ભારતભરની બધી જ ભાષાઓમાં સંસ્કૃતના એક બહુ જ वाज्यनु लाषांतर थधुं छे, यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवतां (१४- પૂજાય છે, ત્યાં દેવતાઓનો વાસ થાય છે.) ભારત દેશમાં સ્ત્રીઓની જોતાં આ વાક્ય સરાસર જૂઠાણું લાગે છે. આર્થિક રીતે પગભર, જીવતી, ભણેલી-ગણેલી તથા પોતાનું પાત્ર જાતે શોધી શકવાની = ધરાવતી સ્ત્રીઓ આપણાં દેશમાં કેટલા ટકા હશે ? મોટાભાગની દબાયેલી હોય છે.
આનું મુખ્ય કારણ શિક્ષણનો અભાવ છે. અશિક્ષિત રહેવાને આપણી બહેનોને સારા નોકરી-ધંધા નથી મળતા. આર્થિક દૃષ્ટિએ નથી થઈ શકતી અને તેમનું જીવન હંમેશ કોઈના પર આધારિત
મારી એક ડોક્ટર મિત્ર છે. ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં ગાયનેકોલ તરીકે સેવા આપે છે. સ્ત્રીભૃણહત્યાની વરવી વાસ્તવિકતાનું ભયંકર — મારી સમક્ષ તાદશ કરતી હોય છે. મને એક વખત કહે, 'નારીના અવા સૌથી મોટી કરુણતા જોવી છે? ચાલ મારી સાથે. હું તને બતાવું. વા લખવી સહેલી છે, વાસ્તવિકતાનો સામનો કરવો બહુ અઘરો છે.’
તે મને તેની હૉસ્પિટલના બર્ન્સ વૉર્ડમાં (દાઝેલા પેશન્ટની સારવાર થાય છે ત્યાં) લઈ ગઈ. કાશ્મીર માટે એક જમાનામાં કહેવ પૃથ્વી પર જો ક્યાંય સ્વર્ગ હોય તો તે અહીં જ છે. અહીં જ છે. અ છે.' (હમીનસ્તુ... હમીનસ્તુ... હમીનસ્તુ) આ વોર્ડ જોયા પછી મને એ અરેરાટી થઈ કે મનમાં અજાણતાં જ બોલાઈ ગયું કે, ‘જો પૃથ્વી પર નર્ક હોય તો તે અહીં જ છે. અહીં જ છે. અહીં જ...” અરેરે... આઘાતજનક, ત્રાસ થઈ જાય તેવું વાતાવરણ… જોઈને જ રૂંવાડાં ઊભ જાય ! આ તે કેમ કરીને સહન થતું હશે! મેં મારી ડોક્ટરમિત્રને આ સ્ત્રીઓનો વોર્ડ છે ? કૌતુકની વાત એ હતી કે, લગભગ બધી જ દ સ્ત્રીદર્દી હતી. લગભગ અઢારથી અઠ્યાવીસ વર્ષની વયજૂથ
મધ્યમવર્ગ કે ગરીબવર્ગની સ્ત્રીઓ જણાતી હતી. કોઈ પચાસ તો કોઈ નેવું 3 પંચાણું ટકા દાઝેલ હતી. પીડાનો તો પાર નહીં. બધાંને પૂછો કે, કેમ કરતાં દાઝી ગઈ, બહેન ?' તો એક જ સરખો, એકધાર્યો જવાબ મળે. “રસોઈ કરવા રસોડામાં ગઈ, સ્ટવ પેટાવ્યો તે તરત જ ફાટ્યો. મેં નાયલોનની સાડી પહેરેલી હતી. એટલે પાલવમાં ઝાળ લાગી ગઈ ને જોતજોતામાં તો. આગ ફેલાઈ ગઈ. શું કરું બહેન, મારી જ ભૂલ છે. મારા વર તો ભગવાનના માણસ છે અને સાસુ-સસરા મારાં મા-બાપથીય સારાં છે. અને હા, આ સ્ત્રીઓનો વોર્ડ ન હતો છતાંય બધી જ દર્દી સ્ત્રીઓ હતી. ત્યાં નારી
1 સ્થિતિ
આ દેશમાં દર વર્ષે સેંકડો સ્ત્રીઓ આવા ખરાબ ક્વોલિટીના ‘સ્ટવ ફાટવાથી” દાઝીને મૃત્યુ પામે છે. ભાઈ, આવા ખરાબ સ્ટવ બનાવનાર કંપની પર તો કેસ કરો. પણ ના, એવો કેસ કદીએ નહીં થાય કેમ કે, આપણને સ્ત્રીએ બધાંને સાચી વાતની ખબર છે કે, આ ઘટના સ્ટવ ફાટવાને કારણે થયેલ નથી પણ દાવરીના, દહેજનાં ખપ્પરમાં હોમાયેલ કુમળી કળીની કહાણી છે. આ કારણે દેશમાં દુર્ગાની પૂજા થાય, અંબે માના ગરબા ગવાય, સ્ત્રી શક્તિના રૂપમાં "ગભર પૂજાય, ત્યાં આપણી જ બહેન—દીકરીઓ રીંગણાની જેમ દહેજની વેદી પર ભૂંજાય છે. કોઈ કંઈ બોલતું નથી, કોઈને દયા આવતી નથી. It really જિસ્ટ makes me cry...
-સમાનય
આ બર્ન્સના વોર્ડની વચ્ચોવચ એક ગર્ભવતી સ્ત્રીનો ખાટલો હતો. ખાટલા નં. ૨૪. તેની પણ આ જ કહાણી. 'સ્ટવ ફાટ્યો.' મારી ડૉક્ટર ફ્રેન્ડ (ઓ મને કહે, 'આ બાઈ નહીં બચે. કદાચ મૃત્યુ પામશે. તારે આની જોડે વાત કરવી છે ?'
ઘરની
ક્યાં
મને તે સ્ત્રી જોડે વાત કરવાનું ઘણુંય મન હતું, પણ તેને દર્દમાં કે. અમળાતી જોવી મારા માટે અત્યંત કઠિન કામ હતું. એની સાથે શું વાત કરું? પોતાની આ પરિસ્થિતિમાંય તે બાઈ મારી ગડમથલ સમજી ગઈ. તેણે સામે ચાલીને જ વાત માંડી. મને કહે,
નો
'બહેન, હું હવે નહીં બચું. બહુ બહુ તો આજ કે કાલ ! પણ મારા - વતી એક વાત બધાંને કહેજો કે, દીકરીઓને ભણાવજો. એમના પગ પર ઊભી રહી શકે તેવી તૈયાર કરજો. મારાં મા—બાપે મને ભણાવી હોત તો મારે આ દિ' જોવાનો વારો નોં આવ્યો હોત. અને હા બહેન, અમે એક કે બે જ ભાઈ- ભાંડુ હોત તો આજે મારી આ દશા નોં હોત!’ તે સ્ત્રી ઘણું કહેવા માંગતી
હતી, પણ દર્દીને કારણે વધુ બોલી ન શકી. બેભાનાવસ્થામાં થી જ વધુ સહન કરી શકે તેમ ન હતી તેથી વોર્ડની બધીર આવી ગઈ. ગ્લાનિ સાથે હું સીડી પર ફસડાઈ પડી.
થોડી જ વારમાં એક થાકેલી જણાતી, ગરીબ બાઈ એકલીઅટલી બાજુમાં, ખૂણામાં આવીને બેસી ગઈ. મને કહે, 'બહેન, હુંf illl (ખાટલા નં. ૨૪ દર્દીની) અભાગિયણ મા હું ભગવાનને પ્રાર્થના કપા અરે. માતાજીને નારિયેળ વધેરવાની છું. અરેરે, એક પોતાની પુત્રી માટે ભગવાનને આવી પ્રાર્થના કરતાં, આ બાઈને કેટલી છે
થતી હશે ! હુંય મા છું, સમજી શકું છું. મને મનમાં થયુ. હવે કુયુકની મા ઘુરાકે ચડી ગઈ. મેં પૂણું શું થયું બહેન કી કેવી રીતે ફાટયો ?”
ખહેન, જાવા ઘો ને ! તેના ઘરમાં રહેવ જ નથી. બધાય ગણોતી મારે પાંચ દીકરિયું છે. આ સૌથી મોટી. પાંચ ચોપડી ભણાવી ને બોલી લીધી. ભણવામાં હુંશિયાર હતી પણ ઘરમાં આટલાં છોકરાં ને ઢગલો M કુણ કરે ? બચાડી નાની જ હતી તોય જોતજોતામાં મોટી થઈ ગઈ, શ ત્રણ-ચાર વરહમાં તેનાં લગન કરાવી દીધાં કારણ એ કે, અમારે પડોશલો તો બધીયે છોડિયુંને વે'લી જ પયણાવે. અમારી શક્તિ પ્રમાણે દહેજ પી આલ્યું ને લગન પણ માંડવો બાંધીને, જાનને બે ટંક જમાડીને કર્યા. પણ તો એના વરનો ને હાહુનો રોજનો કકળાટ ! રોજ મારઝુડ કરે. એની હાહુ મંત વરને ચડાવે ને કુમુદ રડતી-કકળતી પાછી આવે. થોડા પૈહા આલીને એક પાછી વાળીએ. અમે જાણતાં'તાં બહેન, કે એના ઘરમાં એની કેવી હાલત છે. પણ હુંય શું કરું બહેન ? ઘરમાં બીજી ચાર છોડિયું પૈણાવાની બાકી. સ પાછી વળે તો બીજીયું ને કુણ લે? એનાં કર્યાં એ ભોગવે. કુમુદની બાધે વાતવાતમાં સનાતન સત્ય કહી દીધું કે સ્ત્રીનું સ્થાન એના પતિનું ઘર જ છે. મેં પૂછ્યું, 'તારા વર શું કરે છે ?”
સુથારી કામ કરે છે. બહેન, અમારામાં છોકરો તો જોઈએ જ. દીકા જ દિ' વાળે. છોકરાની લાયમાં ને લાયમાં પાંચ પાંચ છોડિયું થઈ.' આપણ દેશની લગભગ દરેક જાતિમાં આ માન્યતા છે જ ને !
કુમુદની બા મને કહે, 'બહેન, મને એમ કે, કુમુદને દા'ડા રે'વો એટલે બધુંય ઠીક થઈ જશે. પણ ઘા'ડા રહ્યા ને ત્રણ મહિના થયા ગોય)
[10:45 am, 17/9/2024] TK: ખાટલા નંબર ૨૪ • ૬૩
હું પેટમાં છોડી છે કે છોકરો એનો ફોટો પડાવવા લઈ ગયાં. (અલ્ટ્રાસોનોગ્રાફી) ૨ કુમુઠના પેટમાં છોડી હતી એટલે એની સાસુએ ને વરે નક્કી કર્યું કે, નાના દેવને મારી નાખવો એના કરતાં કુમુદને જ પતાવી દેવી
મારી છોડીએ તો બહેન મરતાં પહેલાં પેલું છેલ્લું ફૉરમ ભરાવે છે ને, (dying declaration) તેમાં લખાઈ દીધેલું કે, મારી નણંદે મારા હાથ-પગ બાંધ્યા. ને અર્ધી રાતે મારા નપાવટ વરે મારા પર કેરોસીન રેડયું. સાસુએ હીવાસળી ચાંપી ને મારી આ હાલત થઈ. મારી ફૂલ જેવી છોડી, બહેન જોતજોતામાં કપૂરની જેમ આખા શરીરે દાઝી ગઈ.’
પહાડમાંથી નદી વહે ને જેમ ધારા થાય, તેમ કુમુદની બાની આંખોમાંથી પાણી વહી રહ્યાં હતાં. એને કેવી રીતે સાંત્વન આપવું તે જ મને સમજ નહોતી પડતી. મેં કહ્યું, ચિંતા ન કરશો બહેન, હવે તો દહેજની વિરુદ્ધના કાયદા ઘણા સખત થઈ ગયા છે. તેમને જરૂર સજા થશે.’
કુમુદની બા મને કહે, 'બહેન, એ કુમુદના હરામી વરે તો હંધાય ફોરમ બદલાવી લીધાં. કુમુદને ધમકી આલી, કે જો પોલીસ આગળ અમારી બૂરાઈ કરી છે, તો તારી બધી બહેનોની હાલત ખરાબ કરી કાઢીશ. કોઈનાય લગન નહીં થાય ને આખું કુટુંબ ખેદાનમેદાન થઈ જશે.’
રાતોરાત કુમુદે બધું ફેરવી તોળ્યું. દહેજના ખપ્પરમાં એક વધુ સ્ત્રી હોમાઈ ગઈ અને આરોપીઓ સમાજમાં માથું ઊંચું રાખીને કોલર ચઢાવીને ફરશે. હવે મને કુમુદની વાત સમજાઈ કે તે ભણી હોત તો તેનું જીવન ચોક્કસ જુદું હોત અને તેને આટલાં ભાઈ—ભાંડુ ન હોત તો એ જરૂર ભણી શકી હોત. મા—બાપને પણ કુમુદના ભવિષ્ય કરતાં સમાજની વધારે ફિકર હતી.
આ ગર્ભવતી સ્ત્રીની કહાણી ‘સ્ટવ ફાટવાની' અન્ય ઘટનાઓની જેમ જ કરુણાંતિકા બની જશે, તેનો વર છૂટી જશે અને ફરી પરણશે. આવી જ ઘટનાનું પુનરાવર્તન થશે. જ્યાં સુધી ગુનેગારોને તાત્કાલિક પકડીને સજા નહીં કરવામાં આવે, ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી જ રહેશે. આ ઘટનામાં તો કેસ જ નહીં થાય. કેસ થાય તો પણ શું થાય છે? વર્ષોનાં વર્ષો કોર્ટનાં પગથિયાં ઘસીને થાકી જવાય. મુદતો પડે અને આરોપીઓ ઊજળા ચહેરે સમાજમાં ફરે.જ્યાં સુધી આવા સરળતાથી મળતા પૈસાની બોલબાલા રહેશે.. સુધી દાવરીની પ્રથા રહેવાની જ. યત્ર નાર્યસ્તુ... પૂજ્યન્તે યાદ આવ્યું તે માર આંખમાં પાણી ધસી આવ્યાં. પાછળથી ડ્યૂટી પરની નર્સનો તીણો અવાજ લઈ જવાની વ્યવસ્થા કરો.’ હાજર છે ? બાઈ