કાળજે ચોટ

મારા માટે તો આ ર્ધમ ની વાતો અજાણે એમ

નીશાળ એ જવુ લાગે નિશાળીયા ઠોઠ

આ ધધા જાણી જોઈ ને નથી આદરીયા

આપણે આ પ્રેમ ના ધધે કાયમ ની ખોટ

એ આવી બારણે તો પ્રતિત એવુ થયુ

જેમ બહુ ફરી ને છેલ્લે આવી કિનારે બોટ

આ દરીયા ને ખબર નહી ‘‘પાગલ’’ શેનો ગુમાન છે

મારી દિલમાય આવે છે આવી જ ભરતી ને ઓટ

ઝુલફો જરા સરખી કરો નજર લાગશે

આખો જરા નીચી કરો નજર લાગશે

જ્યારે જ્યારે જોવુ ને મન ને એક વાત કહુ

આ બધા સાથે બોલસે તો નજર લાગાશે

તને રગરૂપ આપ્યુ એ ખુદા ની કસમ

સાચુ કહુ છુ ‘‘પગલી’’ નજર લાગશે

ને મળી ને જાવ છુ જેટલી વાર ઘરે

બધા કહે કેમ આમ હસે છે? નજર લાગશે

મને લોકો થી વધારે ડર મને મારો છે’’પાગલ’’

મારી જ લાગશે અગર નજર લાગશે

એની નજર સીધી આરપાર નીકળી

ધાર્યા કરતા પણ બહુ ધારદાર નીકળી

આપણ ને એમ કે મોહબ્ત એટલે મોહબ્ત

પણ બદનામી,જુદાઈ,લાચારી આતો બહુ મજેદાર નીકળી

જેના દિલ ની ખૂબી હતી સાદાઈ ‘‘પાગલ’’

એ આજે થઈ તૈયાર ભભકાદાર નીકળી

ચોરી નો ચોર અદર જ શોધો ‘‘પાગલ’’

કદાચ ચોર પેલો રખેવાળ નીકળે

આ ગરીબો નુ જ નથી કોઈ ટેકો’’પાગલ’’

બાકી અમીરો ને તો વણજણે વારસદાર નીકળે

જે ઘર મા બધુ બારોબાર આવે છે

ત્યા મુશ્કેલીયો પણ ભારોભાર આવે છે

હવે તો બસ આવે છે ફોન ફુરસત ના

ક્યા હવે સ્નેહ થી ભરેલા તાર આવે છે

પ્રેમ,નફરત,જલન,તડપ પગલી

જોઈ તને મન મા લાગણી ચારેચાર આવે છે

કહુ કઈ રીતે એને આ વાત દિલ ની

કે એની અવગણના થી દુઃખ તો પારાવાર આવે છે

શુ ખુદા? શેની ખુદાઈ?શેનો સમાજ?ક્યા રીતરીવાજ ‘‘પાગલ’’

મને એના સિવાય ક્યા બીજો કોઈ વિચાર આવે છે

તુ જ થી દિલ ને અપેક્ષા હજાર હતી

સપના ની દિલ મા લગાવી બજાર હતી

મોહબ્ત બન્ને ને એકબીજા પર અપાર હતી

હુ પણ લાચાર હતો,તુ પણ લાચાર હતી

‘‘પાગલ’’તારી ચાહના આજે જાણશે દુનિયા

મરણ જોવા ને તારુ બહુ મોટી કતાર હતી

એ સરનામા પુછે મારા,શુ કહુ એને ?

જે મારી દુનિયા ને એજ ઘરબાર હતી

એના સ્વભાવ થી પ્રતિત એવુ થયુ’’પાગલ’’

આ મોહબ્ત નહી રીત-એ-વ્યાપાર હતી

એને બહુ ઝડપ થી ધીમા થઈ ગયા

હતા વેવિશાળ એ સીમા થઈ ગયા

કાલે હસ્તો જોયો દિકરા ને બાપ ની મોત પર

મોત મજાક થઈ જ્યાર થી આ વીમા થઈ ગયા

ના કરો દેશ સેવા,ના સેવા સમાજ ની કરજો

રાજકારણ કરો એમના હાથ ઘી મા થઈ ગયા

બીક હતી મોત ની જ્યા સુધી તુ હતી

ગઈ પગલી પછી બહુ લોચા થઈ ગયા

ને આ કેવી છે પ્રગતી આ શુ વિકાસ

માણસ થી પણ પૈસા ઘણા મોઘા થઈ ગયા

એક વાદળ સમી વરસવા તાકાત હોય તો બોલ

આખો તારી આશુ બાકાત હોય તો બોલ

અરે મોહબ્ત ની મેહફીલ મા હસવુ જરુરી છે

ને તારે કઈ હસવા પર કોઈ જકાત હોય તો બોલ

હવે કીમતો કોઈ નથી જસ્બાતની કે ન તો દિલ ની

કોઈ નથી રેહતુ દિલ મા,કોઈ બીજુ મકાન હોય તો બોલ

અહી તો બધા જ રાજા ઓ છે મહોબ્ત ના ‘‘પાગલ’’

એ નફરત વેચનારા અહી ઓકાત હોય તો બોલ

ભુલ એની હતી પણ આપણ ને એમ કે જવા દયે

ભરોસો છે ખુદા પર કે થાય એમ થવા દયે

એ વસે દિલ મા કે વસે આવી આખો મા ‘‘પાગલ’’

માલિકી બન્ને મા એની જ છે રહે ત્યા રેહવા દયે

એ એમની દલીલો જ કરતા રહ્યા પ્રેમ ના અદાલત મા

એમ નહી કે ગુનેગાર ને પણ કઈ કેહવા દયે

કોઈ ની ખામોશી સમજો તો સારૂ રેહશે

એવુ ના હોય કે સહે છે તો સેહવા દયે

તાકાત છે વેહતી નદીના વહાવ રોકવા ની ‘‘પાગલ’’

મને એમ કે વહે છે એમ વેહવા દયે

ચોર, જુઠ્ઠો, ઘાતકી ને શૈતાન નીકળે

આ નેતા માથી એ કેટલા ઈંસાન નીકળે

ને હવે માણસ માફક મોસમ પણ નથી ભારોસા ને પાત્ર

આ ભર ઉનાળે અસાઢ નીકળે

એવુ કોણે કહ્યુ કે રામ આયોધ્યા મા જ હોય

કર્મ થકી લંકા મા થી એ રામ નીકળે

જે હંસી રહ્યા હોય સુર્ય માફક બધે ‘‘પાગલ’’

અંતર મા એને અંધારી રાત નીકળે

નથી કોઈ પૈસા તણી આખી દુનિયા

આવો મેદાન મો તો તમારી ઓકાત નીકળે