Shravan Shiv Gatha - 1 in Gujarati Spiritual Stories by Manjibhai Bavaliya મનરવ books and stories PDF | શ્રાવણ શીવ ગાથા - ભાગ 1

Featured Books
Categories
Share

શ્રાવણ શીવ ગાથા - ભાગ 1

સોમાસાની ઋતુ આવે એટલે સંધે હરિયાળી લહેરાવા લાગે અને વાતાવરણ શીતળ અને આહલાદક બને જાણે શીવની ભક્તિમાં ભક્તોને લીન કરવા માટે પ્રકૃતિ પણ સાંજ સદજાવી રહી હોય તેવું લાગે .

શીવની વરસ ભરની આરાઘના ભક્તિ માટે આખો શ્રાવણ માસ અઅઘ્યાત્મ માં વહેતો હોય તેવું લાગે ..
શીલ એવા દેવાની દેવ છે જે સૃજન પણ કરે અને નવ સર્જન પણ કરે .એટલે તેમને આદિ અને અંતના દેવ તરીકે પણ ગણવામાં આવે છે . શીલ કલ્યાણ પણ થછે અને પ્રલય પણ છે .

દરેક શાસ્ત્રમાં શીલ કથા સાગના અને જ્ઞાન ભક્તિના રસ જર વર્ણન અને કાવ્ય મળે છે .

શીવ અનુ ભૌતિક તાપી સાથે અલૌકિક પણ છે .

શીવને પામવા માટે પુજા અર્ચન ધ્યાન ધારણાની સાથે જાપ ગાન જેવા દર્શન થી અધ્યાત્મકતા ઊભરી આવે ભોળા નાથ સદાશીવ શંકર જ્ઞાન અને વૈરાગ્યના પણ દેવ છે દેવાધી દેવ છે તેવો સરાસર વ્યાપ્ત છે અને રજ કણ થી વહી અણુએ અણુમાં તો સકલ સંજીવ સૃષ્ટીના તેમનો અંશ છે .

બાહ્ય દેખાવ ભક્તિ થી શીલા રીઝે પણ એવા આડંબરી મુક્ત શીવ પણ રીજે એ ભક્ત માટે સદા તત્પર હોય છે .

શીવને રીઝવવા માટે એ તેમના ગુણ ગાન બસ થઈ પડે છે .

શ્રાવણ માસ આવે એટલે દરેક શીલ ગામ ધમધમ વાલાગે મેળા અને મંદિરોમાં ભભક્તોની ભીડ થાય અને શીવની ભક્તિથી પાવન ભાથું બાંધી લીયે .

કરૂણામય મંગલકારી શીલ ઉપાસનામાં સોમવારનું મહત્વ રહેલું હોય છે સોમ વાર એ શીલ શંકરનો વાર છે ઘર્મ ના દેવ તો સૃષ્ટીના રચયિતા પણ છે .

મંથન મંત્ર સદા મનની શાંતિ આપે છે અને મનના ચંચયો ટળે છે .

વેદ પુરાણ માં શીવનું અધ્યયન મહત્વ દર્શાવતાં મંત્રોનો ઉલ્લેખ હોય છે .દૂર સંકટ અને મુશ્કેલી માં તેમનું માત્ર સ્મરણ કરતાજ વિધ્નો ટળી જતાં હોય છે આવા દયાળુ કરુણા મય શીવનું સ્મરણ કરતાં રહેવુ જોઈએ તો પણ તેમનું ફળ જરૂર મળે છે.

ઓપ નમઃ પીવાય મંત્રનો જાપ જપવાથી પણ મનની શાતિ બની રહે છે .

શીવને દેવ દાનવ માનવ ગંધર્વ કિન્નર વિગેરે ભાવથી સદા પુજતા આવ્યા છે અને તેમની કૃપાને પામયા છે .

સાવન માસ માં પ્રકૃતિ પણ સોળે કળાયેલ ખીલેલી હોય છે નભ વાદળથી ધેરાયેલા રહે શીતળ વાતા વરણ અને દયાપર સ્વાતિ હરીયાળી મન મોહક હોય છે ઝરમર વરસતા વરસાદ થી ભીનાશ પ્રસરી રહે અને દયાપર વહેતા ઝરણા તેનું મોહક રૂપ ધારણ કરીને શીવ મય બની વહેતા હોય છે .

શીલ એ દરેક ની સાથે હોય છે ભક્ત વાર તહેવાર ઉપવાસ કે પુજા ન કરે તો પણ તેમની ભક્તિ અને નામ સ્મરણ થી ભક્તોનની ભક્તિ સ્વીકારે છે તન મન ની પવિત્રતાથી શીલ સ્મરણ અને શીલ મય જીવન એ પણ શીલ ભક્તિથી છે .

મંગલ મય શીવનું ભજન એ માનવ જીવનના એ સદા મંગલ કારી છે ,ભારતિય ઋષિ કૃષિ અને સંસ્કૃતિ ની સનાતની પરંપરા ના મુખ્ય આરાધ્યય દેવ શીલ જ છે તેમના નામ અને સ્થાનોની ગૌરવ ગાથા સદીઓથી વહેતી આવી છે . સાવન માસ માટે કોળીયા શંભુની લેખન ભક્તિ સ્મર્પિત ગુનો ગાન શીવાર્પણ થી તેમના વિશે ના અધ્યાત્મ જ્ઞાનને આપની સમક્ષ મુક્તિને ધન્ય તા અનુભવી શીલ પુજાર્ણ લેખ આશા રાખું આપને ગમશે સાવન માસ શીલ માથા ભાગ એપથી એક એમ કર્મમાં વ્યક્ત કરી વાચક ચાહક અને રસજ્ઞ ભક્તો ની કૃપા પ્રાપ્ત કરૂં એવી અભ્યર્થના સહ શ્રાવણ શીલ ગાથા ભાગ ૧ ને પુર્ણ વિરામ આપીએ .
આભાર
મનજી મનરવ