(આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગુરુ બંધિ બનાવી હરજીવન ભાઈ ના ઘરે જાય છે અને બધાને બંધિ બનાવે છે, નીલમ નું પ્રેત નટવર ને વહાલા કરે છે, જયારે પાયલ ને ગુસ્સા 😡😡માં જોવે છે )
તાંત્રિક :આ બધા ને જંગલ માં લઈ જઈએ, આ બધાની હાજરી માં હું તારા લગ્ન નટવર જોડે કરાવીશ 😄😄😄.
નીલમ :😄😄😄પછી નટવર ની બલી આપી એને પ્રેત યોની માં લઈ જઈશ 😄😄
સુશીલા બેન :ડાકણ, ખબર નથી તું આવી છે નહીંતર તારા લગ્ન નટવર જોડે ક્યારેય ના કરાવત😡😡
તાંત્રિક અને બધી આત્માઓ બધાને બંધિ બનાવી જંગલ તરફ દોરી લઈ જાય છે,રસ્તા માં રંગો સામે મળે છે.
રંગો :માલિક, આ તાંત્રિક ને લઈ ક્યાં જવા નીકળ્યા??
હરજીવન ભાઈ કઈ પ્રત્યુત્તર નથી આપતા, મનમાં, હું પેલા એક વાર રંગા નો જીવ ખતરમાં મૂકી ચુક્યો છુ, હવે બીજી વાર નહિ મુકું.રંગો આ બધા થી અજાણ હોય છે.
રંગો :તાંત્રિક, બાબા મારાં માલિક ની રક્ષા કરો, કેટલીક આત્માઓ મારાં માલિક ને મારી નાખશે.
તાંત્રિક :😄😄😄😄બચ્ચા, અબ તેરે માલિક કા કોઈ કુછ નહિ કર શકતા 😄😄
હરજીવન ભાઈ :રંગા તું અહીંયા થી ઘરે જતો રે, હું આવું.
રંગો :ના, માલિક હું તમને એકલા નહિ જવા દવ, હું
તમારી સાથે આવું.
નીલમ :😄😄😄તું તે દિવસે જીવતો બચી ગયેલો, આજે તને જીવતો નહિ છોડું.
રંગો :ડાકણ, ભૂલી ગઈ તે દિવસે કેવી બંધિ બનાવી તિ,😡😡😡, તાંત્રિક બાબા આ એજ આત્મા છે જે મારાં માલિક ને હેરાન કરે છે, પુરી દો આ ડાકણ ને.
તાંત્રિક :😄😄😄આ તો મારી મિત્ર છે.😄
નીલમ :😄😄😄😄😄, જીવતું રેવું હોય તો અહીંથી ભાગી જા, તારા માલિક ને તો મેં બંધિ બના વ્યા છે, તું મારું કઈ બગાડી શકવાનો નથી.
રંગો :😡😡ડાકણ, આજે તો તને નહિ છોડું. મારાં માલિક ને છોડી દે.
આટલું બોલી રંગો મંત્ર નું ઉચ્ચારણ કરે છે પણ કઈ અસર થતી નથી.
તાંત્રિક :😄😄રેવા દે, તારી વિધા કામમાં નહિ આવે.
રંગો :😡😡😡ઠગ બાવા, હું જોવું તને કોણ બચાવે છે. આટલું કહી તાંત્રિક પર હુમલો કરે છે, પરંતુ તાંત્રિક એને પણ બંધિ બનાવી લે છે.
તાંત્રિક :આને પણ આ બધા ની જોડે લઈ લો,ભોજન બની જશે.😄😄
તાંત્રિક અને આત્માઓ હરજીવન ભાઈ અને બધાને જંગલ માં લઈ જાય છે.
હરજીવન અને બધા પરેશભાઈ અને રેખા બેન ને જોઈ ચોકી જાય છે.
હરજીવન ભાઈ :અરે, પરેશભાઈ, રેખા ભાભી તમે અહીંયા ક્યાંથી??😳😳
પરેશભાઈ :તમારા ઘરે તાંત્રિક લઈ ને આવતો હતો, પણ રસ્તામાંજ આ આત્માઓ અને આ તાંત્રિક એ અમને બંધિ બનાવી લીધા, આ કોઈ તાંત્રિક નથી, હવશખોર છે 😡😡😡
હરજીવન ભાઈ :અમને લાગ્યું તમે મોકલ્યો હશે, એટલે, એણે અમે બધાને બંધિ બનાવી દીધા.
આ બાજુ તાંત્રિક નટવર અને નીલમ ના લગ્નની તૈયારી કરે છે, અગ્નિ પ્રગટાવે છે.
નીલમ નટવર ને બળજબરી થી ખેંચી લઈ જાય છે.
પાયલ :છોડી દે ડાકણ નટવર ને,😭😭રડે છે.
તાંત્રિક મંત્રો નું ઉચ્ચારણ ચાલુ કરે છે, નીલમ પરાણે નટવર ને ખેંચી ફેરા ફરવાનું ચાલુ કરે છે, બધી આત્માઓ અટહાસ્ય કરે છે 😄😄😄
ત્યાંજ જોરદાર પવન ફૂકાવા માંડે છે, આત્માઓ ગભરાય જાય છે અને ભાગી જાય છે, પણ નીલમ તો નટવર ને લઈ ફેરા ફરવાનું ચાલુ રાખે છે.
તાંત્રિક ને પણ પરસેવો વળી જાય છે, પરંતુ તે મંત્રોઉંચારણ ચાલુ રાખે છે.
હરજીવન ભાઈ :અઘોરી વિશ્વનાથ 😳😳😳
વિશ્વનાથ :હા, મેં તમને પેલા દિવસેજ કહ્યું હતું, પણ તમે મારું સાંભળ્યું નહિ.
હરજીવન ભાઈ :માફ કરી દો, બો મોટી ભૂલ થઈ ગઈ અમારાથી, અમને બચાવી લો વિશ્વનાથ.
અઘોરી વિશ્વનાથ ને જોઈ તાંત્રિક પણ ગભરાય જાય છે અને મંત્રો ઉચ્ચારણ બંધ કરી દે છે.
અઘોરી વિશ્વનાથ અગ્નિ ને હોલવી નાખી, નીલમ ને કેદ કરી લે છે.
નીલમ :ગુરુદેવ મને છોડાવો આ અઘોરી ના બંધન માંથી.😡😡😡
તાંત્રિક મંત્રો બોલે છે પણ અઘોરી વિશ્વનાથ તાંત્રિક ને બંધિ બનાવી લે છે.
અઘોરી વિશ્વનાથ :તારું કામ આત્માઓ ને મુક્તિ આપવાનું છે, તું આત્માઓ નો સાથ આપી તાંત્રિક વિધા નું અપમાન કર્યું છે.
અઘોરી વિશ્વનાથ જોરથી મંત્રો બોલે છે, આખું જંગલ જાણે મંત્રો થી ગુંજતું હોય તેવું લાગે છે, બધી આત્માઓ ને કેદ કરી લે છે.
અધોરી વિશ્વનાથ નીલમ ને :પ્રેમ આત્મા થી થાય શરીર જોઈને નહિ, તે પોતાની હવસ પુરી કરવા આબધાને નુકશાન પોહચાડ્યું છે, આજે અમાવસ ની રાત છે અને આજે રાતે હું તમે બધાને મુક્તિ અપાવીશ આ પ્રેત યોની માંથી.
બધા અઘોરી વિશ્વનાથ ને પગે લાગે છે, અઘોરી વિશ્વનાથ પાયલ અને નટવર ને આશીર્વાદ આપે છે.
હરજીવન ભાઈ :આ તાંત્રિક નું સુ કરશુ??
અઘોરી વિશ્વનાથ :એની બધીજ તાંત્રિક વિધા હું નષ્ટ કરી નાખું છુ, ફરી આવું ના કરે. મંત્રો બોલી તાંત્રિક ને છોડી દે છે.
બધા ઘરે જાય છે. અઘોરી વિશ્વનાથ બધી આત્માઓ ને મુક્તિ અપાવે છે.
આ બાજુ હરજીવન ભાઈ અને પરેશભાઈ ભાઈ પાયલ અને નટવર ના લગ્ન માટે રાજી થાય છે અને ધૂમ ધામથી બન્ને ના લગ્ન કરાવે છે.
સમાપ્ત..............