Farm House - 8 in Gujarati Horror Stories by Dhruvi Kizzu books and stories PDF | ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 8

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 8









ભાગ - ૮



વાચક મિત્રો નમસ્તે....

આગળના ભાગમાં જોયું તેમ વિશ્વા કોઈ સાથે એક ખાલી રોડ પર વાત કરતી હતી ... એટલામા મયુર તેને જોઈ જાય છે ... આગળ વાચો .......

આઠેક વર્ષનુ બાળક વિશ્વા સામે હાથ લંબાવતા : " દીદી .... ઓ દીદી ... નાસ્તો આલોને ... ,,૪ વર્ષથી કંઈ ખાધું નથી ........ "

વિશ્વા : " પણ ચાર વર્ષ થી .... "

વાતની વચ્ચે જ ટીકુ વિશ્વા પાસે આવી બોલી : " કોની સાથે વાત કરે છો વિશ્વા ..... ???? "

બાળક : " દીદી જલ્દીથી નાસ્તો આલો ને .... હું ચાર વર્ષથી ભુખ્યો છું .... કંઈ જ જમ્યું નથી .......... "

વિશ્વા : " આ જોને ટીકુ આ બાળક ... !!! "

ટીકુએ ફરી વાત કાપતાં : " બાળક ... ????? કયું બાળક અહીં તો કોઈ બાળક નથી .. અને તું આ નાસ્તો કોને આપે છે ... ???? "

વિશ્વા : " ટીકુ ... આ બાળક ..... જો ને ... !!! "

વિશ્વાએ જોયું તો તે બાળક હવે ત્યાં ન હતું ...

મયુર : " હજુ તારો સદમો ઉતર્યો નથી લાગતો વિશુ ... ચાલ તું અને આમ એકલાં ક્યાંય પણ જયા ના કર ... બચ્ચી સાવ .... "

મોન્ટુ દુરથી પાછો આવ્યો : " શું થયું ... ???? "

વિશ્વાએ ગભરાયેલા અવાજે : " અરે એક આઠ વર્ષનો છોકરો નાસ્તો માંગતો હતો .. અને કહેતાં હતો હું ચાર વર્ષથી ભુખ્યો છું ... !!!!! "

બધાં અહીં આવ્યા ...

રાજે વિશ્વાની વાત સાંભળી લેતાં " વ્હોટ .... ?????? આ તો અજીબ છે ... "

મયુર : " અરે નહીં યાર .. આ બધું એના ડરના લીધે જ થયું છે ... બીજું કંઇ જ નથી .... "

મોન્ટુ રોષે આવતાં : " બસ હવે તમે બધાં બંધ થાઓ .... સદમો સદમો ..... એ કેટલી ડરી ગઈ છે , સદમો એક વાર હોય એ કહે છે એ બધું વહેમના હોય ... "

માહિર : " સદમો ... ????? એટલે ???? શું કહો છો તમે .. !! ???? આઠ વર્ષનો છોકરો ,,, સદમો .... !!! શું થયું તું કહોને .... અમારે પણ જાણવું છે ... "

" અરે એમાં થયું એવું ...." , નેમિશની વાતને કાપતાં ટીકુ બોલી : " અરે કંઈ ખાસ નહીં ... યાર જસ્ટ એક એક નોર્મલ વાત હતી મૂકોને હવે એ વાત ... "

બધા પાછા પોત - પોતાની રીતે ચાલવા લાગે છે ........

નેમિશ : " હા તો શું કેહતી હતી તું વિશુ ... ??? આઠ વર્ષનો છોકરો .... એ પણ ૪ વર્ષથી ભુખ્યો ....??? "

વિશ્વા : " હા પણ .. તુ કેમ પુછે છે ... તને પાક્કો વિશ્વાસ છે ને મારા પર ... હું સાચું બોલું છું ... આઈ ડોન્ટનો કે આ બધું શું થાય છે તે ..બટ આઈ એમ શોર આ બધો વહેમ નથી ... આ સાચું છે ... "

નેમિશે વિચારતાં વિચારતાં : " ના ..,, તું સાચી જ છે ... એન્ડ સોરી યાર ... હું પેલાં તારી વાતને નકારતો હતો ... મારી સાથે પણ એવું જ કંઈક બન્યું છે પણ ... મેં વહેમ સમજીને વાત છોડી દીધી ... પણ તારી સાથે પણ એવું કઈક બન્યુ એટલે થોડું અજીબ લાગ્યું .... "

મોન્ટુ : " કેમ તારી સાથે પણ બન્યું એટલે ... ??? શું થયું તારી સાથે ... ??? "

નેમિશ : " મોન્ટુ ,, તો મારી સાથે કંઈ ખાસ નહીં તો સાંભળો ... આપડે ફાર્મ હાઉસમાં પહોંચ્યા પછી બધાં પોત - પોતાનાં રૂમમાં ગયાં હતા .. ત્યાર બાદ રૂમ સાફ કરી તું ખબર વિશ્વાની રૂમમાં ગયો હતો ..??? "

મોન્ટુ : " હા , ત્યાં તો અમે બધા હતાં ... "

નેમિશ : " ત્યારે હું ફ્રેશ થઈ બાથરૂમ માંથી રૂમમાં આવ્યો તો શાયદ આઠેક વર્ષનુ જ .... એક બાળક બેડ પર બેસીને રડતું હતું ... મેં વિચાર્યું રૂમ તો બંધ છે ... તો આ બાળક અહીં કઈ રીતે પહોચ્યું ... ??? પછી ફરી વિચાર્યું કે મેઈન ગેટ ઓપન હશે એટલે અહીં આવી ગયું હશે ... "

રાજ : " પણ મેઈન ગેટ મે લોક કર્યો હતો શાયદ યાર ..!!! "

નેમિશ : " હા ..,, પછી હું છોકરા પાસે બેઠો અને તેનું નામ પુછ્યું ... તે કંઈ જ બોલ્યો નહી .... અને માંથું જુકાવી રડતો જ રહ્યો ... બહુ ખાસ મેં એનો ફેસ જોયો ન હતો ... મેં એના પેરેંટ્સ વિશે પુછ્યું .. તેણે કોઈ જવાબ ના આપ્યો .... પછી મેં વિચાર્યું આ બાળક નક્કી ડરી ગયું છે .. એટલે મેં બેગમાંથી ચોકલેટ આપવા વિચાર્યું .... જેવો હું ચોકલેટ લેવાં ગયો ..... "

મોન્ટુ : " પછી ... ???? શું થયું પછી ... ??????????? !!!! "

નેમિશ : " પછી ચોકલેટ લઈ બેડ પાસે આવ્યો તો .. એ બાળક ત્યાં હતું જ નહીં .... !!!! અને રૂમનો ડોર જોયો તો એ પણ બંધ જ હતો ... મેં એને રૂમમાં ગોત્યો પણ એ હતો જ નહીં .... થોડી વાર તો મારું માથું ફરવા લાગ્યું પછી થયું વેહમ હશે બધાં ફાર્મ હાઉસને હોરર .. હોરર કરતાં હતાં એટલે ... એટલામા તું આવી ગયો .. "

મોન્ટુએ થોડાં ગુસ્સા સાથે : " પાગલ .. ડફર ... આટલી મોટી વાત તે છુપાવી ... અને આજ સવારે વિશ્વા કહેતી હતી ત્યારે તો તારે બોલવું હતુંને .... બોલ્યો કેમ નહીં .. ???? "

નેમિશ : " હા યાર .... સો સોરી ... હું ખુદ સદમામાં હતો ... "

મોન્ટુ : " હા પણ આ એક વાત અજીબ છે ગાયઝ .... આ છોકરો માત્ર વિશુ અને નેમિશને જ કેમ દેખાણો ... ??? અને તારી કરતાં વધુ વિશ્વાને જ કંઈકને કંઈક અનુભવ થયા ... "

રાજ : " હા પણ હજુ ક્યાં લોંગ ટાઈમ થયો છે .. આપના માંથી પણ કોઈકને દેખાઈ શકે ... તે વિષય પર સાંજે ચર્ચા કરીશું .. અને બીજા કોઈ સાથે પણ નાનું એવું કંઈ થયું હોય પણ વહેમ સમજી કાઢી નાખ્યું હોય તો આ બધું નિરાંતે બેસી વિચારશું ... "

નેમિશ : " પણ હા... આ બધી વાતનું માહિરને અને એની ગર્લફ્રેન્ડ ખબરના પડે એ વાતનું ધ્યાન રાખશું ... "

શું થશે આગળ .... ????

શું આવડી મોટી વાત માહિર અને એની ગર્લ્રેન્ડથી છૂપેલી રહશે..???

અને બીજા લોકો સાથે પણ કોઈ અનુભવ થયાં હશે ...????


.............


જાણવા માટે જોડાયેલા રહો .. "ફાર્મ હાઉસ" (રહસ્યમય ઘટના) ભાગ - ૯ .....




To be continued.......