Humsafar - 4 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 4

Featured Books
Categories
Share

હમસફર - 4

બંને ફ્લાઇટ માં સુઈ ગયા હતા યુ.એસ પહોંચવા ના હતા ત્યારે જ ઉઠ્યા 

અમન : હવે થોડીક વાર છે

રુચી :  મને ડર લાગે છે ખબર નહીં શું થાશે

અમન : ડોન્ટ વરી હું છું ને

રુચી : એજ તો સૌથી મોટી પ્રોબ્લેમ છે

અમન : તે કંઇ કહ્યું

રુચી : ના , કેમ  તમે કંઇ સાંભળ્યું ?

અમન કંઇ જ નહીં એમ કહેતા માથું હલાવે છે થોડીક વાર પછી યુ.એસ ના એરપોર્ટ પર બંને એ લડાઇ ના કારણે વધુ વાત ન કરી હતી એરપોર્ટ થી બહાર આવી

એ ગાડી માં બેસી ને ઘરે જવા નીકળ્યા 

અમન : ચાલો ઘરે જવાનો ટાઇમ થઇ ગયો

        અમન રુચી સામે જોવે છે રુચી ના ચેહરા ઉપર ચિંતા સાફ દેખાઇ રહી હતી અમન રુચી ને કહે છે ચિંતા ન કર હું હંમેશા તારી સાથે છું ફર્ક નથી પડતો કે શું પરિસ્થિતિ છે  ( અમન એના મનમાં - કોઈ આટલું પ્યારુ કેમ હોય શકે એને દુઃખ થાય છે કે એને રુચી ને જૂઠ કહ્યું )

અમન : હમ્મ .... રુચી.... હું

ડ્રાઈવર : આપણે પહોંચી ગયા સર 

     રુચી ઘર ને કાર માં થી જોવે છે સુંદર અને મોટું અમન ગાડી નો દરવાજો ખોલ્યો અને રુચી ને હાથ આપતા કહ્યું ચાલ પણ રુચી એનો હાથ નથી પકડતી  એ બંને ઘરની અંદર આવે છે રુચી નર્વસ હોય છે એટલે એ અમન નો હાથ પકડી લ્યે છે અમન એની સામે જોવે છે અને સ્માઇલ કરે છે 

અમન : મોમ , ડેડ ( જોર થી બોલે છે ) 

અ / મ : ઓહ આવી ગયો ગુડુ ( અમન નાં મોમ અમન ને જોઈ ને બોલ્યા ) 

અમન :  મોમ... ( ચિડાઇ ને કહે છે કારણ કે એ ને નથી પંસદ કે એના મોમ એને ગુડુ કહે  )

અ / મ  : જે કેહવુ હોય એ કહી લે પણ હું તો ગુડુ જ કહીશ એમ કહીને એને માથે કિસ કરે છે 

    એના ડેડ પણ એની તરફ આવે છે અને એને ગલે લગાવે છે

અ / ડ  : વેલ કમ બેક 

અ / મ : આ ગર્લ ?

અ / ડ : મને લાગે છે કે આ અમન ની નવી પી.એ હશે કેમ ?
 
અમન : ના ડેડ 

અ / ડ : તો પછી ફ્રેન્ડ હશે 

અ / મ : ના ( અમન ના ડેડ ને કહે છે ) શાયદ એની ગર્લફ્રેન્ડ હશે 

અમન : મોમ...ડેડ .... હું કેહવા....

અ / મ : કેટલી સુંદર છે ( એ બંને અમન ની વાત નથી સાંભળતા ) 

    રુચી થોડીક હેરાન થઈ ગઈ કારણ કે જેમ અમને કહ્યું હતું એવા ન હતા એના મોમ ડેડ

અમન : મોમ....ડેડ .... મારી વાત તો સાંભળો 

અ/ મ : ઠીક છે બોલ ( ઉત્સાહ અને ખુશી સાથે ) 

અમન : મોમ ડેડ એ મારી ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ નથી એ.... એ મારી વાઇફ છે 
   
   એના મોમ ડેડ ને ઝટકો લાગે છે એ બંને આ સાંભળીને ચૂપ થઈ જાય છે 

અમન : બંને ની સામે જોઈ ને કહે મોમ ડેડ કંઇક કહો ને 

અ / મ : તુ મજાક કરે છે ને ? 

અમન : હું મજાક નથી કરતો આ રુચી શર્મા છે મારી વાઇફ અને તમારી વહુ (  ડોટર ઇન લો )

અ / ડ : દીકરા તે અમને જલ્દી કહ્યું તારે તો અમને બે - ચાર બાળકો પછી કહ્યું હોત તો , જલ્દી કઇ વાત ની હતી
( તાના મારતા કહે )

અમન : સોરી ડેડ એ બધું એટલું જલ્દી થયું કે મને તમને જાણ કરવાનો સમય જ ન મળ્યો

અ / મ : કેવી જલ્દી ?

અમન : અમે બંને બે વર્ષ થી રીલેશનશીપ માં હતા પણ રુચી ના પપ્પા ને મંજુર ન હતુ એટલે એમને રુચી ના લગ્ન બીજા સાથે નક્કી કરી નાખ્યા

    આ સાંભળીને રુચી ને ઝટકો લાગ્યો 

અમન : હવે તમે જ કહો હું એને કેમ કોઈ બીજા વ્યક્તિ સાથે લગ્ન કરતાં જોઈ શકતો હતો ( નાટક ) એટલે મેં એના પપ્પા ને મનાવ્યા અને એને રાજી કર્યા અને એને હા પાડી એટલે અમે લગ્ન કરી લીધા 

    રુચી આ જોઈ ને એકદમ ચૂપ થઈ જાય છે કારણ કે એને આ ન્હોતું વિચાર્યું અમન આટલું બધું જૂઠ બોલશે

અમન :  ( રુચી નો હાથ એની તરફ ખેંચી ને ખુદની પાસે લાવે છે અને કહે છે ) કેમ રુચી ?

   રુચી અમન સામે જોવે છે અમન ઈશારો કર્યો કે જલ્દી થી હા બોલ નહીંતર ઘર ની બહાર કાઢી મુકશે 

રુચી : હા.... અંકલ.... આંટી

અ / મ : આ તે ઠીક નથી કર્યું અમન .... અમે ફ્રેન્ડસ અને પરિવાર ના બધાં ને શું કહીશું ?

અ / ડ : આ ઠીક નથી આપણા સંબંધો માટે કે બધા ને ખબર પડે કે તે સંતાઇને લગ્ન કર્યા છે બધા ને ખબર પડશે તો તારા વિશે અલગ અલગ વાત કરશે બધા અને હું નથી ચાહતો કે કોઈ પણ તારી ઉપર સવાલ ઉઠાવે
 
અમન : પણ મોમ અમે બંને એ સાચે જ લગ્ન કર્યા છે અને અમે એક બીજા ને પ્યાર કરીએ છીએ હવે અમે કંઈ પણ ના કરી શકી આ વિશે અને હું એને ખોવા નથી માગતો હું એને કોઈ પણ કિંમતે નહીં છોડી શકુ 
    
   આ સાંભળીને રુચી બસ અમન ની સામે જોતી જ રહી

અ / મ : પણ અમે એવું કંઇ નથી કહ્યું કે તુ એને છોડી દે પણ અમે બસ એમ કહી રહ્યા છીએ કે કોઈ ને પણ ખબર ના પડે કે તમારા બંનેના લગ્ન થઇ ચુક્યા છે..... તમે બંને બીજી વાર લગ્ન કરો 

અમન અને રુચી : શું ?  ( એક સાથે )

અમન : પણ મોમ ..... બીજી વાર લગ્ન કરવા ની શું જરૂર છે ?

અ/ ડ : એ ઠીક કહે છે અમન જો તમારે બીજી વાર લગ્ન ના કરવા હોય તો એ આપણી ઈજ્જત માટે ઠીક નથી 

    અમન રુચી સામે જોવે છે એ ખુદના વિચારવા ની શક્તિ ખોઈ બેઠો

અમન : પણ મોમ ડેડ.....આપણે એક પાર્ટી પણ તો રાખી શકીએ ને રુચી ના વિશે કેહવા માટે  ..... લગ્ન કરવા ની શું જરૂર છે

અ/ ડ : શું બીજી વાર લગ્ન કરવા મા કંઇ પ્રોબ્લેમ છે ?

અ / મ : આ નિર્ણય થઈ ગયો છે અમન હવે આ વિષય ઉપર વાત ફરી થી નહિં થાય ....... કાલે અમે તમારા લગ્ન ની તારીખ નક્કી કરશું  ...... અત્યારે તમે બંને જાવ અને આરામ કરો 

   અમન કાંઈ પણ ન બોલ્યો કારણ કે એ જાણતો હતો કે હવે એના મોમ ડેડ એની એક પણ વાત અત્યારે નહિ સાંભળે એટલે એ રુચી નો હાથ પકડી ને એનાં રૂમ ની તરફ લઈ જાય છે  એ બંને ના ગયા પછી

અ/ ડ : મને વિશ્વાસ નથી આવતો કે એને લગ્ન કરી લીધા આપણ ને કહ્યા વગર ..... વાહ મને ખુશી અને દુઃખ બંને એક સાથે અનુભવ થઈ રહ્યા છે 

અ/ મ : એ ક્યારે શું કરશે કોઈ ને ખબર ના પડે પણ હું ખુશ છું કારણ કે એ રુચી ને બહુ પ્યાર કરે છે અને એ રુચી સાચે જ બહુ સુંદર છે અને તમે તમારા દીકરા ના લગ્ન ની તૈયારી કરો અને આ વીર ક્યા છે સવાર થી નથી દેખાય રહ્યો 

અમન રુચી ને એના રૂમમાં લઈ જાય છે આ આપણો રૂમ છે અમન કહે છે 

રુચી : આપણો ?? હું રૂમ શેર નહીં કરું ( રુચિ અમન ને જોઈ ને કહે )

અમન : આપણે પતિ પત્ની છીએ રાઇટ

રુચી : હા , તો ?

અમન : મોમ ડેડ ને શું કહીશ ???

રુચી : એ તમે જાણો એમ પણ જૂઠ બોલવા માં તો તમે માહિર છો 

અમન : સોરી એના માટે પણ જ્યારે લગ્ન થઈ જ ગયા છે તો શું ફર્ક પડે છે મેં શું કહ્યું 

રુચી : પણ જૂઠ કહેવાની જરુરત જ શું છે

અમન : કારણ કે હું નથી ચાહતો કે કોઈ પણ મારી વાઇફ ઉપર સવાલ ઉઠાવે ( પ્યાર થી કહે છે )

રુચી : તમને લાગે છે કે તમારા આવા અંદાજમાં વાત કરવા થી હું માની જઈશ 

અમન : પણ....

   અચાનક જ એક વ્યક્તિ રૂમમાં આવી ને અમન ને એક પંચ મારતા કહે છે how dare you you

અમન : veer please ..... Listen to me.... ( અમન ખુદને વિર ના બીજા પંચ થી બચાવતા કહે છે )

વીર : how dare you ??? ( ગુસ્સા માં કહે છે )

અમન : veer ...... I can explain ...... ( એ બંને આખા રૂમમાં ભાગે છે અમન ખુદને વીર થી બચાવવા ની કોશિશ કરે છે ) 

વીર : i don't  want to listen to you 

અમન : then stop beating me 
        
        રુચી આ જોઈ ને વિચાર માં પડી ગઈ કારણ કે એ બંને દુશ્મન લાગી રહ્યા હતા એ વ્યક્તિ ( વીર ) અમન ને મારવાની કોશિશ કરે છે  

રુચી : Stop it ( જોર થી બોલે છે )

અમન અને વીર બંને આ અવાજ સાંભળી ને ચૂપ થઈ જાય છે અને બંને રુચી તરફ જોવે છે 

રુચી : what is this ??? Why are you beating him ( વીર ને કહે છે )

વીર : shut up  ( ગુસ્સે ) he is my brother and this is between the two of us don't interfere....... okay 

અમન : veer... behave yourself .....she is older than you ....say sorry to her 

વીર : no.....

અમન : veer.....said say sorry to her  ( જરાક કડક અવાજ સાથે કહે ) 

વીર : ( રુચી ની તરફ જોવે છે ) sorry.... ( જરાક નારાજગી સાથે કહે ) but it doesn't mean i forgive you ( અમન ને કહે છે ) 

અમન : i can explain you everything .....

વીર : but why you do this ??? you didn't think it necessary to  tell me once 

અમન : it all happened so fast that I didn't have time 

વીર : yes yes...... think excuse ... because you have not shortage of excuses 

અમન : this is not an excuse 

વીર : I know you and your exuses 

     રુચી એ બંને ને જોવે છે એ થાકી ગઈ હતી અને એને નીંદર આવે છે એટલે એ બંને ( અમન અને વીર ) ના હાથ પકડી ને રૂમ ની બહાર કાઢી મૂકે છે અને પાછી રૂમમાં આવે છે 

રુચી : now you both fight comfortably whole night i don't care  

( Like and comment please )