Aaghat in Gujarati Short Stories by MB (Official) books and stories PDF | Aaghat

Featured Books
Categories
Share

Aaghat

ઓસડ હોવું જોઇએ... દિલનું દર્દ મટે એવું ઓસડ હોવું જોઇએ.

આંસુને કોઇ લુછે તેવું કારણ હોવું જોઇએ.

જ્યાં જ્યાં નજર નાખું ત્યાં તું જ દેખાય છે.

આંખો જોઇ ના શકે તેવું કાજળ હોવું જોઇએ.

શ્રાવણ ભાદરવો રોજ વહે છે મારી આંખોમાં,

પ્રેમથી ભીંજવી દે તેવું વાદળ હોવું જોઇએ.

ઝખમો સહન કરવાની એક હદ હોય છે,

યાદોને મીટાવી દે તેવું મારણ હોવું જોઇએ.

રોજ રોજ નવા મોતે મરવું “સખી”ને ગમતું નથી,

નિરાંતે મરી શકાય તેવું મરણ હોવું જોઇએ.

પ્રેમ ની પરિભાષા... પ્રેમ ની પરિભાષા સમજાય તો ઘણું છે.

તારા આપેલા ઝખમો રૂજાય તો ઘણું છે.

બદનામ બની જીવી રહ્યો છું આ જીંદગી,

તારી યાદો ના સહારે મરાય તો ઘણું છે.

આંસુ પણ સુકાઇ ગયાંં છે મારી આંખોમાં,

સપના નો સમંદર ભરાય તો ઘણું છે.

તારા વિના મહેલ પણ અંડરે બની ગયા.

પગરવ ક્યારેક સંભળાય તો ઘણું છે.

અબોલા લીધા છે એ હું ક્યાં નથી જાણતો,

તારા મુખે બેવફા બોલાય તો ઘણું છે.

“સખી”ની પાસે બધું હોવા છતાં કશું નથી,

દુનિયા ની ભીડ માં તું દેખાય તો ઘણું છે.

તો પ્રેમ કરો... દદ જીલવાના તાકાત હાય, તા પ્રમ કરા.

નવા મોતે મરવાની આદત હોય, તો પ્રેમ કરો.

મહેફીલો પણ વેરાણ વગડા જેવી લાગશે,

વિરહ જોડે તમારે સંગત હોય, તો પ્રેમ કરો.

મૃગજળ ને પામવા જતાં અંતે મરણ થશે.

આંખો ને આંસુ સાથે ચાહત હોય, તો પ્રેમ કરો.

હદય પર ખંજર ભોકાશે યાદોની હરપાળ.

રડવા માટે જગા એકાંત હોય, તો પ્રેમ કરો.

“સખી”ને સમજાઇ ગઇ છે પ્રેમની પરિભાષા,

દુઃખોથી બચવા કોઇ રીતે હોય, તો પ્રેમ કરો.

સખી ની મજબુરી... તન ચાહુ છુ, પણ હુ તન પામા નહા શકું.

તારા વહેતાં આંસુને હું લુછી નહી શકું.

મનમેળ થયો છે કૃષ્ણ અને રાધા જેવો,

પણ રૂકમણી ની જેમ હું રાખી નહી શકું.

મારું નામ તમે તમારા દિલ માં લખાવી દીધું.

તારું નામ મારા હાથમાં હું લખી નહીં શકું.

મારા પગલે પગલે તમે ચાલશો ખરા પણ,

સપ્તપદી ના સાત ફેરા હું ચાલી નહી શકું.

દુશ્મનો બીજા હોત તો એકલો લડી લેત,

અહી બધા મારા છે તેથી હું મારી નહીં શકું.

“સખી”ની એક જ મજબુરી છે જે તું જાણે છે,

એજ કારણોસર તને હું પામી નહી શકું.

એક નજરમાં.... દિલ મા ઘર કરા ગયું, કોઇ અક નજરમા.

હાથ માં ફુલ આપી ગયું, કોઇ એક નજરમાં.

આ પ્રથમ નજર નો પ્રેમ હતો કે માત્ર ભ્રમણા,

દિલ ને પ્રશ્ન કરી ગયું, કોઇ એક નજરમાં.

ગગન ની શોભા વધારે છે ચમકતાં તારલા,

મને ચાંદ બનાવી ગયું, કોઇ અકે નજરમાં.

ઘર મારું વિરાન હતું વિરહ નાં વંટોળ પછી,

ખંડેર ને ભવન બનાવી ગયું, કોઇ એક નજરમાં.

“સખી” ઠોકરો ખાઇને પ્રેમપંથે હારી ગયો હતો,

હૈયા ને હામ આપી ગયું. કોઇ એક નજરમાં.

ગઝલ... તું અક શબ્દ બાલ, અન બના જાય ગઝલ.

તું પાંપણને ખોલે, અને બની જાય ગઝલ.

ચારે બાજુ હોય દુઃખો મને પરવા નથી,

હોઠ તારા મલકે, અને બની જાય ગઝલ,

સાત સૂરોનો સથવારો મારે ક્યાં જરૂર છે,

ઝાંઝર તારું ઝણકે, અને બની જાય ગઝલ.

આંખોમાં ભરાય છે અદાલત હવે મારા વિશે,

સપનામાં તું આવે, અને બની જાય ગઝલ.

તારાથી દૂર છું, છતાં તારી આસપાસ છું.

દિલ તારું ધડકે, અને બની જાય ગઝલ.

શબ્દને શોધવાની “સખી” તારે જરૂર નથી,

એક તારી યાદ આવે, અને બની જાય ગઝલ.

આજ નો માણસ હવે આજ નો માણસ હવે ફેસબુક થઇ ગયો.

ફેસબુક થઇ ગયો. જગ થી જુદો આજે એનો લુક થઇ ગયો. આજ નો માણસ હવે...

માતા પિતા ને કદી નમન કરતો નહી,

અજાણ્યાં ને ગુડ મોર્નિંગ કહેતો થઇ ગયો. આજ નો માણસ હવે...

સામે મળે છતાં કેમ છો? એવું પુછતો નહિ,

ઓનલાઇન થી પછી વાતો કરતો થઇ ગયો. આજ નો માણસ હવે...

ખોટા સંબંધો પાછળ રોજ ઉજાગરા કરે,

દિલ ના સંબંધો ને અનફ્રેન્ડ કરતો થઇ ગયો. આજ નો માણસ હવે...

ડાહી સાસરે જાય નહીં, ગાંડી ને સમજાવે,

એવા સ્ટેટસ અપલોડ કરતો થઇ ગયો. આજ નો માણસ હવે...

મંદિરો માં ઊભા રહીને મોબાઇલ જુવે અને,

રાતે વોલ પર પ્રભુ ને લાઇક કરતો થઇ ગયો. આજ નો માણસ હવે...

“સખી” સાચવી ને ચાલજે અહી આડંબર છે,

ખરા ટાંણે સંબંધો લોગઆઉટ કરતો થઇ ગયો. આજ નો માણસ હવે...

હું યાદ આવીશ.... તારા હાથ કાઇ છાડશ, પછા હું યાદ આવાશ,

આંખમાંથી આસું વહેશે, પછી હું યાદ આવીશ.

તું ખુશ રહે છે હાલ, હાલ પુરતું એ સારું છે,

આગમણ દુઃખોનું થશે, પછી હું યાદ આવીશ.

જે દેખાય છે એવું ક્યાં કદી હોય છે પ્રેમમાં,

ભ્રમણાંઓ તારી ભાંગશે, પછી હું યાદ આવીશ.

સપનાઓમાં તું રહે છે પણ એ બધું ક્યાં સુધી?

હકીકત તને સમજાશે, પછી હું યાદ આવીશ.

તારી રાહ પર બધા ફુલો પાથરતાં હશે,

એકાંત કંટક બની વાગશે, પછી હું યાદ આવીશ.

એવું નથી કે “સખી”જ તને ખુશ રાખી શકે છે,

સુખ સાથે છોડી જશે, પછી હું યાદ આવીશ.

તમે આ શું કર્યુ? દિલ તમને આપ્યું, તમે આ શું કર્યુ?

ચારેબાજુ થી કાપ્યું, તમે આ શું કર્યુ?

ઘર બનાવ્યું હતું મેં તો બહું પ્રેમથી,

મારા સપનાને રોળ્યું, તમે આ શું કર્યુ?

પારખા કરવામાં અંધારાની શી જરૂર ?

પીઠમાં ખંજર ભોક્યું, તમે આ શું કર્યુ?

તારું નામ લઇનેે મોતને વહાલું કરત,

“સખી”ના હાથે વિષે આપ્યું, તમે આ શું કર્યુ?

નિરાંતે હું સુઇ જાત કોઇ કબર માં,

નનામી પર ફુલ ફેક્યું, તમે આ શું કર્યુ?

૧૦

એનુ નામ છે પ્રેમ... સુખ વહચાન દુઃખ ખરાદવુ, અનુ નામ છ પ્રમ.

ખુલી આંખે આંસુનું વહેવું, એનું નામ છ પ્રેમ.

અનુભવ લાખ દુનિયાના લઇને ઘડાયા ભલે તમે,

ફુલ ને બદલે કંટકનું મળવું, એનું નામ છ પ્રેમ.

બરબાદ થઇ જાય છે જીંદગી પ્રેમ ને પામવા જતાં,

હૈયા નું પ્રિત સામે હારી જવું, એનું નામ છ પ્રેમ.

ગુનો કરશો નહીં, તોય ગુનેગાર તમે રહેવાના,

રોજ પથ્થરો સામે કરગરવું, એનું નામ છ પ્રેમ.

ઉદાસી સાથે વણાઇ ગયું છે આખું જીવન મારું,

રણ માં મૃગજળને શોધવું, એનું નામ છે પ્રેમ.

“સખી” ના વિચારો હતાં હાથો માં હાથ લઇને મરવાના,

કબર માં એકલાં પડી રહેવું, એનું નામ છ પ્રેમ.

૧૧

બદનામ... ચાહા છા કાન, અન કાણ સનમ થાય છે.

આંખોના ઇશારે દિલ પર જુલમ થાય છે.

પતંગા ને મારવા શમા સળગતી રહેશે,

મહેફીલો માં હવે તો આંસુ ના જામ થાય છે.

દિલ ને ક્યાંથી દિલાસો મળવાની આશા,

અંગારા તો ઠીક, પણ ફૂલો ના ડામ થાય છે.

દુશ્મનો દર્દ આપે છે, એની ખબર હતી,

દોસ્તો ના પણ હવે કેવા સીતમ થાય છે.

‘સખી’ સાચવીને ચાલજે દુનિયા ખરાબ છે,

પથ્થરો ના લીધે પારસ બદનામ થાય છે.

૧૨

જો હું મારા દુઃખો ને ગઝલ ના રૂપે વ્યક્ત ના કરું તો,

મારા દુઃખો મને લાકડા માં પેસેલી ઊધઇ ની માફક ફોલી ખાય છે.

૧૩

હું શું કરું ? દિલ તારા શ્વાસે ધડકતું રહે, તો હું શું કરું ?

રાત દિન તું યાદ આવ્યાં કરે, તો હું શું કરું ?

બંધાઇ ગયો હું કેવો તારા પ્રેમ નાં તાંતણે,

સંજોગ પગ માં કાંટા નાખ્યાં કરે, તો હું શું કરું ?

કોઇ ક્ષણ એવી નથી કે તારી યાદ ના આવે,

આંખ માંથી આંસુ મારા વહયાં કરે, તો હું શું કરું ?

કોણ કહે છે કે શમાં રોશની માટે જલતી રહે,

પતંગા પ્રિત ખાતર ભમ્યાં કરે, તો હું શું કરું ?

દુનિયા ડર થી ચાલ દરિયા માં કુદી પડીયે,

‘સખી’ની લાશ કીનારે તયા કરે, તો હું શું કરું ?

૧૪

કોઇ.... દિલ ના અરમાનને ફના કરી ગયું કોઇ.

લાગણીઓ સાથે ચેડા કરી ગયું કોઇ.

પ્રિત ના જામ પીતા પહેલાં ઢોળાઇ ગયાં,

ઝેર પણ શિવ ની જેમ પચાવી ગયું કોઇ.

હાથો માં હાથ લઇને મરવાની આશા હતી,

જુદાઇ ના જંગલ માં મને દફનાવી ગયું કોઇ,

ચેન થી સુતો હતો હું બદનામી ની કબર માં,

દીવો મુકી મારા દિલ ને દઝાડી ગયું કોઇ.

ઘાયલ થયા પછી જીવવું સહેલું નથી હોતું,

‘સખી’ની લાશ ને કબર સુધી મુકી ગયું કોઇ.

૧૫

તને શું ખબર.... દિલ પર શું વીતે છે, તને શું ખબર.

હૈયું મારું બળે છે. તને શું ખબર.

તારી શબ્દજાળ નાં હું ફસાયો હતો,

આંખો મારી રડે છે, તને શું ખબર.

ફુલો ની ચાહત મેં ક્યાં રાખી હીત,

કંટક બની ખટકે છે, તને શું ખબર.

દિલ માં તારી તસવીર વસાવી હતી,

લોહી આંસુ બને છે, તને શું ખબર.

સમશાન માં ભીડ જોઇ નવાઇ ના પામ,

‘સખી’ની લાશ બળે છે. તને શું ખબર.

૧૬

ઉતારો આપજો... બેવફાઇ ની ભીડમાં મને સાથ આપજો.

મન મુંઝાય તે ઘડીએ દિલાસો આપજો.

તારા ભરોશે મેં નાવ ઊતારી સાગર માં,

મુશીબતો આવે તો એક હલેસો આપજો.

દુનિયા ના ઝખમો ની મને પરવા નથી,

તારી પાસે આવું તો સહારો આપજો.

વિરહ ના વંટોળ માં ઘેરાઇ જાંઉ તો,

તમારા પ્રેમ નો એક મિનારો આપજો.

તારી આંખો માં સમાતાં હજી વાર લાગશે,

હું સમાઇ જાંઉ તો મને ઇશારો આપજો.

‘સખી’ તારી પાસે ક્યાં તાજમહેલ માગે છે.

મને એકવાર દિલ માં ઉતારો આપજો.

૧૭

નવાઇ નથી... તું આપ મને ઝખમો અપાય એટલા,

દર્દની હવે મને કોઇ નવાઇ નથી.

યાદો આવીને મને હેરાન કરશે કેટલું?

આંસુ ની હવે મને કોઇ નવાઇ નથી.

પ્રેમની રમત માં જીત તારી થશે,

હાર ની હવે મને કોઇ નવાઇ નથી.

દિલ ના ટુકડાં તારા એક શબ્દથી થયા,

દુઃખ ની હવે મને કોઇ નવાઇ નથી.

દોસ્તો તારી સાથે ઝખમો આપે છે,

દગા ની હવે મને કોઇ નવાઇ નથી.

‘સખી’ તારા વગર મરશે એ વાત ખોટી,

મોતની હવે મને કોઇ નવાઇ નથી.

૧૮

કાણ આવ? દિલને દિલાસો આપવા કોણ આવે?

મારા ઝખમો ને માપવા કોણ આવે?

ફુલ તમને ગમે, હું કંટકોનો શોખીન,

અંગારા પર ચાલવા કોણ આવે?

તમારે જીવી ને જગત ને જીતવું છે.

પ્રેમ માં ફના થઇ જવા કોણ આવે?

કોની વાત માં આવી સંબંધો તોડી દીધા,

પથ્થરો પાસે કરગરવા કોણ આવે?

‘સખી’ કફન ઓઢીને ચુપ થઇ ગયો,

મારી બરબાદી જોવા કોણ આવે?

૧૯

પૂજા... તમ ફુલ માગા તા અમ ચમન ધરા દઇશું,

તમે તારા માગો તો અમે ગગન લાવી દઇશું.

હાથ ભલે ખરડાઇ જશે અમારા લોહીથી,

હીરા શોધી લાવી તારો પાલવ ભરી દઇશું.

સિંદુર ની વાત બહું જુની ને જાણીતી થઇ,

તારી સેથીમાં અમે ચાંદ લાવી મઢી દઇશું.

દોડી ને આવી જા તું કંડકો ની પરવા ના કર,

તારા પગનૈે અમે ગંગાજળ થી ધોઇ લઇશું.

“સખી”નું દિલ મંદિર થી વધારે પવિત્ર છે.

તને પ્રભું બનાવી પ્રેમ થી પૂજા કરી લઇશું.

૨૦

એકતા... મારા દિલનો નવો અકાર તું છે.

કોયલ નો મીઠો ટહુકાર તું છે.

પડછાયા સીવાય મારું કોણ છે,

મારા જીવન નો સથવાર તું છે.

કદી હસાવે છે, કદી રડાવે છે,

યાદોની અનોખી વણઝાર તું છે.

આ ભીડ માં મને એકલતા ડંખે,

સહવાસ આપતી સીતાર તું છે.

આંખો ને આંસુ સાથે એકતા કેવી,

‘સખી’ ના જીવન નો આધાર તું છે.

૨૧

ઇશારો મારા દિલને દિલાસો મળે તો બસ છે.

આંસુને હવે આકારો મળે તો બસ છે.

હદયને ઘા આપે છે જગતની ઉલ્કાઓ,

રાહતનો એક સિતારો મળે તો બસ છે.

આશાઓ બધી વમળ બની ઘુમ્યાં કરે,

મોજાઓ ને હવે કીનારો મળે તો બસ છે.

દુનિયામાં દર્દ સિવાય ક્યાંય કશું છે?

તારા દિલમાં સહારો મળે તો બસ છે,

તું સાથ આપે તો પ્રેમ નગર વસાવાએ,

‘સખી’ને એક ઇશારો મળે તો બસ છે.

૨૨

મારે શું? દિલ મને આપો કે ના આપોસ, તો મારે શું?

હૈયું હાથમાં રાખી કાપો, તો મારે શું?

તારી યાદોમાં મે લાખો આંસુ વહાવ્યા,

મારી યાદોમાં રોજ રડો, તો મારે શું?

હું વિશ્વાસ ક્યાં રાખું છું કદી પ્રભુનો,

પથ્થરોની કસમ મને આપો, તો મારે શું?

હું તને ફરિયાદ કરવા માંગતો નથી,

જ્યાં મનમેળ હોય ત્યાં મળો, તો મારે શું?

‘સખી’ સાથેના સબંધો તમે તોડી ગયા,

પછી રસ્તામાં રોજ મળો, તો મારે શું?

૨૩

મદીરાલય ચાલી સખી, મદીરાલય માં થોડું પી લઇએ,

યાદોના અંગારાને થોડીવાર ઠારી લઇએ.

આંસુ ક્યાં રોકાય છે એ બેવફા ની યાદમાં,

એનું નામ લઇને હાથોમાં જામ ઝાલી લઇએ.

કરી દે તું મદીરાલયની બોટલો ને ખાલી,

દિલની આગને આગ થી ટકરાવી લઇએ.

તું તસવીર ને જોઇને પાગલ ના થા શાયર,

શરાબની બુંદોથી એને થોડી ધોઇ લઇએ.

હું જાણું છું તું શરાબનો આદી નથી છતાં,

ચાલ સખી, મદીરાલય માં થોડું પી લઇએ,

૨૪

ઓસડ દિલનું દર્દ મટે, તેવું ઓસડ હોવું જોઇએ.

આંસુને કોઇ લુછે, તેવું કારણ હોવું જોઇએ.

જ્યાં જ્યાં નજર નાખું ત્યાં તુંજ દેખાય છે,

આંખો જોઇ ના શકે, તેવું કાજળ હોવું જોઇએ.

શ્રાવણ ભાદરવો રોજ વહે છે મારી આંખોમાં,

પ્રેમથી ભીંજવી દે, તેવું વાદળ હોવું જોઇએ.

ઝખમો સહન કરવાની એક હદ હોય છે,

યાદોને મીટાવી દે, તેવું મારણ હોવું જોઇએ.

રોજ નવા મોતે મરવું ‘સખી’ને ગમતું નથી,

નિંરાંતે મરી શકાય, તેવું મરણ હોવું જોઇએ.

૨૫

જોખમ છે... દિલ કોઇને આપવામાં હવે જોખમ છે.

આંખોને સપના જોવામા હવે જોખમ છે.

અમે જીવી લઇએ છીએ તમારી યાદોમાં,

તને ફરીયાદ કરવામાં હવે જોખમ છે.

મેં બનાવી છે જીંદગી કંઇક કેટલાની,

ડુબતાંને બચાવવા મા હવે જોખમ છે.

તારા આપેલા ફુલો કીતાબો ની વચ્ચે છે,

કંટકોને બતાવવા માં હવે જોખમ છે.

આંસુની કદર આંખોને ક્યાં કદી હોય છે,

વફાની વાતો કરવામાં હવે જોખમ છે.

‘સખી’ નીરાંતે જીવી લે હજુ જીવાય એટલું,

મોત પછી પ્રિત યાદ કરવામાં હવે જોખમ છે.

૨૬

નનામી દિલ ને દગો થયો તારી ફરેબી જોઇને,

મને ને મનાવું છું તારી સલામી જોઇને.

આરો કોઇ બાકી નથી જુલમ આપવાનો,

હસે છે મારી જીંદગીની ખરાબી જોઇને.

વફા નો રંગ જોઇ લીધો છે એમણે હવે,

મારા દિલ પર કટારી ચલાવી જોઇને.

કબર માં પણ આજે કાંટા પાથરી દીધાં,

ખુશ થયા મારી તૈયાર પથારી જોઇને.

જાણું છું તારા હદય થી હાશ નીકળશે,

મારા ઘેર થી નીકળતી નનામી જોઇને,

૨૭

ત્રાસ કબર મા જીવવા શ્વાસ જવુ જોઇએ,

એમા કોઇના સહવાસ જેવું જોઇએ.

ચાર દિવસની ચાંદની રાત હોય છે,

અમાસ પણ થોડા પ્રકાશ જેવું જોઇએ.

ફુલ પણ ક્યાં ખીલે છે મન મુકીને,

કંટક માં હવે સુવાસ જેવું જોઇએ.

જીંદગી આજે એક ભાર બની ગઇ છે,

દિલને દઝાડવા પ્રવાસ જેવું જોઇએ,

ભૂલ કરી ‘સખી’ મોત ને પસંદ કરે,

મરણ પછી એને ત્રાસ જેવું જોઇએ,

૨૮

શું તને યાદ છે?.... હાથામા હાથ લઇને ફરતા હતા,

એ મને યાદ છે. શું તને યાદ છે?

નદી કાંઠે રેત પર ચાલતાં હતાં,

એ મને યાદ છે. શું તને યાદ છે?

દિલ ખોલી દિલ ની વાત કરતાં હતાં,

એ મને યાદ છે. શું તને યાદ છે?

મિલન ટાણે મોરપીંછ આપતાં હતાં,

એ મને યાદ છે. શું તને યાદ છે?

પ્રેમ ને પરમેશ્વર માનતાં હતાં,

એ મને યાદ છે. શું તને યાદ છે?

‘સખી’ ની ગઝલો વાંચી રડતાં હતાં,

એ મને યાદ છે. શું તને યાદ છે?

૨૯

તમે આવ્યાં પછી... હદય ઉપવન બની ગયું, તમે આવ્યાં પછી,

મન મધુવન બની ગયું, તમે આવ્યાં પછી,

જીવન મારું હતું વેરાન વગડા જેવું ‘વાસુ’

ખંડેર ભવન બની ગયું, તમે આવ્યાં પછી,

પ્રેમ વારસમણી છે, થઇ ગઇ ખાતરી મને,

લોખંડ કંચન બની ગયું, તમે આવ્યાં પછી,

લાખો દુઃખોથી ભરેલી મારી જીંદગી હતી,

સુંદર જીવન બની ગયું, તમે આવ્યાં પછી,

“સખી” તમારો પ્રેમ પામી ધન્ય બની ગયો,

દિલ પાવન બની ગયું, તમે આવ્યાં પછી,

૩૦

વરસાદ સનમ ની યાદ અપાવે, આ વરસાદ.

એકાંતમાં દિલને દઝાડે, આ વરસાદ.

ધરા તરસી ભલે હોય ભવોભવ ની,

પ્યાસ એની પાળમાં બુઝાવે, આ વરસાદ.

આયો અવસર સાથે મળીને ભીંજાવાનો,

સુતેલા અરમાનો ને જગાડે, આ વરસાદ.

ખીલી ઊઠ્યાં છે ઉપવનો જેના આગમનથી,

રડતાં ફુલોને પણ હસાવે, આ વરસાદ.

હરખ સમાતો નથી માનવી ના હૈયામાં,

વિરહ પ્રિતમ નો સતાવે, આ વરસાદ.

૩૧

ફેસબુકમાં પણ હવે લોકો

જબરી કમાલ કરે છે,

બીજા ની પોસ્ટને પોતાનું નામ

આપી ધમાલ કરે છે.

૩૨

પછી હું યાદ આવીશ તારો હાથ કોઇ છોડશે, પછી હું યાદ આવીશ.

આંખમાંથી આંસુ વહેશે, પછી હું યાદ આવીશ.

તું ખુશ રહે છે હાલ, હાલ પુરતું એ સારું છે,

આગમન દુઃખોનું થશે, પછી હું યાદ આવીશ.

જે દેખાય છે એવું ક્યાં કદી હોય છે પ્રેમમાં,

ભ્રમણાંઓ તારી ભાંગશે, પછી હું યાદ આવીશ.

સપનાઓમાં તુ રહે છે પણ એ બધું ક્યાં સુધી?

હકીકત તને સમજાશે, પછી હું યાદ આવીશ.

તારી હાર પર બધા ફુલો પાથરતાં હશે,

એકાંત કંટક બની વાગશે, પછી હું યાદ આવીશ.

એવું નથી કે ‘સખી’જ તને ખુશ રાખી શકે છે,

સુખ સાથે છોડી જશે, પછી હું યાદ આવીશ.

૩૩

પ્રેમ પણ બદલાય કરે છે ઋતુઓ ની જેમ.

ક્યાંક વસંત ની જેમ તો ક્યાંક પાનખર ની જેમ.

૩૪

તમે આ શું કર્યુ ? દિલ તમને આપ્યું, તમે આ શું કર્યુ ?

ચારેબાજુ થી કાપ્યું, તમે આ શું કર્યુ ?

ઘર બનાવ્યું હતું મેં તો બહું પ્રેમથી,

મારા સપનાને રોળ્યું, તમે આ શું કર્યું?

પારખા કરવામાં અંધારાની શી જરૂર?

પીઠમાં ખંજર ભોક્યું, તમે આ શું કર્યું?

તારું નામ લઇને મોતને વહાલું કરત,

‘સખી’ના હાથે વિષ આપ્યું, તમે આ શું કર્યું?

નિરાંતે હું સુઇ જાત કોઇ કબર માં,

નનામી પર ફુલ ફેક્યું, તમે આ શું કર્યું?

૩૫

બાગ માં ઉશુલ એમના ચાલતા હતા તમામ કાંટા મારા અને ફૂલ એમના હતા

હું ફરિયાદ કરું તોપણ કોને કરું અદાલત માં ફેશ્લા એમના ચાલતા હતા.

૩૬ આજે તમે તાજમહેલ ને જોયો છે. મે એની કબર સિવાય બીજું શું જોયું છે

લોકો કહે છે કે બધું છે મારી પાસે કોઇ નથી જાણતું કે મેં શું ખોયું છે.

૩૭

પ્રેમ પણ બદલાયા કરે છે ઋતુઓ ની જેમ.

ક્યાંક વસંત ની જેમ તો ક્યાંક પાનખર ની જેમ.

૩૮

તમે જો બનશો કવિતા તો અમે કવિ બની જઇશું,

તમે જો બનશો ધરતી તો અમે ગગન બની જઇશું.

તમારા વિના એક ઘડી પણ ચાલતું નથી હવે,

તમે જો બનશો લાશ તો અમે કફન બની જઇશું.

૩૯

વરસાદ અને તારી યાદ માં બહું કફૅ નથી,

એ જ્યારે આવે છે, મને ભીંજવી જાય છે.

૪૦

આજે તમે તાજમહેલ ને જોયો છે,

મેં એની કબર સીવીય બીજું શું જોયું છે.

લોકો કહે છે કે બધુ છે મારી પાસે,

કોઇ નથી જાણતું કે મે શું ખોયું છે.

૪૧

તું આવીને પુછ મારા દિલને એકવાર,

નહી તો તારા હોઠો પર ફરિયાદ રહી જશે.

મારા દેહને તો મારા જ લોકો બાળી નાખશે,

પછી જવાબ આપવા ‘સખી’ ની રાખ રહી જશે

૪૨

તું આવીને પુછ મારા દિલને એકવાર,

નહિ તો તારા હોઠો પર ફરિયાદ રહી જશે.

મારા દેહને તો મારા જ લોકો બાળી નાખશે,

પછી જવાબ આપવા ‘સખી’ની રાખ રહી જશે.

૪૩

પ્રિત ટુટી ગઇ છે પણ તેની યાદ બાકી છે,

વાત જુની થઇ છે પણ સાર બાકી છે.

તમે એકવાર આવીને જોઇ તો જુવો,

ટુટેલા દિલમાં હજી ઝણકાર બાકી છે.

૪૪

પ્રિત ટુટી ગઇ છે પણ તેની યાદ બાકી છે,

વાત જુની થઇ છે પણ સાર બાકી છે.

તમે એકવાર આવીને જોઇ તો જુવો,

ટુટેલા દિલમાં હજી ઝણકાર બાકી છે.

૪૫

શું કહું મારી પ્રેમિકા વિશે,

હું તો બસ આટલું જાણું છું.

એ દુઃખો આપી જાણે છે,

હું દુઃખો ભોગવી જાણું છું.

૪૬

શું કહું મારી પ્રેમિકા વિશે,

હું તો બસ આટલું જાણું છું.

એ દુઃખો આપી જાણે છે,

હું દુઃખો ભોગવી જાણું છું.

૪૭

તુ મન યાદ ના કરે એજ સારુ છે, કારણ કે

મારી યાદો પણ તને દુઃખ સિવાય બીજું કશું આપી શકે તેમ નથી.

૪૮

તને ચાહું છું, પણ હું તને પામી નહી શકું.

તારા વહેતાં આંસુને હું લુછી નહી શકું.

મનમેળ થયો છે કૃષ્ણ અને રાધા જેવો,

પણ રૂકમણી ની જેમ હું રાખી નહી શકું.

મારું નામ તમે તમારા દિલ માં લખાવી દીધું,

તારું નામ મારા હાથમાં હું લખી નહી શકું.

મારા પગલે પગલે તમે ચાલશો ખરા પણ,

સપ્તપદી ના સાત ફેરાં હું ચાલી નહી શકું.

દુશ્મનો બીજા હતો તો એકલો લડી લેત,

અહી બધા મારા છે તેથી હું મારા નહી શકું.

“સખી” ની એક જ મજબુરી છે જે તું જાણે છે,

એજ કારણોસર તને હું પામી નહી શકું.

૪૯

વરસાદ અને તારી યાદ માં બહું ફકૅ નથી,

એ જ્યારે આવે છે, મને ભીંજવી જાય છે.

૫૦

પ્રેમની પરિભાષા સમજાય તો ઘણું છે.

તારા આપેલા ઝખમો રૂજાય તો ઘણું છે.

બદનામ બની જીવી રહયો છું આ જીંદગી,

તારી યાદો ના સહારે મરાય તો ઘણું છે.

આંસુ પણ સુકાઇ ગયાં છે મારી આંખોમાં,

સપના નો સમંદર ભરાય તો ઘણું છે.

તારા વિના મહેલ પણ ખંડેર બની ગયાં

પગરવ ક્યારેક સંભળાય તો ઘણું છે.

અબીલા લીધા છે એ હું ક્યા નથી જાણતો,

તારા મુખે બેવફા બોલાય તો ઘણું છે.

“સખી” ની પાસે બધું હોવા છતાં કશું નથી,

દુનિયા ની ભીડ માં તું દેખાય તો ઘણું છે.

૫૧

ૠક્રશ્વથ્ક્ર રુક્રઌક્રરુક્ર ભક્રશ્વ દ્મળ્ેંૐક્રશ્વ જીક્રશ્વ જીક્રરુક્રક્રસ્ર્ક્ર ટક્રસ્ર્ક્ર ્રૂક્રક્ર.

ૠક્રટક્રથ્ શ્રજીક્ર ૠક્રશ્વ ઼ક્રટ્ટ શ્નઙ્ગેં ઙ્ગેંૠક્રટ્ટ થ્શ્વદ્ય ટક્રશ્ન ત્ન

ભશ્વથ્શ્વ શ્નર્ભિંરુક્રક્રથ્ ૠક્રશ્વ દ્યૠક્રશ્વ ૠક્રક્રશ્વભ ત્ત્ક્ર ટક્રશ્ન,

ૠક્રટક્રથ્ ઙ્ગેંખ્ક્રથ્ ૠક્રશ્વહ્ર ઼ક્રટ્ટ ત્ત્ક્રધ્શ્વ ળ્ૐટ્ટ થ્શ્વદ્ય ટક્રશ્ન ત્ન

૫૨

દિલ ને દગો થયો તારી ફરેબી જોઇને,

મન ને મનાવું છું તારી સલામી જોઇને.

આરો કોઇ બાકી નથી જુલમ આપવાનો,

હસે છે મારી જીંદગીની ખરાબી જોઇને.

વફા નો રંગ જોઇ લીધો છે એમણે હવે,

મારા દિલ પર કટારી ચલાવી જોઇને.

કબર માં પણ આજે કાંટા પાથરી દીધાં,

ખુશ થયા મારી તૈયાર પથારી જોઇને.

જાણું છું તારા હદય થી હાશ નીકળાશે,

મારા ઘેર થી નીકળતી નનામી જોઇને,

૫૩

કબર માં જીવવા શ્વાસ જેવું જોઇએ,

એમાં કોઇના સહવાસ જેવું જોઇએ.

ચાર દીવસની ચાંદની રાત હોય છે,

અમાસ પણ થોડા પ્રકાશ જેવું જોઇએ.

ફુલ પણ ક્યાં ખીલે છે મન મુકીને,

કટક માં હવે સુવાસ જેવું જોઇએ.

જીંદગી આજે એક ભાર બની ગઇ છે,

દિલને દઝાડવા પ્રવાસ જેવું જોઇએ,

ભુલ કરી ‘સખી’ મોત ને પસંદ કરે,

મરણ પછી એને ત્રાસ જેવું જોઇએ,

૫૪

હાથોમાં હાથ લઇને ફરતાં હતાં,

એ મને યાદ છે, શું તને યાદ છે?

નદી કાંઠે રેત પર ચાલતાં હતાં,

એ મને યાદ છે, શું તને યાદ છે?

દિલ ખોલી દિલ ની વાત કરતાં હતાં,

એ મને યાદ છે, શું તને યાદ છે?

મિલન ટાણે મોરપીંછ આપતાં હતાં,

એ મને યાદ છે, શું તને યાદ છે?

પ્રેમ ને પરમેશ્વર માનતાં હતાં,

એ મને યાદ છે, શું તને યાદ છે?

“સખી”ની ગઝલો વાંચી રડતાં હતાં,

એ મને યાદ છે, શું તને યાદ છે?

૫૫

જો હું મારા દુઃખો ને ગઝલ ના રૂપે વ્યક્ત ના કરું તો,

મારા દુઃખો મને લાકડા માં પેસેલી ઊધઇ ની માફક ફોલી ખાય છે.

૫૬

હું પ્રભુ ને પુજતો નથી એટલા માટે કે તું મને પાછી મળે,

હું પુજુ છું એને એટલા માટે કે તું જેને ચાહે છે એ તને મળે.

૫૭

દિલ ને દિલાસો આપવા કોણ આવે?

મારા ઝખમો ને માપવા કોણ આવે?

ફુલ તમને ગમે, હું કંટકોનો શોખીન,

અંગારા પર ચાલવા કોણ આવે?

તમારે જીવી ને જગત ને જીતવું છે,

પ્રેમ માં ફના થઇ જવા કોણ આવે?

કોની વાત માં આવી સંબંધો તોડી દીધા,

પથ્થરો પાસે કરગરવા કોણ આવે?

“સખી” કફન ઓઢીને ચુપ થઇ ગયો,

મારી બરબાદી જોવા કોણ આવે?

૫૮

પવૅત નાં વહેતાં આંસુ ને લોકો એ સરળતાથી ઝરણું કહી દીધું,

જે લખ્યાંતા કાગળો મેં એને લોહી થી,

એ બેવફા એ આજે કંકું કહી દીધું.

૫૯

પવૅત નાં વહેતાં આંસુ ને લોકો એ સરળતાથી ઝરણું કહી દીધું,

જે લખ્યાંતા કાગળો મેં એને લોહી થી,

એ બેવફા એ આજે કંકું કહી દીધું.

૬૦

તમે જો બનશો કવિતા તો અમે કવિ બની જઇશું,

તમે જો બનશો ધરતી તો અમે ગગન બની જઇશું.

તમારા વિના એક ઘડી પણ ચાલતું નથી હવે,

તમે જો બનશો લાશ તો અમે કફન બની જઇશું.

૬૧

આજે તમે તાજમહેલ ને જોયો છે, મેં એની કબર સીવીય બીજું શું જોયું છે.

લોકો કહે છે કે બધું છે મારી પાસે, કોઇ નથી જાણતું કે મેં શું ખોયું છે

૬૨

પ્રેમ તૂટવાનું કારણ હમેશા ત્રીજી વ્યક્તિ હોય છે.

બરબાદ થઇ ગયો એ વાત નું દુખ નથી મને,

૬૩ પણ થયું દુખ એ વાતનું કે મને

બરબાદ કરવામાં તમે પણ સામેલ હતા.

પ્રેમ માં પુરુષીની માગણીઓ અને

૬૪ સ્ત્રીઓની લાગણીઓ ક્યારેય સાચી નથી હોતી.

પુરુષ પ્રેમ માં નિષ્ફળ જાય તો તેને વ્યસન

૬૫ અને સ્ત્રીઓ ને સ્વજન સાંભળી લે છે

લાગણી વગરનાં સંબંધો, અને

૬૬ સંબંધો વગરની લાગણીનો આ સમયમાં કોઇ અથૅ નથી

જે પ્રેમ માં લાગણીઓ કરતા માંગણીઓ વધારે હોય

૬૭ એ પ્રેમ જરૂરિયાત સંતોષવા પુરતો સીમિત બની જાય છે.

૬૮ ચાલ સખી, મદીરાલય માં થોડું પી લઇએ,

યાદોના અંગારાને થોડીવાર ઠારી લઇએ.

આંસુ ક્યાં રોકાય છે એ બેવફા ની યાદમાં,

એનુ નામ લઇને હાથોમાં જામ ઝાલી લઇએ.

કરી દે તું મદીરાલય ની બોટલો ને ખાલી,

દિલની આગ ને આગ થી ટકરાવી લઇએ.

તું તસવીર ને જોઇને પાગલ ના થા શાયર,

શરાબની બુંદોથી એને થોડી ધોઇ લઇએ.

હું જાણું છું તું શરાબનો આદી નથી છતાં,

ચાલ સખી, મદીરાલય માં થોડું પી લઇએ,

૬૯ તમે જો બનશો કવિતા તો અમે કવિ બની જઇશું,

તમે જો બનશો ધરતી તો અમે ગગન બની જઇશું.

તમારા વિના એક ઘડી પણ ચાલતું નથી હવે,

તમે જો બનશો લાશ તો અમે કફન બની જઇશું.

તું મને યાદ ના કરે એજ સારું છે કારણ કે

૭૦ મારી યાદો પણ તને દુખ સિવાય બીજું કશું આપી સકે તેમ નથી

૭૧ દદૅ જીલવાના તાકાત હાય, તા પ્રમ કરા.

નવા મોતે મરવાની આદત હોય, તો પ્રેમ કરો.

મહેફીલો પણ વેરાણ વગડા જેવી લાગશે,

વિરહ જોડે તમારે સંગત હોય, તો પ્રેમ કરો.

મૃગજળ ને પામવા જતાં અંતે મરણ થશે.

આંખો ને આંસુ સાથે ચાહત હોય, તો પ્રેમ કરો.

હદય પર ખંજર ભોકાશે યાદોની હરપાળ.

રડવા માટે જગા એકાંત હોય, તો પ્રેમ કરો.

“સખી”ને સમજાઇ ગઇ છે પ્રેમની પરિભાષા,

દુઃખોથી બચવા કોઇ રીતે હોય, તો પ્રેમ કરો.

૭૨ તમે ફુલ માગો તો એમ ચમન ધરી દઇશું,

તમે તારા માગો તો અમે ગગન લાવી દઇશું.

હાથ ભલે ખરડાઇ જશે અમારા લોહીથી,

હીરા શોધી લાવી તારો પાલવ ભરી દઇશું.

સિંદુર ની વાત બહું જુની ને જાણીતી થઇ,

તારી સેથીમાં અમે ચાંદ લાવી મઢી દઇશું.

દોડી ને આવી જા તું કંડકો ની પરવા ના કર,

તારા પગને અમે ગંગાજળ થી ધોઇ લઇશું.

“સખી”નું દિલ મંદિર થી વધારે પવિત્ર છે,

તને પ્રભું બનાવી પ્રેમ થી પૂજા કરી લઇશું.

૭૩ પ્રેમ લોખંડ જેવો હોય છે જેને સમય જતા કાટ લાગવા માંડે છે

તું મને યાદ ના કરે એજ સારું છે. કારણ કે

૭૪ મારી યાદો પણ તને દુખ સિવાય બીજું કશું આપી સકે તેમ નથી

૭૫ કોઇપણ વ્યક્તિની અને કોઇપણ વસ્તુની કિંમત આપણને ત્યાં સુધી હોય છે

જ્યાં સુધી આપણને તેની જરૂરિયાત હોય છે.

૭૬ સમજનાર ને તો ઇશારો જોઇએ,

ડુબતાં માણસને કીનારો જોઇએ.

આખુ ગગન આજે કોણ માગે છે,

નસીબ સુધારવા એક તારો જોઇએ.

જીંદગી હવે દુઃખોનો દરીયો છે.

મંઝીલે પહોચવા એક મિનારો જોઇએ.

ઘાયલ થયા પછી પણ જીવાય છે,

મને ને મનાવવા સહારો જોઇએ.

ઝેર પીનારા તો શિવ થઇ ગયા,

“સખી”ને તો ગમ પીનારો જોઇએ

૭૭ પ્રેમ ક્યારેય બેવફા નથી હોતો, પરંતુ આપને પસંદ કરેલી વ્યક્તિ બેવફા હોય છે.

૭૮ ભૂતકાળ નો પ્રેમ ભૂત જેવો હોય છે. જે તમને દુખ સિવાય બીજું કશું આપી શકતો નથી.

૭૯ આપણ ને ગમતી મોટા ભાગ ની વસ્તુઓ બીજાની માલિકી ની હોય છે.

૮૦ એમની બેવફાઇના ઘા ઝીલીને હું કાયર બનીઓં છું

એમ ને એમ થોડો હુંતો ઝખમો ઝીલીને શાયર બનીઓ છું

૮૧ બેવફા છે છતાં એમની ટીકા ના કરો જાહેરમાં એમને બદનામ ના કરો

આતો મારી બરબાદીનો સમય છે દેખી ના શકો તો આપ જોયા ના કરો.

૮૨ ચાલ સખી, મદીરાલય માં થોડું પી લઇએ,

યાદોના અંગારાને થોડીવાર ઠારી લઇએ.

આંસુ ક્યાં રોકાય છે એ બેવફા ની યાદમાં,

એનું નામ લઇને હાથોમાં જામ ઝાલી લઇએ.

કરી દે તું મદીરાલય ની બોટલો ને ખાલી,

દિલની આગ ને આગ થી ટકરાવી લઇએ.

તું તસ્વીર ને જોઇને પાગલ ના થા શાયર,

શરાબની બુંદોથી એને થોડી ધોઇ લઇએ.

હું જાણું છું તું શરાબનો આદી નથી છતાં,

ચાલ સખી, મદીરાલય માં થોડું પી લઇએ,

૮૩ સનમ ની યાદ અપાવે, આ વરસાદ.

એકાંતમાં દિલને દઝાડે, આ વરસાદ.

ધરા તરસી ભલે હોય ભવોભવ ની,

પ્યાસ એની પાળમાં બુઝાવે, આ વરસાદ.

આયો અવસર સાથે મળીને ભીંજાવાનો,

સુતેલા અરમાનો ને જગાડે, આ વરસાદ.

ખીલી ઊઠ્યાં છે ઉપવનો જેના આગમનથી,

રડતાં ફુલોને પણ હસાવે, આ વરસાદ.

હરખ સમાતો નથી માનવી ના હૈયામાં,

વિરહ પ્રિતમ નો સતાવે, આ વરસાદ.

૮૪ મારા દિલને દિલાસો મળે તો બસ છે.

આંસુને હવે આકારો મળે તો બસ છે.

હદયને ઘા આપે છે જગતની ઉલ્કાઓ,

રાહતનો એક સિતારો મળે તો બસ છે.

આશાઓ બધી વમળ બની ઘુમ્યાં કરે,

મોજાઓ ને હવે કીનારો મળે તો બસ છે.

દુનિયામાં દર્દ સિવાય ક્યાંય કશું છે?

તારા દિલમાં સહારો મળે તો બસ છે,

તું સાથ આપે તો પ્રેમ નગર વસાવાએ,

‘સખી’ને એક ઇશારો મળે તો બસ છે.

૮૫ કોઇનું દિલ ટુટે, પછી લખાય ગઝલ.

આંખ માથી આંસુ વહે, પછી લખાય ગઝલ.

તમન્ના ભલે હોય કોઇના પર મરવાની,

પ્રિત કરીને દુઃખ મળે, પછી લખાય ગઝલ.

ઘણાં અવસર હોય છે ઝખમ આપનારા,

હાથમાં આવેલું છુટે, પછી લખાય ગઝલ.

ચાહત મળે છે કોઇના દિલ માં આવ્યાં પછી,

પ્રેમ બેવફા નીકળે, પછી લખાય ગઝલ.

“સખી”ને આરઝુ નથી હવે જીવન જીવવાની,

જીવતાં મોત મળે, પછી લખાય ગઝલ.

૮૬ જે વ્યક્તિ તમારી લાગણીઓને સમજવામાં નિષ્ફળ ગયો છે,

એ વ્યક્તિ એની માગણીઓ સંતોષવામાં સફળ થઇ ગયો હોય છે.

૮૭ મારા પ્રેમને તમે ભુલી તો નહી જાવ ને!

મને મઝધારે ડુબાડી તો નહી જાવ ને!

હાથ પકડીને તમે ચાલતાં શીખવો છો,

ઠોકર મને વાગે તો દોડી તો નહી જાવ ને!

તારા પ્રેમમાં હું તો દિવાનો બની રહ્યો છું,

પાગલ બનાવી છોડી તો નહી જાવ ને!

દિલ તમને આપ્યું છે સાચવીને રાખજો,

દિલ પર કટારી મારી તો નહી જાવ ને!

હું ગઝલમાં લખું છું વાત મારા પ્રેમની,

કાગળ સમજી એને ફાડી તો નહી જાવ ને!

“સખી”કહીને તમે મને બોલાવો છો પછી,

બેવફા કહીને મને ભુલી તો નહી જાવ ને!

૮૮ તું અક શબ્દ બાલ, અન બના જાય ગઝલ.

તું પાંપણને ખોલે, અને બની જાય ગઝલ.

ચારે બાજુ હોય દુઃખો મને પરવા નથી,

હોઠ તારા મલકે, અને બની જાય ગઝલ,

સાત સૂરોનો સથવારો મારે ક્યાં જરૂર છે,

ઝાંઝર તારું ઝણકે, અને બની જાય ગઝલ.

આંખોમાં ભરાય છે અદાલત હવે મારા વિશે,

સપનામાં તું આવે, અને બની જાય ગઝલ.

તારાથી દૂર છું, છતાં તારી આસપાસ છું.

દિલ તારું ધડકે, અને બની જાય ગઝલ.

શબ્દને શોધવાની “સખી” તારે જરૂર નથી,

એક તારી યાદ આવે, અને બની જાય ગઝલ.

૮૯ દિલનું દર્દ મટે એવું ઓસડ હોવું જોઇએ.

આંસુને કોઇ લુછે તેવું કારણ હોવું જોઇએ.

જ્યાં જ્યાં નજર નાખું ત્યાં તું જ દેખાય છે.

આંખો જોઇ ના શકે તેવું કાજળ હોવું જોઇએ.

શ્રાવણ ભાદરવો રોજ વહે છે મારી આંખોમાં,

પ્રેમથી ભીંજવી દે તેવું વાદળ હોવું જોઇએ.

ઝખમો સહન કરવાની એક હદ હોય છે,

યાદોને મીટાવી દે તેવું મારણ હોવું જોઇએ.

રોજ રોજ નવા મોતે મરવું “સખી”ને ગમતું નથી,

નિરાંતે મરી શકાય તેવું મરણ હોવું જોઇએ.

૯૦ સુખ વહચાન દુઃખ ખરાદવુ, અનુ નામ છ પ્રમ.

ખુલી આંખે આંસુનું વહેવું, એનું નામ છ પ્રેમ.

અનુભવ લાખ દુનિયાના લઇને ઘડાયા ભલે તમે,

ફુલ ને બદલે કંટકનું મળવું, એનું નામ છ પ્રેમ.

બરબાદ થઇ જાય છે જીંદગી પ્રેમ ને પામવા જતાં,

હૈયા નું પ્રિત સામે હારી જવું, એનું નામ છ પ્રેમ.

ગુનો કરશો નહીં, તોય ગુનેગાર તમે રહેવાના,

રોજ પથ્થરો સામે કરગરવું, એનું નામ છ પ્રેમ.

ઉદાસી સાથે વણાઇ ગયું છે આખું જીવન મારું,

રણ માં મૃગજળને શોધવું, એનું નામ છે પ્રેમ.

“સખી” ના વિચારો હતાં હાથો માં હાથ લઇને મરવાના,

કબર માં એકલાં પડી રહેવું, એનું નામ છ પ્રેમ.

૯૧ ફુલ સાથ છોડી દેશે, પછી ચમનનું શું થશે?

તારા સાથ છોડી દેશે, પછી ગગનનું શું થશે?

મને શાંતીથી સુઇ રહેવા દો આ નનામી પર,

હું ઊભો થઇ જઇશ, પછી કફનનું શું થશે?

૯૨ મારા દિલનો નવો અકાર તું છે.

કોયલ નો મીઠો ટહુકાર તું છે.

પડછાયા સીવાય મારું કોણ છે,

મારા જીવન નો સથવાર તું છે.

કદી હસાવે છે, કદી રડાવે છે,

યાદોની અનોખી વણઝાર તું છે.

આ ભીડ માં મને એકલતા ડંખે,

સહવાસ આપતી સીતાર તું છે.

આંખો ને આંસુ સાથે એકતા કેવી,

‘સખી’ ના જીવન નો આધાર તું છે.

૯૩ હું પ્રભું ને પુજતો નથી એટલા માટે કે તું મને પાછી મળે,

હું પુજુ છુ એને એટલા માટે કે તું જેને ચાહે છે એ તને મળે.

૯૪ બેવફાઇ ની ભીડમાં મને સાથ આપજો.

મન મુંઝાય તે ઘડીએ દિલાસો આપજો.

તારા ભરોશે મેં નાવ ઊતારી સાગર માં,

મુશીબતો આવે તો એક હલેશો આપજો.

દુનિયા ના ઝખમો ની મને પરવા નથી,

તારી પાસે આવું તો સહારો આપજો.

વિરહ ના વંંટોળ માં ઘેરાઇ જાંઉ તો,

તમારા પ્રેમ નો એક મિનારો આપજો.

તારી આંખો માં સમાતાં હજી વાર લાગશે,

હું સમાઇ જાંઉ તો મને ઇશારો આપજો.

‘સખી’ તારી પાસે ક્યાં તાજમહેલ માગે છે,

મને એકવાર દિલ માં ઉતારો આપજો.

૯૫ દિલ પર શું વીતે છે, તને શું ખબર.

હૈયું મારું બળે છે. તને શું ખબર.

તારી શબ્દજાળ નાં હું ફસાયો હતો,

આંખો મારી રડે છે, તને શું ખબર.

ફુલો ની ચાહત મેં ક્યાં રાખી હીત,

કંટક બની ખટકે છે, તને શું ખબર.

દિલ માં તારી તસવીર વસાવી હતી,

લોહી આંસુ બને છે, તને શું ખબર.

સમશાન માં ભીડ જોઇ નવાઇ ના પામ,

‘સખી’ની લાશ બળે છે. તને શું ખબર.

૯૬ દિલ ના અરમાનને ફના કરી ગયું કોઇ.

લાગણીઓ સાથે ચેડા કરી ગયું કોઇ.

પ્રિત ના જામ પીતા પહેલાં ઢોળાઇ ગયાં,

ઝેર પણ શિવ ની જેમ પચાવી ગયું કોઇ.

હાથો માં હાથ લઇને મરવાની આશા હતી,

જુદાઇ ના જંગલ માં મને દફનાવી ગયું કોઇ,

ચેન થી સુતો હતો હું બદનામી ની કબર માં,

દીવો મુકી મારા દિલ ને દઝાડી ગયું કોઇ.

ઘાયલ થયા પછી જીવવું સહેલું નથી હોતું,

‘સખી’ની લાશ ને કબર સુધી મુકી ગયું કોઇ.

૯૭ દિલ તારા શ્વાસે ધડકતું રહે, તો હું શું કરું ?

રાત દિન તું યાદ આવ્યાં કરે, તો હું શું કરું ?

બંધાઇ ગયો હું કેવો તારા પ્રેમ નાં તાંતણે,

સંજોગ પગ માં કાંટા નાખ્યાં કરે, તો હું શું કરું ?

કોઇ ક્ષણ એવી નથી કે તારી યાદ ના આવે,

આંખ માંથી આંસુ મારા વહયાં કરે, તો હું શું કરું ?

કોણ કહે છે કે શમાં રોશની માટે જલતી રહે,

પતંગા પ્રિત ખાતર ભમ્યાં કરે, તો હું શું કરું ?

દુનિયા ડર થી ચાલ દરિયા માં કુદી પડીયે,

‘સખી’ની લાશ કીનારે તયા કરે, તો હું શું કરું ?

૯૮ તું આપ મને ઝખમો અપાય એટલા,

દર્દની હવે મને કોઇ નવાઇ નથી.

યાદો આવીને મને હેરાન કરશે કેટલું?

આંસુ ની હવે મને કોઇ નવાઇ નથી.

પ્રેમની રમત માં જીત તારી થશે,

હાર ની હવે મને કોઇ નવાઇ નથી.

દિલ ના ટુકડાં તારા એક શબ્દથી થયા,

દુઃખ ની હવે મને કોઇ નવાઇ નથી.

દોસ્તો તારી સાથે ઝખમો આપે છે,

દગા ની હવે મને કોઇ નવાઇ નથી.

‘સખી’ તારા વગર મરશે એ વાત ખોટી,

મોતની હવે મને કોઇ નવાઇ નથી.

૯૯ હદય ઉપવન બની ગયું, તમે આવ્યાં પછી,

મન મધુવન બની ગયું, તમે આવ્યાં પછી,

જીવન મારું હતું વેરાન વગડા જેવું ‘વાસુ’

ખંડેર ભવન બની ગયું, તમે આવ્યાં પછી,

પ્રેમ વારસમણી છે, થઇ ગઇ ખાતરી મને,

લોખંડ કંચન બની ગયું, તમે આવ્યાં પછી,

લાખો દુઃખોથી ભરેલી મારી જીંદગી હતી,

સુંદર જીવન બની ગયું, તમે આવ્યાં પછી,

“સખી” તમારો પ્રેમ પામી ધન્ય બની ગયો,

દિલ પાવન બની ગયું, તમે આવ્યાં પછી,

૧૦૦ ૠક્રશ્વથ્ટ્ટ ૠક્રહ્મસ્ર્ભ બ્ઌઙ્ગેંૐટ્ટ ્રૂક્રટ્ટ,

ભખ્ક્ર ળ્થ્શ્વ ટક્રક્ર ૠક્રશ્વ ઼ક્રટ્ટભ્ રુક્રૠક્રટ્ટ ્રૂક્રટ્ટ ત્ન

ૠક્રહ્મહ્રઌશ્વ ઙ્ગેંદ્મેંઌ શ્રદ્દક્રઙ્ગેંથ્ ઘ્શ્વક્ર ભક્રશ્વ,

ખ્ક્રજીક્ર શ્નષ્ટઙ્ગેં ભળ્ૠદ્યક્રથ્ટ્ટ ઙ્ગેંૠક્રટ્ટ ્રૂક્રટ્ટ ત્ન

૧૦૧ ૠક્રશ્વથ્ક્ર રુક્રઌક્રરુક્ર ભક્રશ્વ દ્મળ્ેંૐક્રશ્વ જીક્રશ્વ જીક્રરુક્રક્રસ્ર્ક્ર ટક્રસ્ર્ક્ર ્રૂક્રક્ર.

ૠક્રટક્રથ્ શ્રજીક્ર ૠક્રશ્વ ઼ક્રટ્ટ શ્નઙ્ગેં ઙ્ગેંૠક્રટ્ટ થ્શ્વદ્ય ટક્રશ્ન ત્ન

ભશ્વથ્શ્વ શ્નર્ભિંરુક્રક્રથ્ ૠક્રશ્વ દ્યૠક્રશ્વ ૠક્રક્રશ્વભ ત્ત્ક્ર ટક્રશ્ન,

ૠક્રટક્રથ્ ઙ્ગેંખ્ક્રથ્ ૠક્રશ્વહ્ર ઼ક્રટ્ટ ત્ત્ક્રધ્શ્વ ળ્ૐટ્ટ થ્શ્વદ્ય ટક્રશ્ન ત્ન

૧૦૨ ૠક્રશ્વથ્ટ્ટ ૠક્રહ્મસ્ર્ભ બ્ઌઙ્ગેંૐટ્ટ ્રૂક્રટ્ટ,

ભખ્ક્ર ળ્થ્શ્વ ટક્રક્ર ૠક્રશ્વ ઼ક્રટ્ટભ્ રુક્રૠક્રટ્ટ ્રૂક્રટ્ટ ત્ન

ૠક્રહ્મહ્રઌશ્વ ઙ્ગેંદ્મેંઌ શ્રદ્દક્રઙ્ગેંથ્ ઘ્શ્વક્ર ભક્રશ્વ,

ખ્ક્રજીક્ર શ્નષ્ટઙ્ગેં ભળ્ૠદ્યક્રથ્ટ્ટ ઙ્ગેંૠક્રટ્ટ ્રૂક્રટ્ટ ત્ન

૧૦૩ એમની બેવફાઇમાં એમનો કોઇ સાર લાગે છે,

દિલ વિંધાઇ ગયું છતાં નવો આકાર લાગે છે,

તમને મળે “વાસુ” તો કહેજો એને કે,

‘સખી’ને તારી યાદો નો ભાર લાગે છે,

૧૦૪ એમની બેવફાઇમાં એમનો કોઇ સાર લાગે છે,

દિલ વિંધાઇ ગયું છતાં નવો આકાર લાગે છે,

તમને મળે “વાસુ” તો કહેજો એને કે,

‘સખી’ને તારી યાદો નો ભાર લાગે છે,

૧૦૫ બેવફા છે છતાં એમની ટીકા ના કરો,

જાહેરમાં એમને બદનામ ના કરો.

આ તો મારી બરબાદી નો સમય છે,

દેખી ના શકો તો આપ જોયા ના કરો,

૧૦૬ બેવફા છે છતાં એમની ટીકા ના કરો,

જાહેરમાં એમને બદનામ ના કરો.

આ તો મારી બરબાદી નો સમય છે,

દેખી ના શકો તો આપ જોયા ના કરો,

૧૦૭ એમની બેવફાઇમાં એમનો કોઇ સાર લાગે છે,

દિલ વિંધાઇ ગયું છતાં નવો આકાર લાગે છે,

તમને મળે “વાસુ” તો કહેજો એને કે,

‘સખી’ને તારી યાદો નો ભાર લાગે છે,

૧૦૮ મારી ગઝલનું ‘મથાડુ’ વાંચીને એ પાનું ફેરવી દે છે.

મને દુઃખ એ વાતનું નથી કે એ પાનું ફેરવી દે છે, પણ,,,,

મને આનંદ છે એ વાતનો કે

એ મારી ગઝલનું ‘મથાડુ’ વાંચીને સમજી જાય છે કે આ લખનાર કોણ હશે.

૧૦૯ મારી ગઝલનું ‘મથાડુ’ વાંચીને એ પાનું ફેરવી દે છે.

મને દુઃખ એ વાતનું નથી કે એ પાનું ફેરવી દે છે, પણ,,,,

મને આનંદ છે એ વાતનો કે

એ મારી ગઝલનું ‘મથાડુ’ વાંચીને સમજી જાય છે કે આ લખનાર કોણ હશે.

૧૧૦ દિલ કોઇને આપવામાં હવે જોખમ છે.

આંખોને સપના જોવામા હવે જોખમ છે.

અમે જીવી લઇએ છીએ તમારી યાદોમાં,

તને ફરીયાદ કરવામાં હવે જોખમ છે.

મેં બનાવી છે જીંદગી કંઇક કેટલાની,

ડુબતાંને બચાવવા મા હવે જોખમ છે.

તારા આપેલા ફુલો કીતાબો ની વચ્ચે છે,

કંટકોને બતાવવા માં હવે જોખમ છે.

આંસુની કદર આંખોને ક્યાં કદી હોય છે,

વફાની વાતો કરવામાં હવે જોખમ છે.

‘સખી’ નીરાંતે જીવી લે હજુ જીવાય એટલું,

મોત પછી પ્રિત યાદ કરવામાં હવે જોખમ છે.

૧૧૧ પ્રેમ લોખંડ જેવો હોય છે જેને સમય જતા કાટ લાગવા માંડે છે

૧૧૨ બાગ માં ઉશુલ એમના ચાલતા હતા તમામ કાંટા મારા અને ફૂલ એમના હતા

હું ફરિયાદ કરું તોપણ કોને કરું અદાલત માં ફેશ્લા એમના ચાલતા હતા.

૧૧૩ પણ થયું દુખ એ વાતનું કે મને બરબાદ કરવામાં તમે પણ સામેલ હતા.

૧૧૪ આજે તમે તાજમહેલ ને જોયો છે,

મેં એની કબર સીવીય બીજુ શું જોયું છે.

લોકો કહે છે કે બધું છે મારી પાસે,

કોઇ નથી જાણતું કે મે શું ખોયું છે.

૧૧૫ તું આપ મને ઝખમો અપાય એટલા,

દર્દની હવે મને કોઇ નવાઇ નથી.

યાદો આવીને મને હેરાન કરશે કેટલું?

આંસુ ની હવે મને કોઇ નવાઇ નથી.

પ્રેમની રમત માં જીત તારી થશે,

હાર ની હવે મને કોઇ નવાઇ નથી.

દિલ ના ટુકડાં તારા એક શબ્દથી થયા,

દુઃખ ની હવે મને કોઇ નવાઇ નથી.

દોસ્તો તારી સાથે ઝખમો આપે છે,

દગા ની હવે મને કોઇ નવાઇ નથી.

‘સખી’ તારા વગર મરશે એ વાત ખોટી,

મોતની હવે મને કોઇ નવાઇ નથી.

૧૧૬ તુ મને યાદ ના કરે એજ સારુ છે,

કારણ કે મારી યાદો પણ તને દુખ સિવાય બીજું કશું આપી સકે તેમ નથી.

૧૧૭ આ ધરતીને વધી રહેલા પાપોનો ભાર લાગે છે.

દુઃખ એક છે, છતાં મને હજાર લાગે છે

ઊતારી દો ગુલાબો ની સેજ ને એની કબર પર થી,

અંદર સુતેલા ‘સખી’ને એનો ભાર લાગે છે.

૧૧૮ આ ધરતીને વધી રહેલા પાપોનો ભાર લાગે છે.

દુઃખ એક છે, છતાં મને હજાર લાગે છે

ઊતારી દો ગુલાબો ની સેજ ને એની કબર પર થી,

અંદર સુતેલા ‘સખી’ને એનો ભાર લાગે છે.

૧૧૯ દિલનું દર્દ મટે એવું ઓસડ હોવું જોઇએ.

આંસુને કોઇ લુછે તેવું કારણ હોવું જોઇએ.

જ્યાં જ્યાં નજર નાખું ત્યાં તું જ દેખાય છે.

આંખો જોઇ ના શકે તેવું કાજળ હોવું જોઇએ.

શ્રાવણ ભાદરવો રોજ વહે છે મારી આંખોમાં,

પ્રેમથી ભીંજવી દે તેવું વાદળ હોવું જોઇએ.

ઝખમો સહન કરવાની એક હદ હોય છે,

યાદોને મીટાવી દે તેવું મારણ હોવું જોઇએ.

રોજ રોજ નવા મોતે મરવું “સખી”ને ગમતું નથી,

નિરાંતે મરી શકાય તેવું મરણ હોવું જોઇએ.

૧૨૦ ફુલ સાથ છોડી દેશે, પછી ચમનનું શું થશે?

તારા સાથ છોડી દેશે, પછી ગગનનું શું થશે?

મને શાંતીથી સુઇ રહેવા દો આ નનામી પર,

હું ઊભો થઇ જઇશ, પછી કફનનું શું થશે?

૧૨૧ સનમ મને ઘા આપી ગઇ,

તો પણ કેવા આપી ગઇ.

હૈયું મે એના હાથમાં મુક્યું,

અને એઓ ખંજર ભોકી ગઇ.