Shankhnad - 13 in Gujarati Classic Stories by Mrugesh desai books and stories PDF | શંખનાદ - 13

Featured Books
Categories
Share

શંખનાદ - 13

વિક્રમ સન્યાલે એક હિન્દુસ્તાની તરીકે ખુલે આમ પાકિસ્તાન ને દેશ ની એક પ્રતિષ્ટથીત ન્યૂઝ ચૅનલ " તાજા ન્યુઝ " મારફતે ધમકી આપી હતી .. હિન્દુસ્તાન ના દરેક ઘર માં તાળીઓ ના ગડગડાટ .. સીટી મારવા ના અવાજો ને ક્યાંક ક્યાંક તો તરત જ વગાડવામાં આવેલા દેશ ભક્તિ ના ગીતો સંભળાતા હતા .. નાના બાળક થી લઈને મોટા વડીલો સુધી વિક્રમ ની હિમ્મત બિરદાવ માં આવી
વડાપ્રધાન કાર્ય લાય .. ગૃહ મંત્રી સતીશ શાહ સાહેબ પણ આ જોઈ રહ્યા હતા ..!!!
સૂર્ય પ્રતાપ ને જે બીક હતી એ જ થયું. કેદારનાથ તેમજ તેમની ટિમ ના સભ્યો ઇન્સ્પેક્ટર દયા સીંગ , હવાલદાર ફિરડીશ , સોનિયા આપ્ટે , પૂર્વી મહેતા આ બધા અત્યારે તાજા ન્યૂઝ ચેનલ અત્યારે લાઈવ જીઉ રહ્યા હતા અને મનોમન વિક્રમ પર હરખાતા હતા
આ દરમ્યાન સૂર્ય પ્રતાપે કેટલીયે વાર વિક્રમ નો મોબાઈલ ટ્રાઈ કર્યો હતો પણ એ સ્વીટ્ચ ઑફ આવતો હતો ..
બધા ને ઇંતેજારી હતી કે વિક્રમ હવે આગળ શું કરશે !!!??

વિક્રમ ને લાગ્યું કે હવે અહીં થી નીકળી જવા નો સમય આવી ગયો છે . વિક્રમે તરત જ ગન પોકેટ માં મૂકી અને ગાડી માં બેઠો .. ફુલ સ્પીડ માં ત્યાં થી નીકળી ગયો ત્યાં ઉભેલા દરેક જન આ જોઈ જ રહ્યા ...
આ બધા વચ્ચે એક મોટી ઘટના એ હતી કે સૂર્ય પ્રતાપ જાણતા હતા કે વિક્રમ ની રિવોલ્વર ખાલી હતી !!! વિક્રમ ગુસ્સા માં હતી એટલે તેની રિવોલ્વર ની ગોળીઓ વિક્રમ ની નજર ચૂક કરી ને પોતે જ કાઢી લીધી હતી..!! એ શરત તો કમિશ્નર મજુમદાર ને ફોન કરી ને આ વાત કહી શકતા હતા .. પરંતુ એ પણ અંદર ખાને ઇચ્છતા હતા કે અનોફીશીયાલી વિક્રમ જે કરી રહ્યો છે એ બરાબર છે એટલે જ ચૂપ રહ્યા ...!!!

********

આઈ. એસ . આઈ , હેડક્વાટર , ઇસ્લામાબાદ , પાકિસ્તાન

આઈ.એસ આઈ ચીફ લિયાકત ખાન બહુ બેચેની થી પોતાની એર કન્ડિશન ઓફિસ માં કોઈ ની રાહ જોઈ રહ્યો હતો .. સાડા છો ફૂટ હાઈટ અને ભરાવદાર શરીર .. ગોરો વાન નાક ની નીચે કાળી ભમર મૂછો ..માથે ઝીણા ઝીણા વાળ .. તેને જોતા જ એવું લાગે કે તે આર્મી નો જ કોઈ ઓફિસર હશે ...રત્ન ૨ વાગવા આવ્યા હતા ..વિક્રમે આજે પાકિસ્તાન અને હિન્દુસ્તાન સરકાર ની આંકો માંથી ઊંઘ ચોરી લીધી હતી ....
રશિયા , અમેરિકા , બ્રિટન , જાપાન , ચીન , કોરિયા દરેક દેશ માંથી ભારત સરકાર પર ફોન આવી રહ્યા હતા .. યુનેડ ઓ માંથી પણ વિક્રમ ને પકડવા માટે ભારત સરકાર પર દબાણ કરવા માં આવી રહ્યું હતું .. આમ ખુલ્લે આમ કોઈ દેશ ને બરબાદ કરવાની ધમકી આપી ને દુનિયા ની શાંતિ ભંગ કરવા નો આવો નસકો નુસકો ના ચલાવી લેવાય .. આ મુદ્દે દુનિયા ના તમામ દેશ ભારત વિરુદ્ધ એક થઇ ગયા હતા ...
બરાબર આજ સમય હતો કે જયારે ભારત ની ફૂટ નીતિ નો પરિચય દુનિયા ને આપવા નો હતો . ભારત ના વાળા પ્રધાન રેજેન્દ્ર મોદી સાહેબ અને ગૃહ પ્રધાન સતીશ શાહ સહે બે ઇમર્જન્સી મિટિંગ કરી હતી

આઈ એસ આઈ ચીફ લિયાકત અલી ખાન બહુ બેસબ્રી થી કોઈ ની રાહ જોઈ રહ્યો હતો .. તેથી તે વારંવાર પોતાની કાંદા ઘડિયાળ માં જોયો હતો.
શાંત વાતાવરણ માં એકદમ જ દરવાજો ખુલવા નો અવાજ આવ્યો અને બે જાના કેબીન માં પ્રવેશ્યા આવી ને બને એ લિયાકત અલીને સલામ કરી અને એટેંશન માં ઉભા રહ્યા.
એ બે જાણ માં એક જણ પાતળો સોટા જેવો હતો હાઈટ લગભગ સદા છે ફૂટ કાલા ભમર વચ્ચે પાથી ના વાળ ..લાંબા હાથ .. એ હંમેશા ખુલતાંજ કપડાં પહેરતો જેથી કરીને એ પોતાના હાથ કે પગ જરૂરિયાત મુજબ વળી શકે તે ...હતો શબ્બીર કુરેશી ...
બીજો વ્યક્તિ માધ્યમ હાઈટ નો દેખાવે થોડો ભરાવદાર શરીર નો દાઢી મૂછો અને વાંકડિયા વાળ .. દેખાવે સામાન્ય લાગતો એ માણસ સુપર કોમ્પ્યુટર જેવું દિમાગ ધરાવતો હતો ..અસ્લમ ઘોરી .. તે પાકિસ્તાન ના સિંધ પ્રદેશ નો રહેવાસી હતો
શબ્બીર કુરેશી .... !!!
અસ્લમ ઘોરી ..... !!!!
આ બંને પાકિસ્તાન ના ટોપ મોસ્ટ જાસૂસ હતા .. તેમના ઘણા કારનામા દુનિયા એ જોયા હતા .. પણ એમને ભારત ના કેદારનાથ ની સીઆઇડી ટિમ .. ખાસ કરીને સૂર્ય પ્રતાપ અને વિક્રમ સાન્યાલ તરફથી હંમેશા સિક્સ્થ મળી હતી.
લિયાકત અલી કૈક ઉતાવળ માં હતો એને બોલવાનું શરુ કર્યું.
" તમને ખબર જ હશે મેં તમને અહીં કેમ બોલાવ્યા છે કારણ કે જાસૂસે તો પાળે પાલ ચોકન્ના રહીને બધી જ ખબર રાખવી પડે " લિયાકત ભરાવદાર અવાજે બોલ્યો
" જી જનાબ " બંને સાથે બોલ્યા
અસ્લમ અને શબ્બીર ભલે જુદા જુદા બે શરીર હતા પણ બંને વચ્ચે ગજબ નો તાલ મેલ હતો.
" વિક્રમ સાન્યાલ નું મગજ ખરાબ થઇ ગયું છે એને મીડિયા માં આપડા પાક પાકીસ્તાન ને ધમકી આપીછે ". લિયાકત થોડું અટક્યો. " સિયાસત કરો તો એમની કામ કરશે જ પણ આર્મી અને ઇંટેરિલિજન્ટસે પોતાનું કામ ચાલુ કરી દેવાનું છે ".
" જી જનાબ ". ફરી બંને સાથે બોલ્યા
" સૌથી પહેલા હિન્દુસ્તાન માં રહેલા આપણા ખબરી દ્વારા એ માલુમ કરો કે વિક્રમ ક્યાં છે અને એના મનસૂબા શું છે આગળ નો પ્લાન પછી કરીશું
" જી જનાબ " ફરી બંને સાથે બોલ્યા.
" તો જાવ હિન્દુસ્તાન ના એ સનકી જાસૂસ ને જવાબ આપો ". લિયાકટે જાણે હુકમ કર્યો