confidance in Gujarati Short Stories by Sahil Chaudhary books and stories PDF | આત્મવિશ્વાસ

Featured Books
Categories
Share

આત્મવિશ્વાસ

બે મિત્રો હતા. એકનું નામ સાહિલ અને બીજાનું નામ આનંદ .બેની મિત્રતાઓની વાર્તાઓ તો આખા ગામમાં જ સંભળાય એમાં આનંદ હતો તે નાનો હતો તે પાંચ વર્ષનો હતો ,અને સાહિલ હતો તે 12 વર્ષનો હતો એક વખત તે બંને રમતા રમતા બંને ખોવાઈ ગયા અને તે જંગલમાં જતા રહ્યા તેમને જંગલમાં જોયું કે તેમનો દડો કુવાની અંદર પડી ગયું છે તો આનંદ એ કીધું ભાઈ સાહિલ તું મોટો છે તું તે દડો લેવા માટે કુવાની અંદર જા. તો સાહિલ કુવાની પાસ ચાલી ગયો તેને જોયું કે આજુબાજુ તો ઘણું બધું કીચડ છે. તેને ડર લાગ્યો પણ તે દડો લેવા માટે નાના ભાઈ ની લેકિન નાના મિત્રની વાત સાંભળીને તે તો દડો લેવા માટેતે કુવાની પાસે ગયો. તો કુવાની અંદર તો વધારે ખીચડ હતું, આજુબાજુ તે લપસીને કુવાની અંદર પડી ગયો અને કુવા ની અંદર પડતા જ તેની મોમાંથી ચીક નીકળી ગઈ અને તેને મદદ માટે પોતાના નાનાભાઈ આનંદને કહ્યું, અને નાનો આનંદ ખૂબ નાનું હતું અને ભૂલકણો હતો તેને તો શું ખબર પડે કે ભાઈને કેવી રીતે કૂવામાંથી બહાર કાઢી શકાય તેને મદદ માટે ગામના લોકોને આજુબાજુ જોયું તો કોઈ નહોતું તેને ગુમો પાડી કે કોઈ મદદ માટે આવશે પણ આજુબાજુ .કોઈપણ મદદ માટે નહોતું અને તેને એક ડોલ જોઈ અને ડોલ પર એક રસી બાંધેલી હતી, તે રસીને કાંઈ પણ વિચાર્યા વગર તે ડોલને રસી એટલે ડોલને તેને કુવાની અંદર ફેંકી દીધી અને ફેંકતા અને તેના મોટાભાઈ સાહિલ ને કીધું કે તું મિત્ર આ ડોલ પકડ અને તું એને ખસીને પકડ અને હું તને બહાર કાઢવાનો પ્રયત્ન કરીશ તે નાનો છોકરો પોતાની તાકાત લગાવીને પોતાના મોટા મિત્રોને બચાવવાનો પ્રયત્ન કર્યો.અને તેને પૂરી તાકાત પુરા ઓસલા સાથે તેણે પોતાના મિત્રને બહાર કાઢ્યો તે મોટો મિત્ર સાહિલ બહાર નીકળતા જ તે પોતાના નાના મિત્ર આનંદને ગળે લાગ્યો . અને સાહિલને ડર હતો કે જ્યારે હું કુવાની અંદર પડ્યો ન હતો ત્યારે એટલું પણ હું જ્યારે ગામના લોકોને જઈને આપણે વાત હાંકી કહીશું ત્યારે તે લોકો આપણને મારશે તેનો ડર છે તેથી તે સાહિલ ડરી ગયો પણ નાનો છોકરો તે આનંદ ખૂબ હોશિયાર હતો અને જાણે કહ્યું ચાલતું ગામમાં જઈને જોઈ લેશો જે થાય તે બંને મિત્રો ગામમાં ચાલ્યા અને ગામમાં જઈને બધી જ ઘટના ગામ લોકોને કહી પણ ગામ લોકો તે આનંદ નિકડના કે આવડું નાનું બાળક આનંદ જે હજી તો કે છ વર્ષનો છે અને 12 વર્ષના છોકરાને કુવાની અંદરથી બહાર કાઢી શકે નહીં તે તો અસંભવ છે.એક મુખ્યા હતા તેમનું નામ રહીમ હતું તે ખૂબ જ હોશિયાર હતા. તેમણે કહ્યું કે ના કે બાળકો આ વાત આ ઘટના કહી રહ્યા છે તો કો કાંઈક કારણ છે ત્યારે આપણને કહી રહ્યા છે તો કારણ વગર તો થી બાળકો કહે અને આવડા નાના બાળકો આવી ઘટના બનાવી પણ શકે ના ને જેથી તેમણે ગામ લોકોને વિશ્વાસ અપાવતા કહ્યું.ના બાળકો સાચા છે બાળકો ખોટા નથી. એક ખેડૂતે રહીને ચાચા ને પ્રશ્ન પૂછું કે ચાચા આવડાના નું બાળક અને 12વર્ષનું તે પોતાના મિત્રોને કુવામાંથી કેવી રીતે બહાર કાઢ્યું તો રહીમ ચાચા એ સમજાવતા કહ્યું કે જો જ્યારે છ વર્ષનું બાળક પોતાના મિત્રને બહાર કાઢવા માટે ગયું તો તેણે આજુબાજુ નજર પણ નાખી હતી કે કોઈક બચાવવા આવશે અને હું બૂમ પાડુ પણ આજુબાજુ જોયું તો કોઈ હતું પણ નહોતું. પણ તે ચોક્કસના બાળકને હાર મનેયા વગર. કાંઈ પણ વિચાર્યા વગર કાંઈ પણ મનમાં વિચાર્યા વગર તેને તે બાંધેલી ડોલ દોરીથી કૂવામાં નાખી દીધી અને તે કૂવામાં નાખીને ડોલથી પોતાના મિત્રોને બહાર ખેંચી લાવ્યો એક જ કારણ હતું, જ્યારે ખેંચી લાવવાનું કે તેને કોઈ કહેવાવાળું હતું કે તું આ કામ નથી કરી શકતો તેથી તે કરી શક્યો તેને કોઈ એવું વિશ્વાસ દિલાવવાનું હતું કે આ કામ નથી થઈ શકતું નથી, તેને તો મનમાં એક જ વાત હતી કે ના મારાથી આ કામ થશે અને હું કરી શકી,શ અને હું મારા મિત્રને બચાવી શકીશ બસ ખાલી તેનો આત્મવિશ્વાસ હતું, તેનું આત્મવિશ્વાસ ભાગી પાડવાનું કોઈ પણ કારણ ન હતું. અને તેથી જ તે છ વર્ષનું બાળક પોતાના મિત્રને કૂવામાંથી બહાર સલામત રીતે કાઢી શક્યું બસ આજે એક જ કારણ હતું. "મિત્રો આપણે આ વાર્તાથી આપણે પણ શીખ લેવી જોઈએ કે આપણે હંમેશા આત્મવિશ્વાસ રાખવાનો છે કોઈપણ વ્યક્તિ આપણને કહે કે તારાથી આ કામ થઈ શક્યો નથી તારાથી આ કામ અસંભવની સંભવતું નહીં કરી શકે ત્યારે આપણે મનમાં વિશ્વાસ આત્મવિશ્વાસથી આગળ વધવાનું છે અને તે કેટલાય અઢળક વ્યક્તિઓ તમને આવીને કરશે કે આ તારાથી કામ નહીં થાય પણ એ કામ પર તમે મંડ્યા જ રહેશો આત્મવિશ્વાસથી કરશો વિશ્વાસથી કરશો તો તે કામ સફળ થશે".