પ્રેમ સમાધિ
પ્રકરણ-61
કાવ્યા કલરવ અડધી રાત્રીની નિરવ શાંતિ અને એકાંતમાં ધાબા ઉપર નૈસર્ગીક વાતાવરણમાં પંચતત્વની સાક્ષીમાં પોતાનો પ્રથમ વખતનો ઉમટેલો અને ઉત્તેજીત પ્રેમ એકબીજાને આપી રહેલાં પોષી રહેલાં કબૂલ કરી રહેલાં.. મનની લાગણીઓ હૃદયથી કરતાં એકબીજાને વળગી એકબીજાનાં શરીરને મીઠો સ્પર્શ આપીને પ્રેમ કરી રહેલાં....
આ પરાકાષ્ઠા નીચે બગીચામાં ઉભી રહીને રેખા જોઇ રહેલી એ પણ કામુકતાનો શિકાર બની અને ઉત્તેજનામાં એનાં મોઢામાંથી આહ નીકળી ગઇ જે કાવ્યાએ સાંભળી આટલી નિરવ શાંતિમાં આહ એવી રીતે કાવ્યાએ સાંભળી કે એ પ્રેમકરતાં કરતાં પણ વિચલીત થઇ ગઇ એ તરત બોલી “ત્યાં નીચે કોણ છે અત્યારે ?”
રેખા સાંભળી ચમકી અને ઉતાવળમાં અંદરથી તરફ સરકી ગઇ પણ એ ભૂલમાં ડ્રોઇંગ તરફ જવાનાં બદલે બહારનાં રૂમનાં ધૂસી ગઇ જ્યાં ભૂપત અંદર બેઠો બેઠો દારૂનાં નશામાં પોતાનાં સ્માર્ટ મોબાઇલમાં ઉઘાડા વીડીઓ જોઇ રહેલો એની આંખોમાં નરી કામુકતા હતી એ એટલો બધો મગ્ન હતો કે રેખા આવી ખબર પણ ના પડી.
રેખા ચમકીને રૂમમાં આવી ગઇ. રૂમમાં આછુ અંધારુ હતું ભૂપત બેડ પર બેઠો બેઠો એનાં મોબાઇલમાં મગ્ન હતો રેખાને પછી ભૂલ સમજાઈ કે એ ભૂપતનાં બહારનાં રૂમમાં આવી ગઇ છે....
એનાં માથે પણ કામુકતા ચઢી હતી વાસનાથી કેદ થયેલી.... દારૂનાં નશામાં ધૂત થયેલી ભૂપત તરફ આગળ વધી ભૂપતતો ફોનમાં વ્યસ્ત હતો એનાં સ્ક્રીન પર ચાલી રહેલો નગ્ન વીડીઓ રેખાએ જોયો એને રસ પડ્યો એ થોડી વધુ નજીક જઈ જોવા લાગી... એનાં ગરમ શ્વાસ ભૂપતને સ્પર્શયા... બંન્ને જણાં દારૂનો નશો કરી ધૂત થયેલાં બંન્ને જણાં કામનાથી ચૂર થયેલો રેખાનાં ગરમ શ્વાસે ભૂપતને ઉશ્કર્યો એણે રેખાનો ચહેરો પોતાનાથી સાવ નજીક જોયો.
રેખાની આંખોમાં આવકાર હતો એ ભૂપતને ઇજન આપી રહી હતી ભૂપતે ફોનમાં જોઇ રહેલો નગ્ન વિડીયો જાણે રેખામાં જોઇ રહ્યો રેખાનાં અંગ અંગ પર એની વાસનાથી ચકચૂર નજર ફરવા માંડી રેખાનો આવકાર એને વધુ ઉશ્કેરી રહ્યો એણે ફોન બાજુમાં ફેક્યો અને રેખાને પોતાની તરફ ખેંચી... રેખા બસ આની રાહ જોઇ રહી હતી...
રેખાએ નશામાં ને નશામાં કહ્યુ "એય મારાં રાજા ફોનમાં શું જુએ છે આતો બધી નકલ એમાં અસ્સલ કે ધરાવો ના થાય ઉપરથી વધુ ભૂખ ઉઘડે આવીજા આજે તને હું મજા કરાવું...”
ભૂપતતો ઘણાં સમયનો ભૂખ્યો હતો.. ઘણાં સમયથી શીપ પર ડયુટી બજાવતો હતો સ્ત્રીનો સ્પર્શ કરે વખત થઇ ગયેલો એણે રેખાની સાડી ખેંચી હટાવા માંડી ત્યાં સુધીમાં રેખાએ એનો બ્લાઉઝ.... સંપૂર્ણ નગ્ન થઇ ચૂકી હતી બંન્ને જણાં વાસનામાં લપેટાયેલાં એકબીજાને મર્દન કરી પ્રેમ કરવા લાગ્યા...
ક્યાંય સુધી આહ... ઓહનાં ઊંહકાર થયાં પછી બંન્નેનાં શરીર શાંત થઇ ગયાં.... રેખા તો ભૂપતનાં ખોળામાં એવી પડી કે જાણે જીવતી લાશ. એ થાકીને ચૂર થઇ ગઇ હતી હજી એનાં શ્વાસ ઊંચા ચાલ્યાં હતાં ભૂપત હળવેથી ઉભો થયો પોતાનાં કપડાં પહેર્યા.
બંન્ને જણાનાં શારીરીક શ્રમ આ પ્રેમ પછી બંન્ને જણાં શાંત થઇ ગયાં ભૂપતનો અડધો નશો ઉતરી ગયો એને ગભરાયણ થવા લાગી રૂમનો દરવાજો ખોલી બધે જોઇ આવ્યો કોઇ છે નહીં ને ? ભાઉ, રસોઇયા નોકર બધાં ઊંઘે છે ને... એ રૂમમાં અંદર પાછો આવ્યો રૂમનો ગાર્ડન સાઇડ દરવાજો બંધ કર્યો.
એણે રેખા તરફ જોયું અને બોલ્યો “એય.. એય... રેખા ઉભી થા તારાં રૂમમાં જતી રહે.. આજે નશામાં અને ઉન્માદમાં આપણે.. ભૂલ...”
ત્યાં રેખાએ આંખો ખોલી અને ગુસ્સામાં અને ગુસ્સામાં બોલી “એય આમાં આટલો બધો ગભરાય છે કેમ ? અહીં કોણ શરીફ છે ? બધાં બદમાશ છે પેલી વિજયની છોકરી કાવ્યા..”. પછી અચાનકજ બોલતી બંધ થઇ ગઇ.. પોતાનું બોલેલું પોતેજ ગળી ગઇ એ ભાન થયું કે એ મોટી ભૂલ કરતાં અટકી છે. પેલાએ તરતજ પૂછ્યું “શું થયું કાવ્યાને ? અત્યારે એને કેમ યાદ કરી ? મને એજ વિચાર આવ્યો કે કોઇએ આપણને જોઇ લીધા હોત તો ?”
રેખાએ પૂછ્યું “જોઇ લીધા હોત તો ? એટલે ? કેમ આપણે માણસ નથી આપણને બધી ઇચ્છાઓ ના થાય ? દારૂનાં નશામાં અને ભૂલમાં તારાં રૂમમાં આવી ગઇ અંધારામાં ખ્યાલ ના રહ્યો અને તું શરીફ ના થા કેવા વીડીઓ જોતો હતો ? એ જોઇ હું ઉશ્કેરાઈ ગઇ મારી વાસના ઇચ્છાઓ જાગી ગઇ અને તને....”
ભૂપતે કહ્યું “સમજું છું હું પણ ઘણાં સમયથી ભૂખ્યો હતો શું કરું ? ભૂલ થઇ ગઇ”. રેખાએ કહ્યું “શુ આમ ફરી ફરી ભૂલ ભૂલ કહ્યાં કરે છે થઇ ગયું ઠીક છે.”
ભૂપતે કહ્યું “પણ તું વિજય સરનું પડખું સેવે છે એમની પથારી ગરમ કરે છે એમની તું માનીતી...” “ હાં બોલને એની માનીતી રખાત છું બાઇડી તો નથી ને ? એ આમ મને મૂકીને...” પછી પાછી ચૂપ થઇ ગઇ..
ભૂપતે કહ્યું “બધાં બધું જાણે છે પણ હું આ ભૂલ જાણુ છું ગણું છું ઠીક છે ચાલ તારાં રૂમમાં જઇને સૂઇ જા... ભૂલી જજે બધુ હું પણ ભૂલવા પ્રયત્ન કરીશ.”
રેખા આ સાંભળી એનાં પર છેડાઇ ગઇ ગુસ્સામાં પગ પછાડતી એનાં રૂમમાં બહાર નીકળતાં બોલી... “સાલા બાયલા તુંયે ગુલામ હું રખાત આપણી ઓકાત કે ઇજ્જતજ ક્યાં છે કે તું આમ પસ્તાવાની વાત કરી મનેય વિચારમાં નાંખી છે મેં અત્યાર સુધી કેટલાયને ભીના કરી નાંખ્યા છે ઘણાની પથારી ગરમ કરી છે વેશ્યા નથી પણ રખાત છું વેશ્યાથી વધુ ધંધા કર્યો છે અને તું શાણો ના થઇશ શીપ પર બધાં શું ધંધા ચાલે છે ખબર છે એક ભાઉ સાહેબને છોડીને સાલાં બધાનાં ચરીત્ર અભડાયેલાં છે પેલો નારણ... એક નંબરનો શાણો થાય છે પણ...” ભૂપત સાંભળી ચમક્યો પૂછવા જાય પહેલાં રેખા રૂમની બહાર નીકળી ગઇ...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-62