abhivyakti in Gujarati Poems by Suresh Lalan books and stories PDF | અભિવ્યક્તિ - Abhivyakti

Featured Books
Categories
Share

અભિવ્યક્તિ - Abhivyakti

અછાંદશ

ઃ લેખક :

સુરેશ લાલણ

અભિવ્યક્તિ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

આજકાલ

એવો તરઇનદ શરૂ થયો છે કે

માણસ નવું ઘર વસાવે ત્યારે

જુના ઘરનાં ફ્રિઝ, ટી.વી., વોશીંગ મશીન વગેરે

કોઇને આપી દે છે.

એજ રીતે

માણસ આ દુનિયા છોડીને જાય ત્યારે

પોતાનાં આંખ, કીડની, લિવર વગેરે

કોઇને આપી દે

એવો તરઇનદ

શરૂ ક્યારે થશે???

પોતાના

ઇલઇચતરદ્વનાચ ગઅદગઇતસને

સતત ઉપદઅતઇ રાખતો માણસ

પોતાના

જુનવાણી વિચારોને

કેમ ઉપદઅતઇ નહીં કરતો હોય ??

કોઇ વસ્તું

મારા હાથમાં હોય

છતાં

મારાથી કશું ન થઈ શકે

એવું બને!

જેમ કે

મારી આ હસ્તરેખાઓ.

ત્યાં મારાથી કશું જ નથી થઈ શકતું,

એ એનું ધાર્યું જ કરે છે!

ત્ટિ સ્ચત અંતર્ગત

માગેલી માહિતી તો

ભારત સરકાર પણ આપે છે.

અને

પ્રભું તું

અમને અમારા નસીબની

એક ફોટોકૉપી પણ

નથી આપી શક્તો!

કેમ તને

અમારા શ્વદ્વતઇની જરૂર નથી એટલે ??

મને સપનાં કદી આવતાં નહીં.

હું સપનાં વાવું,

પછી સપનાં ઉગે,

પછી હું એને જતન પુર્વક ઉછેરું

એટલે

એ મોટાં થાય.

સપનાં મોટાં થાય

એટલે એને ફળ આવે.

અને

ફળ આવે એટલે

મારાં સપનાં ફળ્યાં કહેવાય.

જે આ બધું કરે છે

એના સપનાં જરૂર ફળે જ છે.

બે દિકરાઓ વચ્ચે

મા-બાપ

વહેંચાઇ રહ્યાં હતાં!

જાણેકે

ફુલ અને મ્હેંકને

છુટા પડવાનું હતું!

જો

ઝાડવાંનો પુકાર સાંભળી

કોઇ વાદળી

પોતાના અસ્તિત્વ ભોગે પણ

વરસી જતી હોય

તો

કોઇ મા

માત્ર શરીરની સુડોળતા સાચવવા માટે

પોતાના ભુલકાને

ભુખે શી રીતે મારી શકે ????

છે જવાબ કોઈની પાસે?

એક મેઘધનુષ્ય

આવડા મોટા આકાશની

શોભા વધારી શકતું હોય

તો

હું તારી સમોવડી થઈને

તારા જીવનની શોભા

વધારી ન શકું ???

ષ્ન-લાનઇ વિકસેલો

કોઇ ‘સંબંધ‘

પછી

દદ્વદ્યનલદ્વઅદ કરીને

હૃદયમાં

દ્વફફ-લાનઇ સાચવી ન શકાય ??

નદી અને નહેર

વચ્ચે

ફરક છે

માત્ર અલ્લડતાનો !!

બગડી ના જાય

એટલા માટે

સંબંધને

કઈ ફ્રિઝમાં થોડો મુકી રાખી શકાય!

સંબંધના

આ ધસમસતા પ્રવાહમાં

મારે

તમારી સાથે તરીને

સતત આનંદ લેવો તો,

તમે તો

હોડીમાં બેસીને

હંકારી ગયા.

ક્યારેક, ક્યાંક,

સતત, અવિરત

વાણી વિલાસ કર્યા પછી

પોતાનું પોત ઘસાયેલું જણાય

ત્યારે

એને મૌનથી શણગારી શકાય!!

વર્ષો

સુધી

‘ફરીયાદ’

કરી.

ચુકાદામાં

‘ઘડપણ‘

આવ્યું!

હે પ્રભુ,

તારા મંદિરમાં

હું

કેટલા દિપક પ્રગટાવું

તો

મારા જીવનમાં

અજવાળું

આવી શકે ??

યુધ્ધખોર નેતાઓ

શાંતિની કલ્પના ના કરી શકે.

તોપના નાળચામાંથી

કઈ ઝાંઝરનો ઝમકાર ન સંભળાય.

પથ્થરમાં

પ્રભુ છે

એવું માનનારા

પણ

ભૃણમાં જીવ છે

એમાં

કેમ નથી માનતા ???

મારું

કંઇ સુરજ જેવું નથી

કે

બહાર આવો તો જ પ્રકાશ આપું.

હું તો

કોડીયામાં પ્રગટેલો દિવડો છું.

બંધીયાર અંધારી કોટડીમાં ય

પ્રકાશ પાથરી શકું.

તે

એક પત્ર

મારા હાથમાં આપ્યો,

મેં

તારી આંખો જ

વાંચી લીધી!

આજે

ઓનલાઇન ચેટ કરતાં કરતાં

તારી સાથે મીઠો ઝગડો થઈ ગયો!

મારી જ ભુલ છે એવું લાગતાં

મને તારા પગ પકડી લેવાનું મન થયું!

પણ તું તો જોજનો દુર બેઠો છે,

તારા પગ પકડવાના બદલે

મેં મારા કાન પકડી લીધા.

તું

રોજ એમ કહેતો કે

આ તો તારી આંખોની શરમ આવે છેને

એટલે હું તારું બધું ચલાવી લઉં છું.

ને હું રોજ દાંત કાઢી લેતી.

આજે મેં દાંતને બદલે જરાક આંખ કાઢી

ત્યાં તે તારું મોઢું ફેરવી લીધું.

આજે તને મારી આંખોની શરમ ના આવી??

કે પછી તને મારી આંખોની બીક લાગી????

એણે તને

કાનમાં કઈક કીધું

ને

તારી આંખોમાં ચમક આવી ગઈ,

તારા ગાલ ગુલાબી થઈ ગયા,

તારા હોઠોએ તીવ્ર લાલાશ પકડી લીધી,

ને તારા ચહેરા પર

શરમના વિવિધરંગી શેરડા ઉપસી આવ્યા,

જરૂર કઈક રંગીન વાત થઈ હશે!

તું

ઝાડની લગોલગ ઉભી રહી

ફોટો પડાવતી હતી ત્યારે

ઝાડની ડાળો ઝુકી ગયેલી,

મને એ ન સમજાયું કે

એ તને આલિંગવા તત્પર હતી

કે પછી

શરમની મારી નીચે નમી ગયેલી!!

ફોટોગ્રાફર

તો તત્પર હતો

આપણાં ઉત્કૃષ્ટ પ્રણય દ્રષ્યો

ઝીલવા માટે

પણ

કેમેરાને જરા શરમ આવી ગઈ!

પડછાયો

નાનો મોટો જરૂર થાય

પણ

કોઇ દિ પછડાય નહીં

કેમ કે

પડછાયાને

બીજી બાજું નથી.

ટચ-સ્ક્રિન મોબાઇલે

માણસની

હાથની આંગળીઓનાં ટેરવાંનો

જાદુઇ સ્પર્શ

છીનવી લીધો છે!

જીભે

આંખને પુછયુંઃ

‘તારા આંસુઓ હમેંશા ખારાં કેમ હોય છે?‘

આંખે કહ્યુંઃ

‘એને તારા જેમ સ્વાદ બદલતાં નથી આવડતું!‘

જેમને

મોટાં મોટાં સપનાં

જોવાની ટેવ છે

એમને પણ

કોઇ સપનાં બતાવે તો

નથી ગમતું!

પોતાનો ફોટો ગમે

અને

અરીસો ન ગમે!

એવું કેમ ???

ત્ઇચયચલઇ બાનમાં પડેલાં

વીતેલાં વર્ષો

ત્ઇસતદ્વરઇ કરી શકે એવું

શદ્વફતદ્યઅરઇ ક્યાંથી મળશે?

ભઉદગઇતનો

કોઇ ષરદ્વબલઇમ નથી!

મારે

સપનાં સાકાર કરવા

અગણીત રાતોના ઉજાગરા

નથી કરવા.

મારે તો

આ સપનાંમાં

માત્ર

સુગંધ ઉમેરવી છે!

છે કોઇ ફોર્મ્યુલા ??

તારા પર કવિતા

હું શી રીતે લખી શકું?

તું તો

સ્વયમ

એક કવિતા છે

જે

પ્રકૃતી એ લખી છે!

કાળક્રમે

માણસ જાતે ખુબ પ્રગતી કરી.

ઝાડ-પાન અને ફળ-ફુલ પર

નભતો માણસ

અનાજ-કઠોળ ખાતાં ખાતાં

પૈસા ખાવા જેટલો સક્ષમ બન્યો !!

માણસનો એક કાન

બીજા કાન સાથે વાત કરતો‘તો

કે

ભગવાને આપણને બન્નેને

એક જ સરખું કામ સોપ્યું છે,

આપણે વારાફરતી

આરામ કરતા રહીએ તો ?

બીજા કાને કહ્યુંઃ

‘‘ના, એમ ના કરાય,

આ તો માણસ છે,

એક કાનથી સાંભળેલું

બીજા કાનથી કાઢી નાખશે!‘‘

આટલી બધી મહેનત કરીને

મારે કંઈ

કરોડપતિ નથી બની જવું.

હાથમાં

એક મનગમતી રેખા

ઉમેરી શકું તો

બસ છે!

મારી તરફ

ઉડીને આવી રહેલાં

આ રંગ-બેરંગી પતંગોને

મારે ભેટી લેવાં છે

પણ

શું કરું

મારું આકાશપણું

મને

સહેજે નીચે નમવા જ નથી દેતું!

હું દર્પણ બનીને

તને

જે જે ક્ષણે,

તું જેવી છે તેવી જ ઝીલી લઉં છું!

ફરક એટલો જ છે કે

અરીસો માત્ર સામે હોય એનું જ પ્રતિબિંબ ઝીલે રાખે છે,

જ્યારે હું

પ્રતિબિંબ ઝીલવા ફરતો રહું છું તારી પાછળ પાછળ.

આપણા ‘હસ્તમેળાપ’ વખતે

મારી ભાગ્યરેખા તારી ભાગ્યરેખા સાથે ભળી ગયેલી.

મેં મારું પોતાનું કશુંજ નહીં રાખેલું,

ભાગ્ય પણ નહીં.

હું હવે મારા નહીં તારા ભાગ્યને આધિન છું!

કુમળા છોડ જેવા એક બાળકને

વિચાર આવે છે

કે

આ બધા જ છોડવાઓને ભણવું કેમ નથી પડતું?

એમની પોતાની નઉરસઇરય છે માટે?

એક જમાનામાં

નરસિંહ મહેતાની કાલી-ઘેલી ભાષાનાં લખાયેલી હૂંડી

શામળીયાએ સ્વીકારી લીધેલી

અને

આજે

‘બેંક ઓફ વૈકુંઠ અનલિમિટેડ’ની

ખુદ કુબેરજીની સહી કરેલો મારો નવો નક્કોર ચેક સ્વીકારવાની

આ સરકારી બેંકના મેનેજર ના પાડે છે.

શું જમાનો આવ્યો છે!!

સવાર સવારથી જ ફઅચઇબદ્વદ્વકમાં સુંદર ’સઅતઅતઉસ’ મુકીને બેઠો છું.

નથી કોઇએ ‘હા’ કર્યું, નથી કોઇએ ‘લાકઇ’ કર્યું.

મારા માટે હવે કોઇને ફુરશદ જ ક્યાં છે.

છદ્વમમઇનત કરવાની વાત જ છોડો કોઇ ચહઅત બદ્વક્ષ તરફ ડોકાયું પણ નથી.

’સતઅતઉસ’ને સહઅરઇ કરે એવા મિત્રો તો હવે મરી પરવાર્યા લાગે છે.

મારી હાલત મા-બાપના વિરોધ્ધ વચ્ચે ઘર છોડીને કોઇની સાથે ભાગી ગયા પછી પ્રેમીએ તરછોડી દીધેલી છોકરી જેવી થઇ ગઇ છે.

શેરીના નાકે હવે કોઇ ઓળખતું નથી અને ફઅચઇબદ્વદ્વક પર કોઇ ભાવ પુછતું નથી!

ફઅચઇબદ્વદ્વકના બે હજાર મિત્રોની વચ્ચે પેલા લંગોટીયા બે મિત્રોના હવે તો નામ પણ ભુલાઇ ગયાં છે.

એમને કેવી રીતે અને ક્યાં સઇરચહ કરું??

હે મારા ફઅચઇબદ્વદ્વક ફરાઇનદસ કોઇ ાદઇઅ હોય તો મને બતાવો પલઇઅસઇ.

આપણે અભણ માણસ

કઇ પ્રેમના કાગળ થોડા લખવાના !

અહીં તો

મારું હૈયું બોલે ‘ધક ધક’

ધડકનો એને મોકલ્યા કરે ‘ફટ ફટ’

મારો ચહેરો થઇ જાય ‘ઝગમગ’

અને

તારું હૈયું થઇ જાય ‘ધક ધક’ !

હું પર્વતનું શિખર,

તમે બધા જ અહીં પહોંચવા છો તલપાપડ.

જ્યારે

હું અધવચ્ચે એકલો હિજરાયા કરું છું પારાવાર.

નથી આકાશને અડકી શકતો

કે

નથી ખીણમાં સરકી શકતો !!

પોતાની સ્મશાનયાત્રામાં

કોણ કોણ આવે છે તે જોવા માટે

એમણે મરતી વખતે આંખો ખુલ્લી રાખેલી

પણ

રે ! કમનસીબી !

પ્રથમ આવેલા ડાઘુએ જ

એમના ચક્ષુઓ પરથી ચશ્માં ઉતરાવી લીધાં !

પૂનમની રાતે, દરિયાના કિનારે,

હું બેઠો હતો તારી પ્રતિક્ષામાં.

તને પામવાની તરસને છીપાવવા મારે આખી ભરતી પી જવી પડી!

મને ક્યાં ખબર હતી કે

તું બેઠી હશે દરિયામાં ઓટની રાહ જોઇને..

વર્ષો પહેલાં

અત્તરથી સુવાસીત તારા પ્રેમ-પત્રો વાંચી

મેં મજાક્માં કહેલું

કે

‘‘પ્રિયે, તારા પત્રમાંથી અત્તરની સાથે સાથે અક્ષરો પણ ઉડી જાય છે ! પછી મને સમજવામાં તકલીફ પડે છે.’’

આજે ઘણા વર્ષો પછી એ જ પ્રેમ-પત્રો પાછા લઇને બેઠો છું

પત્રમાં અક્ષરો તો ત્યાંના ત્યાં જ છે પણ પ્રેમ ઉડી ગયો હોય એવું લાગ્યા કરે છે.

અને આવું કેમ થયું એ આજે ય મને સમજવામાં તકલીફ પડે છે !

હું દર્પણ બનીને

તને

જે ક્ષણે,

તું જેવી છે તેવી જ ઝીલી લઉં છું!

ફરક એટલો જ છે કે

અરીસો માત્ર સામે હોય એનું જ પ્રતિબિંબ ઝીલે રાખે છે,

જ્યારે હું

પ્રતિબિંબ ઝીલવા ફરતો રહું છું તારી પાછળ પાછળ.

તમારું

કહેવાતું સત્ય

સતત સ્વરૂપ બદલ્યા કરે છે

મારા પડછાયાની સાઇઝની જેમ.

પણ

એક વાત છે,

મારો પડછાયો

રંગ બદલતો નથી!

હવે સંબંધો ાનસતઅલલ થઇ શકે છે,

હાર્ટમાં લાગણીઓનું સતદ્વરઅગઇ થઇ શકે છે.

એ ચદ્વપય-પઅસતઇ થાય, દઇલઇતઇ થઇ શકે, રઇનઅમઇ તો રોજે રોજ થઇ શકે છે.

સંબંધો હવે કોમ્પ્યુટરની ફાઇલની જેમ સહઅરઇ થઇ શકે છે.

જરૂર પડે તો ફદ્વરમઅતઇ ચહઅનગઇ થઇ શકે છે.

પ્રેમ હવે આંખોના મળવાથી જ નહીં ઇમઆલ મળવાથી પણ થઇ જાય છે!

હાર્ટમાં નહીં હાર્ડ ડીસ્કમાં આખું જગત સમાઇ જાય છે.

સંબંધોમાં પણ હવે ’મદ્વબાલઇ નઉમબઇર પદ્વરતઅબાલાતય’ જેવી સરળતા રહે છે.

તઇરમસ-ચદ્વનદાતાદ્વન સારા હોય ત્યાં સૌ ઢળતા રહે છે.

’લાવઇ ાન રઇલઅતાદ્વનસહાપ’ જેવા રૂપાળા લઅબઇલ મળે છે.

પ્રેમ, લાગણી, ઉષ્મા બધું જ દાગાતઅલ મળે છે.

પૈસાથી સંબંધો રઇચહઅરગઇ થાય છે.

હવે તો બધું જ દ્વન-લાનઇ થઇ શકે છે.

ચરઇદાત ચઅરદથી રોમાંસ થઇ શકે છે!

પણ,

આ બધું તું જવા દે.

જે થતું હોય તે થવા દે.

આપણો પ્રેમ દાસચદ્વનનઇચત ન થઇ જાય તે જોજે.

આપણી નાનકડી દુનિયા દ્વન-લાનઇ ાનસતઅલલ કરવી પડશે,

નઇક્ષત, નઇક્ષત, નઇક્ષત કરતાં એને રઉન કરવી પડશે.

મારા માટે તું અનતાવારઉસ સમ લાગે છે,

તારા વગર હવે મારા જીવને જોખમ લાગે છે.

ફઅચઇબદ્વદ્વક પર મળતી રહેજે,

ઇમઆલ, ચઅલલ કરતી રહેજે.

તો ચાલ, હવે હું જાઉં છું,

આજ પુરતો લદ્વગ દ્વફફ થાઉં છું.

વગર ઓળખાણે આપણે થઇ ગયા દ્વનલાનઇ,

અને પછી તો મળી ગઇ આપણી લાનઇ !

તું મળી લે છે માત્ર ક્યારેક ફઅચઇબદ્વદ્વક પર તો ક્યારેક તદ્યાતતઇર પર.

મેં તો તને ઓફર કરી જોઇ છે મળવાની તહઇઅતઇર પર !

હવે તો તે તારા રંગીન ફોટાઓ પણ મને સહઅરઇ કરી દીધા છે,

મે તેને બલઉઇ ચહાપ સહઅરઇ ની જેમ સાચવી લીધા છે !!

તારું શહેર, પોળ, લત્તો મારી જાણમાં નથી..માત્ર ઇમઆલ ાદ છે મારી પાસે.

પણ તને રૂબરૂ મળવા આવવાનું થાશે ત્યારે જોયું જાશે !!

છહઅત બદ્વક્ષમાં તારા શબ્દો વેરાતા જોઇને હસું છું.

એમાંથી તારો મધુરો ટહુકો સાંભળવા મથું છું.

હવે આપણે દ્વનલાનઇ નથી થતા તો દિલ દ્વફફલાનઇ થઇ જાય છે !!

તું કોણ છે ? ક્યાં છે ? શું છે ? એ રહસ્ય આજે ય અકબંધ છે.

છતાં ય આ કેવો સંબંધ છે ??

મારું માત્ર એટલું જ કહેવું છે,

તારું પણ ઇશ્વરના જેવું જ છે !!

‘‘ઇશ્વર સાક્ષાત જોઇ શકાતો નથી માત્ર અનુભવી શકાય છે’’

જોને,

તારા કિસ્સામાં પણ કઇક આવું જ થાય છે.!!

હું

પ્રતિક્ષા કર્યા કરું છું તારી

એ રીતે

જે રીતે

દિવો સળગતો રહે છે

એ શ્રધ્ધાથી

કે

સવાર તો પડશે જ !

સમજણ આવતાં જ

બાળપણ ખોવાઇ ગયું છે,

ફુંક મારતાં જ

દિવાનો પ્રકાશ ખોવાઇ જાય એમ!

એમને ખુશ રાખીને

ખુશ રહેવાની મને આદત પડી ગઈ છે

આથી

તેઓ મને ખુશ કરવાનો પ્રયત્ન પણ્‌ નથી કરતાં.

પણ એમાં એમનો શું વાંક??

સવાલ હતોઃ

‘માનવ જીવનનો શ્રેષ્ઠ તબક્કો કયો?‘

વિકલ્પો ઘણા હતા,

બાળપણથી છેક વૃધ્ધાવસ્થા સુધીના.

હું જરા મુંઝાયો,

એમાં

સગપણથી લગ્ન સુધીની તો કોઇ વાત જ ન હતી!

ક્યારેક જરૂર પડશે તો

કામ લાગશે

એમ સમજીને

સાચવી રાખે છે સંબંધો

છદ્વમપઉતઇરમાં ડદ્વદ્યનલદ્વઅદ કરી રાખેલા

શદ્વફતદ્યઅરઇની જેમ !

એમણે

સંબંધ કાપી નાખ્યો

મોબાઇલ પર આવતા

અનઇચ્છનીય કૉલની જેમ

અને

તમે પ્રતિક્ષા કરતા રહ્યા

કપાયેલા વૃક્ષની જેમ

એ પાંગરી જાય તેની.

છઉરસદ્વરની જેમ

કોમ્પ્યુટરની મજાની સ્ક્રિન પર

એટલે કે

જાહેરજીવનમાં

મારું ધાર્યું જ થાય છે

પણ ઘરમાં

તું

હ્મદ્વઉસઇ બની

મારી પાસે તારું ધાર્યું કરાવી જાય છે

એનું શું?

છદ્વમપઉતઇર પર

રમત રમતા બાળકે

ખિલખિલાટ રમતા બાળકનું ‘સ્મિત’

છદ્વપય કરી

અત્યંત ઉદાસ ગરીબડા બાળકના ચહેરા પર

ષઅસતઇ કરી દીધું

અને

આ જોઇને

મારા ચહેરા પર

આનંદ નિસઇરત થઈ ગયો !

એક નદીએ

બે કિનારાને વાતો કરતા સાંભળ્યા કે

આ નદીના કારણે જ

આપણે ભેગા નથી થઇ શકતા,

પણ

વહેવામાં મસ્ત નદી

એમ કહેવા પણ ના ઉભી રહી કે

હું છું તો જ તમે છો!

કોઇના સશક્ત પગ

બીજા કોઇના અશક્ત પગને

કહી રહ્યા હતા કે

અમે આખી દુનીયા ફરીને મોજ-મજા કરી,

તમે તો બેસી રહ્યા ને માત્ર સહ્યા કર્યું

અશક્ત પગ બોલ્યાઃ

‘ના, એવું નથી,

તમે લાખો માઇલ અંતર કાપ્યું,

અમે લાખોના અંતરમાં વહ્યા કર્યું!’

બાળક અવતરે પછી

ઘણું બધું શીખે છે..

ભાંખોડીયાં ભરે,

બેસવા શીખે,

પા પા પગલી કરતાં કરતાં ચાલવા શીખે.

પછી મા-બાપ તેને સ્કુલ મોકલે છે

કશુંક નવું શીખવા માટે!

ત્યારે બાળક વિચારે છે કે

આટલું જ શીખવાની સજા આટલી મોટી હોય તો

મારે વધારે શીખવું શા માટે???

એ ખુબ મોટો માણસ છે

એટલે

ગમે ત્યારે, ગમે ત્યાં,

ખડખડાટ હસી નથી શકતો.

એને હસવા માટે

નિયમીત લઅઉગહાનગ ચલઉબમાં જવું પડે છે

કેટલાંકને

પેટ સાફ કરવા

નિયમીત ત્રિફળા ચુર્ણ લેવું પડે છે એમ !