Humsafar - 19 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 19

Featured Books
Categories
Share

હમસફર - 19

રુચી : અમન....આ આશી નું ઘર નથી ?

અમન : મને ખબર છે આ આશી અને સમ્રાટ નું ઘર નથી 

રુચી : પણ તમે કહ્યું હતું કે 

અમન : મેં કહ્યું હતું કે આપણે આશી અને સમ્રાટ ને મળીશું પણ એમ નહોતું કહ્યું કે આપણે આશી નાં ઘરે જઈ રહ્યા છીએ ( રુચી કનફ્યુજ થઈ ગઈ )

રુચી : તો પછી આપણે ક્યાં આવીઆ છીએ .....?

અમન : આ રાહુલ નું ઘર છે એને આપણ ને બધાં ને ઇન્વાઇટ કર્યા છે 

રુચી : તમે મને આ પહેલા કેમ ન કહ્યું 

અમન : આમાં કહેવાનું શું હતું એણે અમને બહુ પ્રેમથી બોલાવ્યા હતા.... તો હવે આવવું જ પડે ને ચાલ અંદર જઈએ 

રુચી ના ચેહરા નો રંગ ઉડી ગયો એને સમજાતું નહોતું કે એ શું રિએક્ટ કરે .... કારણકે એ રાહુલ ની સામે આવતા નહોતી માંગતી એ એનો ચહેરો પણ જોવા નહોતી માંગતી પણ એ કંઈ નહોતી કરી શકતી અમન ના કારણે

                રાહુલ એ બંને નુ સ્વાગત કરે છે  

રાહુલ : વેલ કમ મિ.ડી'સોઝા એન્ડ રુચી 

( રાહુલે રુચી ને મિસિસ ડિ'સોઝા નો કહ્યું  અને રુચી તરફ એક નાનુ સ્મિત કર્યું )

આશી : અમે તમારી રાહ ક્યાર નાં જોઈ રહ્યા હતા 

અમન : સોરી આશી ...... તારી ફ્રેન્ડ તૈયાર થવામાં ઘણો સમય લે છે એ મારી ભૂલ નથી 

રુચી ને હજુ પણ નહોતું સમજાતું કે શું રિએક્ટ કરે એ ત્યાં રહેવા નહોતી માંગતી હવે અમન એના બધા ફ્રેન્ડસ ને મળે એ બધા એકબીજાને મળી રહ્યા હતા રુચી પણ રાહુલ ને ઇગ્નોર કરી ને બધા ને મળે છે 

રીતિક : પહેલા ડિનર કરી લઈએ મને ખૂબ જ ભુખ લાગી છે 

બધા : ઠીક છે ચાલો 

બધા ડિનર ઇન્જોય કરે છે પણ રુચી ડીસ્ટર્બ હતી આશી રુચી ને નોટિસ કરે છે

આશી :  તુ ઠીક તો છે ને હું તને જોઉ છું તુ આજકાલ અજીબ બિહેવ કરે છે 

રુચી : નહિ એવું કંઇ નથી આશી હું ઠીક છું

આશી : જો કોઈ વાત હોય તો તુ મને કહી શકે છે ( રુચી સ્માઈલ કરે છે આશી સામે )

રુચી : હા , બીલકુલ પણ સાચે જ એવું કશું નથી

રીતિક : હેય તમે બંને ( રુચી અને આશી ને કહે ) ગુજરાતી માં અમારી પંચાયત કરવાનું બંધ કરો 

( રુચી અને આશી એકબીજાની સામે જોવે )

આશી : ના અમે બંધ નહીં કરીએ..... પણ અમે તમને  કેમ કહી અમે શું વાત કરી રહ્યા હતા એ અમારી પર્સનલ વાતો છે કેમ રુચી ? ( રુચી હા માં મોઢું હલાવે )

રીતિક : આહ....જે કરવું હોય એ કરો 

સમ્રાટ : રીતિક તું આ ગર્લ્સ થી ના જીતી શકે  

     બધા ડિનર ખતમ કરે જોક્સ અને મજાક સાથે 

રુચી : ડિનર કમપ્લીટ થઈ ગયું શું હવે આપણે ઘરે જઈ શકીએ ? ( અમન ને કહે )

રાહુલ : રુચી..... જલ્દી શું છે ? આપણે ક્યાં રોજ રોજ મળીએ છીએ ક્યારેક તો મળીએ ...... આપણે બધા ઈનજોય કરીશું  .... મેં સાચું કહ્યું ને ફ્રેન્ડ્સ ?

બધા રાહુલ ની વાત થી સેહમત હોય એટલે બધા રુચી ને ફોર્સ કરે કે એ થોડીક વાર રોકાઈ જાય

આશી : રોકાઈ જા ને થોડીક વાર હજુ તો રાત પણ એટલી નથી થઈ

રુચી : પણ પીયુ

આશી: એ નાની નથી ખુદ નું ધ્યાન રાખી શકે છે

~ થોડીક વાર પછી રુચી માની ગઈ રોકાવા માટે

પછી તરત જ રાહુલ ડ્રીંક ની બોટલ અને એક ખાલી બોટલ લઈ આવે 

રાહુલ : ચાલો ગેમ રમીએ અથવા સાથે ડ્રીંક કરીએ 

~ બધા એક્સાઇટિડ હોય રુચી ‌સીવાય કારણ કે રુચી ડ્રીંક નથી કરતી 

અમન : કંઈ ગેમ આપણે રમવા જઈ રહ્યા છીએ ?

રાહુલ: ચાલો બોટલ સ્પિન રમીએ 

બધા : ઠીક છે.... સાંભળવા માં સારી લાગે છે 

રાહુલ : જે વિક્ટમ હશે એ ડેર અને ટ્રુથ માં થી એક પંસદ કરશે ઠીક છે 

બધા : ઓકે 

~ પછી ગેમ શરુ થઇ જાય પેહલી વાર બોટલ રીતિક તરફ હોય 

રાહુલ : રીતિક ડેર અથવા ટ્રુથ એક પંસદ કરી લે 

રીતિક : ડેર 

રાજ : આને ડેર કોણ આપશે 

સુમિત : હું ( બધા અગ્રી હોય ) ઠીક છે તું એક અઠવાડિયા સુધી ખુદ ને હેન્ડસમ નહીં કહે અને ખુદ નાં બકવાસ જોક કોઈ ને નહીં સંભળાવે 

રીતિક : આહ.....આ ચીટીંગ કહેવાય ( ગુસ્સે કહે )

              ( ~ બધા હસવા લાગ્યા )

રાજ : ઓકે ચાલો ફરી સ્પીન કરીએ 

~ આ વખતે બોટલ સમ્રાટ તરફ હતી

અમન : હવે મારી વારી છે ...બોલ તારે શું પંસદ કરવું છે ? ટ્રુથ કે ડેર 

સમ્રાટ : ડેર 

અમન : ઠીક છે તારે તારી વાઇફ સાથે એક રોમેન્ટિક ડાન્સ કરવાનો છે 

પછી સમ્રાટ અને આશી બંને ડાન્સ શરુ કરે અને બધા એમને ચીયર કરે છે અને છેલ્લે સમ્રાટ આશી ને કિસ કરે

રીતિક : તમે બંને અમને સિંગલ ફીલ કરાવી રહ્યા છો  ( બધા નુ ધ્યાન રીતિક ના શબ્દો ઉપર જાય)

સમ્રાટ : ઓકે ચાલો ફરી ગેમ શરૂ કરીએ 

રીતિક : હા.... આ તારા ડાન્સ કરતા સારું છે 

~ આ વખતે બોટલ રાહુલ ની તરફ હતી

સમ્રાટ : હવે રાહુલ ની વારી છે 

સુમિત : તું શું પંસદ કરીશ રાહુલ ?

રાહુલ : ટ્રુથ  ( રુચી ની સામે જોતા કહે )

સુમિત : ઠીક છે અમને એવું કંઇક જણાવ જે અમે કોઈ ન જાણતા હોય 

રાહુલ : ઠીક છે.....તો ...... હું એક છોકરી ને પ્યાર કરું છું 

બધા : ( શોકડ ) ઓ......

રાહુલ : અને એ પણ પ્યાર માં છે .....પણ કોઈ ત્રીજું અમારી વચ્ચે આવી ગયો છે  એટલે એ શાયદ મારી થવાથી ડરે છે  

અમન : સાચે જ ? કોણ છે એ લકી અને બેવકુફ છોકરી 

રાહુલ રુચી તરફ જોવે છે રુચી આ સમયે ડરે છે કારણ કે એ નહોતી ચાહતી કે રાહુલ એનુ નામ લે 

રાહુલ : અત્યારે હું નથી કહી રહ્યો કે એ કોણ છે પણ જલ્દી જ કહીશ ...... જ્યારે એ મારી થઈ જશે 

અમન : હું પ્રાર્થના કરું છું કે એ ત્રીજો વ્યક્તિ જલ્દી જ ચાલ્યો જાય તમારા બંને ની જીંદગી માં થી 

રાહુલ : હું પણ ( રુચી તરફ જોવે છે અને સ્માઈલ કરે છે)

બધા : બેસ્ટ ઓફ લક રાહુલ તેને હૂક દ્વારા અથવા ક્રૂક દ્વારા તારી બનાવી લે 

~ રુચી આ બધું સાંભળી ને ખુબ જ અનકન્ફીટેબલ થઈ જાય છે

   
               ✨    બીજી તરફ     ✨

વીર એની બોક્સીંગ પ્રેક્ટિસ કરતો હતો પણ એના દિમાગમાં હજુ પણ પીયુ જ હતી , એ પીયુ ના વિષય માં ખુદ ને વિચારવા થી રોકી નહોતો શકતો 

વીર એના મનમાં - કેમ હું ખુદ ને તારા વિશે વિચારવા થી નથી રોકી શકતો  ( પીયુ ) આ બધું મારી સાથે શું થઈ રહ્યું છે ? આહ.... ( થાકીને ) એને ખુદ ને સાંજ થી ખુદ નાં રૂમમાં બંધ કરી દીધી છે.......એ બહાર કેમ નથી આવી રહી ? શું એને ભુખ નહીં લાગી હોય ? શું મારે જઈને એને પૂછવું જોઈએ મને લાગે છે હા...હા 

વધુ આવતા અંકે........


  ~~~~~~~~~~~~~~ × ‌~~~~~~~~~~~~~~~~

જો આ ભાગ સારો લાગ્યો હોય તો પ્રતિભાવ અને રેટિંગ આપી જણાવજો 😇