Why are ghosts always women? in Gujarati Human Science by સુરજબા ચૌહાણ આર્ય books and stories PDF | ભૂત હંમેશા મહિલાઓ જ શા માટે બને છે

Featured Books
Categories
Share

ભૂત હંમેશા મહિલાઓ જ શા માટે બને છે

ભૂત હંમેશા સ્ત્રીઓ જ શા માટે બને છે?

ભૂત હંમેશા મહિલાઓ જ શા માટે બને છે? કારણ પુરુષો આ જન્મમાં જ ભૂત છે! આવતા જન્મમાં શું ભૂત બનાવાની શું જરૂર છે.

આપણા શરીરનું 90% કંટ્રોલ મગજની પાસે હોય છે. એના પછી આવે છે પાઇનલ કોર્ટ જ્યારે મગજ બહુ વ્યસ્ત હોય છે ત્યારે તે કંટ્રોલિંગનું કામ ફાઇનલ કોર્ટને આપી દે છે.

પણ મેન કંટ્રોલિંગનું કામ મગજ પોતે કરે છે. પણ ક્યારેક કોઈ વ્યક્તિ પોતાના પ્રેમીના વિચારમાં મસ્ત હોય, કોઈ વ્યક્તિ ચિંતિત હોય, કોઈ વ્યક્તિ કાંઈ વિચારી રહ્યું હોય, ત્યારે મગજ પૂરી રીતે વિચારોમાં વ્યસ્ત હોય છે. ત્યારે મગજ શરીરનું કંટ્રોલ પાઇનલ કોર્ટને આપી દે છે.

હવે પાઈનલ કોર્ટને શરીરનું કંટ્રોલ કરવાનું વધારે અનુભવ નથી. પાઇનલ કોર્ટમાં 31 નસો ડાબી બાજુ અને 31 નસો જમણી બાજુ હોય છે. મગજ વ્યસ્ત હોય એટલે પાઇનલ કોર્ટ શરીરની સુરક્ષા માટે સજ થઈ જાય છે. કે ક્યારે પણ આપણા શરીર પર હુમલો થઈ શકે છે. હવે મગજ કંઈક વિચારી રહ્યું છે. અને કોઈ પણ તમારો મિત્ર પાછળથી આવીને તમને ધક્કો મારે, એટલે તમે ડરી જશો. આવું શું કામ થાય છે ખબર છે તમને.

કારણ એ સમય મગજ વિચારોમાં વ્યસ્ત હતું. આખા શરીરને કંટ્રોલ કરવાનું કામ પાઇનલ કોર્ટ પાસે હતું પાઇનલકોર્ટે 31 જોડી નસો નેટ મોડ માં રાખી હતી. જેવો ધક્કો લાગ્યો કે 31 જે જોડી નસો એલર્ટ મોડ માં આવી ગઈ. કે શું થયું. એટલે ઝટકો લાગે છે. અને મગજ તરત પોતાના કંટ્રોલમાં લઈ લે છે. એટલે આપણને ખબર પડે છે કરે આ તો મારો મિત્ર છે.

તમારી સામેથી કોઈ આવીને તમને ડરાવશે તો તમે નહીં ડરો કારણ બધું મગજ સંભાળે છે. ધારો કે કોઈ તમારું હાથ કાપી રહ્યું છે. તો દર્દ થશે તો આ મગજને કોણ બતાવશે આ બહારનો દર્દ છે એટલે થેલેમસ બતાવશે જો અંદરનું દર્દ હોત તો આઇપોથેલેમસ બતાવશે.

પેટ પાસેથી આ બધી જાણકારી મગજને પાઇનલકોર્ટ હોંચાડે છે.
એટલે ઓપરેશન વખતે પાઇનલકોર્ટમાં ઇન્જેક્શન આપવામાં આવે છે.


આપણે અચાનક ડરી જઈએ ત્યારે, શ્વાસ અધર થઈ જાય . આખો પહોળી થઈ જાય છે. હૃદયના ધબકારા વધી જાય છે. મોઢામાં થુક સુકાઈ જાય છે. બધા રૂઆટા ઉભા થઈ જાય છે. પસીનો આવે છે. આવી ઘટનાઓને સીમપેથીટીક કહેવામાં આવે છે. જ્યારે તમે રિલેક્સ મોડમાં આવી જાઓ તેને પારા સીમપેથી ટીક કહેવામાં આવે છે. ડોક્ટર સીજીરીયન કરતી વખતે પણ પાઇનલકોર્ટમાં ઇન્જેક્શન આપે છે. કોઈ એકસીડન્ટના કેસોમાં પણ ઓપરેશન કરવાનું હોય, ત્યારે પણ પાઇનલકોર્ટમાં આપવામાં આવે છે. જ્યારે આપણે એકદમ વિચારોમાં મગ્ન હોઈએ, ત્યારે કોઈક દરેક હાવ કરે તો પણ આપણે ડરી જઈએ છીએ. આનો એ જ રિઝન છે. કે આપણું મગજ ત્યારે વિચારોમાં મગ્ન હોય છે. શરીર નો કંટ્રોલ પાઇનલ કોર્ટ પાસે હોય છે. પાયલકોટ ને વધારે અનુભવ નથી એટલે આપણે ડરી જઈએ છીએ. તમે તમારા હાથમાં ગ્લાસ લ્યો એટલે મગજ એટલો જ આદેશ આપે જેટલો ગ્લાસમાં વજન છે એટલો જ ઉચકવાનો. તમે પાણીની ભરેલી બાલટી લ્યો તો મગજ તેને વધારે વજન ઊંચકવાનો આદેશ આપે કારણ મગજની ખબર છે કે આનો વજન કેટલો છે. મગજ હરેક વસ્તુને ઓળખે છે. મારો મિત્ર પાછળથી ધક્કો આપે તો પાઇનલ કોર્ટ નથી ઓળખતી ક્યાં કોણ છે. પણ મગજ ઓળખે છે કે આ તમારો મિત્ર છે. હંમેશા સાવચેત રહો.

લી. ચૌહાણ સુરજબા "આર્ય