થોડાક દિવસ મહેતા પરિવાર માં રાહી ની કમી અનુભવાય છે ખાસ કરીને તો સરિતા બેન ને પણ નાનકડી પરી જેવી અનિશા જોઈને બધા દુઃખ અને ચિંતા ભુલી જતા.પાયલ અને ક્રિષ્ના સાથે અનિશાને વધારે ફાવતું.સરિતા બેન અને પરાગ ભાઈ ની તો જાણે જીવ કરતા વધારે વહાલી દીકરી.રોહન માટે અનિશા એટલે એની બીજી જિંદગી.તે અનિશાનુ ખુબ જ ધ્યાન રાખતો કિડનેપિગ પછી રોહન ખુબ જ ધ્યાન રાખતો અનિશાને એક મિનિટ પણ દુરના જવા દેતો.અનિશા પણ ધીમે ધીમે મોટી થવા લાગી હતી.ધીરે ધીરે સમજદારી અને લાગણી આવવા લાગી છે.
એવી જ એક સોનેરી સવાર પડી મહેતા નિવાસ માં સુયૅના કિરણો ચહેરા પર પડતા રોહન જાગે છે અને બાજુમાં જ સુતેલી અનિશા ના કપાળ પર કિસ કરે છે અને નાવા માટે જાય છે.ઘરના બધા જ સભ્યો નાસ્તો કરે છે.અનિશાને રોહન પોતાના હાથે દુધ પીવડાવે છે અનિશા મસ્તી કરતા કરતા નાસ્તો કરે છે.
અનિશા (કયુટ ફેસ બનાવીને) : પાપા!! પાપા હું સ્ટ્રોંગ ગલૅ છુંને??
રોહન : હા મારી પરી!!
સરિતા બેન: હા મારી પરી કયુટ કયુટ છે.
દિપ : ઓહો દાદી બધું વ્હાલ આ ને જ? કેમ કેમ??
પાયલ : કારણકે આ નાની છે.
સાવન : એવું ના હોય.
ક્રિષ્ના: એવું જ હોય તે મોટા બધાની વાત માને છે.તમારી જેમ હેરાન નથી કરતી.
દિપ & સાવન : 😏😏
અનિશા : 😂😂
રોહન(અનિશાને તેડીને વ્હાલ કરે છે) : 😂🤗😘
પરાગ ભાઈ : રોહન દિકરા મુંબઈ વાળી ફેક્ટરી શરૂ થઈ ગઈ છે તો તુ આજે જ ત્યાં જતો રહે .
રોહન : હા પપ્પા પણ અનિશા?
સરિતા બેન : દિકરા તું એની ચિંતા ન કર.
પાયલ અને ક્રિષ્ના: હા ભાઈ અમે છિએને?
રોહન : ઓકે.
અનિશા : પાપા તમે ક્યાં જવાના??
રોહન : મારી પરી હું મુંબઈ જાવ છું ત્યાં કામ છે ને એટલે.
અનિશા : ના પાપા હું નય જવા દવ તમને.
રોહન : મારી પ્રિન્સેસ સ્ટ્રોંગ ગલૅ છે ને??
અનિશા : હા
રોહન : તો પછી જો અહિયાં બધા જ છે દિપ ભાઈ ,સાવન ભાઈ દાદુ, દાદી ,પાયલ આન્ટી, ક્રિષ્ના આન્ટી.તને મજા આવશે.
અનિશા : ઓકે પાપા.i love you😘😘
રોહન :I love you too my princess😘😘
અનિશા : પાપા જલદી આવજો
રોહન : હા મારી પરી!!
રોહન અનિશા સાથે થોડોક સમય વિતાવી મુંબઈ જવા નીકળી જાય છે.રોહન ના ગયા પછી અનિશા ખૂબ રડે છે પરાગ ભાઈ અને સરિતા બેન અનિશાને સંભાળી લે છે.પાયલ અને ક્રિષ્ના પણ અનિશાનુ ખુબ ધ્યાન રાખે છે.અનિશા છે જ એવી કે કોઈ ને જોતા જ વ્હાલ આવે.કાલીધેલી ભાષા માં બધાનું દિલ જીતી લેતી.
ધીમે ધીમે અનિશા મોટી થવા લાગી હતી. પાયલ અને ક્રિષ્ના ને બેબી બોય આવે છે તેમના નામ પ્રિન્સ અને યશ રાખવામાં આવે છે.અનિશા નાનાં ભાઈ જોઈને ખુબ ખુશ થાય છે.દિપ અને સાવન પણ ખુશ થાય છે.
દિપ અને સાવન અનિશા સાથે રમતા હતા ત્યારે સરિતા બેન એમને બોલાવે છે અને ચોકલેટ આપે છે.
દિપ અને સાવન આવે છે પણ અનિશા આવતી નથી.સરિતા બેન એને બોલાવવા જાય છે ત્યાં જઈને જુએ છે તો અનિશા રડતી હોય છે.સરિતા બેન ઝડપથી તેની પાસે દોડી જાય છે.
સરિતા બેન (અનિશાને ભેટીને): શું થયું મારી દિકરી? મારી પરી??કોઈ એ કાંઈક કિધુ તને?તું કેમ રડે છે ?? કોઈ એ માર્યું તને??
અનિશા (રડતા રડતા) : દાદી પપ્પા પાસે જવું છે.
******************(ક્રમશ:)*******************
(શું પંડિત ઓમકારનાથ શાસ્ત્રી ની ભવિષ્યવાણી સાચી હશે કે ખોટી? શું થશે હવે??શું થશે હવે અનિશાના જીવનમાં??)
Thank you for reading....☺️☺️
સરિતા બેન અનિશાને રડતી શાંત કરે છે અને ધરે લઈને આવે છે.દિપ અને સાવન સાથે અનિશા રમવા લાગી જાય છે એટલે સરિતા બેન રાહતનો શ્વાસ લે છે.તેઓ રોહન ને આ વાત જાણાવવા ફોન કરે છે.
રોહન : હલ્લો મમ્મી!! કેમ છો? મારી લાડકવાયી દીકરી અનિશા કેમ છે? મારી પ્રિન્સેસ હેરાન નથી કરતી ને ?? ધરે બધા કેમ છે ?? પપ્પા કેમ છે??
સરિતા બેન : હા મારા દિકરા .બધા ઠિક છે.હુ પણ ઠિક છુ.
તું કેમ છે??
રોહન : હું મજામાં.મારી પ્રિન્સેસ કેમ છે??
સરિતા બેન : હા ઠિક છે તને બોવ યાદ કરે છે.
રોહન : હા મમ્મી મારે કામ પતશે એટલે હુ જરૂર આવીશ.
સરિતા બેન : હા દિકરા.લે તારી પરીને આપું ફોન
રોહન : હા મમ્મી
અનિશા😒😒 : હલ્લો પાપા આઇ મિસ યુ !! તમે મને લીધા વગર કેમ જતા રહ્યા હતા??
રોહન☺️☺️ : મારી પ્રિન્સેસ !! કેમ છે મારી ઠિગલી??આઈ મિસ યુ ટ્યુ
અનિશા😁😁 : મસ્ત
રોહન 😁😁: સારૂ મારી પરી હું આવીશ ત્યારે તારા માટે ચોકલેટ અને બાબીડોલ લાવીશ.
અનિશા (ખૂશ થઈ ને) : ઓકે પાપા.લવ યુ😘😘
રોહન : લવ યુ મારા બચ્ચા 😘😘
અનિશા સરિતા બેનને ફોન આપી રમવા જતી રહે છે.સરિતા બેન રોહન સાથે વાત કરી ફોન મુકે છે.સરિતા બેન અનિશા ને ખુશ જોઈને રાજી થાય છે.પરાગભાઈ આવી ને પોતે અને સરિતા બેન ચાર ધામની યાત્રા કરવા જવાના છે તે જણાવે છે.સરિતા બેન આશ્ર્ચર્યથી એમને જોઇ રહે છે અંતે ક્રિષ્ના અને પાયલના સમજાવવા થી જવા માટે તૈયાર થાય છે.બે દિવસની તૈયારી અંતે પરાગભાઇ અને સરિતા બેન ચારધામની યાત્રા એ જાય છે.
થોડાક દિવસ સુધી બધું ઠિક ચાલે છે પણ પરાગભાઈ અને સરિતા બેન ના જતા જ પાયલ અને ક્રિષ્ના પોતાનો અસલી ચહેરો બતાવવા લાગે છે.વાતવાતમા અનિશા પર ગુસ્સો કરવો, તેને જમવા ન આપવુ , હાથ ઉપાડી દેવો આ બધું થવા લાગે છે.અનિશા એક નાનકડુ ફુલ આ બધું સમજી શકે તે ઉંમર પહેલાં જ આ દુઃખ એના પર આવી ગયા હતા.અનિશા ના કુમળા શરીર પર હવે મારના લાલચટ્ટક નિશાન જોવા મળે છે મુસ્કાન ને બદલે ઉદાસ ચહેરો.અનિશા હવે ધીમે-ધીમે સહન કરવા લાગે છે અને ધરનુ બધું જ કામ કરવા લાગે છે.
એક દિવસ એક વાત માટે દિપ અને સાવન અનિશા પર કોઈક કારણસર ગુસ્સે થાય છે
દિપ(ગુસ્સામાં) : ઓય તને ખબર નથી પડતી કેટલી વાર કિધુ છે કે તારે મારો ફોન નહીં અડવાનો
સાવન (ગુસ્સામાં) : હા ભાઈ છે જ યુઝ લેસ આ
પાયલ : હા જા અને તારું કામ કર અહિયાં આવી ગઈ અપશુકનિયાળ !
અનિશા (રડતા રડતા): પ્લીઝ આન્ટી ! મારો કોઈ વાંક નથી!!ધરનુ બધું જ કામ મેં કરી નાખ્યું છે
ક્રિષ્ના: તો ઉપકાર કરે છે અમારા પર
અનિશા (રડતા રડતા) : ના આન્ટી બસ મને ભુખ લાગી હતી એટલે મેં બે દિવસ થી કાંઈ જ નથી ખાધું
પાયલ : આજે પણ તને નહીં મળે જમવાનું મારા દિકરાને હેરાન કયો તે એટલે .
અનિશા 😭😭 : આન્ટી મેં કાંઈજ નથી કયું પ્લીઝ મને જમવાનું આપો
અનિશા ખૂબ જ રડે છે પાયલ અને ક્રિષ્ના ના પગ પકડીને માફી માંગે છે.થોડી વાર પછી પાયલ અને ક્રિષ્ના કિટ્ટી પાર્ટીમાં જતા રહે છે.દિપ અને સાવન અનિશા ના રૂમ માં જઈ ને બેલ્ટ થી અનિશા ને ખુબ મારે છે અને જો કોઈ ને કહશે તો જાનથી મારી નાખવાની ધમકી આપે છે અનિશા ખુબ ડરી જાય છે અને રોહન ને યાદ કરી ને રડે છે.
અનિશા 😭😭😭(મનમાં) : પાપા તમારી ઠિગલીની હાલત જોવો .પાપા મને બોવ દુખે છે . મમ્મા ક્યાં છે?? મમ્મા મને બોવ દુખે છે.હુ અપશૂકનિયાળ છું ?? પાપા !!
અચાનક અનિશા બેભાન થઈ જાય છે અને એક ખુણામાં પડી જાય છે
****************(ક્રમશ: ) ******************
(શું થયું હશે અનિશાને ?? શુ રોહન બચાવી શકશે પોતાની દીકરી અનિશા ને?? શું થશે અનિશા સાથે હવે? શું પંડિત ઓમકારનાથ શાસ્ત્રી ની ભવિષ્યવાણી સાચી છે કે ખોટી??)
Thank you for reading...
એક રુમમાં અનિશા બેભાન પડી હતી.થોડીક ભાનમાં આવ્યા પછી પોતાના શરીર પર જોવે છે જ્યાં ત્યાં બસ મારના નિશાન જોઈ આંખમાં આંસું આવી જાય છે પણ અનિશા વિચારો ખંખેરી ને અનિશા બહાર જાય છે.
અનિશા : આન્ટી લાવો હું આ કામ કરી નાખું તમે આરામ કરો.
પાયલ(તોછડાઈ થી) : હા આવી કામ કરવા વાળી!!
ક્રિષ્ના : હા ભાભી !! મા ને ભરખી ગઇ અને હવે આપણને ભરખવા આવી છે.
અનિશા (રડતા રડતા) : આન્ટી મેં કાંઈજ નથી કયું મમ્મી ને
પાયલ(ગુસ્સામાં) : બસ હવે નાટક ના કર.
સાવન અને દિપ ત્યાં આવે છે અને કહે છે.
સાવન : મમ્મી મારે ૫૬% આવ્યા
દિપ : મારે ૪૫%
પાયલ અને ક્રિષ્ના (અનિશા સામે જોઈ ને) : અને આ અપશુકનિયાળ ને ?
દિપ(નિરાશ થઈ) : મમ્મી એને ૯૫% આવ્યા છે.
પાયલ અને ક્રિષ્ના : ભલે તો પણ આ આગળ નહીં ભણે
અનિશા : પણ આન્ટી કેમ ?
પાયલ અનિશાના ગાલ પર એક તમાચો મારી ને
પાયલ અને ક્રિષ્ના: તું ભણવા જઈશ તો ઘરના કામ કોણ કરશે?
અનિશા (રડતા રડતા) : પણ આન્ટી હું બધું જ કામ કરીને જઈશ.
ક્રિષ્ના : ના તું નહીં જાય બસ !!
અનિશા : પણ મારી ભુલ શું છે??મારે ભણવું છે આન્ટી પ્લીઝ!!
ક્રિષ્ના : કારણ કે સાવન અને દિપ આ ઘરના દિકરા છે અને તું દિકરી અમે તારી પાછળ ખર્ચ કરીએ તો પણ તું પારકી થાપણ કહેવાય.તુ અમને કમાણી નથી આપવાની .
પાયલ : હા સાચું છે દિપ સાવન જાવ અને તમારા ફોમ ભરવા લાગી જાવ .
દિપ અને સાવન: પણ ડોનેશન આપવું પડશે
ક્રિષ્ના: એની ચિંતા ના કરો બસ તમે ભણવા લાગો.
દિપ અને સાવન: હા મમ્મી .
પાયલ : એય અપશુકનિયાળ જા તું તારું કામ કર આવી જ જાય પોતાનું મોઢું બતાવવા.
અનિશા રસોડામાં જાય છે થોડીક વાર પછી ત્યાં વિકાસ અને પદિપ આવે છે ગમગીન ચહેરે .
પાયલ અને ક્રિષ્ના : શું થયું? અચાનક કેમ આ સમયે આવ્યા ?? શું થયું કેમ આવા ચહેરા છે??
વિકાસ : ભાભી !! પરાગ કાકા અને સરિતા કાકી નો અકસ્માત થયો અને હવે તેઓ આપડી વચ્ચે નથી.
પાયલ અને ક્રિષ્ના : શું !!!!
પદિપ : હા અને ગંભીર અકસ્માત ને કારણે અંતિમ સંસ્કાર ની વિધિ શકય નથી.
અનિશા અંદરથી આ સમાચાર સાંભળીને ખળભળી ઊઠે છે.તે રડવા માંગતી હતી પણ બધાની હાજરીમાં રડી નથી શકતી .રોહન ને આ સમાચાર આપવામાં આવે છે અને રોહન જલદી અહિયાં આવવા નીકળે છે.અનિશા આ સાંભળી ને થોડીક ખુશ થાય છે તે વિચારે છે કે પાપા આવશે ત્યારે હું એમને કહીશ કે મને સાથે લઈ જાય અને પછી હું ભણીશ ..અનિશા ફરી રસોડામાં જતી રહે છે.પાયલ અને ક્રિષ્ના પાછળ થી જાય છે રસોડામાં.
પાયલ(અનિશાને ડરાવતા ) : જો અપશુકનિયાળ !! સાંભળ કાન ખોલીને તારો બાપ આવે તો એને તુ કાંઈજ નહીં કહે .
ક્રિષ્ના (અનિશાની ડોક પર ચાકુ મુકતા ): અને જો કહ્યું તો તને અને તારા બાપને મારતાં વાર નહીં લાગે.જેમ તારા દાદા દાદી ને માર્યા.
બંને ખડખડાટ હસવા લાગે છે.પરાગ ભાઈ અને સરિતા બેનનો ગંભીર અકસ્માત પાયલ અને ક્રિષ્ના એ કરાવ્યો હોય છે.
અનિશા(ડરતાં ડરતાં) : ના આન્ટી હું પાપા ને કાંઈજ નહીં કવ તમે બસ પાપાને કાંઈજ ના કરતા પ્લીઝ
પાયલ : હા તો તું કાંઈજ નહીં કે તારા બાપને !!
ક્રિષ્ના: હા શંકા પણ ના થવી જોઈએ.
અનિશા : હા આન્ટી.
પાયલ અને ક્રિષ્ના જતા રહે છે.એમના જતા જ અનિશા ખુબ રડે છે.અનિશા વિચારે છે કે પાયલ અને ક્રિષ્ના આન્ટી સાચે પાપાને નુકસાન કરશે??ના ના હું એમને નહીં કવ કાંઈજ.પાપા મમ્મા તમે મને મુકીને કેમ ગયા ??અનિશા ને ખુબ તાવ ભરાઈ જાય છે.
##########(સમાપ્ત)##############
(શું થશે હવે? શું અનિશા પોતાના પાપાને કહી શકશે સત્ય??શું પંડિત ઓમકારનાથ શાસ્ત્રી ની ભવિષ્યવાણી સાચી છે કે ખોટી?? શુ થશે જ્યારે રોહનને સચ્ચાઈની ખબર પડશે??)
Thank you for reading...
Sorry 🙏🙏 for the late upload this is for the medical issues..hope you forgive me ...
Keep supporting
પરાગ ભાઈ અને સરિતા બેન ના નિધન થી મહેતા નિવાસ માં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.કહેવાય છે કે ઘરના મોભી એ ઘરનો સહારો અને ઘરની નિવ હોય છે પણ આ નિવ જ્યારે તુટી જાય છે ત્યારે સંપૂર્ણ ઘર ભાંગી પડે છે.અનિશા આ ઘરનું નાનકડી પરી જે ઘણા વર્ષો થી દાદા દાદી ની રાહમા હતી કારણ કે આશા હતી કે દાદા દાદી આવશે અને પોતાને આ નરકમાં થી બહાર લઈ જશે.
રોહન આવ્યો પણ ધરના મોટા દિકરા રુપે એને સામાજિક કાર્યોમાંથી સમય ના નીકળ્યો .અનિશા બિચારી રાહ જોયા કરે છે કે પાપા ને ક્યારેક તો એમની રાજકુમારી યાદ આવશે અને પુછશે કેમ છે મારી પ્રિન્સેસ?પણ રોહન પોતાની દીકરી ને સાવ ભૂલી જ જાય છે.અનિશા આ જોઈ ને ખૂબ દુખી થાય છે.થોડાક દિવસ પછી અચાનક રોહનને કામ આવી જાય છે અને તાત્કાલિક નીકળવુ પડે છે.રોહન પાયલ અને ક્રિષ્ના ને અનિશાનુ ધ્યાન રાખવા કહે છે.અનિશા રોહન પાસે આવે છે .
રોહન (બેગ પેક કરતા) : અનિશા મારી લાડકવાયી પ્રિન્સેસ!! કેમ છે મારી પરી?? ગમે છે ને અહિયાં??તું ઠિક છે ને?? ઉતાવળ માં તારી સાથે સરખી વાત જ ના થઈ.
અનિશા(ગળગળા થઇ) : પાપા હું ઠિક છુ . ચિંતા ના કરશો.
અનિશા રોહન ને હગ કરી ને રડવા લાગે છે.રોહન ચિંતા માં આવી જાય છે પણ કદાચ હું જવાનો છું એટલે રડતી હશે એમ માની ને અનિશાને ચુપ કરાવે છે.
રોહન(અનિશાને વ્હાલ કરતા) : મારી પરી રડ નય ચુપ થઇ જા જો તું રડીશ તો હું કેમ જઈશ??
અનિશા (પોતાના આંખના ખૂણા સાફ કરી) : હા પાપા.જાવ મારી ચિંતા ના કરશો.
રોહન(કપાળ પર કિસ કરતા) : હા મારી પ્રિન્સેસ!!તારું ધ્યાન રાખજે અને સમયસર જમી લેજે
અનિશા : હા પાપા.તમે પણ જમી લેજો.
દિપ આવીને કહે છે કે ચાલો મોટા પાપા તમારી ફ્લાઈટ નો ટાઇમ થઇ ગયો છે.
રોહન (દિપને): હા દિકરા.
રોહન : બાય મારી પ્રિન્સેસ લવ યુ
અનિશા: બાય લવ યુ ટુ પાપા
દિપ અને વિકાસ રોહનને મુકવા જાય છે.ઘરની બહાર નીકળી દિપ સાવનને એક ઈશારો કરે છે અને બંને એક રહસ્યમય હાસ્ય કરે છે.રોહન ના જતા જ અનિશા નાનાં બાળકની જેમ રડવા લાગે છે.પોતાની પર બોવ ગુસ્સો આવે છે કે કેમ તે પાપાને કાંઈજ કહી ના શકી . પોતાની મમ્માને યાદ કરીને દુઃખી થાય છે.
થોડી વાર પછી સાવન અને પદિપ અનિશાના રુમમાં આવે છે.અનિશાને એકલી જોઈ ને બાપ-દિકરો અકળ હાસ્ય કરે છે અને દરવાજો બંધ કરે છે.અનિશા આ જોઈ ને ખુબ ગભરાઈ જાય છે.સાવન અનિશાને કપડાં કાઢી નાંખ એમ કહે છે.આ સાંભળીને અનિશા ચોંકી જાય છે અને ડરી પણ.અનિશા ના પાડે છે અને બંને ને દુર જવા કહે છે.સાવન ને અનિશા પર ગુસ્સો આવે છે અને તે એના ગાલ પર એક તમાચો માર્યો અને અનિશા પડી જાય છે.સાવન ધીમે ધીમે અનિશા તરફ આગળ વધે છે.અનિશા એને દુર જવા કહે છે બુમો પાડવા લાગે છે પણ સાવન એક હેવાનિયત થી માસુમ કળી જેવી અનિશા ને કચડી નાખવા આગળ વધે છે.પદિપ અનિશા ના હાથ ને પગ બાંધી દે છે.સાવન હવે જંગલી જાનવર જેમ અનિશા ના માસુમ સુંવાળા શરીર પર તુટી પડે છે.અનિશા વેદનાથી પીડાતી ચીસો પાડતી રહે છે.પાયલ અને ક્રિષ્ના આ ચીસો સાંભળીને પણ અજાણ બની જાય છે.એક સ્ત્રી બીજી સ્ત્રી ની વેદના પણ નથી સમજી શકતી . મહેતા નિવાસ ની આ દિવાલો જે હંમેશા ખુશીથી છલકાતી એ આજે એક માસુમ બાળકી ની ચીસો થી ગુંજી ઉઠે છે.અનિશા પર સાવન વારંવાર બળાત્કાર ગુજારે છે.પદિપ પણ વારંવાર અનિશા પર બળાત્કાર ગુજારે છે.બાપ સમાન કાકા ના આ વતૅન થી અનિશા વિરોધ કરવાની રહીસહી હિંમત પણ ગુમાવી દે છે .દિપ અને વિકાસ આવતા પાછું એ જ પુનરાવર્તન થાય છે.અનિશા ના શરીર પર જ્યાં ત્યાં માર ના નિશાન ,બચકા, નખના નિશાન ,બળજબરી ના નિશાન જોવા મળે છે.ધણી બધી જગ્યાએ થી લોહી પણ નીકળે છે.અનિશા પીડાના કારણે અંદર ને અંદર રડે છે.એક દયનીય સ્થિતિ માંથી અનિશા પસાર થઈ રહી છે.હવસખોરોની શરીર ભુખ પુરી થતાં એ લોકો અનિશા ને રૂમમાં પુરીને બહાર જતા રહે છે.અનિશા પીડા અને વેદના ના લીધે બેભાન થઈ જાય છે.
#############(સમાપ્ત)############
(શું થશે હવે?? શું પંડિત ઓમકારનાથ શાસ્ત્રી ની ભવિષ્યવાણી સાચી છે કે ખોટી??શું થશે જ્યારે રોહનને સચ્ચાઈની ખબર પડશે??શું અનિશા પોતાના પાપાને કહી શકશે સત્ય??)
Thank you for reading....
🙏🙏🙏