Chorono Khajano - 56 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 56

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ચોરોનો ખજાનો - 56

દોસ્ત કે દુશ્મન


નારાયણ અને પેલો અંગ્રેજ વિલિયમ બંને ગાડીમાં જઈ રહ્યા હતા. નારાયણ ગાડી ચલાવી રહ્યો હતો અને ડ્રાઇવર સીટની બાજુમાં પેલો અંગ્રેજ બેઠો હતો. તેમની ગાડીની પાછળ બીજી સાત ગાડીઓ જઈ રહી હતી જેમાં એક ગાડીમાં ડેનીની સાથે બીજા ચાર અંગ્રેજ સિપાહીઓ હતા, જેઓ લડાઈની દરેક પ્રકારની વિદ્યામાં એકદમ પારંગત હતા. તેમજ બાકીની દરેક ગાડીઓ પણ આવા જ સિપહીઓથી ભરેલી હતી. તેઓ રસ્તામાં હતા ત્યારે અચાનક નારાયણ પૂછી બેઠો.

Narayan: So, mr. Villiam, you are taking such a big risk for the vow given to your grandfather? Don't you think so..?

Villiam: hey Narayan, I will not take such a big risk for our vade. But I like one thing about my grandfather. He only interferes in such things which give him more profit. And what do you think, I am going there only for that treasure, I am not going to leave any of these people alive. Along with that treasure, I also want that ship and other things which hardly anyone knows about. My only purpose of going there is profit.

વિલિયમે આ સફરમાં જઈ રહેલા દરેક જણને મારી નાખવાની વાત કરી એટલે થોડીવાર માટે તો નારાયણ એકદમ સ્તબ્ધ થઈ ગયો. તે ફાટી આંખે વિલિયમ સામે જોઈ જ રહ્યો. તેને કદાચ લાગ્યું હશે કે વિલિયમ તેને પણ મારી નાખશે, એટલે કંઈ બોલ્યા વિના ગાડી ચલાવતો રહ્યો. તેને આમ ડરી ગયેલી જોઇને તેને સાંત્વના આપતા વિલિયમ બોલ્યો,

Villiam: You don't worry my friend, you are absolutely safe. We just need to find a way to go there and come back once.

વળી તેઓ પોતાના રસ્તે આગળ વધવા લાગ્યા. એક પછી એક ગાડીઓ આગળ વધી રહી હતી. તેઓને પેલા જહાજ સુધી પહોંચવાનું હતું, જેનું લાઈવ લોકેશન નારાયણના ફોન ઉપર મીરાએ મોકલી દીધું હતું. જે નારાયણની ગાડીમાં રહેલા મોબાઈલ સ્ટેન્ડ ઉપર રાખેલા મોબાઈલમાં બતાવી રહ્યું હતું. જો કે તે જાણતો નહોતો કે હજી તો મીરા પોતે પણ તે જહાજ સુધી પહોંચી ન્હોતી.

આ તરફ જહાજની નજીક પહોંચી ગયેલી ગાડીઓને જોઇને થોડીવાર માટે તો આખા જહાજમાં અફરાતફરી મચી ગઈ હતી.

राज ठाकोर: जल्दी से अपनी अपनी पोजीशन ले लो, मेरे ऑर्डर का इंतजार करो। जब तक तुम्हे कहा न जाए कोई फायर नही करेगा। लेकिन अगर जरूरत पड़ी तो कोई पिछेहट नही करेगा। हम सब एक है, और एकसाथ ही सारी मुसीबतों का सामना भी करेंगे। मैं आप लोगों को सुरक्षित करने केलिए कुछ भी करूंगा, ये मेरा वादा है।

રાજ ઠાકોરના એટલું કહેવા માત્રથી ત્યાં ઉપસ્થિત દરેક જણની અંદર એક પ્રકારનું જૂનુંન છવાઈ ગયું. જે લોકો લડવૈયા હતા તે બધા જ હવે આવનારી મુસીબતનો સામનો કરવા માટે સજ્જ થઈ ગયા હતા. સિવાય દિવાન અને સુમંત. તે બંને જાણતા હતા કે રાજ ઠાકોર આ બધું તેમના આખા દળનો વિશ્વાસ જીતવા માટે કરી રહ્યો હતો. જો કે રાજ ઠાકોર સાચું કહી રહ્યો હતો કે ખોટું તે વાત તેની આંખોથી દિવાન અને સુમંત સમજી નહોતા શક્યા. પણ તેમણે તેમ છતાં તેમનો સાથ આપવાનો નિર્ણય કર્યો. પણ એના પહેલા તેઓ એવું જ ઈચ્છતા હતા કે બંદૂક ચલાવવાની નોબત જ ન આવે. જો કે મનમાં ઊંડે તો તેઓ બંનેને એક જ વાત ખાઈ રહી હતી કે આ વખતે રાજ ઠાકોર સાચો હતો અને તેઓના નિર્ણયના લીધે તેમની સામે આ મુસીબત ઊભી હતી.

सुमंत: राज साहब, चाहे कुछ भी हो जाए, हम पहले गोली नही चलाएंगे। जिस तरह ये लोग अपने है, ठीक उसी ही तरह जो आ रहे है वो भी हमारे ही लोग है। हम बात करने की कोशिश जरूर करेंगे। સુમંત પોતાની વાત ઉપર ભાર મૂકીને બોલ્યો.

राज: हां, समझ गया। મોઢું ચડાવતા રાજ ઠાકોર બોલ્યો. જો કે તે સુમંતની વાત માની રહ્યો હતો પણ મનમાં ને મનમાં તો ઘણું ફુસ્ફૂસાઈ રહ્યો હતો.

દરેક દિશાએથી ગાડીઓ તેમના તરફ આવી રહી હતી એટલે સુમંતના કહેવા પ્રમાણે રાજ ઠાકોરે ઈશારો કર્યો એટલે કેપ્ટનની ચેમ્બરમાં રહી જહાજને ઓપરેટ કરી રહેલા એન્જિનિયરોએ જહાજને થોડીવાર માટે થોભાવી દીધું. બધી જ ગાડીઓ જહાજની એકદમ નજીક આવીને ઊભી રહી. પોતાના સાથીઓને આવી ઉભેલા જોઇને કેપ્ટન રાઠોડ અને તેના સાથીઓમાં અચાનક જ નવું જોમ ચડ્યું. તેઓ પણ પોતાના હાથમાં હથિયાર લઈને લડવા માટે ઊભા રહી ગયા. કેપ્ટન રાઠોડ હજી થોડીવાર પહેલા મળેલી હાર ને જાણે ભૂલી જ ગયા. તેઓ તરત જ દોડતા બ્રિગેડિયર જગપતિની ગાડીનું બારણું ખોલવા માટે આગળ વધ્યા.

બ્રિગેડિયર જગપતિ પોતાની ગાડીમાંથી બહાર આવ્યા. થોડીવાર માટે એકદમ શાંતિ છવાઈ ગઈ. બ્રિગેડિયરને બહાર આવેલા જોઇને સુમંત અને દિવાન બંને વાત કરવા માટે જહાજ પરથી નીચે ઉતર્યા. જો કે તેઓ પણ સમજી રહ્યા હતા કે સામે ઊભેલી આર્મીની ટુકડીનો સરદાર તેમની સાથે યુદ્ધ કરવાને બદલે વાતચીત કરીને આ સમસ્યાનો ઉકેલ આણવા માગે છે.

જ્યારે સુમંત અને દિવાન બંને બ્રિગેડિયર જગપતીની સામે આવી ઊભા રહ્યા ત્યારે વાતચીતની શરૂઆત કોણ કરે એની રાહ જોઈ રહેલો કેપ્ટન રાઠોડ ઉતાવળો થઈ રહ્યો હતો. તેના મનમાં એમ હતું કે બ્રિગેડિયર સાહેબ વાતની શરૂઆત કરીને પોતાની ધાકથી સામે ઉભેલ બંને વ્યક્તિને ડરાવી દેશે.

અચાનક જ સુમત ઊંચા આવજે બોલ્યો,

सुमंत: कैसा है रे फौजी?

कप्तान: ओए, जबान संभाल के। तुम जानते भी हो किससे बात कर रहे हो? પોતાનાથી ઊંચી પોસ્ટના ઓફિસર માટે સુમંતનાં મોઢે અલગ ટોનમાં વાત સાંભળી કેપ્ટન થોડો રોષે ભરાયો અને વચ્ચે આવીને બોલ્યો.

ब्रिगेडियर: शांत, मेरे गदाधारी भीम, शांत। કેપ્ટનના ગુસ્સાને જોઇને બ્રિગેડિયર તેને શાંત કરતા ખભે હાથ મૂકીને બોલ્યો.

કેપ્ટન શાંત થયો એટલે બ્રિગેડિયર પોતાની વાત સુમંત સાથે આગળ વધારતા બોલ્યો.

तो तुमने मेरी एक न सुनी। आखिरकार, इस पंछी को बाहर ले ही आए। બ્રિગેડિયર એક મિત્ર સાથે વાત કરતો હોય એમ સુમંત સાથે વાત કરવા લાગ્યો. પોતાના ઉપરી અધિકારીને દુશ્મન સાથે આવી રીતે વાત કરતા જોઇને કેપ્ટન રાઠોડ એકદમ ચોંકી ગયો હતો. પણ તે જાણતો હતો કે તે અત્યારે કંઈ જ કરી શકે તેમ ન્હોતો, એટલે તે એકદમ ચૂપચાપ ઊભો રહ્યો.

सुमंत: बिलकुल। मैने तुम्हे चैलेंज जो किया था, हारता तो वैसे भी नही। સુમંત પણ જવાબ આપતા બોલ્યો.

ब्रिगेडियर: तो तुम्हे वो नक्शा मिल ही गया। બ્રિગેડિયર નકશા વિશે પૂછતાં બોલ્યો.

सुमंत: हां, और सोने पे सुहागा ये है की हमे एक नया नक्शा भी मिला है। जो की एक अलग ही दुनिया का है। સુમંત પણ બંને નકશા વિશે બતાવતા બોલ્યો.

ब्रिगेडियर: तुम एक चैलेंज जितने केलिए इतने सारे लोगों की जान खतरे में कैसे डाल सकते हो। क्या तुम्हे उनकी जरा भी परवाह नही? બ્રિગેડિયર પોતાનો અવાજ થોડો નીચો રાખી સુમંત ઉપર ગુસ્સે થતાં બોલ્યો.

सुमंत: मैने किसीको भी नही बुलाया, ये लोग तो अपनी सरदार केलिए और अपने सरदार को जो वादा किया था उसे पूरा करने केलिए आए है। वो क्या है की सभी तुम्हारी तरह डरपोक नही होते। સુમંત બોલ્યો.

ब्रिगेडियर: बात डर की नही है सुमंत। इन लोगों ने उस जगह के बारे में ठीक से समझा नही है। मैं भले ही तब बहुत छोटा था, लेकिन वो जगह मैने अपनी आंखो से देखी है। मैं जानता हु की वहा जाना मतलब मौत से रूबरू होना है। બ્રિગેડિયર પોતાની વાત સમજાવતાં બોલ્યો.

सुमंत: तुम्हे क्या लगता है, हम में से कोई भी मौत से डरता है क्या? और वैसे भी अगर मौत आनी ही है तो हम अपनी सरदार केलिए जरूर मरेंगे। हम जब तुम्हे साथ लाने केलिए आए थे तब भी तुम डर की वजह से हमारे साथ नही आए, और अब तुम हमे भी वापिस जाने केलिए कह रहे हो। સુમંત પણ એકદમ શાંત ચિત્તે બ્રિગેડિયરને સમજાવતા બોલ્યો.

ब्रिगेडियर: क्यों की मैं तुम में से किसीको भी मौत के मुंह में जाने देना नही चाहता। मेरा जन्म हुआ है वहां पर। मैं तब आठ साल का था जब हम वहां से वापिस आए थे। मैने उस जगह की जो भयानकता है वो अपनी आंखो से देखा है। तुम्हे क्या लगता है, मैं मौत से डरता हु। अरे मौत से तो हम यहां भी हर रोज खेलते है, लेकिन यहां हमारे पास मरने की एक वजह है, और तुम इन्हें जहां लेकर जा रहे हो वहां न तो कोई वजह है और न ही कोई सही रास्ता। तुम इन्हें अपनी जिद पूरी करने केलिए मौत के करीब लेकर जा रहे हो। બ્રિગેડિયર પોતાના મનની ચિંતા વ્યક્ત કરતા બોલ્યો.

सुमंत: मेरी बात सुनो जगु, हमारी सरदार हमे रास्ता बता रही है। सफर की शुरुआत से लेकर वहां पर जो भी मुसीबतें है उनका सामना करने केलिए हमने पूरी तैयारी कर रखी है। और वैसे भी अब पिछहट करने का कोई मतलब भी नहीं है। और वैसे भी हम वहां अपने देश की जो धरोहर है उसे वापिस लाने जा रहे है। हम भी अपने देश केलिए ही वहां जा रहे है। हमारे पास भी एक सही वजह है, मकसद है। સુમંત બોલ્યો.

ब्रिगेडियर: ठीक है, अगर तुम वहां जाना ही चाहते हो तो मेरी बात सुनो, इतने सालों में मैने एक बात नोट की है, और वो ये है की अभी दो-तीन दिन में एक बहुत ही बड़ा तूफान आने वाला है। हम इन दिनों जवानों को एक हफ्ते की छूटी देते है। कल से ही वो छुट्टियां शुरू हो रही है तो हम वहां तुम्हारी कोई मदद नहीं कर सकते। अपना और अपने लोगों का खयाल रखना और कोशिश करना की तुम जिंदा वापिस आओ। हमारी सरदार का खयाल रखना। मैं माता से प्रार्थना करूंगा की वो आपकी रक्षा करे। બ્રિગેડિયર બોલ્યો.

सुमंत: जय मातादी। એટલું કહી સુમંત અને દિવાન બંને ત્યાંથી જવા લાગ્યા.

ब्रिगेडियर: एक मिनिट, क्या वो राजेश्वर है? તેઓ નીકળી જ રહ્યા હતા કે અચાનક બ્રિગેડિયરની નજર રાજ ઠાકોર ઉપર પડી એટલે તે બોલ્યો.

सुमंत: नही, वो राज ठाकोर है, और हां वो राजेश्वर का पोता है शायद। या फिर उसका कोई रिश्तेदार है। રાજ ઠાકોરની ઓળખાણ આપતા સુમંત બોલ્યો.

ब्रिगेडियर: कुछ चेहरे मैं अपनी पूरी जिंदगी में कभी नही भूल सकता। ये चेहरा भी उनमें से एक है। मैं इसको पहचानने में कभी भी गलती नहीं करूंगा। यकीन करो सुमंत, ये कोई और नहीं बल्कि वही है। यही है, राजेश्वर। બ્રિગેડિયર પોતાની યાદદાસ્ત વિશે બડાઈ મારતા બોલ્યો.

सुमंत: सठिया गए हो क्या, इसकी उम्र देखो और राजेश्वर, अरे वो तो हमारे दादा की उम्र का आदमी था। इस बार तुम्हे जरूर कोई गलतफहमी हुई है। ये राज ठाकोर है, राजेश्वर नहीं। સુમંત પણ રાજ ઠાકોર વિશે હકીકત કહેતા બોલ્યો.

ब्रिगेडियर: फिर भी सावधान रहना। બ્રિગેડિયર બોલ્યો.

सुमंत: ठीक है, मैं खयाल रखूंगा। સુમંતે ત્યાંથી જહાજ તરફ જતા જતા કહ્યું.

कप्तान: तो आप इन्हे पहले से ही जानते है? क्या ये देशद्रोह नही है सर? જ્યારે સુમંત અને દિવાન બંને જહાજમાં બેસી ગયા અને જહાજ ચાલતું થયું ત્યારપછી પોતાની ચુપ્પી તોડતા કેપ્ટન બોલ્યો.

ब्रिगेडियर: ये सब तुम्हारी सोच और समझ से परे है। तुम इन सब बातों में अपना वक्त जाया मत करो। तुम सरहद पर ध्यान दो। और हां, इस बात का जिक्र दोबारा नहीं होना चाहिए। समझ गए। બ્રિગેડિયર પણ પોતાના ચેહરા ઉપર થોડોક ગુસ્સો લાવતા બોલ્યો.

कप्तान: जी जनाब। जैसा आप कहें। દુઃખી મને પણ અદબ સાથે કેપ્ટન બોલ્યો.



શું રાજ ઠાકોર વિશેનો બ્રિગેડિયરનો શક સાચો હશે??
શું ડેની જહાજ સુધી પહોંચી જશે??
કેવી રહેશે આ સફર..?

એવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'