Gi
હું કોઈ બહેન વિશે ખોટું કહેતો નથી nahi કે મહિલામન્ડળ વિશે ખોટા આરોપ લાગવું છું.
કોઈ બહેન આટલી બધી દુષ્ટ કઈ રીતે હોય શકે? Tame janavo.
વાત આજે સાંજની છે. હું મારા પપ્પા સાથે ગામે ગયો'તો.
સાંજે સાડા પાંચ વાગ્યે અમે બધા ચાહ પીવા બેઠા હતા, ત્યાં મારા દાદીના બહેનનો છોકરો અયાઝ આવ્યો.
કહેવા લાગ્યો,'આવી છે ફતેમાં!'
ફતેમાં એની બહેન છે.
દાદીએ પૂછ્યું,'કેમ શુ થયું બેટા?'
'કાલે બપોરની વાત છે. કાલે એની પોયરી દાદર પરથી પડી એમાં અરેફાનું નામ આયુ.'
'કેમ શુ થયું?'
'એ ફતેમાં એનો ફોન જ ચલાવે કરે. એની પોયરીને એમજ રમવા બેહાડ દીધી અને તે જોતજોતામાં દાદર પાસે પહોંચીને ગબડી ગઈ. પાછળથી આરેફા આવી રહી હતી. તે સમભાડવા જાય ત્યાં પડી ગઈ. પાછી તે ફતેમાં અરેફને વઢવા લાગી કે નહીં સાચયવી એમ ને ગમે તેમ બોલવા લાગી'
'એવી harami છે એ'
'આ તો કઈ નથી. હમણાં બે દા'ડા પર એની પોયરીને હું રમાંડતો હતો ટ્યારે કેય કે મારી પોયરીને ગાડી પર ફેરવી લાવ. હું ફેરવવા લય ગયો ગાડી પર ફેરવતા કલાક જેવું થયું કે એના ફોન આવવા લાગ્યા,'મારી પોયરી નથી સાચવતી તારાથી એમ કહું' ગમે તેમ બોલવા લાગી એ તો'
'પછી?'
'ગયા મહિને એના ફોનની અપડેટ મારવાની હતી. તો કહેવા લાગી મારો ફોન હેંગ થાય છે કેવો ફોન લાવી આપ્યો છે તે તુચ્છ છે સાવ તારા જેવો. મોકુ ચલાવતા નહિ આવડે તો હું કેળા ખાવા મોંઘા ફોન વાપરે છે.'
'એ ફોન કોએ આપવો ઈને?'
'એ તો હું મારા પગારમાંથી લાવ્યો એના માટે, કકળાટ બોવ કરતી હતી.'
'ગઈકાલે હું થયેલું પાપાનો ફોન આવેલો?'
'ગઈકાલે પાપા સાથે ઝઘડો થયેલો એનો પાપા એનું ગળું દબાવી દેતા મેં રોકી એમની..'
'કેમ કઈ રીતે?'
'હું રાતે હુતેલો તો અરેફા આવીને કહેવા લાગી પાપાએ ફેમિડાને પકડી દીધી છે તમે એને બચાવી લ્યો. હું સફાળો ઉભો થયો દોડીને અને નીચેનું જાળી ખખડાવી. પાપાએ ખોલ્યો નહિ પાછી એવી મજબૂત વેલ્ડીગ કે જબરદસ્તી ખુલે જ નહીં. મેં લાત મારીને દરવાજો તોડી કાઢેલો. પછી લડાઈ છોડાવી'
'જોની કેવી હરામી છે'
'અમના 2-3 દિવસ પર મને ચુ** કહેતી હતી.
ઉમરવાડામાં હરામી શબ્દ ખૂબ પ્રચલિત છે. એમ થયું કે અફિયા નામે નાની છોકરી 2 વર્ષની. તેની સાથે તેનો ભાઈ મુંમદ રમતા હતા. અફિયાને રમવા માટે દાદીએ બે બાટલા આપ્યા. અને મુમદને 1 નાની કોપરેલની શીશી આપી. તો પણ અફિયાએ મુંમદ પાસે નાની શીશી પડાવી લીધી. ત્યના લોકો એમ કહે કે ખોચવી લીધી. પછી બહારથી છોકરી આવેલી ભૂંગળા લઈને તેણે મુંમદ અને અફિયા બંનેને 2-2 ભૂંગળા ખાવા આપ્યા. તો પણ અફિયાએ મુંમદ પાસે તેનું 1 ભૂગળુ ખોચવી લીધું. ત્યારે દાદી બોલ્યા,' જો કેવી હરામી છે.એનું પણ ખાઈ ચાલી.'
* * *
Nani mari diary (dipawali bonus)
એક દિવસ હું મારા કામથી બહાર નીકળ્યો હતો.
પાનખર પહેલા આવેલી વસન્ત ઋતુ દ્વારા ઘોર વનરાજી સડક પર ફેલાઈ ગયી હતી પરિણામે કચેરી દ્વારા વૃક્ષોનું કપાતકામ શરૂ થઈ ગયુ હતું.
તેથી હું નાની પગદન્ડી પરથી પસાર થઈ રહ્યો હતો.
ત્યાં મેં પાનખર ઋતુ નો અનુભવ કર્યો.
મેં જોયું કે ફૂલો જમીન પર પથરાયેલા હતા. સૂકા પાંદડા ચટાય બનીને રશ્તા પર ગોઠવાય ગયા હતા.
એકાએક જમીન પર ફૂલ પાંદડાનો કચરો મને જોવા મળ્યો ત્યારે મેં જોયું કે પાંદડાના જૂથે પોતાનો રસ્તો બદલયો તેઓ તેમની જગ્યાથી ઉડીને થોડે દુર ફેંકાયા.
મને વિચાર આવ્યો એવું કેમ થયું હશે?
આવું બે-વાર થયું. કુતુહુલવશ હું થોડી વાર ઝાડ પાસે ઉભો રહ્યો. મેં જોયું કે કબૂતરના દાણા પાંદડા નીચે પડ્યા હતા. કબૂતર તે સાફ કરવા માટે તેની પાંખોનો ઉપયોગ કરતો હતો.
કબૂતર જમીન પર આવતા પેહલા થોડે દૂરથી ઉડતા ઉડતા જમીન પર પોતાની પાંખો દ્વારા હવાનું હડસેલું ઉડાવે છે જેથી પાંદડાનો કૃષિકચરો દૂર ફેંકાય છે અને નીચે પડેલું ચણ કબૂતર ઉઠાવીને માળામાં લઇ જાય છે.
ત્યારબાદ મેં આગળ વધ્યો.
મેં એક કૂતરાને ઓટલા પર બેસેલો જોયો. મેં કુતરાને જોઈને ડોક ઉંચી કરી કૂતરાએ પણ એમ જ કર્યું પછી એને જોઈને મેં નિરાશા વ્યક્ત કરી. કૂતરાએ આંખ મિચતા ઈશારો કર્યો કે બધું ઠીક થઈ જશે.
(ક્રમશ:)