Women in various fields in Gujarati Women Focused by Rudrarajsinh books and stories PDF | વિવિધ ક્ષેત્રે મહિલા

Featured Books
Categories
Share

વિવિધ ક્ષેત્રે મહિલા



હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ – લીલા શેઠ (હિમાચલ પ્રદેશ)

પ્રથમ મહિલા સેસન્સ જજ – અન્ત ચાંડી (કેરળ)

એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ મહિલા – બચેન્દ્રી પાલ.

એવરેસ્ટ પર બે વાર ચઢનાર મહિલા – સંતોષ યાદવ

અશોક ચક્ર મેળવનાર પ્રથમ મહિલા – નીરજા ભનોટ

નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા – મધર ટેરેસા

પ્રથમ મહિલા સંસદ – રાધાબાઈ સુબ્રમણ્યમ

પ્રથમ મહિલા યુપીએસસી અધ્યક્ષ – રોઝ મિલિયન બેથ્યું

પ્રથમ મહિલા IAS – અન્ના જ્યોર્જ

ઈંગ્લીશ ખાડી પર કરનાર પ્રથમ મહિલા – આરતી શાહ

મિસમિસ વર્લ્ડ બનનાર પ્રથમ મહિલા – રીટા ફારિયા

અંતરિક્ષમાં જનાર પ્રથમ મહિલા – કલ્પના ચાવલા

મિસ યુનિવર્સ બનનાર પ્રથમ મહિલા – સુષ્મિતા સેન

ઓલિમ્પિકમાં મેડલ જિતનાર પ્રથમ મહિલા – કર્ણમ મલ્લેશ્વરી (બ્રોન્ઝ), (વેઈટલિફ્ટિંગ 2000 – સિડની)

અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા – એન.લમ્સડેન(હોકી)

જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા – આશાપૂર્ણા દેવી

વાયુસેનામાં પ્રથમ મહિલા પાયલોટ – હરિતા કૌર દયાલ

પ્રથમ મહિલા વ્યાવસાયિક પાઈલોટ – પ્રેમા માથુર

ભારતીય સ્ટેટ બેંકના પ્રથમ મહિલા અધ્યક્ષ – અરુંધતી ભટ્ટાચાર્ય

પ્રથમ મહિલા એર વાઈસ માર્શલ – પદ્માવતી બંદોપાધ્યાય

પ્રથમ મહિલા લેફટનન્ટ જનરલ – પુનીત અરોરા

વિરોધ પક્ષના પ્રથમ મહિલા નેતા – સોનિયા ગાંધી

ઓસ્કાર પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા – શ્રી ભાનુ અથૈયા

બુકર પ્રાઈઝ વિજેતા પ્રથમ મહિલા – અરુંધતી રોય

ઓલિમ્પિકમાં દોડની ફાઈનલમાં પહોંચનાર – પી.ટી.ઉષા

દાદા સાહેબ ફાળકે એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા – દેવિકા રાણી

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના પ્રથમ મહિલા પ્રમુખ – ડૉ. અમૃતા પટેલ

પ્રથમ મહિલા ફોટોગ્રાફર – હોમાઈ વ્યારાવાલા

મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા – મધર ટેરેસા અને ત્યારબાદ કિરણ બેદી

પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર – હંસા મહેતા (એમ.એસ.એમ.એસ.યુનિવર્સિટી)

ગોબીનું રણ પાર કરનારા પ્રથમ મહિલા – સુચેતા કદથાંકર

ફેંચ ઓપન બેડમિન્ટન જીતનાર પ્રથમ મહિલા – અપર્ણા પોપટ

પ્રથમ મહિલા કારા ડ્રાઈવર – સુજાન આર.ડો.તાતા

દૂરદર્શન સમાચાર વાચક પ્રથમ મહિલા – પ્રતિમા પુરો

બુકર પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા( 1997) – અરૂંધતી રોય

ચાઈના ઓપન સુપર સીરિઝ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનનાર – સાઈના નેહવાલ

શારીરિક અક્ષમ હોવા છતાં માઉન્ટ એવરેસ્ટ ચઢનાર મહિલા – અરુણિમા સિંહા

પ્રથમ મહિલા મેનેજીંગ ડીરેક્ટર – સુમતિ મોરારજી

પ્રથમ મહિલા રેલવે મંત્રી – મમતા બેનરજી

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા પ્રથમ મહિલા – કમલજીત સિદ્ધુ

પ્રથમ ભારતીય મહિલા વકીલ – કર્નેલીયા સોરાબજી

પ્રાણીમિત્ર એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા – મેનકા ગાંધી

પ્રથમ મહિલા વિદેશ પ્રવક્તા – નિરુપમા રાવ

રાજ્યસભામાં નિમણુક પામનાર પ્રથમ મહિલા અભિનેત્રી- નરગીસ દત્ત

પ્રથમ મહિલા મુખ્ય માહિતી કમિશનર – દીપક સંધુ

સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા -અમૃતા પ્રીતમ

પ્રથમ મહિલા અંગ્રેજી લેખક – તોરું દત્ત

રાજ્યસભાના પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ – વાયલેટ આલ્વા

ઓલિમ્પિકમાં ભાગ લેનાર પ્રથમ મહિલા – મેરી લીલારાવ

પ્રથમ મહિલા કાંતિકારી – મેડમ ભીખાઈજી કામા (ભારતીય ક્રાંતિના જનેતા)

રાષ્ટ્રીય ચળવળમાં પ્રથમા મહિલા શહીદ – વલિયમ્મા

ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ મહિલા – પ્રીતિ સેનગુપ્તા

આયોજન પંચના પ્રથમ મહિલા અધ્યક્ષ – શ્રીમતી ઈન્દિરા ગાંધી

લેનીન શાંતિ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા – અરુણા અસફઅલી

એન્ટાર્કટિકા પર પહોંચનાર પ્રથમ મહિલા – મેહર મૂસ

ચેસમાં ગ્રાન્ડમાસ્ટર બનનાર પ્રથમ મહિલા – એસ.વિજ્યાલક્ષી

રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરનાર પ્રથમ મહિલા – કેપ્ટન લક્ષ્મી સેહગલ

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ વિજેતા પ્રથમ મહિલા – અંજુ બેબી જ્યોર્જ

સંયુક્ત રાષ્ટ્રસંઘના સંગીતોત્સવમાં સ્પર્ધક થનાર પ્રથમ મહિલા – એમ.એસ.સુબ્બુલક્ષ્મી

રાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ ઝડપનાર પ્રથમ મહિલા – ડાયના એદુલજ

રાજ્યમાં મંત્રી બનનાર પ્રથમ મહિલા – વિજ્યાલક્ષ્મી પંડિત (ઉત્તર પ્રદેશ)

પ્રથમ મહિલા સ્નાતક – કાદમ્બિની ગાંગુલી, ચંદ્રમુખી બાસુ (1883)

નોર્મન બોરલોગ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા -ડો.અમૃતા પટેલ

પ્રથમ દલિત મુખ્યમંત્રી – માયાવતી (ઉત્તર પ્રદેશ)

ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ મહિલા કેપ્ટન – શાંતા રંગાસ્વામી

રેલવે બોર્ડની પ્રથમ મહિલા સભ્ય – વિજયાલક્ષ્મી વિજયનાથન

પ્રથમ મહિલા મુખ્ય સચિવ – નિર્મલા બૂચ (મધ્ય પ્રદેશ)

સંમુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ – વિજ્યાલક્ષ્મી પંડિત

એવરેસ્ટ ચઢનાર બે જોડિયા બહેનો – તાશી અને નુન્શી મલિક

રાજ્યસભામાં પ્રથમ સેક્રેટરી જનરલ – વી.એસ.રમાદેવી

ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ – આશિમા ચેટરજી

પ્રથમ મહિલા સર્જક – પ્રેમા મુખરજી

પ્રથમ મહિલા વિદેશ સચિવ – ચોકીલા એયર